- Видео 854
- Просмотров 580 135
Gujarat Times
Индия
Добавлен 14 сен 2020
NEWS VLOG :-પત્રકાર - લૂંટ/ચોરી/બળાત્કાર/ધીંગાણું/હત્યા/હનિટ્રેપ/અપહરણ/ભ્રષ્ટાચાર/જુગાર/દારૂ /વિશ્વાસઘાત જેવી અનેક સનસનીખેજ આંગળીના ટેરવે પળે પળ ની ખબર મેળવો
બોટાદ:સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કરાયું ભાવિક ભક્તના હેલિકોપ્ટર નું મુહૂર્ત.
#botadnews #news #gadhda #botad #ગઢપુર #સાળંગપુર #હનુમાનજી_સ્ટેટસ #હનુમાનદાદા_ના_ટેટસ #હેલિકોપ્ટર
Просмотров: 173
Видео
ગઢડા:કૌટુંબિક ભાઈએ જ ૧૩ વર્ષની માસૂમ બહેનને પીંખી નાખી.
Просмотров 91814 часов назад
#rap#breakingnews #botadnews #gadhda #botad #gadhada
ગઢડા:લાખણકા ગામે સરકારી પડતર જમીન માં દબાણ દૂર કરવામાં આવ્યું.
Просмотров 1,6 тыс.14 дней назад
ગઢડા:લાખણકા ગામે સરકારી પડતર જમીન માં દબાણ દૂર કરવામાં આવ્યું.#news #botadnews #latestnews #gadhda #breakingnews #botad #gadhada
બોટાદ:નાગનેશ ગામે દિકરી અને જમાઈને રિસેપ્શન માટે લેવા મોકલ્યું હેલિકોપ્ટર, જોવા ગામ લોકો ઉમટ્યાં.
Просмотров 45 тыс.14 дней назад
બોટાદ:નાગનેશ ગામે દિકરી અને જમાઈને રિસેપ્શન માટે લેવા મોકલ્યું હેલિકોપ્ટર, જોવા ગામ લોકો ઉમટ્યાં.#news #botadnews #gadhda #botad #latestnews #breakingnews
બોટાદ: ગઢડા તાલુકાના અડતાલા ગામે 19 વર્ષની યુવતીનો આપઘાત.પોલીસે તપાસ શરૂ કરી.
Просмотров 94714 дней назад
#news #આવર્ષેસૌરાષ્ટ્રમાં36ઇંચવરસાદનીઆગાહી #botadnews #gadhda #latestnews #breakingnews #botad
ગઢડા : BAPS સ્વામિનારાયણ મંદિરે શાસ્ત્રોકત વિધિ અનુસાર ચોપડા પૂજન કરાયું,અન્નકૂટ સહિતનું આયોજન
Просмотров 1,4 тыс.Месяц назад
#news #gadhda #botadnews #breakingnews #gadhada #facts #botad #latestnews ગઢડા : BAPS સ્વામિનારાયણ મંદિરે શાસ્ત્રોકત વિધિ અનુસાર ચોપડા પૂજન કરાયું,અન્નકૂટ સહિતનું આયોજન
ગઢડા : સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ મંદિર રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું, ચેરમેન સ્વામી શું બોલ્યા
Просмотров 1,3 тыс.Месяц назад
#news #gadhda #botadnews #breakingnews #gadhada #botad #latestnews ગઢડા : સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ મંદિર રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું, ચેરમેન સ્વામી શું બોલ્યા
ગઢડા : બીજા દિવસે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની અવળ ચંડાઈ યથાવત, હરિભક્તો થયા ગુસ્સે
Просмотров 1,4 тыс.Месяц назад
#gadhda #news #botadnews #gadhada #breakingnews #botad ગઢડા : બીજા દિવસે ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની અવળ ચંડાઈ યથાવત, હરિભક્તો થયા ગુસ્સે
ગઢડા: દિવાળીના તહેવાર નિમિત્તે સોના-ચાંદીની બજારમાં મંદીનો માહોલ.
Просмотров 281Месяц назад
ગઢડા: દિવાળીના તહેવાર નિમિત્તે સોના-ચાંદીની બજારમાં મંદીનો માહોલ.
ગઢડા : મંદિર ફરી વિવાદમાં, ધર્માદો ભરવા આવેલા હરિભક્તો રઝળ્યા, ટેમ્પલ બોર્ડને પેટનું પાણી ના હલ્યું
Просмотров 9 тыс.Месяц назад
ગઢડા : મંદિર ફરી વિવાદમાં, ધર્માદો ભરવા આવેલા હરિભક્તો રઝળ્યા, ટેમ્પલ બોર્ડને પેટનું પાણી ના હલ્યું#automobile #gadhda #news #botadnews #breakingnews #gadhada #gujaratinews
ઢસા પાસે આવેલા આંબરડી ગામે વીજળી પડવાના કારણે પાંચ વ્યક્તિના મોત.
