તમારાં બધાં જ વિડીયો જોઉં છું, પણ આજનો આ વિડીયો Osama,,છે,, તમે કીધું કે organic શાક છે એટલે મિઠાસ છે, સાચી વાત છે, પણ એ હોટલ વાળા ભાઈ ની "ભાવના ની પણ મિઠાસ છે " તમારો સન્માન કેટલાં પ્રેમ થી અને માનભેર કર્યો છે,,સાચે જ ખૂબ ખૂબ સરસ ❤
भाल कभी गया नहीं हूं लेकिन जितना इस वीडियो में देखा है लगता है ये किसी स्वर्ग से कम नहीं है इसलिए आज मे यह कह रहा हूं की " गांव का अगर कोई स्वर्ग है तो वो भाल है भाल है और भाल ही है " गुजरात के भाल को प्रणाम ❤️🙏
Ek vaat gami tamari Bhai ke khava ni saruvat namak thi karva joye,khub saras vaat kari Kem ke namak thi saruvat ,karva thi bov fayido che,, parfect vaat kari,,, Jay garvi Gujarat
ભાલ પ્રદેશના ભોજન સમ્રાટ કમલેશ ભાઈ 🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી રામ
વાહ! માલધારી. એક દિવસ મુલાકાત લઈશું.
રણછોડભાઈ ભરવાડનું આકરું ગામ, જય હો.
વાહ ભરત ભાઈની મેમાનગતી
ઠાકર ઝાઝું આપે ભાઈને
કમલેશ ભાઈ એકદમ જોરદાર વિડીયો બનાવ્યો. ભાલમા આવવા ની ઈચ્છા થઇ ગઇ. અમે જરૂર થી આવશું.આજ જીવનની મજા સાચી મજા છે. બધા વિડિયો થી એકદમ હટકે છે.🙏🙏🙏🙏🙏🙏🙏🙌
જૂની સંસ્કૃતિ તમે જાળવી રાખવા જે મહેનત કરી છે તે જોઈ ખૂબ આનંદ થયો, ખૂબ ખૂબ અભિનંદન.
👌👌
Jyasanehhotyanehoyjyaneshoytyabhavhoybhavhoytyabhavanhoybhaobha
Mahemanonemankhavravinekhaytyamarothakrrajithaibhabapbhal
I ❤️ My Bhal
ભાલ નો નેશ ખરેખર અમારા ભાલ પરઘડા નું ગૌરવ છેં.
જય જય ગરવી ગુજરાત
સરસ ભાઈ આતો ભાઈ માલધારી છે ભાઈ
જય માતાજી જય મોગલ માં
તમારાં બધાં જ વિડીયો જોઉં છું,
પણ આજનો આ વિડીયો Osama,,છે,,
તમે કીધું કે organic શાક છે એટલે મિઠાસ છે, સાચી વાત છે, પણ એ હોટલ વાળા ભાઈ ની "ભાવના ની પણ મિઠાસ છે "
તમારો સન્માન કેટલાં પ્રેમ થી અને માનભેર કર્યો છે,,સાચે જ ખૂબ ખૂબ સરસ ❤
1 number જગ્યા છે હો જય ઠાકર
જોરદાર👌 રહયો છે આ હનુમાન થાળ❤ખરેખર💕 મોજ આવી ગયો👌 કુદરતી વાતાવરણમાં બેસી ને ભોજન નો આનંદ લ્યો એજ જીદંગી જીવવાનો લહાવો છે👌🙏 હર હર હર મહાદેવ🌹🙏 કમલેશભાઈ 🙏🏻💪🦾👌જોરદાર👌 તાકાત વાળો વિડિઓ🎥 છે🙏
Khub khub Aabhar zordaar maza aavi gai.
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો
भाल कभी गया नहीं हूं लेकिन जितना इस वीडियो में देखा है लगता है ये किसी स्वर्ग से कम नहीं है इसलिए आज मे यह कह रहा हूं की " गांव का अगर कोई स्वर्ग है तो वो भाल है भाल है और भाल ही है " गुजरात के भाल को प्रणाम ❤️🙏
Jhoot bola hai kamlesh bhai je bhai mat jaana.Chulhe pe nai batata khana and naa safai hai...Sab fake video hai
કમલેશભાઈ તો એક સેલિબ્રિટી બની ગયા...❤
ગમે તે હોટેલ જાય એટલે એક સેલિબ્રિટી જેટલું માન મલે છે..🎉
માતાજી ની કૃપા અને તમારા જેવા મિત્રો નો ફૂલ સપોર્ટ 😊
jay jay shree Ranchhod ray,,,,,,,,,!!!!!
વાહ ખુબજ સરસ ભાલ છે ભાલનુ દેશી જમવાનું છે બોવ એટલે બોવ ગયમુ આવું સરસ મજાનું હૈપી 🙏🙏👏👌👌👍😍🙂🙂🤗😋😋😋🤘
નમસ્કાર કમલેશભાઈ જય ઠાકર
અત્યાર સુધીના તમારા જે જોયા તેમાં ભલ ના દેશ નો વિડીયો બહુ સરસ છે
શ્રી અરવિંદ મહેસાણા
ના જય શ્રી કૃષ્ણ
Vha. Kamlesh. Bhai. Vha
Super. Look
અત્યાર સુધીનો સૌથી બેસ્ટ વિડિયો આ છે.
