મેમાતુ. ઓર્ગેનિક. રેસ્ટોરન્ટ.ધંધુકા આવુજ ખાવાનું ખાવું જોઇએ શું કેવું તમારું?

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 862

  • @jitendrasoni8456
    @jitendrasoni8456 4 года назад +13

    વાહ કમલેશભાઈ અમારા ગામ ની મોજ કરાવી ધંધુકા પાસે રાણપુર મારૂ ગામ છે આભાર કમલેશભાઈ અને રાજભા

    • @ushaparmar689
      @ushaparmar689 4 года назад +1

      Ran pur na bhjiya fafda jalebi ne penda bhujiya fine ave6
      Ani j baju ma minapur gam avyu6

    • @ankitsutariya405
      @ankitsutariya405 5 месяцев назад

      ​@@ushaparmar689hii

  • @patelaaditya9909
    @patelaaditya9909 3 года назад +1

    જોરદાર હોટેલ,જોરદાર મેનુ અને એનાથી પણ જોરદાર છે પ્રભાત કાકા...સમયના પાક્કા પાબંદ...સમય પહેલા અને સમય પછી ગમે તે મોટા રાજકીય માણસ આવે નિયમ એટલે નિયમ.

  • @vipulrathod9350
    @vipulrathod9350 3 года назад +4

    અમારા ગામ ધંધુકા બાજુ નો વિડિઓ છે. ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ અનેય તેમ ની ટીમ ને.

  • @patelpankajkumarlaxmanbhai3739
    @patelpankajkumarlaxmanbhai3739 3 года назад +1

    ખૂબ સારા ફૂડ બ્લોગરના વિડીયો જોયા....પણ આ હોટલના તોલે કોઈ નય .....અદ્ભૂત

  • @Minal-sg6of
    @Minal-sg6of 4 года назад +7

    Wah aavi restaurant me Nathi joi badha shak ekdam mast lagta hata kharekhar savar savar ma jamvanu man thai gayu nice video thank you kamlesh Bhai sharing this video

  • @sbkomedi3123
    @sbkomedi3123 3 года назад +11

    મને તો એ વાત સાંભળી ને મજા આવી કે હોટલ ના મેનેજર એમ બોલ્યાં કે મેનેજ હું સુ રસોયો હું સુ અને વેટર પણ હું સુ એ બવ સરસ લાગ્યું 🙏🙏🙏

  • @nimishaprajapati5373
    @nimishaprajapati5373 4 года назад +2

    મેં પણ લીધી છે મુલાકાત આ જગ્યા ની ..ખૂબ જ સરસ છે અહી નું જમવાનું ..👍👍

  • @raxvaniya4606
    @raxvaniya4606 3 года назад +4

    Maa meldi Krave moj 💐🙏🏻

  • @ashvingadhavi8195
    @ashvingadhavi8195 3 года назад +1

    Hu to jarur jais atyar sudhi no tamaro best video I m foodie

  • @anandgajjar680
    @anandgajjar680 4 года назад +13

    વાહ કમલેશ ભાઈ ખૂબ સરસ વીડિયો બનાવ્યો અને આવી હોટલ ની જાણકારી આપવા બદલ ધન્ય વાદ🙏🙏🙏🙏

    • @anilsidhdhapura1485
      @anilsidhdhapura1485 3 года назад

      વાહ કમલૈ ભાઈ ખૂબ સરસ વીડિયો અનિલ ભાઇ

  • @KACCool001
    @KACCool001 4 года назад +14

    અદ્ભૂત વાનગીઓ. સરસ શોધ્યું. 👍

  • @raviramdevthala4499
    @raviramdevthala4499 4 года назад

    ખુબ જ સુંદર વાનગી છે, ચોક્કસ લાભ લેશુ. ઉમદા વિચાર છે હોટલવાળા સાહેબ નો.. બઉ મસ્ત

  • @Mishricreators
    @Mishricreators 4 года назад +47

    અરે યાર..1 દિવસ મોડું જાણવા મળ્યું...હું મહારાષ્ટ્ર થી છું ...અને ગઈ કાલે જ ધંધુકા થી રાત્રે 8:00 વાગે પસાર થયો..અને બિલકુલ જમવાનું શોધતા હતા..અને 6 મિત્રો હતા ને જમવાના શોખીન પણ હતા...
    જય ઉમિયા.. જય મોગલ.. જય મેલડી..

