ચૈતર વસાવા યે વાળ્યો કલેકટર ને પરસેવો ll ત્યારબાદ જે ઘટના બની છે !!Bhavesh Dhameliya 😯

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 484

  • @HiteshPatel-fn3tz
    @HiteshPatel-fn3tz 3 месяца назад +166

    જય આદિવાસી 100 ટકા સાચી વાત છે સાહેબ તમે આગળ વધો અમે તમારી સાથે છે છે

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 3 месяца назад +47

    આદિવાસી શેર ચૈતર ભાઇ જીદાબાદ

  • @Dhiresh_Rathva
    @Dhiresh_Rathva 3 месяца назад +19

    આ સિંહ છે ભાઈ...
    જય આદિવાસી જય ચૈતરભાઈ

  • @DayabhaiSolanki-lq2fp
    @DayabhaiSolanki-lq2fp 3 месяца назад +53

    વાહભાઈઆવામરદનીજરૂરછે.

  • @D_m_poradhiya_1644
    @D_m_poradhiya_1644 3 месяца назад +26

    . ખુબ ખુબ અભીનંદન ચૈતર વસાવા

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 3 месяца назад +15

    બાયલાઓ નું કામ નથી ચૈતર ભાઈ જેવા મર્દ નું કામ બોલે છે ચૈતર ભાઈ ને આખા ગુજરાત નો સાથ છે

  • @bhagukhanzodiya3509
    @bhagukhanzodiya3509 3 месяца назад +64

    ચૈતર વસાવા સાહેબ તમારી હીંમત ખુબ જ આદીવાસી લોકો ને વિશ્વાસ આપેશે આવનાર સમયમાં ડુકજ સમયમાં તમે c.m બને એવી ભગવાન ને પ્રાર્થના કરી છે.

  • @ketanmehta5502
    @ketanmehta5502 3 месяца назад +36

    Good હવે પબ્લિક જાગૃત થઈ છે....

    • @rathvanarendrabhai6099
      @rathvanarendrabhai6099 3 месяца назад +1

      હજુ બુધ્ધિ વગરની પબ્લિક ફાંફા મારે છે 😂😂

  • @jamilkhanpathan8762
    @jamilkhanpathan8762 3 месяца назад +29

    ચૈતર વસાવા તર્ક સાથે મુદ્દા ઓ મુકે છે. સૌથી વઘારે ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગ મા છે.

  • @ArvindPatel-ky5cr
    @ArvindPatel-ky5cr 3 месяца назад +24

    આવા નેતાની જરૂર છે જનતા હવે જાગી જાઓ મોદી નહીં તમારા કાર્યકર ને મત આપો જે કામ કરે તેને

  • @manubhairathva4369
    @manubhairathva4369 3 месяца назад +35

    Very good
    ચૈતર ભાઈ વસાવા મર્દ માણસ છે 🎉🎉

  • @ShemiBaria-zc1vp
    @ShemiBaria-zc1vp 3 месяца назад +8

    વાહ ગુજરાત ના સિંહ વાહ આજે મે માની લીધું કે હજી મારા ગુજરાતમાં એક સિંહ તો છે
    તમે કૂતરાઓને એમની ઓકાત બતાવી દીધી

  • @महेशभाइमानसिगभाइडिडोडमहेश

    આ સરકાર સાથે આવિ જરીતે લડવુ પડસે સાહેબ જય જોહાર જય આદિવાસી

  • @sunilmacwan100
    @sunilmacwan100 3 месяца назад +24

    બોલનાર જોઈએ બાકી આ સરકાર ને પ્રજા ની બીલકુલ પડી નથી. 😢

  • @magiramesh7889
    @magiramesh7889 3 месяца назад +6

    જય આદિવાસી
    હુંદિલથી વંદન કરુ છે ચૈતર સાહેબ ને
    જય જગત

  • @gujaratilover444
    @gujaratilover444 3 месяца назад +6

    ખુબ સરસ ચૈતર વસાવા સાહેબ ❤

  • @veersinghrathwa5531
    @veersinghrathwa5531 3 месяца назад +8

    ખૂબ ખૂબ અભિનંદન ચૈતર ભાઈ વસાવા

  • @ShantilalVasava-e7h
    @ShantilalVasava-e7h 3 месяца назад +10

    વડોદરા જિલ્લાના આદિવાસી મારા વાલા ભાઈઓ કરજન તાલુકાના આદિવાસી સમાજ અને અન્ય સમાજના મારા વાલા ભાઈઓ જાગો જાગો જાગો ઔ અને ચૈતર ભાઈ જીવા સાચા નેતાઓને સાથ સહકાર આપો ચૈતર વસાવા જ આપણા જીવનમાં અજવાળું કરશે

  • @bharatparmar3383
    @bharatparmar3383 3 месяца назад +12

    Dhnyavad ઘણું કોમેન્ટ કરવું છે.પણ દેશ ના વડા પ્રધાન શ્રી. ચાય વેચી ને એટલે પોચ્યા હોય તો સું એ ખોટું હતું આમ પ્રજા કેટલી પરેશાન થાય છે..આભર ચૈતર વસાવા સર..જય ભીમ..જય સંવિધાન..

