લોકસાગર ના મોતી-ભાગ 02 | હેમુ ગઢવી ટ્રસ્ટ | Loksagar Na Moti-Part 02 | Hemu Gadhvi Trust

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2024
  • Warning: All the content/Data/Audio/Video material is copyright protected and ownership registered with " Hemu Gadhvi Trust" . If we found illegal use/uploads/Claims/Strikes are restricted and will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.All The Contents are exclusives and Copyrights owned by Hemu Gadhvi Trust.
    નમસ્કાર મિત્રો,
    સ્વ . હેમુભાઈએ પોતાના કાર્યકાળમાં 1955-60 આસપાસ મુંબઈ ખાતે વ્યક્તિગત સંગીત બેઠક માં અનેક કલાકારો સ્વરકારો ના સ્વર માં ઘણા બધા ગીતો રેકોર્ડ કરેલ .તેમના જુના ઓંડીયોને ફિલ્ટર કરવામાં આવ્યા છે .આપ સહુને મજા એ આવશે કે એ સમયમાં પણ તેઓ કેટલા સુરીલા હતા !! લોકસંગીત ના ચાહક , મર્મજ્ઞ,અને કલાકારોના "ટેકા" જેવા મુઠી ઉંચેરા માનવી
    સ્વ. શ્રી ડો.ચુડગર સાહેબને તેના સ્વ. હેમુ ગઢવી પરિવાર પ્રત્યેના અભૂતપૂર્વ સહયોગ માટે યાદ કરવાજ રહ્યા.
    ભાગ 02 માં શ્રી કનુ દેવીદાન બારોટ ના સત્કાર સમારંભ ના અંશો છે, જેમાં મનસુખભાઇ જોષી , કનુ દેવીદાન બારોટ, ઈસ્માઈલ વાલેરા, ડો. ચૂડગર સાહેબ વિગેરે ની ઉપસ્થિતિ છે.
    * સ્તુતિ-દુહા છંદ -કનુ દેવીદાન બારોટ
    * અધૂરિયા જીવ થી ના કરીએ-ભજન-ઈસ્માઈલ વાલેરા
    * મળતો રે જા જીવડા-હૈડા હાલોને અંજાર-પ્રાણલાલ વ્યાસ
    દ્વારા ગાવામાં આવ્યા છે.
    સ્વ. હેમુભાઈ ગઢવી દ્વારા પરફોર્મ થયેલા,સ્વરબધ્ધ થયેલા,ગવાયેલા સર્વે કન્ટેન્ટ હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ , મ્યુજિક એપ્લિકેશન પર ઉપલબ્ધ છે , તેમજ આપના મોબાઈલ ના રીંગટોન , કોલર ટ્યુન માં પણ રાખી શકાશે. હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા RUclips ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર
    Information:
    ♪ Title/Song : Loksagar Na Moti-Part 02
    ♪ Singer : Kanu Devidan Barot, Ismail Valera, Pranlal Vyas
    ♪ Producer : Hemu Gadhvi Trust
    ♪ Lyrics : Traditional
    ♪ Composer : Hemu Gadhvi
    © All Copyrights Reserved to Hemu Gadhvi Trust
    ---------------------------------------------------------------------------------
    👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
    ---------------------------------------------------------------------------------
    🎶 RUclips Music : / hemu gadhvi - topic
    🎶 Gaana : gaana.com/arti...
    🎶 JioSaavn ( With Hello Tune ) www.jiosaavn.c...
    🎶 Spotify : open.spotify.c...
    🎶 Wynk ( With Hello Tune ) : wynk.in/music/...
    🎶 Apple Music : / hemu-gadhvi
    🎶 Amazon Music : music.amazon.i...
    🎶 Resso :
    🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
    📲 To set This song as your callertune
    📲 Airtel ( Wynk ) and Jio ( JioSaavan ) Users Can Press “Hello Tunes” Button and Enjoy
    📱 Airtel Users : To Set Hello Tunes Dial The (5432117830019 )
    📲 Vodafone & Idea users dial - To Set Dialer Tunes Dial 537+Code 12695246
    📲 BSNL (N/W/S/E) Users sms BT(12695246) to 56700.
    ---------------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    💗Like us on Facebook / hemu-gadhvi-1382727428...
    💗Like us on Blogspot
    www.hemugadhvi.blogspot.com
    💗 Follow us on Twitter
    / hemugadhvitrust