    • @ravibathwar7957
      @ravibathwar7957 4 года назад +3

      Bov moti bhul Kari bhai avjoo bhai Amara dhduka ma

    • @hemlatamandalia7261
      @hemlatamandalia7261 3 года назад

      Can u pls repeat regarding acidity. What shid we take to stop acidity
      .cannot hear you well in the videos.

    • @hemlatamandalia7261
      @hemlatamandalia7261 3 года назад

      Would love to come here someday when we are in india. Thank you for the video. 💕🙏

    • @dilipvadher5790
      @dilipvadher5790 3 года назад

      Khub tel hoy che

    • @saraswatibarot4727
      @saraswatibarot4727 3 года назад

      @@hemlatamandalia7261 Kali mirch

  • @bhaskarpatel4414
    @bhaskarpatel4414 4 года назад +8

    વાહ કમલેશ ભાઈ આજે તો મોજ આવી ગઈ કાંસા ની થાળી માં

  • @merubalas6330
    @merubalas6330 3 года назад

    સુપર વીડિયો કમલેશ ભાઈ

  • @varshasoni9599
    @varshasoni9599 4 года назад +3

    Wah garmagaram shiro Kamlesh bhai Hiroo khub j fine nice vidio👌👌

  • @chandresbhaikathi8340
    @chandresbhaikathi8340 3 года назад

    વાહ દેશી ખાવા ની ઓર મોજ હોય.... કમલેશ ભાઈ.....જોય ને મોંમાં પાણી આવી જાય .. આવું જમવાનું....સુ વાત સે ......

  • @atulimakvana1092
    @atulimakvana1092 3 года назад

    એકદમ જ અલગ , ધન્યવાદ , નવી વાનગીઓ શોધવા બદલ.

  • @dishank04
    @dishank04 3 года назад

    Jay meldi maa jarurthi mulakat laisu tame as video banavine moma Pani lavi didhu

  • @chhayag.434
    @chhayag.434 2 года назад

    कमलेश भाई आपके व्हिडिओ देखकर हम इतनी जगह पर कब और कैसे जाएगे ऐसा लगता है आप खाते रहते है हमे चिढाते रहते हो ये बात ठीक है जिसके नसीब होगा वो ही खाएगा धन्यवाद ऐसे भोजन देखकर हम आखो से ही तृप्त हो सकते है

  • @ushaparmar689
    @ushaparmar689 4 года назад +2

    Verry nice dhandhuka I mis u my child hood memory tya barf no good khava ni bhuj mja ave. Mary mashi nu gsm 6 ne ani baju nu barvala mara mama nu gam 6

  • @jesusesu4508
    @jesusesu4508 3 года назад

    Video khub j saro che

  • @pareshsathwara7358
    @pareshsathwara7358 3 года назад

    વાહ ભાઈ તમારી રેસટોરનટ નુ નામ પણ સુપર છે અને દરેક વાનગીઓ પણ અલગ છે,,, ભાઈ ભાઈ

  • @monitapatel9583
    @monitapatel9583 4 года назад +4

    Good morning. Organic khava nu wah khare khar khubaj saras kevay. Thank you kamlesh bhai for sharing and promoting traditional and organic food with traditional method. 😊😋🥘

  • @vinajani1432
    @vinajani1432 3 года назад

    Wah! Vedio joi ne j jamva ni iccha thai gai. Like to visit. Khub mehnat mangi le tevu sunder bhojan

  • @jaydipsinhparmar7489
    @jaydipsinhparmar7489 4 года назад +2

    Jay maa meladi.kamleshbhai

  • @kisha4976
    @kisha4976 4 года назад +23

    કમલેશભાઈ આ હોટલ નો વિડીયો મને સૌથી વધારે વધારે પસંદ આવ્યો કારણ કે આ એકદમ નેચરલ વસ્તુઓ બનાવી છે.હું વધારે પસંદ કરું .

