Corona 2022 ma koi ne Thai gyo hoy Vidya sahayak hoy to ketla days ni Raja manjur Thai government old circular Thi 10 days leave made .aa babte sej mahithi share karso
Sir plz vahivati badli na karno ane potana takula thi bija taluka ma vahivati sixatmk bdli thay tyare seniority kai shala ni ganvi taluka fer ma???? Plzzzz ans aapsho 🙏🏻
Sir madhyamik and uchhtar madhyamik ni uchhtar pagar dhoran ni excel sheet hoy to mukaso ema digit fill kariye tyare badhu automatically generated thay tevu hoy to mukajo
સાહેબજી નીચે દર્શાવ્યા ક્રમ મુજબ મને સળંંગ રજા મળી શકે કે કેમ તે જણાવવા વિનંતી. (1) મરજીયાત રજા (2)C.L.(3)BLO વળતર (4)C.L.(5)મરજીયાત રજા (6)C.L.(7) BLO વળતર (8)C.L.(9) BLO વળતર. આ દરમ્યાન રવિવાર આવતો હોય તો તે સળંગ રજામાં ગણાય કે ન ગણાય ? આ બાબતે સત્વરે જવાબ આપવા વિનંતી
September ma hajr thya hoie to ketli cl male? Ane jo 12 male to eno koi puravo hse? Because amuk acharya adhuri mahiti ne karne 12 cl apta nathi,ane hajar thya hoy e mhina thi j gne 6e so....kai mahiti hoy to aapva vinnti🙏
હા પણ આચાર્ય અને tpeo એવા ખાસ સંજોગો સિવાય મંજૂર ના કરે. Nokri કરવા વાળા માં પણ થોડી શરમ હોય ને. 12 cl ભોગવી લેવા માટે ના હોય પણ જરૂરિયાત મુજબ રજા લેવા માટે છે.
સર હું આ શુક્ર ત થા શની વારે રાજા મુકુ તો સળંગ રજા ગણાશે મારી ? કે નય ગુરૂ વાર રક્ષાબંધન બંધન છે સોમ વારે 15 મી ઓગસ્ટ છે મંગળવાર રજા છે પતેતી ની તો મરી કેટલી cl ગણાય
Raja ni યાદી jan to dece દર વરસે જિલ્લા vise હોય છે. એમાં થી જૂન to મે માં 12 cl અને 2 મરજિયાત રજા પ્રાઇમરી શિક્ષકો ને મળે છે. Fixpay માં મરજિયાત મળતી નથી.
દિવાળી પછી પ્રસુતિ રજા ભોગાવિયે (ઓક્ટોબર to મે.તો જૂન થી ઓક્ટોબર દરમ્યાન 12 cl + 2 વળતર રજા ભોગવી શકાય??? પ્રથમ સત્ર મા તમામ રજા ઓ ભોગવી શકાય જો બીજા સત્ર દરમ્યાન પ્રસુતિ રજા પર જવાનુ હોય તો?
તમારા આચાર્ય શાળા ni જરૂરિયાત મુજબ રજા મંજુર કરે એમ ભોગવી શકાય. આમ ભોગવી લેવાની માનસિકતા હોય તો આચાર્ય નામંજૂર કરી શકે. મોટેભાગે monthly એક cl એ મુજબ apta હોય છે. Pan ખાસ સંજોગો માં જ આટલી cl મંજૂર થાય
હેલો સર મારી પત્ની મેટરનરી લિવ પર ગયા છે અને એમની રજા પુર્ણ થાય એ પેહલા બદલી કેમ્પ હોવાથી બીજી શાળામાં હાજર થવાથી રજા પર્ણ કહેવાય અને રજા પુર્ણ થયા બાદ હાજર થાય તો સિનિયોરીટી ને અસર થાય તો આ બાબતે શું કરવું જોઈએ યોગ્ય માહિતી આપવા વિનંતી આભાર.
સર હું લેબ આ.કમ પિયુન તરીકે ઉ.માધ્યમિક વિભાગ ફરજ બજાવું છું. પરંતુ હાલ હું શાળા ના મંડળ દ્વારા મને છેલ્લા બે વર્ષથી ઓફિસ ક્લાર્ક તરીકે કામ કરું છું તો મને પ્રમોશન માટે કોઈ પરિપત્ર હોય તો માર્ગદર્શન ફુલ ઉપાડો આપશ્રીને મારી નમ્ર વિનંતી ભરૂચ
સર શાળામા હાયર સેકેન્ડરીમા મંજૂર વર્ગો છ છે. 11 12 ના ત્રણ ત્રણ. એક વર્ગમાં સંખ્યા ઘટી રહી છે તો એક વરસ માટે વર્ગ બંધ કરી શકીએ. બીજા વરસે ફરી સંખ્યા થઈ જાય તો ફરી મંજૂરી લેવી પડે? કૃપા કરી માર્ગ દર્શન આપશો. એક વર્ગમાં 60+60+ 21 એટલે લગભગ નિયમ પ્રમાણે 15 જેટલા ઘટે છે
Very useful information
One of the best work by you sir
Sir u are doing very good work.
