કૃષ્ણુમારસિંહજીના જેવા મહા પુરુષ આઝાદી પછી ભાવનગર માં જનામિયો નથી મદ્રાસ ના ગવર્નર હતા ત્યારે તીની પ્રજા કહે ગવર્નર સાહેબ આવેતો વરસાદ થાય ને થીયો સંત જેવા આપના મહારાજા
જો રાજા રૈયત/પ્રજા લક્ષી હોઈ તો આવું બનવું સહજ ને સામાન્ય છે કારણ રાજાના અંતહ કરણ ની વાત જો પોતાની રૈયત લક્ષી હોઈ તો ઈશ્ર્વર આવો અવાજ જરૂર સાંભળે છે ને મુરાદો પૂરી કરી પોતાના ભક્તનું man વધારે છે એવા અનેકો નેક દાખલાઓ છે ઇતિહાસ માં માટે જો ઈશ્ર્વર ની ખાસ કૃપા મેળવવા ઇચ્છુક હોઈ તો આમ કરવું જોઈએ એવો સંદેશ આપણને મળે છે પચી તે રાજા હોઈ કે સન્યાસી કોઈ પણ હોઈ શકે
Nek namdar maharaja krushnakumar sinhji ni praja Ane Raja nu bhalu thajo Ane desh ni praja ne pan aava nekdil maharaja Ane maharani ni Krupa bani rahe evi shubhiccha sathe ; "Jai ho bhavena ".
ભવ્ય ભૂતકાળની વાતો સાંભળીને અતીતમાં ખોવાઈ ગયા... ક્યારેક એવું લાગ્યું જાણે પ્રસંગ માં સામેલ હોઈએ ! ધન્ય પ્રસંગો પ્રસ્તુત કરતા રહેશો. ખૂબ ખૂબ આભાર.... અભિનંદન...
સ.૧૯૬૧માં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં જ્યારે હું લગભગ પાંચેક વર્ષનો હતો ત્યારે ભાવનગર ના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી લીલીયામાં આવેલા ત્યારે મેં તેમના દર્શન કરેલ હતા
જીપીએસી વર્ગ ૧&૨ ની મુખ્ય પરિક્ષા ની એક દિવસ પહેલા જ મેં તમારો લખેલ લેખ " સૌરાષ્ટ્રનાં પાળિયા " વાંચ્યો હતો અને બીજા જ દિવસે પરિક્ષા માં પાળિયા વિશે ૧૦ માર્ક નો એક પ્રશ્ર હતો . જે મને જિંદગીભર યાદ રહેશે અને હું આપ સાહેબશ્રી નો ઋણી રહીશ.
ખૂબ સરસ માહિતી આપશ્રી એ આપી અમોને અત્યંત આનંદ થયો જાણે અમો અત્યારે એ લગ્ન નો આનંદ માણી રહ્યા હોઈએ એવો ભાવ થઈ રહ્યો હતો ખૂબ સરસ બહુજ આનંદ આનંદ વ્યક્ત કર્યો જય માતાજી
હું સોમાસર નો હરપાલભાઇ ખાચર 12 આર્ટ્સ માં અભ્યાસ કરુ છું. બાળપણથી ઇતિહાસ માં રસ વુત્તિ ધરાવું છું. ધોરણ 6 થી મેં સૌ પ્રથમ વાર સૌરાષ્ટ્ર રસધાર વાંચી છે. તમારા પુસ્તક આ ઊનાળા ના વેકેશન માં જરૂર વાંચીસ.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નાં દેવળી ( દેદાજીનું ) નામનું ગામ જ્યાં કારડીયા રાજપૂત સમાજ માં જન્મેલા દેદાજી બારડ નો પણ એક ઇતિહાસ છે અને કોડીનાર નાં પૂર્વ ધારાસભ્ય. સ્વ ભગવાન જી બાપા... ત્થા પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરસિંહ બાપા કે જેઓ હયાત છે જે દેદાજી બાપનો પરિવાર છે
1930 માં આણંદજી કલ્યાણજી એ ગીત ગાવ્યૂ હતું , નગર થી બા ના નારિયેળ આવિયા, આવ્યા છે કાઈ ભાવેણા દરબાર રે, દાજીરાજ ની કુંવરી બા ને જવું નગર સાસરે ... આ ગીતમાં નગર એટલે કયું નગર નો ઉલ્લેખ હોઈ શકે ?? દાજીરાજ કયા સમયમાં થઈ ગયા?