    • @gordhanbhaidobariya9944
      @gordhanbhaidobariya9944 3 года назад

      આ હોટલની રસોઈ મને ખુબ સરસ લાગી , જમવાનું મન થય ગયું 👌👍

  • @vishalkandoliya1917
    @vishalkandoliya1917 4 года назад +3

    Me tmara Atla videos Joya pan a videos kharekhar khub J pasand avyo Ane Mne jyare pan time mlse Hu a mematu hotel ni visit jrur krish

  • @themodernseneca
    @themodernseneca 3 года назад +1

    Panch vastu j nathi malti khub saras. Kansa ma javanu khub saras. Organik vastu khub saras. Pn aluminiuam ma cooking ekj vastu ma ferfar jaruri 6

    • @prabhatsinhsolanki8422
      @prabhatsinhsolanki8422 3 года назад

      પિતલ ના તપેલા આવીગયા ભાઇ કલાય કરવી પડે સે

  • @pandyadivyang682
    @pandyadivyang682 4 года назад +5

    શીરા નું શાક ના થાય અને કમલેશ મોદિ ની વાત ના થાય
    દર વખતે કંઈક નવું લાવો એજ તમારી ખાસિયત છે એટલે તો તમારી ચેનલ નંબર 1 છે વાહ મોજ મોજ હો વાલા

  • @kananpandya2664
    @kananpandya2664 4 года назад +2

    Really Kamlesh bhai tame kik new hotel batavi tamaro khub khub Aabhar aa jagiya per chokkas javu padse special tamari puri team ane tamne jay mataji aje mast moj avi gai

  • @bhogilalpatel4415
    @bhogilalpatel4415 4 года назад +7

    અતિ સુંદર મેમાંતુ અમને પણ નવું જાણવા મલીયુ કમલેશભાઇ
    જય ઉમિયા જય મા મેલડી

  • @kananpandya2664
    @kananpandya2664 4 года назад +1

    Vah vah bahu j mast menu badha j shak supap 👌👌

  • @rinkalpatel6381
    @rinkalpatel6381 11 месяцев назад

    Superb organic test ame jamya chia very testfull

  • @yshcharya9928
    @yshcharya9928 3 года назад +1

    Hu dhandhuka ni bajumaj rahuchu bovj mast che 👍

  • @hasupujara3296
    @hasupujara3296 4 года назад +1

    Vah kamleshbhai vah, Moj karavi. Salute to natural food specialist..... We have to take visit.

  • @ShortEarthY
    @ShortEarthY 3 года назад

    હું પણ ધંધુકા થી છું અને મેં માં તું બવ જ મસ્ત જમવાનું આપે છે અને નવી નવી વાનગી પણ બનાવે છે જેનું નામ પણ નઇ સાંભળ્યું હોય

