Fakt Purusho Maate - ફક્ત પુરુષો માટેનો ધમાકેદાર પ્રીમિયર!
HTML-код
- Опубликовано: 9 фев 2025
- ગુજરાતી સ્ટાર, યશ સોનીની નવી ફિલ્મ "ફક્ત પુરુષો માટે"નું પ્રીમિયર ધામધૂમથી યોજાયું! આ ખાસ પ્રસંગે ગુજરાતી ફિલ્મ જગતના તમામ મોટા સ્ટાર્સ એક સાથે ઉપસ્થિત રહ્યા. ફિલ્મના કલાકારોએ મીડિયા સાથે વાતચીત કરીને ફિલ્મ વિશે રોમાંચક જાણકારી શેર કરી. અભિનેતા યશ સોનીએ દાવો કર્યો છે કે આ ફિલ્મ દર્શકોને ખૂબ હસાવશે અને રોમાંચિત કરશે. #yashsoni #FaktPurushoMaate #gujaratinews #gujaraticinema #gujaratinewmovie #gujaratifilm