Wah Khachar Saheb Wah. What a wonderful historical record breaking information you have provided to the media which even I am ware of that my grandpa had built up the town hall in only 56 days. I salute to your hard work and dedication to providing historical information to the society. Keep up the best work. With all the best and compliments, Mahesh Goghari from Canada.
@@PradumanKhachar Respected Khachar Saheb, You are most welcome and it is my pleasure. The historical articulate innovative information you are providing to the Gujarati SAMAJ who loved to know/learn about the History and Culture can learn a lot from your hard work, research and dedicating descriptive approach. You are providing information by using various format of modern informative technology like writing articles in the new papers, books, seminars, talks, audio/video presentations with pictorial and documentary evidences are marvelous. You are not only teaching history to local college students but you are thinking out of the box to teach the history and culture to the entire Gujarati society in the universe at all level of audience. Any one can learn the history and culture googling your name in the entire world. You are reaching to every where in the world using internet technology. You are passing your history and cultural knowledge in entire universe using modern electronics informative technological stools.
@@renurathod3603 Thanks Renu Rathod for your insight comments, which supports the historical writer like Khachar Saheb to continuously providing the non stop ever ending historical information to the history literature lovers society.
Tamaro khub khub Abhar . Tamara video thi and khub prerna laiye chiye. Mari ek request che. shu tame mendarda taluka na jinjuda gam vise kai mahiti aapi shako?????
જાડેજા ઝાલા ગોહિલ નોતા આવીયા જ્યારે૧૫મી સદી નું કાઠિયાવાડ કેવું હતું અને કાઠિયાવાડ નો વિસ્તાર કેવડો હતો એવી કોઈ માહિતી મળે તો સેર કરજો મારા હિસાબે ત્યાર નું કાઠિયાવાડ અલગ જ વાત હતી હાલાર માં હજુ પણ ગામડે ગામડે પાળિયા ઊભા છે તે કોણ છે તેની માહિતી નથી .
દસમી સદી પહેલાં અહીં જેઠવા, ચુડાસમા અને મૈત્રકો જ હતા.આ માટે મૈત્રક કાલિન ગુજરાત વાંચો, કાઠિયાવાડ સર્વ સંગ્રહ જોવો. ઘણા ગામો જન્મ્યા જ નોતા જેમ કે હળવદ,રાજકોટ વગેરે
मै खुद श्रीमंत सरकार बडौदा मे लक्ष्मी विलास पेलेस मे अपनी जोब करता था सिर्फ पांच स्त्री-पुरुष को ही बेडरूम की परमीशन मीली थी उन पांच मे एक मै खुद सामील था सर फतेसिंहजी की दहेज की पुरी ट्रेन जोधपुर से आई हुईथी महारानी पद्मावती जी जो महाराजा फतेसिंहजी के धर्म पत्नी थे। जसदन दरबार आला खाकर के वहा बडौदा महाराज सर प्रतापसिंहजी के कुंवरी साहब जो सर फतेसिंहजी रणजितसिंहजी और संग्रामसिंहजी की बहेन की शादी हुई उस बाद रणजितसिंहजी की बेटी अंजना राजे का जसदण अपनी फुपी के यहा ब्याह किया। मेरे कानोसे यह सब मैने एक पुराने ड्राइवर से 150 सालका आखे देखा इतिहास मैने सुना जो आपको बता रहा हु वह ड्राइवर सर प्रतापसिंहजी के कार चलाने वाले काफले मेसे एक थे। एक बेटी धार एमपी महाराजा दुसरे सावंतवाडी राजापुर महाराष्ट्र तीसरे जसदण दरबार सौराष्ट्र। बहोत बडा इतिहास है मेरे पास।