  • @heenamehta3706
    @heenamehta3706 3 года назад +1

    Wah bhai totally different and healthy food must visit thanks to you bhai

  • @crazyworld5434
    @crazyworld5434 3 года назад +1

    હોટેલ માલિક ને ખૂબ અભિનંદન, નવા ટેસ્ટ કન્વીન્સ કરાવવા આ હરીફાઈ મા બહુ અઘરા છે

  • @vahorasahenaj4068
    @vahorasahenaj4068 3 года назад

    વાહ ભાઈ જલશા છે જોય ને મોમા પાણી આવી જાય વાહ 👍👍👍🙏🌿🌹🌿🌷

  • @PoojaKiDesiGujaratiRecipes
    @PoojaKiDesiGujaratiRecipes 4 года назад +8

    વાહ,, મારૂં ધંધુકા ભાલ,, હું પણ ધંધુકાની છું અને મારી પણ રેસિપી ચેનલ છે 😊👍

    • @dajibhasolanki5582
      @dajibhasolanki5582 4 года назад +1

      મારુ પણ ધંધુકા છે.. હોટલ અમારી છે.આપ પણ ખૂબ સરસ ચેનલ ચલાવો છો..મને ગર્વ છે મારું ધંધુકા

    • @PoojaKiDesiGujaratiRecipes
      @PoojaKiDesiGujaratiRecipes 4 года назад

      @@dajibhasolanki5582 Thank you so much,, એકવાર અમે જરૂર હોટેલની મુલાકાત લેશુ,, આભાર 😊👍🙏

    • @pareshkevadiya9470
      @pareshkevadiya9470 4 года назад +1

      Nice

    • @PoojaKiDesiGujaratiRecipes
      @PoojaKiDesiGujaratiRecipes 4 года назад

      @@pareshkevadiya9470 આભાર 😊👍

    • @maheshmakwanaoficial5377
      @maheshmakwanaoficial5377 3 года назад

      અમે અડવાલ ના 🙏🙏

  • @hiteshder1637
    @hiteshder1637 4 года назад

    Best video ho baki peli var joyu aavu badhu Kamlesh bhai tnx

  • @Poojavlog01430
    @Poojavlog01430 4 года назад +1

    અમારુ ગામછે.ધધુકા તમે ધધુકા અમને બહુ ગમુ તમારા બધા વિડિયો જોવીછી

  • @soyabbhohariya9427
    @soyabbhohariya9427 4 года назад +1

    Aaya baki amara dhandhuka bhal ma ha moj ha

  • @mitalchaudhari4163
    @mitalchaudhari4163 3 года назад

    Saras aavaj maza na video laavta raho...all the best

  • @rajeshrao9100
    @rajeshrao9100 4 года назад

    KAMLESH BHAI SALUT TAMNE. KHAVANA JE SOKHIN HOYE MARAJEVA NE KHUBAJ MOJ AAVE HO.

  • @bhargavsmotovlog4097
    @bhargavsmotovlog4097 3 года назад

    waah kamlesh bhai pani avi gya modhama

  • @amitsinhvaghela6011
    @amitsinhvaghela6011 3 года назад +1

    મસ્ત જગ્યા છે......ભાઈ

  • @vijaysolanki485
    @vijaysolanki485 4 года назад

    Jordaar bhai moj aavigai

  • @divyaraj9617
    @divyaraj9617 4 года назад +1

    વાહ ખુબ સરસ
    ચોખા વિના જેની કલ્પના ન થાય તે ભોજનને અદ્ભુત બનાવ્યું
    જય ગૌ માતા

  • @ilashah6951
    @ilashah6951 Год назад

    Wah Wah very good program and food 👌 👏

  • @hiteshaghedagajjar5077
    @hiteshaghedagajjar5077 3 года назад

    Khubaj saras bhai

  • @mandoravikramsinh6442
    @mandoravikramsinh6442 3 года назад

    ખુબજ સરસ છે કમલેસભાઈ

  • @yograjacharya6314
    @yograjacharya6314 4 года назад +1

    Wah maru dhandhuka..jay mahadev..jay mataji..