Комментарии • 45

  • @MahadevHarmahadev-fb8pe
    @MahadevHarmahadev-fb8pe 5 месяцев назад +8

    અમર ગાયક હેમુ ગઢવી માટે જો કોઈને લાગણી હોય તેવો એ પોતાની પાસે જે કંઈ સાહિત્ય હોય એ રજૂ કરવું જોઈએ ગમે તેના માધ્યમથી પણ એ ટ્યુબ પર આવી જવું જોઈએ હેમુભાઈ નો ચાહક વર્ગ એમનો કાયમી આભારી રહેશે

  • @jagdishvasavada9391
    @jagdishvasavada9391 4 месяца назад +9

    બહુજ ગમ્યું આવું ગોતી ને મોકલો ભાઈ મારી સતર વર્ષ ની ઉમર યાદ આવી ગઈ હું આ લોકો ની સાથે નીચે ગાદલા ઉપર બેસી ને સામ ભળતો મેર જ્ઞાતિ નાં ઉત્તારે ભવનાથ બધા આવતા.મોર કનુભાઈ જેવો આજ સુધી નથી કોઈ એ ગાયો શ્રી સ્વ.હેમુભાઈ હાય સ્કૂલ જૂનાગઢ માં આવ્યા હતા એ રૂપિયા વગર નાં ડાયરા હજુ ગમેછે.

  • @kishorsinhzala129
    @kishorsinhzala129 5 месяцев назад +9

    ખુબ ખુબ ધન્યવાદ _ જુનુ નજરાણુ સાચવવા માટે

  • @pitbullgaming8545
    @pitbullgaming8545 5 месяцев назад +6

    વાહ સંસ્કૃતિ સાહિત્ય જૂનું લોક સંગીત

  • @rameshbhaikacha9639
    @rameshbhaikacha9639 11 дней назад

    Mara. Sadhana. Tam par
    Rajithase. Jay gurudev

  • @hemlataparmar7388
    @hemlataparmar7388 4 месяца назад +3

    અમારી ૧૦ વરસ ની ઉંમરે રેડિયો પર સાંભળેલા કાર્યક્રમ ની યાદ તાજી થઈ ગઈ.

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 2 месяца назад

    Jay mataji

  • @cakadia7048
    @cakadia7048 4 месяца назад +1

    વાહ મોજ પડી ગઈ ❤ અદભુત લોકગીત સાંભળવા નિ મજા આવી ગઈ ❤

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij 5 месяцев назад +2

    આવા ચોખા શબ્દ હવે સાંભળવા મળતા નથી. જય હો

  • @cakadia7048
    @cakadia7048 4 месяца назад +1

    અદભુત સંગીત અને અદ્ભુત કર્ણ પ્રિય અવાજ ❤

  • @thakorpatel4387
    @thakorpatel4387 4 месяца назад +1

    વાહ ભાઈ વાહ તમારી આવી પ્રસ્તુતિ વખાણવા લાયક છે

  • @AnugiriGosai-cz5hn
    @AnugiriGosai-cz5hn 4 месяца назад +1

    વાહ ભાઈ વાહ

  • @chandulalchhelavda4876
    @chandulalchhelavda4876 5 месяцев назад +3

    Excellent...

  • @bhupendratadvi
    @bhupendratadvi 5 месяцев назад +4

    Jay Shri Ram

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer9660 4 месяца назад +1

    વાહ જમાવટ પડી ગઈ

  • @jitubhaiodedara8775
    @jitubhaiodedara8775 5 месяцев назад +9

    ખુબ ખુબ સરસ પ્રાચીન સંતવાણી નો સંગ્રહ જાળવી રાખવા બદલ ખુબ ખુબ ધન્યવાદ

  • @drbnjoshi9187
    @drbnjoshi9187 4 месяца назад +2

    અદભુત યાદ તાજી થઇ ❤

  • @zalamahendrasinh7976
    @zalamahendrasinh7976 5 месяцев назад +1

    વાહ મોજ અવિગઈ ઓલ્ડ ઈઝ ગોલ્ડ.

