બહુ સરસ આ ભારમાનિયે તેટલો ઓછો છે આવા પ્રાચીન ભજન તેમજ વાણી અને કલાકારોને રજુ કરવા બદલ મનુ મહારાજ સિવેદીના બીજા ભજન હોય તો તે પણ મોકલવા વિનતી ધન્યવાદ આકાશવાણી રાજકોટ કેન્દ્રના સ્ટાફ મિત્રો ન્યો કે આપે આવી જૂની ફાઇલો સાચવી તે સંભળાવવા બદલ અભિનંદ અસ્તુ
અતિ સુનદર આપ્રાચિન ભજનો નો સંગ્રહ આકાશવાણી રાજકોટ ના બધાજ મિત્રોને અમારા પ્રણામ હજુ જે જે ભજનો બાકી હોય તે તમામ ભજનો યુ ટયબ પર આપવા આપ સાહેબ ને અમારિ અરજ છે ત્રિવેદી લવ કુમાર મનુ મહારાજ ગુરૂ કુટીર ગયાન મંદીર ભાવનગર
શ્રી મનુમહરાજ ત્રિવેદી ના આવા સરસ ભજન સાચવી ને રાખ્યા અને રજૂ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર .. તુલસીભાઈ વી. કુકડિયા ગુરુ શ્રી મનુમહારાજ ત્રિવેદી સરતાનપર(સુરત).
@@lovekumartrivedi493તમારા બાપુજી મહાન કલાકાર હતા એમનો કોઈ જુનો ફોટોગ્રાફ હોય તો મને વોટસેપ કરવા વીનંતી છે.નવ,આઠ,નવ,બે,પાંચ, છ,છ,શુન્ય, પાંચ, નવ. પર ખૂબ ખૂબ આભાર.
અમારા પાલીતાણાનુ ગૌવરવ
મનુ મહારાજ ત્રિવેદી નું સરનામું લખી મોકલાવશોજી જય નારાયણ જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ સુંદર ભજન મનુ મહારાજનું અમર થઈ ગયું કરુણતા દર્દ ભર્યું ભજન ગાયું છે.
ખૂબ સરસ સુંદર ભજન મનુ મહારાજે ગાયેલું છે.
મનુ મહારાજનું સરનામું આપશોજી
સુંદર, સરળ ભાષામા જ્ઞાન સમજણ
આપતા આવા ભજનો આજકાલ દુર્લભ છે.
આભાર.મનુ મહારાજને નમન...
Jay Shri ram 🙏
જય હો...🙏🙏🙏
પુરણ સ્વામી ની રચના ( મનુ મહારાજ ત્રિવેદી જી )
મનુ મહારાજ ખૂબ જ સારા ગાયક હતા
👌👌👌👌
Jai ho rajkot akaswani staff
બહુ સરસ આ ભારમાનિયે તેટલો ઓછો છે આવા પ્રાચીન ભજન તેમજ વાણી અને કલાકારોને રજુ કરવા બદલ મનુ મહારાજ સિવેદીના બીજા ભજન હોય તો તે પણ મોકલવા વિનતી ધન્યવાદ આકાશવાણી રાજકોટ કેન્દ્રના સ્ટાફ મિત્રો ન્યો કે આપે આવી જૂની ફાઇલો સાચવી તે સંભળાવવા બદલ અભિનંદ અસ્તુ
અતિ સુનદર આપ્રાચિન ભજનો નો સંગ્રહ આકાશવાણી રાજકોટ ના બધાજ મિત્રોને અમારા પ્રણામ હજુ જે જે ભજનો બાકી હોય તે તમામ ભજનો યુ ટયબ પર આપવા આપ સાહેબ ને અમારિ અરજ છે ત્રિવેદી લવ કુમાર મનુ મહારાજ ગુરૂ કુટીર ગયાન મંદીર ભાવનગર
શ્રી મનુમહરાજ ત્રિવેદી ના આવા સરસ ભજન સાચવી ને રાખ્યા અને રજૂ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર .. તુલસીભાઈ વી. કુકડિયા ગુરુ શ્રી મનુમહારાજ ત્રિવેદી સરતાનપર(સુરત).
@@lovekumartrivedi493તમારા બાપુજી મહાન કલાકાર હતા એમનો કોઈ જુનો ફોટોગ્રાફ હોય તો મને વોટસેપ કરવા વીનંતી છે.નવ,આઠ,નવ,બે,પાંચ, છ,છ,શુન્ય, પાંચ, નવ. પર ખૂબ ખૂબ આભાર.
👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
આવા ભજનિકો હવે થાય નહીં કાયમી અમર થઈ ગયા છે.
આનું નામ કલાકાર કહેવાય છે.
તુ ક્યુ...શેનુ. સાઘન છે...?