શરીયત થી નિકાહ કરનાર સહેઝાદાનું સન્માન | રોશની ચેરીટેબલ ટ્રસ્ટ
HTML-код
- Опубликовано: 8 фев 2025
- રોશની ચેરીટેબલ ટ્રસ્ટ નાં સભ્યો દ્રારા શરીયત થી કરેલ લગ્ન એવાં શેખ અસ્લમભાઈ નાસીરભાઈ(સાવલી) નું ટ્રોફી અને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યુ...જેનાં તેઓ હક્કદાર છે.
મુહંમદ અસ્લમભાઈ એ જે શરીયત થી લગ્ન કર્યું એ ખૂબ જ ઉચું કાર્ય છે. અલ્લાહ એમણાં લગ્ન માં ખૂબ બરકત આપે અને શોહર-બીવી વચ્ચે હંમેશા મોહબ્બત કાયમ રહે.
એમણે એક સાચા આશીકે રસૂલ ﷺ હોવાનું ઉદાહરણ આપી બેન્ડ-વાજા અને ડી.જે. જેવાં ધતીંગ ને છોડી શરીયત થી જે ઉચ્ચ કક્ષાનું લગ્ન કર્યું છે એ કાબીલે તારીફ છે
શરીયત થી લગ્ન એ આપણાં સૌ માટે ગર્વ ની વાત છે*.હવે આપણાં તાલુકામાં જે પણ શરીયત થી લગ્ન કરશે તેઓને *અલ્લાહ અને અલ્લાહ નાં રસૂલ(ﷺ) તરફથી જે ઈનામ મળશે એ તો અનમોલ છે પણ આપણાં ટ્રસ્ટ તરફથી પણ ઈનામ આપવામાં આવશે.