Просмотров 5 тыс.Месяц назад
ઢસા પાસે આવેલા આંબરડી ગામે વીજળી પડવાના કારણે પાંચ વ્યક્તિના મોત.#news #gadhda #botadnews #breakingnews #gadhada #gujaratinews #botad
બોટાદ:પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદમાં પ્રથમ મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું.
Просмотров 1562 месяца назад
બોટાદ:પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદમાં પ્રથમ મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું.#automobile #gadhda #news #botadnews #facts #gadhada #gujaratinews #botad #breakingnews
ગઢડા : લીંબાળી ગામે દીકરીઓને લાણી આપવાનો કાર્યક્રમ યોજાયો, PI અને PSI ઉપસ્થિત રહ્યા
Просмотров 5122 месяца назад
#automobile #gadhda #news #gadhada #botadnews #gadhada #latestnews #botad ગઢડા : લીંબાળી ગામે દીકરીઓને લાણી આપવાનો કાર્યક્રમ યોજાયો, PI અને PSI ઉપસ્થિત રહ્યા
ગઢડા : દશેરાના પર્વ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો #news
Просмотров 4162 месяца назад
ગઢડા : દશેરાના પર્વ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો #news #gadhda #news #botadnews #gujaratinews #botadnews #botad
ગઢડા : ટાટમ ગામ પાસે અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું
Просмотров 6802 месяца назад
ગઢડા : ટાટમ ગામ પાસે અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું #automobile #gadhda #news #botadnews #gujaratinews #latestnews #botad
ગઢડા : આખરે ચાર સોસાયટીના રહીશોની ધારદાર રજુઆત ફળી, ઓકળીમાં સફાઈ અને પાણીના નિકાલની કામગીરી શરૂ
Просмотров 4862 месяца назад
ગઢડા : આખરે ચાર સોસાયટીના રહીશોની ધારદાર રજુઆત ફળી, ઓકળીમાં સફાઈ અને પાણીના નિકાલની કામગીરી શરૂ
ગઢડા : રહીશો લાલઘુમ,નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે ચાર સોસાયટીના રહીશો કરાઈ ધારદાર રજુઆત
Просмотров 1,4 тыс.2 месяца назад
ગઢડા : રહીશો લાલઘુમ,નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે ચાર સોસાયટીના રહીશો કરાઈ ધારદાર રજુઆત
ગઢડા : બોટાદ રોડ પર હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ, તંત્ર દ્વારા લાઈન રીપેરીંગનો અભાવ #news
Просмотров 5452 месяца назад
ગઢડા : બોટાદ રોડ પર હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ, તંત્ર દ્વારા લાઈન રીપેરીંગનો અભાવ #news
ગઢડા : સર્વોપરી ગૌ શાળા ખાતે અર્જુનભાઈ આંબલીયાની ઉપસ્થિતિમાં ગૌ રક્ષકોની મહા બેઠક યોજાશે
Просмотров 3142 месяца назад
ગઢડા : સર્વોપરી ગૌ શાળા ખાતે અર્જુનભાઈ આંબલીયાની ઉપસ્થિતિમાં ગૌ રક્ષકોની મહા બેઠક યોજાશે
ગઢડા:ગુંદાળા ગામની નદીમાં ભારે વરસાદના કારણે આવ્યું ઘોડાપૂર.
Просмотров 4092 месяца назад
ગઢડા:ગુંદાળા ગામની નદીમાં ભારે વરસાદના કારણે આવ્યું ઘોડાપૂર.
ગઢડા:લીંબાળી સિંચાઈ ડેમ ફરી થયો ઓવર ફ્લો, જાણો કયા કયા વિસ્તારોને સતત રહેવા સૂચના આપવામાં આવી.
Просмотров 6062 месяца назад
ગઢડા:લીંબાળી સિંચાઈ ડેમ ફરી થયો ઓવર ફ્લો, જાણો કયા કયા વિસ્તારોને સતત રહેવા સૂચના આપવામાં આવી.
ગઢડા:ગઢડામાં આવેલ ઘેલો નદીમાં વૃદ્ધનું ડૂબી જવાથી મોત નીપજ્યું
Просмотров 1,6 тыс.2 месяца назад
ગઢડા:ગઢડામાં આવેલ ઘેલો નદીમાં વૃદ્ધનું ડૂબી જવાથી મોત નીપજ્યું
ગઢડા:ગઢડા નો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વાર થયો ઓવરફ્લો.
Просмотров 8712 месяца назад
ગઢડા:ગઢડા નો જીવાદોરી સમાન રમાઘાટ ડેમ બીજી વાર થયો ઓવરફ્લો.