Sir kumbhaji ni deydi na vala no etihah vishe jano ne tiyano pn etihash mashavala bapu ma ranibaima ghanu che to please sir tamari rite janine mahiti aapjone
वाह वाह बहोत बढिया, मै बलोच मकरानी समुदाय से हु हमारे पूर्वजों ने सौराष्ट्र के हर एक रजवाड़ों मे दरबारियों की ईमानदारी से सेवा की और दरबार लोग हम मकरानी बलोच समुदाय के लोगों को अपना मामा मानते थे जो कुछ असल दरबारो मे आजतक वह परंपरा चालु है। आपसे निवेदन है कि एक विडियो बलोच मकरानी समुदाय पर बनाए हमारा समुदाय जहा जहा राजा रजवाड़ों की हदे होगी वहा बस्ता नझर आयेगा। गोंडल जूनागढ़ लाठी वाकानेर मोरबी भावनगर बडौदा देवगढ बारिया छोटाउदेपुर मुडी जामनगर ये इतिहास खोज कर देखो हमारा बलोच मकरानी समुदाय का ईन दरबारो मे क्या योगदान है। आपका बहोत बहोत आभार जो पुरानी व्यवस्था पर शोध कर हमारे सामने रखने के लिए।
@@PradumanKhachar आप साहब गीर तलाला, रातीधार वेरावल धारी अमरेली उना वीगेरै गीर के इर्द-गिर्द भी मकरानी बलोच समुदाय जो कादु मकरानी के वंशज जो आजभी मौजूद है। बलोच मकरानी समुदाय गुजरात के से यानी पश्चिम से होते हुए एमपी राजस्थान युपी बिहार झारखंड होते हुए नेपाल तक यह समुदाय बसा हुआ है यह मे आपकी जानकारी के लिए बता रहाहु।
આજના સમય માં આ જાણકારી ખૂબ મહત્વ ની છે ખૂબ ખૂબ આભાર ખાચર સાહેબ
જય માતાજી
વરશો પહેલા સરકાર ને આપેલુ અમારૂ
ભા વ ન ગ ર અને આજે શુ હાલત છે
ભા વ ન ગ ર ની એ પણ બાબત ખાસ મહત્વની છે....સમજાય તેને વંદન......💐💐💐
કૃષ્ણુમારસિંહજીના જેવા મહા પુરુષ આઝાદી પછી ભાવનગર માં જનામિયો નથી
મદ્રાસ ના ગવર્નર હતા ત્યારે તીની પ્રજા કહે ગવર્નર સાહેબ આવેતો વરસાદ થાય ને થીયો સંત જેવા આપના મહારાજા
U
ખુબ.ખુબ.અંભિનદન🙏🙏👍🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹જયમાતાજી🌹🌹
.
જો રાજા રૈયત/પ્રજા લક્ષી હોઈ તો આવું બનવું સહજ ને સામાન્ય છે કારણ રાજાના અંતહ કરણ ની વાત જો પોતાની રૈયત લક્ષી હોઈ તો ઈશ્ર્વર આવો અવાજ જરૂર સાંભળે છે ને મુરાદો પૂરી કરી પોતાના ભક્તનું man વધારે છે એવા અનેકો નેક દાખલાઓ છે ઇતિહાસ માં માટે જો ઈશ્ર્વર ની ખાસ કૃપા મેળવવા ઇચ્છુક હોઈ તો આમ કરવું જોઈએ એવો સંદેશ આપણને મળે છે પચી તે રાજા હોઈ કે સન્યાસી કોઈ પણ હોઈ શકે
Nek namdar maharaja krushnakumar sinhji ni praja Ane Raja nu bhalu thajo Ane desh ni praja ne pan aava nekdil maharaja Ane maharani ni Krupa bani rahe evi shubhiccha sathe ; "Jai ho bhavena ".
આપને નમસ્કાર આપના સંશોધન અને મહેનતથી આજની યુવા પેઢીને આપણા રાજા મહારાજાના રીત રિવાજો અને આપણાં ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પ્રચાર પ્રસાર માટે જે પ્રયત્નો કર્યા સરાહનીય છે આપનો ખુબ ખુબ આભાર
ઇતિહાસ છેલ્લા ૨૯ વર્ષ થી ભણાવું છુ અને લખું છું તો આ મારી ફરજ કે યુગ મુજબ ઇતિહાસ અને સંસ્કૃતિનો ફેલાવો કરવો જેમાં આપ સહુનો સાથ મળ્યો છે.આભાર
રમાબેન ને પણ યાદ કર્યા જ છે એ કેમ ભૂલાય
આવા પ્રસંગે એક સંતાન માટે માતા પિતા ની ગેરહાજરી ખૂબજ હ્રદયદ્રાવક દુઃખદ ઘડી અનુભવાતી હોય છે
khu khub dhanyvad dr. khachar sir
વાહ જુનો ઈતિહાસ મને જાણવા માં ખુબ જ મજા આવે છે મને જુના રજવાડા વિચે જાણવાની ખુબ જ મજા આવે છે 👏👏
બસ તો આ ચેનલ પર આપને લાયક ઘણું છે.