Somavare sthanik raja,Mangal ane budh jaher raja hoy to guru ane sukra c.l muki sakay?
અસાધારણ રજા સાથે જાહેર રજાનો લાભ મળી શકે ?
Thank you sir very useful information
Sir madhyamik shiksak ni 15 c.l. mate no jo paripatra હોય તો લિંક કે વેબસાઇટ નું ધ્યાન દોરવા વિનંતી છે
Sir madhymik ma 15cl vado koy gr hoy to mukjo amne 12j made che
Monday jaher raja che tuesday cl muki and Wednesday jaher raja che to ketli CL ganay
Sir please tell me granted school 9 thi 12 class ma koi fee hoy
Sunday Monday raja hoi ne 3 c.l muki hoi ne pachi raja hoi to ketali c.l. ganai? Sunday ti frieday સુધી??
Sani ravi raja hoi somvar thi budhvar ni cl muki hoi guruvare jaher raja hoi to kai rite ganatri karvi
Corona 2022 ma koi ne Thai gyo hoy Vidya sahayak hoy to ketla days ni Raja manjur Thai government old circular Thi 10 days leave made .aa babte sej mahithi share karso
Vidhyasahayak ने 10 dvs medical male એમાં ખાસ
Thank you sir
Good work sir,
Kapat pagari raja bhogvel hoy to mukhysixak na charge mate ni siniority ma fer pade ke? Margdarshan aapva vinanti.
હા seniority પાછળ જાય
Thank you, sir
Sir plz vahivati badli na karno ane potana takula thi bija taluka ma vahivati sixatmk bdli thay tyare seniority kai shala ni ganvi taluka fer ma???? Plzzzz ans aapsho 🙏🏻
સાહેબ નિમણૂંક વખતે જે સહી કરી હતી પરંતુ હવે જયારે આચાર્ય ચાર્જ મળે અને સહી બદલાવી હોઈ તો શુ કરવું pade
સોમ અને મંગળવાર c. L mukie ane budhvare jaher raza hoy to ketla duvas ni c. L ganay????
2 દિવસ
પરિપત્ર અથવા GR મુકો સાહેબ
Sir madhyamik and uchhtar madhyamik ni uchhtar pagar dhoran ni excel sheet hoy to mukaso ema digit fill kariye tyare badhu automatically generated thay tevu hoy to mukajo
સાહેબજી નીચે દર્શાવ્યા ક્રમ મુજબ મને સળંંગ રજા મળી શકે કે કેમ તે જણાવવા વિનંતી.
(1) મરજીયાત રજા (2)C.L.(3)BLO વળતર (4)C.L.(5)મરજીયાત રજા (6)C.L.(7) BLO વળતર (8)C.L.(9) BLO વળતર.
આ દરમ્યાન રવિવાર આવતો હોય તો તે સળંગ રજામાં ગણાય કે ન ગણાય ? આ બાબતે સત્વરે જવાબ આપવા વિનંતી
શનિવાર cl
રવિવાર રજા
સોમવારે cl
મંગળવાર જાહેર રજા
કેટલી cl થાય
2 cl
High schol ma 15 agust rja guruvare ne sukr sani cl mukiye ne sunday rjaj hoy fri monday jaher rja to cl ketli ans ple.
2 जो મંગળવારે હાજર થાઓ તો
1 cl sathe 1 વળતર રજા મળે ને
Ha
શનિવાર cl vache ravivar somvar cl to total ketli cl ganay?
2 cl
વળતર રજા બાબતે વિડિયો બનાવવો સાહેબ પ્રાથમિક વિભાગ માટે
ruclips.net/video/1MyuVQ3WcPU/видео.html
2 marjiyat raja(optinal leave) mle 6 fixed ma??
No
શુક્રવારે જાહેર રજા શનિવારે વળતર રજા અને રવિવારની રજા હોય તો કેટલી સી એલ ગણાય?
1 વળતર ગણાય
@@ShreyashDabar ok thank you sir
13-4-2002 માં જોડાયા હોય તેને માધ્યમિક માં કેટલી comyut જમા થાય.reply please.
