ધન્ય છે આવા રૂપક બનાવનાર ને ધન્ય છે આવા રૂપક સાંભળવા ને આ અત્યારે ધન્ય પાઠવનાર ગામ જાળીલા તા રાણપુર જી બોટાદ ના અરજણભાઇ ગલાભાઇ કણજારીયા ના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ
હેમુ ગઢવીની જેટલી અમને મળી તે બધી સંગીતીકા અને નાટકો અમારી ચેનલમાં મુકવામાં આવ્યા છે. હેમુ ઘડવીનું પ્લે લિસ્ટ નીચેની લિંકમાં છે. એમાં જોઈ લેશો ruclips.net/p/PLazI1OdxYTlAnxvx79KQvvmSYv8LQpxYm
From childhood I listen this...I love 💝😘 Sheni Vijanan....
વાહ _ ખુબ_ ધન્યવાદ__ વિડિયો સાથે રજુઆત કરવા વિનંતી
વાહ ચારણ વાહ યુગે યુગે કૃષ્ણ પરમાત્મા હેમુભાઈ જેવા ને જન્મ આપતા રહે
વાદ વાહ શેણી વાહ વિજાણંદ ધન્ય હેમુ ગઢવી ધન્ય દીના ગાંધર્વ આજના કલાકાર હેમુ સામે કાંઈ નથી
ધન્ય છે આવા રૂપક બનાવનાર ને ધન્ય છે આવા રૂપક સાંભળવા ને આ અત્યારે ધન્ય પાઠવનાર ગામ જાળીલા તા રાણપુર જી બોટાદ ના અરજણભાઇ ગલાભાઇ કણજારીયા ના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ
Khub Sundor Prem Jay Dwarkadhish
વાહ,, શું એ જમાનો હશે, નિર્દોષ પ્રેમ ની પરાકાષ્ઠા એટલે શેણી વિજાણંદ,,,,,,,
Khubsundar adbhut vah vah.❤❤❤❤❤❤
Radhe radhe nathabapa khandhera sarash ok ❤❤❤❤❤. Vah hemu gadhavi
ધન્ય હેમુ ગઢવી ધન્યદિના ગાંધર્વ ધન્ય સૌને
સંગીતનો બાદશાહ હેમુ
ભૂ-લોકમાં ભૂલો પડેલો દેવ-લોકનો ગાયક!
Dhany ho seni vijanand
Excellent....
Ane hemu Bhai
Vah vah bhai
❤ જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🌻
👌👌👌👌👌
Vah zaverchandji
Vah hemu bhai vah
2022
વા આ પ્રેમ ને
Real Heritage.
વા
શ્રી ઝવેરચંદ મેઘાણી , હેમુ ગઢવી અને દિના ગાંધર્વ સામે અત્યારના કલાકાર કાંઈ નથી .
જય માતાજી જય માતાજી જય ખોડિયાર
Vah bhai
Mahadev
jay mataji
Redio ni moj alag j hati
જૂનુ અેટલુજ સોનું
વેદા ચારણના વાડામાં કેટલી 'નવ ચાદરી' ભેંસો હતી ??
ત્રણસો ભેંસો હતી.
Nice Jai Shri Krishna 🙏 from Mumbai
Hemu gadhavi dehunadan muko
હેમુ ગઢવીની જેટલી અમને મળી તે બધી સંગીતીકા અને નાટકો અમારી ચેનલમાં મુકવામાં આવ્યા છે. હેમુ ઘડવીનું પ્લે લિસ્ટ નીચેની લિંકમાં છે. એમાં જોઈ લેશો
ruclips.net/p/PLazI1OdxYTlAnxvx79KQvvmSYv8LQpxYm
SENMA VlODBHAl 04=08=20=23=
ઝવેરચંદ મેઘાણી લેખિત સોરઠી ગીત કથાઓ માની એક પ્રેમ કથા એટલે શેણી વિજાણદ
ખૂબ સરસ સંગીત રૂપક ( ધન્ય છે હેમુ ગઢવી )
આ વાર્તા સંગીત રૂપક નું રેકોર્ડિંગ ક્યારે થયેલું હશે તે જણાવશો
Safihasan
Ok
Jay Ho charan....amar parem katha...
Gayk,seni,vijand,klakar,amr,thya,