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 4 года назад +4

    જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
    જય.સારંગપુર હનુમાન દાદા ની જય

  • @mehuljoshi6295
    @mehuljoshi6295 3 года назад +1

    SUPER DHANDHUKA BEST RESTORANT 👍

  • @rameshbhairanpara3903
    @rameshbhairanpara3903 4 года назад

    भाइ भाइ धंधुका नी मोज कमलेश भाइ नवु लाव्या सरस अति सुन्दर मन मोही लेय तेवा तेवा शाक ऐक वार जरुर जइशु

  • @kidscartoonsstory4053
    @kidscartoonsstory4053 4 года назад +3

    Kamlesh bhai to or moj karave che

  • @dashrathrmakwana4100
    @dashrathrmakwana4100 2 года назад

    જય મા મેલડી. ગામ ઉતેલિયા. દશરથ આર મકવાણા🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sindhiakbar1249
    @sindhiakbar1249 4 года назад +2

    Aaje kaik alag moj ho kamleshbhai & Rajbhai.....

  • @tileshtd
    @tileshtd 3 года назад +3

    Superb thanks for sharing it bhai sometime I will visit this pace kudos to u for showing such lovely places to eat 😀
    Keep it up

  • @prachishah2511
    @prachishah2511 3 года назад

    Supab kamlesh bhai thanks bhavu mast video batsviu

  • @dharmesh.sumara7324
    @dharmesh.sumara7324 3 года назад +2

    જય શ્રી મેલડી માઁ

  • @gbgadhavi223
    @gbgadhavi223 4 года назад

    Very true. mast rasoi hoy che ahiya. Dhandhuka to Barwala highway.

  • @niravmali4687
    @niravmali4687 4 года назад +1

    વાહ કમલેશ ભાઈ સરસ માહિતી આપી 👍👍

  • @jayendrapatel3673
    @jayendrapatel3673 3 года назад +1

    Awesome vegetables,some of the vegetables name come to know first time. All are organic food,is really good for health.

  • @rupasayta
    @rupasayta 3 года назад +2

    Exotic food!Amazing variety NOVELTY

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO BHARPET BHOJAN MILE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 4 года назад +2

    જય જલારામ બાપા 🙏🏻
    જય માં ખોડીયાર
    જય માં મોગલ🙏🏻🙏🏻🙏🏻
    સરસ છે
    વેરી different 👍🏻
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤️

  • @vimal2717
    @vimal2717 4 года назад

    Wah g wah su vat chhe rangilu Gujarat ho Bhai

  • @viralvaghela2759
    @viralvaghela2759 3 года назад +2

    Today I will try to eat this restaurant... Grate food...nice food and nice staff..

  • @Geeta1810RB
    @Geeta1810RB 4 года назад

    Woooooooooooooowww super cool bhai

  • @sankaliyakishan3508
    @sankaliyakishan3508 4 года назад

    Ha amara dhandhuka ni moj ha

  • @abbasibhaialigadh5983
    @abbasibhaialigadh5983 3 года назад +1

    wah prabhatsinh wah

  • @AMITPATEL-yj4hn
    @AMITPATEL-yj4hn 4 года назад +1

    વાહ કમલેશ ભાઈ મોજ આવી ‌ સુપર વિડિયો 👌👌👌👌👌👌

  • @SagarPatel-ic8tt
    @SagarPatel-ic8tt 3 года назад

    Wahhh Kamlesh bhai kaik new Goti lavya .....

  • @umatrivedi7808
    @umatrivedi7808 4 года назад +8

    Kamlesh omg you are giving Justice to the desi food I'm missing this desi food Jai Mataji 🙏

    • @umatrivedi7808
      @umatrivedi7808 3 года назад

      🙏

    • @axaygajera4834
      @axaygajera4834 2 года назад

      aa sav khotino 6 ...e key mara hath ni rasoi 6... sav khoto manas che e....kay b taste nti khava ma ...... sev tameta b bakwas che baki bija ni to vaat j java do

  • @Gujjubox
    @Gujjubox 4 года назад +95

    Excellent...Total different
    ગોતી આવ્યા બાકી...