13.4.2002 to 12.4.2007 માં 0
Tyar બાદ દર વરસે 20 hpl
એમ ગણતરી કરી લો. અંદાજીત 300 hpl થાય.
Sunday ni Raja hoy, Monday c l muku ane Tuesday mohram ni Raja hoy to ketali Raja mari ganay sir
1
September ma hajr thya hoie to ketli cl male? Ane jo 12 male to eno koi puravo hse? Because amuk acharya adhuri mahiti ne karne 12 cl apta nathi,ane hajar thya hoy e mhina thi j gne 6e so....kai mahiti hoy to aapva vinnti🙏
15mi ogast par gerhajar rhe to kai rja mukvi
Raja નથી મૂકવાની. માત્ર જાણ કરવાની ખાસ કિસ્સા માં.
બાકી ફરજીયાત હાજર રહેવાનું હોય છે
Sir hu gnyan sahayak ma chu mare 3 cL mukvi se to kem mukay vacche ravivaar aave che
હાઇસ્કૂલ મા કે પ્રાથમિક મા છો?
સાહેબ જ્ઞાન સહાયક શિક્ષકને કેટલી રજા અને કયા પ્રકારની રજા મળી શકે છે
માધ્યમિક માં 1 cl માસિક
પ્રાથમિક માં cl મળતી નથી
બાકી કપાત પગાર थी j
દૂર સ્થળે હાજર નો જર્ની પિરીયડ
Mani lo k sixak 20 Apr nimnuk pame .Ane may ma vacation padtu hoy to pan 12 cl male?
હા પણ આચાર્ય અને tpeo એવા ખાસ સંજોગો સિવાય મંજૂર ના કરે.
Nokri કરવા વાળા માં પણ થોડી શરમ હોય ને. 12 cl ભોગવી લેવા માટે ના હોય પણ જરૂરિયાત મુજબ રજા લેવા માટે છે.
પુરુષ વિજ્ઞાન સહાયક કર્મચારીને પત્નીને પ્રસુતિ વખતે સારવાર દરમિયાન રહેવાનું થાય તો કેટલી રજા મંજૂર થાય છે
અરસ પરસ જીલ્લા ફેર કર્યો હોય તો બીજીવાર માંગણી થી જીલ્લા ફેર કરી શકાય???
ના જિલ્લા ફેર માત્ર એકજ વાર થાય
Thank u..
Sir...
10 sept થી 9 માર્ચ સુધી પ્રસૂતિ પર ગયેલ સ્ત્રીને કેટલી CL મળે ?
12 cl
Fix pagar teacher ne cl sivay koi raja male?
पितृत्व
સર હું આ શુક્ર ત થા શની વારે રાજા મુકુ તો સળંગ રજા ગણાશે મારી ? કે નય ગુરૂ વાર રક્ષાબંધન બંધન છે સોમ વારે 15 મી ઓગસ્ટ છે મંગળવાર રજા છે પતેતી ની તો મરી કેટલી cl ગણાય
મારજીયાત રજા જાન્યુઆરી to ડિસેમ્બર સુધી ગણાય કે જૂન to મે???
Jan to dece માસ નું મરજિયાત રજા નું લિસ્ટ હોય છે એમાં થી 2 રજા મળે.
સાહેબ આ પ્રશ્ન નો નિરાકરણ હોય તો કરી આપજો .મરજિયાત રજા કેવી રીતે ભોગવી શકાય. શૈક્ષણિક વર્ષ મુજબ કે પછી જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી?
Raja ni યાદી jan to dece દર વરસે જિલ્લા vise હોય છે. એમાં થી જૂન to મે માં 12 cl અને 2 મરજિયાત રજા પ્રાઇમરી શિક્ષકો ને મળે છે. Fixpay માં મરજિયાત મળતી નથી.
Full pagar ma aavya p6i CL Puri thy gy hoy tyare EL muki shakay saheb
ના El એ earn leave કહેવાય પ્રાપ્ત રજા. અને એ nonvacational કર્મચારી ने મળે. Cl पूरी થાય તો medical અથવા રૂપાંતરિત રજા મૂકી શકાય
Thank you saheb
દિવાળી પછી પ્રસુતિ રજા ભોગાવિયે (ઓક્ટોબર to મે.તો જૂન થી ઓક્ટોબર દરમ્યાન 12 cl + 2 વળતર રજા ભોગવી શકાય??? પ્રથમ સત્ર મા તમામ રજા ઓ ભોગવી શકાય જો બીજા સત્ર દરમ્યાન પ્રસુતિ રજા પર જવાનુ હોય તો?
