ખુબજ સરસ રીતે તમે રજૂઆત કરી છે,, જેણે પણ આ વિડિયો જોયો હશે તે તમામ ની આંખો માં પણ મારી જેમ જ "આંસુ" જરૂર આવ્યા જ હશે,, 🙏 જય માતાજી 🕉️ જય સીયારામ 🌹 જય ભલેનાથ👌"પ્રફુલ ભાઈ રાવલ, ઉંમર વર્ષ 73 નિવૃત્ત પોસ્ટ માસ્ટર, ગાંધીનગર, ગુજરાત,, સૌને અને ખાસ કરીને પટેલ સાહેબ, જાડેજા સાહેબ ને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ,, 🙏🕉️🌹🙏
@@gujarativoice123 ભાઈ શ્રી, નોકરી ની સાથે સાથે જનહિત અને લોકસેવા એ મારું સૌથી મોટુ કામ હતું,, છેલ્લા 42 વર્ષો થી માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં પણ અનેક દેશો માં "શ્રી રામ નામ મહામંત્ર લેખન નું સાહિત્ય મારા પોતાના ખર્ચ થી પહોંચાડું છું, અયોધ્યા, ઉજ્જૈન સહિત ભારત ના રાજ્યો ના મંદિરો સાથે મારો સંપર્ક હતો, બે વર્ષ પહેલા મારા બે ઢીંચણ નું ઓપરેશન કરાવ્યું હતું જે ફેલ થઈ ગયુ છે,, તમને પણ સાહિત્ય ઘરે બેઠા વિના મૂલ્યે મળી શકે છે, જય સિયારામ 🙏🕉️🙏
જય માતાજી. કહાની ઘણીજ હૈયાને હચમચાવી દે તેવી ને મનને ગમી જાય તેવી છે જયશ્રીરામ જય શ્રીરામ જય સીતારામ જય હનુમાન જય શ્રીકૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ.. જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ..
Jay Mataji
जय। माताज। मा। होयतो। ओतिमा। जेवि। आने। दिकरो। होयतो। ई। पी। पटेल। जेवा। भारत। माता। की जय
⁰âèè³
@@gujarativoice123were😂❤
વાહ જાડેજા સાહેબ સાચી વાત ને સમજીને યોગ્ય કાર્ય કર્યું,ધન્ય છે આપની ખુમારીને. જય માતાજી.
4 te rt re
જય માં સાહેબ ને મળવાનું થયેલ ખૂબ ભલા પ્રેમાળ સાહેબને સલામ
આવી સત્ય ઘટના અને માનવતાની મહેંક આપણી સંસ્કૃતી ને વંદન ❤
Jay Shri Butbhavani Ma
ધન્ય ધર સોરઠ બલી રમણી જ્યાં રતન પાકતા આવા જય માતાજી ધન્યવાદ
જય માતાજી અત્યાર ના સમય માં પણ આવા માણસો છે આવા પીઆઈ ને વંદન
Jsy mataji
સરસ.કહાની. સત્ય ઘટનામાટે.અભીનંદન
જય માતાજી. અતી સુંદર અને ઉત્તમ સત્યતા ભર્યો સંદેશ દ્વારા ખૂબજ ઉપયોગી શીખ આપી છે.
જય માતાજી
જે લોકો પોતાના મા બાપ ને તરછોડે છે તેમને આ સ્ટોરી સાંભળવાની જરુર છે, મા બાપની શુભ કિંમત છે
જય માતાજી ખૂબ જ સરસ ધટના હદય ને હચમચાવી દીધી
ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી
Jaymatakji
❤❤જય માતાજી❤❤
જય માતાજી એમએલરાવલમોરબીહરહરમહાદેવ
જય માતાજી.....મારા દેશના નિષ્ઠાવાન જવાનોને લાખ લાખ નમન આ જવાનોનો અંત નથી પણ અમર છે...જય માતાજી.........