  • @kamleshvasava9508
    @kamleshvasava9508 3 месяца назад +14

    કોઈ ધારાસભ્યની આટલી બોલવાની હિંમત છે.

  • @ajayvadodiya2125
    @ajayvadodiya2125 3 месяца назад +17

    આવાજધારાસભયહોવાજોઇઅએ

  • @yatinpatel5167
    @yatinpatel5167 3 месяца назад +8

    Jay Johar Jay Adivasi🏹🏹🏹
    I Support MLA Shri Chiterbhai Vsawa🏹🏹🏹

  • @chaudhariramubhai9107
    @chaudhariramubhai9107 3 месяца назад +7

    Jordar vasava sir

  • @Bilval186
    @Bilval186 3 месяца назад +6

    100% sashi vat kari bhai jay johar 🏹🏹🏹🏹

  • @salimqureshisalimqureshi8205
    @salimqureshisalimqureshi8205 3 месяца назад +9

    Sachi vat Kari tame

  • @RakeshbhaiSavaliya-h9i
    @RakeshbhaiSavaliya-h9i 3 месяца назад +13

    વાહ ચૈતરભાઈ

  • @vinodsanathara6852
    @vinodsanathara6852 3 месяца назад +8

    Very good Bhai bahuj sasi vat che Ava joye

  • @SandipParmar-zq7vd
    @SandipParmar-zq7vd 3 месяца назад +5

    જય હો ચૈતરભાઈ જય સવિધાન

  • @kaminiamin6999
    @kaminiamin6999 3 месяца назад +13

    સાચી વાત ભાઈ

  • @jilubhai8617
    @jilubhai8617 3 месяца назад +41

    ખુબ સરસ લડત ભાઈ ચૈત્રરવસાવા સાહેબ

  • @tailortechniques964
    @tailortechniques964 3 месяца назад +13

    આવા જ આગેવાન હોવા જોઈએ.

  • @silentsandy3623
    @silentsandy3623 3 месяца назад +17

    મ્યુઝિક 🎼🎵🎶🎶
    કાળીયો તો કાળીયો જ રહેવાનો
    એ કાળીયો હવે નથી સુધરવાનો...
    મ્યુઝિક 🎼🎵🎶🎶
    ડાન્સ 💃🕺💃🕺💃🕺💃

  • @ZakirSheikh-hd8pj
    @ZakirSheikh-hd8pj 7 дней назад

    ❤❤❤❤❤❤ जय हो जय हो जय दिल से सलाम बेशक बहुत खूब लाजवाब आम आदमी पार्टी जिंदाबाद जिंदाबाद

  • @VasavaVijay-fn1iw
    @VasavaVijay-fn1iw 3 месяца назад +5

    દન્ય છે સેતર દાદા 🙏🙏🙏

  • @vijyaparmar617
    @vijyaparmar617 3 месяца назад +5

    વાહ સાહેબ વાહ

  • @kalpeshbhuriya7167
    @kalpeshbhuriya7167 3 месяца назад +3

    બૂમ પાડે છે સેતર ભાઈ,, જય આદિવાસી ભીલ 🏹🏹🏹👑

  • @PintuSharma-to9rk
    @PintuSharma-to9rk 2 месяца назад +2

    Chaitar vasava saheb janta rakshak ❤❤❤❤❤

  • @MusajeeNadat
    @MusajeeNadat 3 месяца назад +10

    Good 👍👍👍👍👍

  • @GamitVip1383
    @GamitVip1383 25 дней назад

    100%સાચી વાત ભાઈ ❤❤❤❤ ચેતરવસવા jindabaad

  • @rameshdabhi3283
    @rameshdabhi3283 19 дней назад

    વાહ ભાઈ વાહ તમારા જેવાજ.. મંત્રી હોવા જોઈએ..... જય સંવિધાન

  • @pareshtadvi638
    @pareshtadvi638 2 дня назад +1

    Superb chaitar saheb good job ❤❤❤

  • @vasavachandrasing4985
    @vasavachandrasing4985 3 месяца назад +5

    વાહ શેર વાહ

  • @VishnuPatel-o4e
    @VishnuPatel-o4e 13 дней назад

    Wah,Chaitarbhai Wah.Dhanyavad chhe Tamari Janetane.