તમારા આચાર્ય શાળા ni જરૂરિયાત મુજબ રજા મંજુર કરે એમ ભોગવી શકાય.
આમ ભોગવી લેવાની માનસિકતા હોય તો આચાર્ય નામંજૂર કરી શકે.
મોટેભાગે monthly એક cl એ મુજબ apta હોય છે.
Pan ખાસ સંજોગો માં જ આટલી cl મંજૂર થાય
આ બધી માહિતી દર્શાવતી કોઈ ચોપડી કે કોઈ માહિતી પુસ્તિકા છે ??અને જો હોય તો એનું નામ જણાવવા વિનંતી.
શિક્ષક જ્યોત માં આવતા પ્રશ્નો જવાબો
બુધવારે જાહેર રજા હોય અને ગુરુ શુક્ર અને શનિ cl મૂકીએ તો કેટલી c. l ગણાય...???
3 cl
Thank you...
પ્રોમોશન માં આગળ ની બંને કેડર ખાલી હોય તો પ્રમોશન પહેલા કેડર માં મળે કે બીજા કેડર માં
જી. આર હોય તો મોકલજો
જો કોઈ શિક્ષક જૂન થી જુલાઈ એચ. પી. એલ રજા પર રજા હોય અને ઓગસ્ટ માં કપાત પગારી રજા ઉપર હોય અને 31/10/2022 ના રોજ વયનિવૃત થાય તો કેટલી cl મળે
સર , જૂન થી ડિસેમ્બર સુધી પ્રસુતિ ની ભોગવી હોય તો એ વર્ષે મે સુધી કેટલી CL મળી શકે?
12
CL રજા ની આગળ કે પાછળ મરજિયાત રજા ભોગવી શકાય કે નહિ ????
હા
@@ShreyashDabar નિયમ સાથે કહો સાહેબજી
સ્ટાફ માં ના પાડે છે કે ભોગવી શકાય નહીં
આપ સેવા નિયમ કહો તો હું તે લોકોને બતાવી શકું
અધિકારી ના સત્તા ઉપર છે એ શાળા માં જરૂરિયાત મુજબ ઈચ્છે તો મંજુર કરી શકે અને ના મંજુર પણ કરી શકે.
આનો કોઈ અલગ પરિપત્ર નથી
સાહેબ હું 27/3 ના રોજ નોકરીમાં તથા શાળામાં હાજર થયો હોય તો તે વર્ષ માટે કેટલી cl મળવા પાત્ર છે.
હેલો સર મારી પત્ની મેટરનરી લિવ પર ગયા છે અને એમની રજા પુર્ણ થાય એ પેહલા બદલી કેમ્પ હોવાથી બીજી શાળામાં હાજર થવાથી રજા પર્ણ કહેવાય અને રજા પુર્ણ થયા બાદ હાજર થાય તો સિનિયોરીટી ને અસર થાય તો આ બાબતે શું કરવું જોઈએ યોગ્ય માહિતી આપવા વિનંતી આભાર.
Seniority માટે have બદલી હુકમ ni તારીખ ગણાય છે
સાહેબ તમારા મોબાઈલ નંબર મળશે...?
શનિવારે CL મુકીએ અને સોમવારે વળતર રજા મુકીએ તો સળંગ ત્રણ રજા ગણાય કે બે.....?
વિદ્યા સહાયક ને બેન્ક એકાઉન્ટ જે જિલ્લા મા નિમણૂંક થાય તેજ જિલ્લા મા હોવું જોઈએ કે વતન ના જિલ્લા મા બેન્ક એકાઉન્ટ ચાલે??
ગમે ત્યાં ચાલે
Sir સોમવારે જાહેર રજા હોય મંગળવારે ચાલુ હોય અને બુદ્ધવારે જાહેર રજા હોય
અને મંગળ વારે cl, mukye to raja kevi rite ganase sir khas javab apjo
જાહેર રજા માં j sir CL ગણાય જાય
કેટલી વખત શાળામાં 10/15 મિનિટ લેટ થવાય તો CL ગણાય.કોઈ આધાર પુરાવો હોય તો આપશો.
3 વખત late समय ભરવાનો પછી cl.
એવું અમારા જિલ્લા ni જે વહીવટી book છે એમાં सूचना છે.
Exam ma cl muki sakay k?
મૂકી શકાય પણ પણ શાળા માં કામગીરી જરૂરિયાત મુજબ mukhyashikshak મંજૂર કરે તો j મળે
પ્રાપ્ત રજા ની આગળ પાછળ જાહેર રજા આવતી હોય તો
Paripatr muko
માધ્યમિક સંદેશ તથા વિનિયમો ના આધારે વિડીયો બનાવેલ છે. અલગ પરીપત્ર નથી
Thanks 🙏
સર હું ફેબ્રુઆરીમાં લાગ્યો હતો.