Accidentally bumped into your channel!! I like to aquaint myself with history. સુંદર વણૅન!!👌👏🇨🇦
Tnxs
વાહ વાહ બાપુ જય સુરજનારાયણ
આપનું લખેલું સાહિત્ય મને મલતુ રહે છે મારા ઘણા કાઠી મિત્રો સાથે વાત થતી હોય છે
ખુબજ સુંદર રચના...ખૂબ જ મજા આવી ...thanks
તો મારી મહેનત સફળ
Tmaro khub khub abhar amari itihas ni rito amne jnavva mate!! Jay mataji🙏
આપણા ઈતિહાસને ખુબ સરસ કંડારી પ્રસ્તુત કરવા માટે આભાર ઓછો પડે! Gyjrat youth should know this!!
Khub saras aapni mhenat ne 100/100 slam 🙏🙏🙏
જય હો...રાજા કૃષ્ણકુમાર સિંહ... નમન, વંદન, પ્રણામ...
ખુબ આભાર , ખુબ સુંદર માહિતી માટે અને ઈતિહાસની જાળવણી માટે...
મહારાજ કૃષ્ણકુમારસિંહજી ને અને તમામ રાજપુતો ને વંદન. જય હિન્દ
જય હિંદ
બધાં રજવાડા ને સલામ પણ
ભાવનગર ઈ ભાવનગર
ભવ્ય ભૂતકાળની વાતો સાંભળીને અતીતમાં ખોવાઈ ગયા... ક્યારેક એવું લાગ્યું જાણે પ્રસંગ માં સામેલ હોઈએ !
ધન્ય પ્રસંગો પ્રસ્તુત કરતા રહેશો.
ખૂબ ખૂબ આભાર.... અભિનંદન...
સ.૧૯૬૧માં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં જ્યારે હું લગભગ પાંચેક વર્ષનો હતો ત્યારે ભાવનગર ના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી લીલીયામાં આવેલા ત્યારે મેં તેમના દર્શન કરેલ હતા
જીપીએસી વર્ગ ૧&૨ ની મુખ્ય પરિક્ષા ની એક દિવસ પહેલા જ મેં તમારો લખેલ લેખ " સૌરાષ્ટ્રનાં પાળિયા " વાંચ્યો હતો અને બીજા જ દિવસે પરિક્ષા માં પાળિયા વિશે ૧૦ માર્ક નો એક પ્રશ્ર હતો . જે મને જિંદગીભર યાદ રહેશે અને હું આપ સાહેબશ્રી નો ઋણી રહીશ.
બસ તો મારું લખવાનું બોલવાનું સફળ
Vah bhai
Khub Sara's saheb
Aapnu selection thy gyu
Good work sirjee
Adbhut, aapa, Najar samaksh darshan karaviyo, gourv purn varsha ni jalak aapava mate aapno abhar, dhanyavad
ગૌ પ્રેમી કૃષ્ણકુમાર સિંહજી ની જઈ હો જય હો
રાજકોટ ગુજરાત થી કે.પટેલ ના રામ રામ
Very Good. I proud belong to Bhavnagar State. I proud of Shree H.H. Krishna Kumar singhji
Jay ho pratah smarniy Nek namdar Maharaja Saheb ni ,🙏🙏🙏🙏🙏
Aty sundar best story
નમસ્તે સર આપનો વિડિયો જોઈ ઘણું જાણવા મળ્યું .જાણે ૨૦૦૨ ની સાલ માં તમારા કલાસમાં બેઠેલા ની અનુભૂતિ થઈ હું તમારી સ્ટુડન્ટ છું તમને સાંભળી આનંદ થયો . આભાર સર
Acha
Wonderful and glorious Heritage
I very glad fully know the history Bhavnagar Maharajas vaibhavfully marriage no more words God bless you
Tnxs
બહુ જ સરસ
આપ શ્રી આ માહીતી ક્યાંથી મેળવો છો. ?