    • @gambhirsinhrajput4725
      @gambhirsinhrajput4725 4 года назад +4

      તમે કંમલેસ ભાઈ જેવુ ગોતો

    • @kamleshModiImfoodie
      @kamleshModiImfoodie  4 года назад +2

      વાહ આતો દેશી મોજ

    • @pravinbhalani2057
      @pravinbhalani2057 4 года назад +3

      આવી.હોટલ.ની.જાણકારી.આપી.
      મજા.આવી.ભાગ્ય.માં.હસે.તો.જમવા. જવાશે

    • @kanujikher6831
      @kanujikher6831 4 года назад

      @@gambhirsinhrajput4725 bhai koi nu Hagu javanu che😁😁😁😁

    • @piyushkachhadiya2753
      @piyushkachhadiya2753 4 года назад

      Km....

  • @bhargavsoni2219
    @bhargavsoni2219 3 года назад +1

    Super che bro.. test kari ne aavya bhai ame 👍

  • @satishpandya1281
    @satishpandya1281 3 года назад

    Your video is knowelge for our Gujarati food

  • @bhachaufoodie5403
    @bhachaufoodie5403 3 года назад

    Very nice video bhai 👌👌👌😀

  • @vijaypanchal7679
    @vijaypanchal7679 4 года назад

    Very nice good kamlesh bhai.

  • @KDAHIR4077
    @KDAHIR4077 4 года назад +1

    Bov jordar Kamlesh bhai ame pan organic khetij kariye siye

  • @ravaljay8551
    @ravaljay8551 4 года назад +1

    વીડિયો જોઈને મજા આવી ગઇ

  • @subhlaxmienterpriserajkot3313
    @subhlaxmienterpriserajkot3313 3 года назад

    Wah Bhai Kamlesh! AA goti lavya ho

  • @sadabshaikh7589
    @sadabshaikh7589 4 года назад +2

    Kamlesh bhai apna marcha nathi malta...mara bi marcha favorite ane tamara bi favorite 😀.....khavani jaga sari cover kari che....ek number

  • @dharam7412
    @dharam7412 3 года назад

    Dhanyawad Bhai Tamaaro Aatli saras Jagya Bataavi

  • @deepikapanchal1785
    @deepikapanchal1785 3 года назад

    વાહ વાહ બધું જોઈ ને મોઢા મા પાણી આવી ગ્યું

  • @lawrencepathik1580
    @lawrencepathik1580 3 года назад

    Vanagi saras che , parantu tamaru vigyan bija upr na thopso.

  • @harsham8739
    @harsham8739 3 года назад +1

    Very nice video...👌👌👌

  • @KevalKumar96
    @KevalKumar96 3 года назад

    Kamlesh Bhai nice video with natural food ever..Sathe gay nu panchamrit pan che ghee makahan Chas wahh "maskaban, pav, Berger, bread butter ,Maggy ,pasta, Chinese, pitzza, khava vada loko ne ava natural food no swad n feelings na khbr hoy"

  • @vikramparekh283
    @vikramparekh283 4 года назад

    Wha Kamleshbha I Wha Everything Different types Food 👌👌👍👍

  • @jayu-bha-ff3557
    @jayu-bha-ff3557 3 года назад

    Maru dhandhuka se Bhai

  • @vishramgadhavi6093
    @vishramgadhavi6093 3 года назад

    Wah kamlesh bhai ha moj ha

  • @Samaliya_nitin_1
    @Samaliya_nitin_1 3 года назад +2

    Jay meldi maa🥰🙏

  • @salimandani6412
    @salimandani6412 4 года назад

    are waha maja avi gay kamlesh bhai video jovani

  • @dhaivatmehta9210
    @dhaivatmehta9210 4 года назад

    Jordar kmalesh bhai

  • @Indian_Being_Honest_
    @Indian_Being_Honest_ 6 месяцев назад +1

    Excellent 👍🏻

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida2970 3 года назад

    મોજ પડી ગઈ ભાઈ

  • @jitendrajoshi7244
    @jitendrajoshi7244 4 года назад +9

    I am already visited this restaurant.. Last week.. Very yummy food.. 👍