  • @AnubenVekriya
    @AnubenVekriya 23 дня назад

    વાહ સાહેબ તમારી હીમતની દાદ આપવી પડે

  • @harshadsarvaiya6531
    @harshadsarvaiya6531 3 месяца назад +5

    સરસભાઇ

  • @kirankumarpatel8637
    @kirankumarpatel8637 3 месяца назад +10

    Very good

  • @saileshsurum5632
    @saileshsurum5632 3 месяца назад +18

    आदिवासी शेर

  • @chamanlalrankja783
    @chamanlalrankja783 3 месяца назад +6

    પ્રજા કૈક તો સમજે.છે કોઈના છે માં તાકાત આટલું બોલવાની.

  • @HemantVasava-b2b
    @HemantVasava-b2b 3 месяца назад +8

    દેખો દેખો આદિવાસી શેર આયા.ચેટર ભાઈ વસાવા

  • @shaileshrathva4365
    @shaileshrathva4365 3 месяца назад +4

    જનતા માટે લડતા સાચા નેતા છે ચૈતર વસાવા

  • @bhilkaranbhaichtrasihbhai225
    @bhilkaranbhaichtrasihbhai225 3 месяца назад +4

    ચૈતર વસાવા અમારા આદીવાસી ના કિંગ છે

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 3 месяца назад +3

    વાહ ચૈતરભાઈ સો સલામ

  • @PintuSharma-to9rk
    @PintuSharma-to9rk 2 месяца назад +2

    Aadivasi masiha ❤❤❤❤

  • @dilipninama5177
    @dilipninama5177 Месяц назад +1

    🏹🏹🏹🏹👍👍👍

  • @VishnuPatel-o4e
    @VishnuPatel-o4e 13 дней назад

    Koti koti Naman chhe ,E Janetane, Jene Ava Veer ne Janam Apyo Chhe.

  • @AjayKharad-y3r
    @AjayKharad-y3r 3 месяца назад +1

    ચાસી વાત છે ચૈત્રર ભાઈ લડવા અમે પણ તયાર છે.આ કાયદા માટે❤

  • @bhupendrajagdish9562
    @bhupendrajagdish9562 3 месяца назад +1

    સરસ ગુડ જોબ
    સંઘર્ષ તો કરવો જ પડશે આપનાં અધિકાર માટે લડવુ ખુબ જરૂરી છે

  • @mahendrasinhparmar5862
    @mahendrasinhparmar5862 14 дней назад

    Good work chetanbhai

  • @Rakeshdamor1991
    @Rakeshdamor1991 3 месяца назад +4

    Jay adivasi jay johar

  • @RahitRathod-t6v
    @RahitRathod-t6v 2 месяца назад

    જય આદિવાસી જય ભીલ પ્રદેશ 🏹🏹🏹👏

  • @VIJAYGJ34
    @VIJAYGJ34 18 дней назад

    Very good 👍 chetar bhai Tamara jeva mard ni jay ho tribal lok shikh le or spot kare all Ava neta ne jindabad chetarbhai

  • @Prem.d.prajapatiPrajapati
    @Prem.d.prajapatiPrajapati 3 месяца назад +1

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ

  • @DhirajikThakorDhirajikThakor
    @DhirajikThakorDhirajikThakor Месяц назад

    A true .public.servant.can.do.this.too.much. Abhi Nandan.Thank you.Sir

  • @MakvanaAravind
    @MakvanaAravind 21 день назад

    જોરદાર જોહાર કિંગ

  • @prakashchaudhari416
    @prakashchaudhari416 3 месяца назад +2

    આને નેતા કહેવાય ❤👍👌

  • @khantnanjibhaipratapbhaikh3235
    @khantnanjibhaipratapbhaikh3235 3 месяца назад +3

    ખુબ ખુબ અભિનંદન ચૈતર વસાવા

  • @AshokParmar-cr9um
    @AshokParmar-cr9um Месяц назад

    વાહ. આદિવાસી સેર. ચૈતર વસાવા.