હું ઇતિહાસનો અધ્યાપક છુ
ખૂબ સરસ છે
ખૂબ સરસ બાપુ જય માતાજી
ધન્યવાદ પ્રદ્યુમ્ન સિંહજી. જય સૂરજ ડાડા.
ખૂબ સરસ સરપ્રત માહિતી આપશ્રી એ
ખૂબ સરસ માહિતી આપશ્રી એ આપી અમોને અત્યંત આનંદ થયો જાણે અમો અત્યારે એ લગ્ન નો આનંદ માણી રહ્યા હોઈએ એવો ભાવ થઈ રહ્યો હતો
ખૂબ સરસ બહુજ આનંદ આનંદ વ્યક્ત કર્યો
જય માતાજી
સાહેબ, આપના જેવા વિદ્વાન ઇતિહાસકાર અને ખૂબજ જહેમત પૂર્વક આપણી ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરતા વિડીયો નવી પેઢી માટે અહોભાગ્ય રુપ છે. આપને વંદન. 🎉🎉
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને આપનો ખુબ ખુબ આભાર માન્યો મિત્રો સવનો મેં હિન્દુ હું જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને
ઘણીજ જુનીવાત કરી,તમારી વાતની
શૈલી ઘણીજ સરસ છે.
આભાર
Jordaar
અદભૂત
વાહ..સાહેબ...
અદભુત અનુભવ થયો હો.ધન્યવાદ
આપનો આનંદ એ મારો આનંદ
એક દમ સરસ
વાહ ભાવેણા
Khub Saras Mahiti Chhe
Vah sir khub khub dhanyvad
Selute sir
Vanraj solanki Bhavnagar
Very nice 👍 as very from Mahuva Bhavnagar ❤️🙏👍
🙏 please send others kathiyawad state also 🙏🙏👍
Please send regularly.hemant Doshi . mahuvawala 🙏🙏👍
સોમાસર ગામ નો ઇતિહાસ કહો ને મોટાબાપૂ
હું સોમાસર નો હરપાલભાઇ ખાચર 12 આર્ટ્સ માં અભ્યાસ કરુ છું.
બાળપણથી ઇતિહાસ માં રસ વુત્તિ ધરાવું છું. ધોરણ 6 થી મેં સૌ પ્રથમ વાર સૌરાષ્ટ્ર રસધાર વાંચી છે. તમારા પુસ્તક આ ઊનાળા ના વેકેશન માં જરૂર વાંચીસ.
very nice 👍👍
Very nice, Khachar sb. Good collection & narration by you, sir....
🙏👍❤️👍🙏
Jay mataji bhai
Khub saras r o barad sutrapada gir somnath
Jay swaminarayan
Vah bhavnagar rajvi jeva koi n thay lakho salam
સુંદર...
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નાં દેવળી ( દેદાજીનું ) નામનું ગામ જ્યાં કારડીયા રાજપૂત સમાજ માં જન્મેલા દેદાજી બારડ નો પણ એક ઇતિહાસ છે અને કોડીનાર નાં પૂર્વ ધારાસભ્ય. સ્વ ભગવાન જી બાપા... ત્થા પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરસિંહ બાપા કે જેઓ હયાત છે જે દેદાજી બાપનો પરિવાર છે
હા જી
Thanks a lot for such wonderful and glorious uploading of our beautiful heritage🙏🙏🌺
Khub khub dhany vad
Jay ho 🙏
Great ❤
વાહ સરસ
સરસ
ખૂબ સરસ પ્રદ્યુમ્ન સિંહ ભાઈ
❤🎉Jay bhavanee🎉
કચ્છ સ્ટેટ વિશે પણ વિડિયો બનાવો
મહારાવ ખેંગાર જી
મહારાવ ગોડજી, લખપતજી, પ્રગમલજી
समय अने तसवीरो बने भेगा थाय त्यारे जरूर बनावीश खूब समय मांगे छे।आप सहु आ जेटला विडियो बनेला छे एने योग्य व्यक्ति सुधी पहोचाडो।
જય માતાજી🙏
આવી જુની યાદો તાજી કરાઈ અેટલે આનંદ થયો ઘન્યવાદ ભાઈ તમને
1930 માં આણંદજી કલ્યાણજી એ ગીત ગાવ્યૂ હતું , નગર થી બા ના નારિયેળ આવિયા, આવ્યા છે કાઈ ભાવેણા દરબાર રે, દાજીરાજ ની કુંવરી બા ને જવું નગર સાસરે ...