તો શું એ વખતે મને 12 cl મળી શકતી?
હા પણ આચાર્ય એવા ખાસ સંજોગો માં મંજૂર કરે. જેથી કોઈ આચાર્ય આટલા ટૂંકા સમય માં 12 cl ના આપે.
રજા હક તરીકે માંગી શકાતી નથી. અધિકારી મંજૂર કરે એમ મળે
@@ShreyashDabar ok sir
Thank you
Pariptr aapo
માધ્યમિક સંદેશ ના આધારે આ માહિતી આપેલ છે.
શાળામાં 50% સ્ટાફને હાજર રાખીને C.L.મંજુર કરવાની હોય છે તો
6 નો સ્ટાફ હોય અને 2 પ્રસુતિ રજા પર હોય તો 4 માંથી કેટલાને C.L. મળી શકે
Total સ્ટાફ ના આધારે જ 50% ગણાય. ભલે બે પ્રસૂતિ પર હોય. Already be raja par હોય તો 6 ના સ્ટાફ માં માત્ર અન્ય એક ને cl મળે
Sir AAPNO MOBILE NO.AAPVA VINANTI CHHE
સર હું લેબ આ.કમ પિયુન તરીકે ઉ.માધ્યમિક વિભાગ ફરજ બજાવું છું. પરંતુ હાલ હું શાળા ના મંડળ દ્વારા મને છેલ્લા બે વર્ષથી ઓફિસ ક્લાર્ક તરીકે કામ કરું છું તો મને પ્રમોશન માટે કોઈ પરિપત્ર હોય તો માર્ગદર્શન ફુલ ઉપાડો આપશ્રીને મારી નમ્ર વિનંતી ભરૂચ
શાળામાં મંડળ દ્વારા મને રાત તરીકે નો ઓર્ડર આપવામાં આવેલ છે તો પ્રમોશન માટે આગળ માહીતિ આપવા વિનંતી
સર
શાળામા હાયર સેકેન્ડરીમા મંજૂર વર્ગો છ છે. 11 12 ના ત્રણ ત્રણ. એક વર્ગમાં સંખ્યા ઘટી રહી છે તો એક વરસ માટે વર્ગ બંધ કરી શકીએ. બીજા વરસે ફરી સંખ્યા થઈ જાય તો ફરી મંજૂરી લેવી પડે? કૃપા કરી માર્ગ દર્શન આપશો. એક વર્ગમાં 60+60+ 21 એટલે લગભગ નિયમ પ્રમાણે 15 જેટલા ઘટે છે
બિનપગારી રજા ને લીધે ઇજાફા તારીખ કઈ આવે તે ઉદાહરણ સહિત સમજાવો
સર હું સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળામાં ફરજ બજાવું છું અમારે c l ની ગણતરી જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી થાય છે
Hello ,sir
શનિવારે cl મૂકી હોય અને સોમવારે cl મૂકી હોય તો ૩ cl ગણાય.
હા બે cl વચ્ચે આવતો Sunday પણ cl માં ગણાય. विनियम 30(2)ગ
Ok sir
But Sunday to Aram no divas chhe ne?
Mo nu apo sir
સપ્ટેમ્બરમાં નિમણુક થઈ હોય તે શિક્ષકને પણ તે વર્ષે 12 CL જ મળે કે ઓછી
જવાબ આપવા વિનંતી...
12
નોટિસ લખતા શીખવો
Pdf hoy to moklo cl na niyam ni
madhyamik shikshan parikshan mathi
15 cl vado pariptra aapo..
માધ્યમિક संदेश मा आ बाबत ghani વાર આવી ચૂકી છે.
cl ની ગણતરી ના નિયમ નો પરિપત્ર હશે તમારી પાસે તો આપો
Ans me sir
સોમ ૧૫ ઓગસ્ટ
મંગળ જાહેર રાજા
બુધ CL
ગુરુ સ્થાનિક રજા
શુક્ર જાહેર રાજા
શની સ્થાનિક રજા
રવી રવિવાર
આવી પરિસ્થિતિ માં કેટલી CL ગણાય????
1 cl
Ane Monday હાજર ના थाओ to 6 cl
સોમવાર થી રવિવાર જાહેર અને સ્થાનિક રજા હોય અને પછી સોમવારે cl પર હોઇએ તો કેટલી રજા ગણાય?
Thank you sir
Aasharam shala vishe koi vidio banavjo
પ્રશ્ન મૂકો atle કરીશું