ભીખુભાઇ પીથલપુર
જય માતાજી હ્રદય ને હચમચાવી નાખિયું આવા અધિકારી ને લાખ લાખ સલામ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી
જય ઉમિયા માતાજી 💯👍
જય માતાજી. વાહ ... ધન્ય છે પટેલ સાહેબ."માં" ના હાથનો રોટલો નસીબદાર ને જ મળે 🙏🙏🙏
❤❤ ખુબજ સરસ મજાની રજૂઆત ❤❤
જય માતાજી વાર્તા ખૂબ જ સુંદર હતી
ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી
ખુબ ખુબ અભિનંદન આવી સત્ય કહાની બતાવવા બદલ
સત્ય તો સત્ય છે ધન્ય છે ઓતિમાને
બહુ સરસ છે કહાની આનંદની જય માતાજી
જય માતાજી ખૂબ જ સરસ અને હૃદયસ્પર્શી સત્ય ઘટના
જય શ્રી ક્રિષ્ના. ધન્ય છે પી આઈ પટેલ સાહેબ .. ધન્ય છે .જાડેજા સાહેબ તમે હકિકત જાણી લીઘી સાહેબ.બાકી તો સાચો વ્યક્તિ ફસાઈ જતાં. જય માતાજી..
કહાની ખૂબ કરુણ છે. સમાન પરિસ્થિતિ વાળા દુઃખ સમજી શકે. જય માતાજી
જય માતાજી
સાહેબ ખરે ખર આ કહાની માં ઘણું બધું કહી દીધું આભાર જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી.
ખુબજ સરસ રીતે તમે રજૂઆત કરી છે,, જેણે પણ આ વિડિયો જોયો હશે તે તમામ ની આંખો માં પણ મારી જેમ જ "આંસુ" જરૂર આવ્યા જ હશે,, 🙏 જય માતાજી 🕉️ જય સીયારામ 🌹 જય ભલેનાથ👌"પ્રફુલ ભાઈ રાવલ, ઉંમર વર્ષ 73 નિવૃત્ત પોસ્ટ માસ્ટર, ગાંધીનગર, ગુજરાત,, સૌને અને ખાસ કરીને પટેલ સાહેબ, જાડેજા સાહેબ ને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ,, 🙏🕉️🌹🙏
આપનો મંતવ્ય આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ પ્રફુલભાઈ રાવલ.. આવી રીતેજ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય માતાજી
@@gujarativoice123 ભાઈ શ્રી, નોકરી ની સાથે સાથે જનહિત અને લોકસેવા એ મારું સૌથી મોટુ કામ હતું,, છેલ્લા 42 વર્ષો થી માત્ર ગુજરાત જ નહીં, ભારત જ નહીં પણ અનેક દેશો માં "શ્રી રામ નામ મહામંત્ર લેખન નું સાહિત્ય મારા પોતાના ખર્ચ થી પહોંચાડું છું, અયોધ્યા, ઉજ્જૈન સહિત ભારત ના રાજ્યો ના મંદિરો સાથે મારો સંપર્ક હતો, બે વર્ષ પહેલા મારા બે ઢીંચણ નું ઓપરેશન કરાવ્યું હતું જે ફેલ થઈ ગયુ છે,, તમને પણ સાહિત્ય ઘરે બેઠા વિના મૂલ્યે મળી શકે છે, જય સિયારામ 🙏🕉️🙏
😮 જય માતાજી જય માતાજી
Jai mataji khub khub danyavad jai shree kreesna ❤❤❤
Jai mata ji.
जय माता दी....
ઈશ્વર સૌનું સારું કરે એવી પ્રભુને પ્રાર્થના
જય માતાજી કહાની ખુબજ રદય દ્રાવક છે 🙏 જય શ્રી કૃષ્ણ
જય માતાજી ખુબ ખુબ સરસ પટેલ સાહેબ ના વિચારો
જયશ્રી કૃષ્ણ ખૂબજ ખૂબજ સરસ છે અમને આવી વાતો મોકલજો આભાર
Khub saari kahani chhe 👌👌
જય માતા સંસ્કારીકસ્ટોરી સારી છે
જય માતાજી ધન્ય છે પટેલ સાહેબને સલામ સર
Subhan Allah ❤❤❤
Thank you so much
Jai mata ji🙏🌹🙏super video👌👌
જય માતાજી
ખૂબ ખૂબ જીવનમા ઉતારવા જેવી અને સમજવા જેવી વાત
છે.👌👍🙏 જય દ્વારકાધિસ
સૌ ને સદબુધ્ધી આપે જેથી આવ
બનાવો નાબને.