  • @ashokbhaipatel7734
    @ashokbhaipatel7734 5 месяцев назад +1

    Jay ho.... Jay ho....

  • @dobariyaparshw31
    @dobariyaparshw31 2 месяца назад

    🎉🎉🙏🙏🎉🎉🙏🙏🎉🎉

  • @jayantishah5150
    @jayantishah5150 5 месяцев назад +3

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @amrutbhaikatara5386
    @amrutbhaikatara5386 5 месяцев назад +1

    Very good congratulations

  • @natvarlalgangani2493
    @natvarlalgangani2493 5 месяцев назад +1

    જય હો અભિનંદન

  • @gogannakum8985
    @gogannakum8985 5 месяцев назад +1

    🌹જય દ્વારકાધીશ 🌹

  • @dineshchess9658
    @dineshchess9658 5 месяцев назад +1

    જય માતાજી 🙏 જય મોમાઈ કૃપા ❤

  • @drbnjoshi9187
    @drbnjoshi9187 4 месяца назад +1

    યાદ હેમુ આવ્યા

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 2 месяца назад

    Radhe radhe nathabapa khandhera sarash ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vallabhbhaikhoyani7696
    @vallabhbhaikhoyani7696 2 месяца назад

    Jay Dwarkadhish khub Saras

  • @KanubhaiDesai-d7q
    @KanubhaiDesai-d7q 5 месяцев назад +1

    🕉 jay shree krishna ❤

  • @dineshkabriya9161
    @dineshkabriya9161 2 месяца назад

    વાહ એ રેડિયો નો જમાનો યાદ આવે છે

  • @arjankarangiya9376
    @arjankarangiya9376 4 месяца назад

    વાહ હેમુભાઈ વાહ તમારી વાણી સા ભરી ને ૨૫ વર્ષ પાછળ નો ભુતકાળ યાદ આવી ગયો.

  • @keshavbhaimakwana4702
    @keshavbhaimakwana4702 4 месяца назад

    વગર વાહ જૂની યાદો આવી

  • @takhatsinhsindha446
    @takhatsinhsindha446 5 месяцев назад +3

    જુનું નજરાણું સાચવવા બદલ ખુબ ખુબ અભિનંદન " જય હો"

  • @prakashsheth2410
    @prakashsheth2410 3 месяца назад

    Wahh Saurashtra kaçhh ni Lok Sanskruti ne Shat shat Naman 😊😊

  • @hiteshrathod6215
    @hiteshrathod6215 4 месяца назад

    1 no.❤.

  • @aravindbhaijodhani7333
    @aravindbhaijodhani7333 4 месяца назад

    Jayhobap

  • @nareshmusicsandlyrics2165
    @nareshmusicsandlyrics2165 4 месяца назад

    Abhinandan❤❤❤

  • @gogannakum8985
    @gogannakum8985 5 месяцев назад

    🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • @ratilalthakorratilalraysan4494
    @ratilalthakorratilalraysan4494 5 месяцев назад

    Ram Ram 🙏🏿

  • @sayjaprakash3951
    @sayjaprakash3951 3 месяца назад +1

    અત્યાર ની સંતવાણી મા ગાયક ના અવાજ કરતાં બેક ગ્રાઉન્ડ મ્યુઝિક એટલો અવાજ હોય સે કે ગાયક ના શબ્દો સ્પષ્ટ સમજી શકતા નથી

  • @ranchodbhaibotadara2311
    @ranchodbhaibotadara2311 5 месяцев назад +1

    હોલડઇજગૉલડ

  • @chaitanyatrivedi560
    @chaitanyatrivedi560 2 месяца назад

    Please give meaning or circumstance of the bhajan you wonderful bhawan: viswasi nar nu…..આ ભજન ના મિનંગ સમજાવશોજી.

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij 5 месяцев назад +2

    અત્યારે તો આવુ સાઉન્ડ કાય સાંભળવા નથી મળતુ.