કચ્છ નો વીર અબડો અડભંગ | 700 વર્ષ જૂના યુદ્ધ નું કારણ
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #kutchvlog #abdo #abdasa
કચ્છ નો વીર અબડો અડભંગ | 700 વર્ષ જૂના યુદ્ધ નું કારણ
આજથી ૭૧૯ વર્ષ પહેલાં દિલ્હીના ખૂની બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં કચ્છના એક આથમણા ખૂણામાં આવેલી વડસરની જાગીરના નાના જાગીરદાર જામ અબડાએ જે મહાન કાર્ય કરી બતાવ્યું તે તો યાવતચન્દ્ર દિવાકરૌ જીવંત રહેશે. ક્યાં વડસર જેવી ટચૂકડી જાગીરનો જાગીરદાર અને ક્યાં હિન્દની રાજધાની દિલ્હીનો સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી જીવનના એક મહાન આદર્શને અને આત્મગૌરવને વફાદાર રહીને ખપી જનારા જામ અબડાએ સમસ્ત હિન્દુસ્તાનને તોબા પોકારાવનારા અલ્લાઉદ્દીનને એક દિવસ કચ્છમાંથી ભાગી છૂટવાની અણી પર લાવી દીધો હતો તે છેક હાથીની અંબાડી પર બેઠેલા અલ્લાઉદ્દીન સુધી પોતાની તલવાર સાથે પહોંચી ગયો હતો પણ છેવટે હજારો રક્ષકોના કવચને ભેદી ન શકતાં તે મોતને ભેટ્યો હતો
Kutch vlog Gujarati vlog ran bhumi abdasa kutch abdo jam vir abdo adbhang vaghela nature vlogs
વાહ કિશોર ભાઈ વાહ ખૂબ સરસ ઇતિહાસની માહિતી આપી
@@RaviPrajapati-h9g ખુબ ખુબ આભાર રવિ ભાઈ 🙏🙏
જય વીર દાદા
Jay Abhada vir
Khub saras mahiti apo cchho jadeja vansh noyey etihash dekhado je amreli ane junagadh ane jamnagar ane kucchh thi dwarka sudhi no cchhe
@@arifpirjada9373 જરૂર ભાઈ આપનો સપોર્ટ નિ ખાસ જરૂર છે 👌👍🙏🙏 તમારા જેવા સારા કોમેટ થી મને બહુ પ્રોત્સાહન મળે છે ધન્યવાદ 🙏🙏
सुमरा नुगरा छे दादा ने namba na aave
सु मुस्लिम सुमरा सुमरी दादा ने पगे पड़वा आवे छे ????