આ ગીતમાં નગર એટલે કયું નગર નો ઉલ્લેખ હોઈ શકે ??
દાજીરાજ કયા સમયમાં થઈ ગયા?
નગર એટલે નવાનગર યા જામનગર
દાજીરાજ વઢવાણ ના શાસક હતા. આ ગીતનો ખ્યાલ નથી.
@@PradumanKhachar હા પણ દાજીરાજ બાપુ નો સમય તો આ પહેલા નો છે ,ગીત ના સમય કાળે તો આદરણીય સુરેન્દ્ર સિંહજી હોય.
Wah Khachar Saheb Wah. What a wonderful historical record breaking information you have provided to the media which even I am ware of that my grandpa had built up the town hall in only 56 days. I salute to your hard work and dedication to providing historical information to the society. Keep up the best work. With all the best and compliments, Mahesh Goghari from Canada.
मुझे आनंद है कि यह वीडियो मे बताए घोघारी साहब के वंशज तक यह बात अमेरिका तक पहुंच गई बस इतना आनंद है और क्या ।
@@PradumanKhachar Respected Khachar Saheb, You are most welcome and it is my pleasure. The historical articulate innovative information you are providing to the Gujarati SAMAJ who loved to know/learn about the History and Culture can learn a lot from your hard work, research and dedicating descriptive approach. You are providing information by using various format of modern informative technology like writing articles in the new papers, books, seminars, talks, audio/video presentations with pictorial and documentary evidences are marvelous. You are not only teaching history to local college students but you are thinking out of the box to teach the history and culture to the entire Gujarati society in the universe at all level of audience. Any one can learn the history and culture googling your name in the entire world. You are reaching to every where in the world using internet technology. You are passing your history and cultural knowledge in entire universe using modern electronics informative technological stools.
Tnxs
very true, it's rare that people know past glorious history. proud of it.
@@renurathod3603 Thanks Renu Rathod for your insight comments, which supports the historical writer like Khachar Saheb to continuously providing the non stop ever ending historical information to the history literature lovers society.
બહુ સરસ ભાઈ
Jay ho Rajputana
Vah 😊
Dhrangadhra itihas vise video muko
ઘનશ્યામસિંહજી પર બનાવેલ છે જોવો
ભાવેણા ઇ ભાવેણા
WHA WHA SAMAY KI RAJA SHAHI KI BAT HI ALAG HEYI.
🙏🙏🙏
હુસૈન. મિયા.કાઝી.નો. પરીવાર.જય. ભાવનગર.ગોહિલવાડ
અચ્છા તો આપના ઘરમાં આ વાતોનો ખજાનો હશે
Ane bhalu thajo khachar saheb nu , k jene aa amulya mahiti yuvao sudhi Ane rasiko sudhi pahochti Kari.
આભાર
Jay bhavena.⛳⛳⛳⛳⛳👏👏👏👏👏👏👏
👏👏👏
ખુબ સરસ કાકા👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
👑👑
Very.good.
Good
Saras
Jay mataji by sars
Tamaro khub khub Abhar . Tamara video thi and khub prerna laiye chiye. Mari ek request che. shu tame mendarda taluka na jinjuda gam vise kai mahiti aapi shako?????
એ માહિતી હાલ શોધેલી નથી પણ ગુજરાત રાજ્ય અભિલેખાગાર માં રેકર્ડ હોય એનું એમાં ઘણી વિગતો હોય છે.
@@PradumanKhachar thank you so much
Very nice. I m also from Bhavnagar living in USA since long time. Can I contact you? I can add and share some information. Thanks. Surendra Trivedi.
Very good
jay mataji
જાડેજા ઝાલા ગોહિલ નોતા આવીયા જ્યારે૧૫મી સદી નું કાઠિયાવાડ કેવું હતું અને કાઠિયાવાડ નો વિસ્તાર કેવડો હતો એવી કોઈ માહિતી મળે તો સેર કરજો મારા હિસાબે ત્યાર નું કાઠિયાવાડ અલગ જ વાત હતી હાલાર માં હજુ પણ ગામડે ગામડે પાળિયા ઊભા છે તે કોણ છે તેની માહિતી નથી .
