ગઢપુર મંદીર નો વિકાસ અભૂતપૂર્વ થઈ રહ્યો છે અને આત્યરે મંડળ દ્વારા સારા કાર્યો થઈ રહ્યા છે એમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ રાજી હોઈ તો જ વિકાસ થાઈ,,,, બાકી ત્યાગી બહેનો ભગવાન રાજી થાય તેવું ભજન કરવું જોઈએ ,,, જય શ્રી સ્વામિનારાયણ,,,,,
ત્યાગી બહેનો તમારી વાણી ભગવાન શ્રી સ્વામિનારાયણ ને રાજી કરવાની ના હોઈ એવું લાગે છે જેનાં માટે ભેખ લીધો છે તે રાજી થાય તેવું ભજન કરવું જોઈએ,,,,, જય શ્રી સ્વામિનારાયણ
સર્વોપરી મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ કોઈ થયુ નથી ને કોઈ ની તાકાત પણ નથી કે મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ થઈ શકે આઈ લવ માય બિગ બોસ માય બિગ બ્રધર સ્વામિનારાયણ ભગવાન 👍👍👍👍👍👍👍👍👍❤👌👌👌👌👌👌👌❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે નિયમ નિશ્ચય અને પક્ષ વિષે સમજાવ્યું છે તે મુજબ આવા વ્યક્તિઓને ધર્મીશ્ઠ ગણવા કે નહી તે હરિભક્તોના હાથમાં છે. જે વ્યક્તિ કોઈક અંગત સ્વાર્થ સાધવા માટે પોતાના ગુરુનો મહિમા જાણ્યા પછી પણ તેમના વિષે જાહેરમાં ખરાબ બોલી રહ્યાં છે તે આ કળિયુગી જીવનું શું રૂડું કરી શકે તે આપણે ઓળખીને માનવું રહ્યું. જય સ્વામિનારાયણ
આ હુડબંગો આપણા પરંપરાગત ધર્મકુળ ને પદભ્રષ્ટ કૈઇ રીતે ગણાવી શકે....???????? હજુ માનનીય હાઇકોટૅ પણ હજી આ નિર્ણય નથી લૈઇ શકી તો....આ હુડબંગાઓને જાહેર માં ""પદભ્રષ્ટ" કહી ને મુળ સિધ્ધાંતો અને સંપ્રદાય નાં આશ્રિત હરીભક્તો ની ધાર્મિક લાગણી દુભાવવાનો અધિકાર કોણે આપ્યો....???
મારી મરજી વગર કોઈ થી તરણું નવ તોડાઈ,,, એમ સ્વ મુખે ભગવાન શ્રી સ્વામિનારાયણ બોલ્યાં છે તો ભગવાન ની મરજી પ્રમાણે થશે,,,,, બાકી ભજન એ મોટું બળ છે અને ભગવાન મેળવ્યા નું સાધન છે,,, જય શ્રી સ્વામિનારાયણ
@@jayloving2005તારો મોબાઈલ અને e mail id મોકલ. હું તને ફોન કરું એટલે ઉપાડજે. BAPS વાળો,,હાઇજેક ના દીકરા,,,, ફોન નહિ ઉપાડે તો તને કોઈ પણ રીતે પકડી જઈશ. મારી ગાડી ના ધાડા નો દોડાવું તો કહેજે
હવે વાહ વાહ કરવા નો સમય નથી....આપણી પણ નૈતિક ફરજ અને જવાબદારી છે..... આપણું પરંપરાગત ધર્મકુળ અને ધર્મકુળ આશ્રિત સા.યો.બહેનોની રક્ષા કરવી એ આપણી ફરજ છે....ઉઠો જાગો...અને આવા સ્વચ્છંદી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી હલકટ કોઠારીને ને જ સતા પરથી હટાવો....
ગઢપુર મંદીર નો વિકાસ અભૂતપૂર્વ થઈ રહ્યો છે અને આત્યરે મંડળ દ્વારા સારા કાર્યો થઈ રહ્યા છે એમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ રાજી હોઈ તો જ વિકાસ થાઈ,,,, બાકી ત્યાગી બહેનો ભગવાન રાજી થાય તેવું ભજન કરવું જોઈએ
,,, જય શ્રી સ્વામિનારાયણ,,,,,
ત્યાગી બહેનો તમારી વાણી ભગવાન શ્રી સ્વામિનારાયણ ને રાજી કરવાની ના હોઈ એવું લાગે છે જેનાં માટે ભેખ લીધો છે તે રાજી થાય તેવું ભજન કરવું જોઈએ,,,,, જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
He prabhu, a shu thava bethu chhe
વાદ વિવાદમાં ફસાઈ ને ધર્મ ની હાનિ ન પહોંચે તેવું બોલવું ન જોઈએ.....જય શ્રી સ્વામિનારાયણ.....😢
જયશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને પારસદો અને સહરીભકતોને જયશ્રી સ્વામિનારાયણ. અરેભાઈ જેને. ભક્તિના રંગે રંગાઈ ગયા હોય. તે. નેપ્રાથના છે. કેજગડાકે. કેસકબાલાનોહોવાજોયે. આમાતમારી. ભગતિલાજેછે. અને. ભગવાનેદુખીકરોસો. અનેહરીભકતોને સાભળવાનૂથાયછે. સંસારમાં રહીને પણ ભગતિકરોતોસારૂ.