  • @pawarchetan3525
    @pawarchetan3525 3 месяца назад +1

    સર આપણા ભાષણ થી બોજ મોટી વેસન મળે છે. જય આદિવાસી જય જોહાર ❤❤❤

  • @ranjanrajda1892
    @ranjanrajda1892 Месяц назад

    ખૂબ સરસ ભાઈ આગળવધો આ દેશમાં તમારા જેવા યુવાનો ની જરૂર છે

  • @PandyaVimalbhai
    @PandyaVimalbhai Месяц назад

    વેરી ગુડ🎉🎉

  • @SahileshbhaiPujra
    @SahileshbhaiPujra 5 дней назад

    Vah saheb vah aava havj ni gujrat ma jrurhati

  • @rathodakhubha5721
    @rathodakhubha5721 3 месяца назад +2

    Shabash Vasava Saheb

  • @BalvantsinhRathod-cj7mp
    @BalvantsinhRathod-cj7mp 3 месяца назад +5

    ધારાસભ્ય તો આને કહેવાય બાકી 156 ને ખાલી નામનજ

  • @vinodbhil8771
    @vinodbhil8771 3 месяца назад +1

    એક દોમ સાચી વાત છે ચૈતર. વસાવા

  • @Mehul-h9m9u
    @Mehul-h9m9u 3 месяца назад +6

    BJP hatav desh bachao Jago andha bhakto jago

  • @ભીમાકાકા
    @ભીમાકાકા 3 месяца назад +5

    🙏💕🙏

  • @SomabhaiGarasiya
    @SomabhaiGarasiya 3 месяца назад +2

    Good very good and Jay johar Jay adivashi

  • @RinaRina-dj8gt
    @RinaRina-dj8gt Месяц назад

    Varry naci 👈🙏🙏🙏🙏

  • @shaileshbumbadiya2691
    @shaileshbumbadiya2691 3 месяца назад +1

    Vah અસલી onre આદિવાસી

  • @amburathva47
    @amburathva47 2 месяца назад

    સુપર સાહેબ ને ત્યાં ની જનતા ને 👏🏿👏🏿

  • @RajputThanabhai-j2x
    @RajputThanabhai-j2x 24 дня назад

    કોઈ નહીં ચૈતરભાઈ વસાવા જેવો નથી વાહ

  • @RinkuRinal
    @RinkuRinal 3 месяца назад +1

    Jay aadivasi

  • @patelharesh2646
    @patelharesh2646 Месяц назад

    આપ ચૈતર બાઇ વસાવા સાહેબ ઊંઝા પધારો માં ઉમિયાના દર્શને મારે આપનું સ્વાગત કરવું છે આપ સીએમ બનો મા ઉમિયા અપને ખૂબ શક્તિ આપે

  • @PintuKalasava-u8s
    @PintuKalasava-u8s 16 дней назад +1

    King of King chaitar bhai vasava

  • @anwerali9646
    @anwerali9646 3 месяца назад +1

    Good , keep it up dear Chetar Vasava

  • @HalpatiDipaki
    @HalpatiDipaki 3 месяца назад

    🙏આદિવાસી શેર 👍

  • @rautgaman9624
    @rautgaman9624 28 дней назад

    Sabas mere ser johar

  • @appugamit
    @appugamit 3 месяца назад +6

    Only chaitarvasava and Anant Patel

  • @bhuriyasunil4565
    @bhuriyasunil4565 2 месяца назад +2

    Sabhs saheb

  • @DevabhaiMakwana-i9e
    @DevabhaiMakwana-i9e 3 месяца назад +2

    Chaitar vasava ne dhanyawad chhe

  • @patngadimakrupaofficial4415
    @patngadimakrupaofficial4415 3 месяца назад +2

    Super verey good

  • @PanajiPadavi
    @PanajiPadavi 10 дней назад

    Jay Johar aaidvsa ❤❤❤❤

  • @pankajbhil1274
    @pankajbhil1274 3 месяца назад +2

    સાચી વાત છે.

  • @TadviSuresh-v5m
    @TadviSuresh-v5m 3 месяца назад +5

    The great cd vasava.

  • @jigneshvasava2788
    @jigneshvasava2788 3 месяца назад +5

    Viral karo video

  • @atulkumarnaik2833
    @atulkumarnaik2833 3 месяца назад

    વાહ! ચૈત્તરભાઈ ધારાસભ્ય હો તો આવા..

  • @chauhanbabusinh7386
    @chauhanbabusinh7386 Месяц назад

    Khub saras vat kari

  • @mehulpatel6540
    @mehulpatel6540 3 месяца назад +2

    Very good chaiter bhai

  • @virsingbhaikishori1587
    @virsingbhaikishori1587 7 дней назад

    Jay Johar, Jay Adivasi❤❤❤❤❤❤❤❤❤

  • @niravparmarKanubhai
    @niravparmarKanubhai 11 дней назад

    Salamse bhai tamne jay johar