બવ જ મજા આવી ગઈ આ વીડિયો જોઇને અમે પણ હવે આ જગ્યા એ એક વાર પાક્કું જમવા જઈસુ ❤
વાહ.... માલધારી વાહ.....
ગર્વ થયું, વાહ ભાલનું જમણ !
Wow🎉🎉
Jai mataji jai dwarikadheesh
Best
Good
Best
હા મારું રંગીલું ભાલ હા કામાતલાવ ભાલ
કમલેશ મોદી અને નરેન્દ્ર મોદી ... વાહ
Ha moj bhai
Jay thakar
organic vegetables.. wah bhai wah.. bav motti vaat kevai aa time ma amrut jevu kevai.. salam che bharatbhai na efforts ne....bav motti vaat kevai
Jay Mataji, Jay Mogal ma Kamleshbhai Modi . super Video Bhai.
wah kamlesh bhai 1 no hi baki❤🎉
હા મારા ભરવાડ
બહું જ સરસ જગ્યા
સજાવટ
એવું જ ભોજન પણ હશે
સુંદર દુહા
Wah.maro.barot.bhai.ni.moj
વાહ મારુ ભાલ વાહ
Wah Kamleshbhai Ekdam Jordar Ema pasu BHAL nu Jamvanu deshi ekdam Chokhu organic swadist etle kai no ghate
Su vat che kamlesh bhai Jordar bhai jordar
barot saheb to moj karave che ...wah bhai wah
ખુબ સરસ 👌👌👌 જય દ્વારકાધીશ કલોલ ગાંધીનગર
1 number jamvanu chhe jordar hoy chhe jamvanu
Jay ho maldhari
Kamlesh bhai ek no jagiya che yaar india ni moj bapa I love my India hu london thi chu
જય માતાજી
વાહ મારો માલધારી વાહ વાહ ભરતભાઈ
સુપર વિડિયો જય માતાજી
જય માતાજી
સાદર નમસ્કાર
Vah bhal jay mataji
જયમોગલમામસરાવાલિહેસવનિઆસાપુરજોમ
Jordar jarur mulakat laisu
Kamaleshbhai
khub khub saras.. chokkas visit kari padse .
જય ઠાકર
વાહ ભરતભાઈ
અદ્ભુત 👌👌👌
Wah bhai Kamlesh bhai wah
V good bhai
Kamleshbhai moj moj ne moj
Khub srs video 👌👌👌
1 number video.
ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👌👍😋😋😋
ગજબ વિડીયો કમલેશભાઈ જોરદાર 🎉🎉🎉❤🎉🎉🎉
હા મારું ગરવી ગુજરાત હા
Salam che tamne Bharat Bhai. Jai Thakar. Jai Jai Garvi Gujarat.
હા મારૂ ભાલ હો ભાઈ
Yummmmmmmmyyyyyyy😋😋😋. Must come and enjoy these vegetarian fare.👍👍
Verry good I like it
લીલી વનરાય સુદંર પ્રક્રુતી સે નેસરલ ખાણુપીણુ જરુર જમવા જાવુ જોયે જય નારાયણ
એક દમ ભાલ ની મોજ
જય માતાજી
જય ઠાકર ધણી 🙏
Ek vaat gami tamari Bhai ke khava ni saruvat namak thi karva joye,khub saras vaat kari Kem ke namak thi saruvat ,karva thi bov fayido che,, parfect vaat kari,,, Jay garvi Gujarat
Super nice kamlesh Bhai . Mulakat laishu .
Bov saras bhai
Jai Mataji
Jai Mogal Maa
Jay Shri Krishna Jay Shri Krishna Bharat bhai Bahu Bahu maja Padhi gai
Jordar jordar jordar I will be there
ખુબ. સરસ. થાલી. છે. ભાઈ
Desi moj kamleshbhai
Probably the most authentic rural Gujarati food video you ever made. 👍👌🏼
. Thanks
હાલો જમવા ભાલ ના નેશ મા
ભાલ નો ભરવાડ હો❤❤
Superb video and very nice recipe thanks kamlesh bhai
Jay Matangi Maa
Vaha jova ma maja avi gae
Ha akru bhal ni moj
Kub saras❤
jordar kamlesh bhai.. aa j apdu gujrati culture ane aa j apda gujrati kalakar.. kharekhar bau j mast dil khus thai gayu.. 😊😊😊😊😊
Wah Kamlesh bhai
Very nice place bhal no nes
Vah Kamlesh Bhai Khubaj Saras Vediyo Hu Ha Bhavnagar Chu Jarur Mulakat Layish
Video joine maja aai gai .. have bhal na nes ma javu padse kamlesh ji....
રણછોડ ભાઈ આકરું vhp માં ખુબ કમાયા તે દિકરા ને આ ધંધો ખોલી આપ્યો.
અંજળ આવશે ત્યારે આ નેશ ની મહેમાન ગતિ માણવા જરૂર જશું..
અતિ સુંદર
Mast jamvanu hoy chhe matho mast hoy chhe aamano
Super video's
વાહ મોદી જી
Aama bi modi 😂😂😂😂😂😂
Tara bapa thay ?
Super 👌
Pride of Gujarat , pride of kathiawad ❤
ખુબ સરસ 👌👌👍
વાહ કમલેશ
Jay.ho