આ ના માટે youtube પર થી લોક સાહિત્ય ની વાર્તા ઓ નો કોઈ વિડીઓ download કરી લેજો પછી એક પછી Mint ai કરીને એક aplication છે જે play store પર available છે, એ એપ માં ડાઉનલોડ કરેલ વિડીઓ import કરીને beckgrund music અલગ કરી લેજો પછી એને થોડુ એડિટ કરી લેજો,ok
Har har Mahadev
🙏🌺
🙏🙏 હર હર મહાદેવ
❤khub saras
🙏🙏 હર હર મહાદેવ
પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ.
❤
@@lalabhaivajir4163
પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી
Super ❤
Thanks 🔥
તમારો voice ખૂબ સરસ છે સાહેબ ❤❤
🙏🙏 પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏
ને
❤
સરસ મજાની વાત છે
🙏🙏 હર હર મહાદેવ 🙏🙏
હરહર હર હર મહાદેવ
🙏🙏 Jay shree Krishna
હર હર મહાદેવ ભાઈ
🙏🙏 હર હર મહાદેવ ભાઈ
તમે મારા વીડિયો રોજ જોવો છો?
@@SahilKumar-651 હા ભાઈ રોજ વાર્ત વીડિયો જોઈ છે ભાઈ
🙏🙏 ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏
Pmnp 548 38:53 5c u6😢😮❤❤@@SahilKumar-651
તમારી વાર્તા ખુબ સરસ છે
🙏🙏 હર હર મહાદેવ
પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏
તમારી વાર્તા ખુબ સરસ છે અને વોઈસ પણ સરસ છે
🙏🙏 પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🙏 તમે એ app ની મદદ થી background music બનાવી શકશો
જય ભોલેનાથ.
તમે આ પાછળ છે બેગ્રાઉન્ડ મ્યુઝીક વાગે છે એ ક્યાંથી લો છો જરા મને મદદ કરજો
આ ના માટે youtube પર થી લોક સાહિત્ય ની વાર્તા ઓ નો કોઈ વિડીઓ download કરી લેજો પછી એક
પછી Mint ai કરીને એક aplication છે જે play store પર available છે, એ એપ માં ડાઉનલોડ કરેલ વિડીઓ import કરીને beckgrund music અલગ કરી લેજો પછી એને થોડુ એડિટ કરી લેજો,ok
@@SahilKumar-651 મ્યુઝિક કોપીરાઈટમાં નથી આવતું?
youtube ઓડીયો લાઇબ્રેરી માંથી જ અલાવુ હોય છે મ્યુઝિક લેવા નું પણ એમાં મને મ્યુઝિક આવું નથી મળતું.
ના copyright નહી આવે, હુ તો ઘણા સમયથી use કરુ છુ પણ copyright નો કોઈ isue નથી!
Video bav sars 6e tamati channel monetize thay gy 6e??
હા મારી ચેનલ તો monetize થયા ને લગ ભગ દસ મહીના થી વઘુ સમય થઈ ગયો, તમારી ચેનલ monetize છે?
@@SahilKumar-651 👍 na mari channel monetize nthi
@@user-bhakti-sradhha
કેટલો સમય થી કામ કરો છો youtube પર?
તમારો watch time complete થયો નથી તમે થોડા long video બનાવો ચોક્કસ monetize થઈ જશે, પ્રધતી સર કામ youtube પર કર્યે જાઓ પરીણામ નિશ્ચિત મળશે! 🙏🙏
@@SahilKumar-651 yes👍👍
તમારો કોન્ટેક્ટ આપો સાહેબ,,હું તમારી પાસે થોડી માહિતી મેળવવા માંગુ છું,,સાહેબ નિરાશ ન કરતા મને...આપનો વોટ્સપ હોય તો તે આપો🙏
@@SahilKumar-651 🙏❤️👍