સર્વોપરી મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ કોઈ થયુ નથી ને કોઈ ની તાકાત પણ નથી કે મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ થઈ શકે આઈ લવ માય બિગ બોસ માય બિગ બ્રધર સ્વામિનારાયણ ભગવાન 👍👍👍👍👍👍👍👍👍❤👌👌👌👌👌👌👌❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Har har har har har har har har har har har namhae paravti Pati mahadav Mahakal Raja Ram Radha Krishna
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે નિયમ નિશ્ચય અને પક્ષ વિષે સમજાવ્યું છે તે મુજબ આવા વ્યક્તિઓને ધર્મીશ્ઠ ગણવા કે નહી તે હરિભક્તોના હાથમાં છે.
જે વ્યક્તિ કોઈક અંગત સ્વાર્થ સાધવા માટે પોતાના ગુરુનો મહિમા જાણ્યા પછી પણ તેમના વિષે જાહેરમાં ખરાબ બોલી રહ્યાં છે તે આ કળિયુગી જીવનું શું રૂડું કરી શકે તે આપણે ઓળખીને માનવું રહ્યું.
જય સ્વામિનારાયણ
આ હુડબંગો આપણા પરંપરાગત ધર્મકુળ ને પદભ્રષ્ટ કૈઇ રીતે ગણાવી શકે....????????
હજુ માનનીય હાઇકોટૅ પણ હજી આ નિર્ણય નથી લૈઇ શકી તો....આ હુડબંગાઓને જાહેર માં ""પદભ્રષ્ટ" કહી ને મુળ સિધ્ધાંતો અને સંપ્રદાય નાં આશ્રિત હરીભક્તો ની ધાર્મિક લાગણી દુભાવવાનો અધિકાર કોણે આપ્યો....???
Dakha Karo ane dhajagara Karo agami thodak varsho ma Baps akho Mul samprday hijack Kari lese
આમા શરૂઆત મા એક યોગી
બેન નુ થોડુ આપે સંભળાવ્યું
પછીતો મ્યુજીક જ સંભળાય
છે
મારી મરજી વગર કોઈ થી તરણું નવ તોડાઈ,,, એમ સ્વ મુખે ભગવાન શ્રી સ્વામિનારાયણ બોલ્યાં છે તો ભગવાન ની મરજી પ્રમાણે થશે,,,,, બાકી ભજન એ મોટું બળ છે અને ભગવાન મેળવ્યા નું સાધન છે,,, જય શ્રી સ્વામિનારાયણ
@@jayloving2005તારો મોબાઈલ અને e mail id મોકલ. હું તને ફોન કરું એટલે ઉપાડજે. BAPS વાળો,,હાઇજેક ના દીકરા,,,, ફોન નહિ ઉપાડે તો તને કોઈ પણ રીતે પકડી જઈશ. મારી ગાડી ના ધાડા નો દોડાવું તો કહેજે
જય સ્વામિનારાયણ
I support sankhyogi beno
Wah mari baheno wah jai ho Dharmkul
હવે વાહ વાહ કરવા નો સમય નથી....આપણી પણ નૈતિક ફરજ અને જવાબદારી છે..... આપણું પરંપરાગત ધર્મકુળ અને ધર્મકુળ આશ્રિત સા.યો.બહેનોની રક્ષા કરવી એ આપણી ફરજ છે....ઉઠો જાગો...અને આવા સ્વચ્છંદી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી હલકટ કોઠારીને ને જ સતા પરથી હટાવો....
જયશ્રી સ્વામિનારાયણ. સાસવા રે. મંદિરના ઝગડા. કેકનેકેહોછે. એકરતામદીરમારહીનેસુકામ. ધર્મને. અને. સ્વામિનારાયણ ભગવાને. અનેઆખો. સ્વામિનારાયણ સંપદાયવાળા નેગમે. તેટલાફાટા. હોપણ. નામતો. સ્વામિનારાયણ ભગવાનુજલેછે. જેલોકોકામસોહોતેવાનેમદિરનિબહાકાઢવાજોયે. આમાવાધોછે. પેલાતો હરિભકતોજ. પાપમાપડે. કારણ. એક જછે. જેપૈસાનિમુડીકરાવેછેતેનો.
પદભ્રષ્ટ
બેનોની વાત સાવ સાચી છે જય સ્વામિનારાયણ
બેનો સો ટકા સાચા છે
જયસ્વામિનારાયણ બાઈ
Sankhyyogi jem tem bole to chale, ane padbrast j aacharya hoy tene emj kevay
વિશ્વકર્મા યોજના સિલાઈ મશીન - ruclips.net/video/lp_izHAmOQA/видео.htmlsi=skqeMWw_Q1hsi9Qx
Lic agent achary no chale vima karva jay
તમે બધાં અંદરો અંદર બાધો શો
આ વસ્તુ તેમને શોભતી નથી
That's not good
😂
Ghanshyam maharaj a aava halka sanskar aapya lage chhe halkav salav
स्वामिनारायण वारी चोटियु बिजा विसे बोले छे त्यारे,,,,हवे सांभडवू पड़से चोटियु ने