દસમી સદી પહેલાં અહીં જેઠવા, ચુડાસમા અને મૈત્રકો જ હતા.આ માટે મૈત્રક કાલિન ગુજરાત વાંચો, કાઠિયાવાડ સર્વ સંગ્રહ જોવો. ઘણા ગામો જન્મ્યા જ નોતા જેમ કે હળવદ,રાજકોટ વગેરે
मै खुद श्रीमंत सरकार बडौदा मे लक्ष्मी विलास पेलेस मे अपनी जोब करता था सिर्फ पांच स्त्री-पुरुष को ही बेडरूम की परमीशन मीली थी उन पांच मे एक मै खुद सामील था सर फतेसिंहजी की दहेज की पुरी ट्रेन जोधपुर से आई हुईथी महारानी पद्मावती जी जो महाराजा फतेसिंहजी के धर्म पत्नी थे। जसदन दरबार आला खाकर के वहा बडौदा महाराज सर प्रतापसिंहजी के कुंवरी साहब जो सर फतेसिंहजी रणजितसिंहजी और संग्रामसिंहजी की बहेन की शादी हुई उस बाद रणजितसिंहजी की बेटी अंजना राजे का जसदण अपनी फुपी के यहा ब्याह किया।
मेरे कानोसे यह सब मैने एक पुराने ड्राइवर से 150 सालका आखे देखा इतिहास मैने सुना जो आपको बता रहा हु वह ड्राइवर सर प्रतापसिंहजी के कार चलाने वाले काफले मेसे एक थे। एक बेटी धार एमपी महाराजा दुसरे सावंतवाडी राजापुर महाराष्ट्र तीसरे जसदण दरबार सौराष्ट्र। बहोत बडा इतिहास है मेरे पास।
आपकी जानकारी के लीये धन्यवाद।
Thank you sir
ઇશ્વર હતા બાપા કનુ ભરવાડ નારી
Sir kumbhaji ni deydi na vala no etihah vishe jano ne tiyano pn etihash mashavala bapu ma ranibaima ghanu che to please sir tamari rite janine mahiti aapjone
હા જી
वाह वाह बहोत बढिया, मै बलोच मकरानी समुदाय से हु हमारे पूर्वजों ने सौराष्ट्र के हर एक रजवाड़ों मे दरबारियों की ईमानदारी से सेवा की और दरबार लोग हम मकरानी बलोच समुदाय के लोगों को अपना मामा मानते थे जो कुछ असल दरबारो मे आजतक वह परंपरा चालु है। आपसे निवेदन है कि एक विडियो बलोच मकरानी समुदाय पर बनाए
हमारा समुदाय जहा जहा राजा रजवाड़ों की हदे होगी वहा बस्ता नझर आयेगा। गोंडल जूनागढ़ लाठी वाकानेर मोरबी भावनगर बडौदा देवगढ बारिया छोटाउदेपुर मुडी जामनगर ये इतिहास खोज कर देखो हमारा बलोच मकरानी समुदाय का ईन दरबारो मे क्या योगदान है। आपका बहोत बहोत आभार जो पुरानी व्यवस्था पर शोध कर हमारे सामने रखने के लिए।
जी आपका प्रतिभाव पढ़ा आपका सूचन को ज्यादा तस्वीरे और इतिहास मिलते ही विडियो बनायेंगे। आभार
@@PradumanKhachar आप साहब गीर तलाला, रातीधार वेरावल धारी अमरेली उना वीगेरै गीर के इर्द-गिर्द भी मकरानी बलोच समुदाय जो कादु मकरानी के वंशज जो आजभी मौजूद है। बलोच मकरानी समुदाय गुजरात के से यानी पश्चिम से होते हुए एमपी राजस्थान युपी बिहार झारखंड होते हुए नेपाल तक यह समुदाय बसा हुआ है यह मे आपकी जानकारी के लिए बता रहाहु।
Amara patani saheb ne yad karava badal abhar.
jay ho
Nice but what was the food menu for wedding?
એ આધાર વિના નહીં બતાવી શકાય પણ અમુક આઇટમો બતાવી છે.
આપ આ લગ્ન મહોત્સવ નો બીજો ભાગ પણ જોવો
Happy merrag life