Jai mataji stori. Is. Good
જય સીતારામ જય માતાજી સદાયે સહાયતે જય હો બાપા સીતારામ વાલા
બહુજ સરસ મજાની વાર્તા,જય શ્રી કૃષ્ણ
Jay maradi really you help anybody like primal and vatsal❤❤❤❤
ખૂબ જ સુંદર. જય માતાજી.
JAY MATAJI BAHU SARAS STORY HATI JAY SHREE KRISHNA
બાપા સીતારામ જય માતાજી સીતારામ જય શ્રી કૃષ્ણ
જય આશાપુરા માતાજી 🙏🏻👌👌👌
Khub saras story che🙏
Jai. Mataji. Episode. Bahuj. Sundar. N. Sikhaman. Aap to. Hato
Thank. You
"જય માતાજી !!"હ્રદયને હચમચાવી દે,એવી આ કહાની સંભળી ધન્યતા અનુભવી !!ખૂબ સરસ !આભાર !!!
ખુબ.સરશ.વાત.શે
કહાની ખુબ જ સરસ છે ભાવનગર
JayMataji.bahusarskani
Very nice story 👏 Jay mataji 🙏
❤ Sacha nu koinathi bhai Jay mataji
જય માતાજી..ખૂબ જ હૃદય સ્પર્શી વાત છે.. માતા એ માં,બીજા વન વગડા ના વા
જય માતાજી મહાકાળી માં ભવાની ❤❤❤❤❤
❤❤ જય માતાજી ❤❤
જય માતાજી જય દ્વારકાધીશ
Very nice 👌
Jay mataji congatets my dear
જય માતાજી ,જય ઓતીમા પી.આઈ પટેલ સાહેબ ને સલામ❤🎉
જય શ્રી કૃષ્ણ સરસ સ્ટોરી છે
ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ વાર્તા લખી છે, ધન્યવાદ
Khubaj saras...
दील को छु गई कहानी कहानी शूनकर मूझे मेरी दादी मां की याद आ गई धन्य वाद पटेल साहेब ने
Jay mataji very nice story
Om Namah Shivay Shivay Namah Om Om Klim Klim Krishnay Namah 0m Jay Mataji Amara Koti Koti Koti Parnam.
🍁🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍁
Jai Shree Krishna ❤❤
જય શ્રી કૃષ્ણ
Khub saras che Sachi vaat
Jai mataji 🙏🙏🙏
જય માતાજી નાઈસ સ્ટોરી 🙏
Khub imosnal story che
જય માતાજી- પટેલ જેવા મનુષ્ય બને એ જ પ્રભુ પ્રાર્થના
Jai Mataji🙏
Jai Shree Krishna 🙏
Jay mataji 🙏 dil.ne hachmachavi de tevi ghatna chhe🙏
Jay mataji khub sars kahani che.
Jai mataji
Jay mataji
Jay mataji khub saras lagi
Jay mataji 🚩🙏🙏❣️
ઘણી સરસ વાત જાણવા મળી
જય માતાજી,
સત્ય ઘટના લખવી એ સત્ કાર્ય કરનારની કલા છે. કલા હમેશાં રસપદ હોય છે.
જય માતાજી
Jay mataji khub sars Jay Hind
Jai mataji. Very nice story
Jai shree krushna
Vandan ❤❤
Jay mataji veri nice
ખોરજ સાણંદ થી નંદુભા જાદવ ના જય માતાજી
ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી
ધન્ય છે પટેલ સરને
Jay mataji jayambe
🙏Jay mataji🙏
જય માતાજી મા તે મા બીજા બધા વગડાના વા ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
જય માતાજી આઈતઈહઆસ.અમરસૈભાઈ
KOT I KOTI NAMAN
Jai hind Jai Bharat Jai shree Krishna Jai Mata Di