#દાદર

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • #દાદર હિંદમાતાથી માતાના મઢ દર્શને નીકળેલ 151 સાઇકલ યાત્રીઓને દાદર ખાતેથી પ્રસ્થાન કર્યા બાદ મંડળના સભ્યોએ સૌ માઈ ભક્તોનું આભાર માન્યું...
    #Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
    #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
    #cycling #padyatra
    #મુંબઈના દાદર હિંદમાતા ખાતેથી માતાના મઢમાં આશાપુરાના દર્શન કરવા માટે છેલ્લા 39 વર્ષથી આશાપુરા મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ હિંદમાતાથી માતાના મઢ સુધી સાયકલથી નીકળી હતી જેમાં 151 સાયકલ યાત્રીઓ જોડાયા હતા. બે સાયક યત્રીઓથી શુરુઆત કરવામાં આવેલ આ સાયકલ યાત્રા આજે 39 વર્ષ વિતી ગયા જે માતાજીના આશીર્વાદ સ્વરૂપ ગણાય. આ વખતે સાયકલ યાત્રીઓને સંતો મહંતો, મુંબઈ વસતા કચ્છીઓ, દાતાઓ, આવેલા મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં 151 સાયકલ યાત્રીઓને ભગવા કલરની જંડી થી યાત્રા સ્ટાર્ટ કરવામાં આવી હતી. શ્રી આશાપુરા મિત્ર મંડળ દાદર હિંદમાતા દ્વારા છેલ્લા 39 વર્ષથી અવિરત મુંબઈથી છેક માતાના મઢ સુધી સાયકલ યાત્રા યોજાય છે આજે વટ વૃક્ષ સ્વરૂપે 151 સાયકલ વિરો સાયકલ યાત્રામાં આશાપુરા માતાના મઢ ખાતે દર્શનાર્થે નીકળ્યા છે જે માં આશાપુરાના આશીર્વાદ જ ગણી શકાય. વધુમાં સૌ ટ્રસ્ટી ગણ દ્વારા વિગતો આપી હતી...

Комментарии • 1