બોટાદ:પાળીયાદમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરાયું.
Просмотров 1352 месяца назад
બોટાદ:પાળીયાદમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરાયું.
ગઢડા : ઉગામેડી ગામે ખાતરની બેગમાંથી રેતી નીકળતા ખેતીવાડી અધિકારી સ્થળ પર પહોંચ્યા #news
Просмотров 3,8 тыс.2 месяца назад
ગઢડા : ઉગામેડી ગામે ખાતરની બેગમાંથી રેતી નીકળતા ખેતીવાડી અધિકારી સ્થળ પર પહોંચ્યા #news
ગઢડા : શહેરી વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું #news
Просмотров 5202 месяца назад
ગઢડા : શહેરી વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું #news
ગઢડા : નવ જેટલી સંસ્થાઓ દ્વારા આવતીકાલથી સ્વચ્છતા અભિયાન હાથ ધરશે #news
Просмотров 1,4 тыс.2 месяца назад
ગઢડા : નવ જેટલી સંસ્થાઓ દ્વારા આવતીકાલથી સ્વચ્છતા અભિયાન હાથ ધરશે #news
ગઢડા : બેન્ક ઓફ બરોડાની દાદા ગિરી આવી સામે, ગેરવર્તનનો વિડિઓ હાલ સોશિઅલ મીડિયામાં વાયરલ #news
Просмотров 1,1 тыс.2 месяца назад
ગઢડા : બેન્ક ઓફ બરોડાની દાદા ગિરી આવી સામે, ગેરવર્તનનો વિડિઓ હાલ સોશિઅલ મીડિયામાં વાયરલ #news
ગઢડા:શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Просмотров 1632 месяца назад
ગઢડા:શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ગઢડા:ગઢડા તાલુકા ગામે આજરોજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યુ.
Просмотров 2242 месяца назад
ગઢડા:ગઢડા તાલુકા ગામે આજરોજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યુ.
A sankhayogibeno. Khota khota jagda karoma pap lagse Atyare sarulage pan bhogvvu padse A bhula ta nahi
Good ❤
Ava kotumbik vyabhi chari Bhai karta koi dharam no Bhai saro
જય શ્રી ઉમિયા માતાજી 🙏🏽🐚🐓
લાખણકા ગામમાં એકનું દબાણ ન દૂર કરો અને કે દબાણ ક્રિયા છે તેને દૂર કરો
બધું દબાણ દુર કરો ખોટુ
Sakhyogibeno tame khota Axpo kroma mari jaso tame ne tame zagdo ubho kroma Tame tamara bavana bey Bagado ma Tamone sakhyogi no khevay Tamo kya Dudha dhoyela cho zagdanu mul tamoj ubhu karo cho Ava vidio tamara zagdo harjivan sadhu same khota Axpo kai kai ubha karva ma Ave che te loko khubaj sari rite jane che
Good ❤
Good ❤
Thanks ✌
Good ❤
Good ❤
Good ❤
Jay swaminarayan
Jay swaminarayan
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન નુ ઘર ❤❤❤❤જય શ્રી સ્વામિનારાયણ ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
જે ને છપૈયા ની બહાર યુ પી મા કે જયાં ઘનશ્યામ મહારાજ નો જન્મ થયો હતો ત્યાં જ કોઇ જાણતું નથી એ ફક્ત ને ફક્ત એક સંત છે ભગવાન નથી લાગતા ભગવાન હોત તો યુ પી મા બધા જ કમસે કમ ઓળખતા તો હોત પણ કોઇ ઓળખતું નથી યુ પી માં
હવે તો સમજો કે આ લોકો તમને બિલકુલ ગણતા નથી માટે પાછા વળો મૂળ સનાતન ધર્મ મા પાછા આવો ક્ષત્રિય પટેલ આ બધાએ તો ખાસ સમજવું જોઈએ કે રામ જ એમના આરાધ્ય છે કારણ રામ ક્ષત્રિય હતા લવ ઉપર થી લેવા કુશ પરથી કડવા પટેલ થયા એટલે એ પણ રામ ના વંશ જ છે માટે પાછા વળો રામ ને અપનાવો રામ ને
આ સાવ ખોટાં છે,,,,,, ખાલી જગડો કરવા સિવાય કોઈ કામ નથી,,,,, મુળ મા આ લોકો ને 100 રૂપિયા દઈ ને મત નો અધિકાર મેળવવો છે,,,, બાકી કોઈ સેવા કે મોટો ધર્માદો આપવો નથી ભાઈ,,,,,,
તમારે ધર્માદો દેવો જ હોય તો જેને જરૂર છે તેઓને આપોને જે લેતા નથી તેમને શું કામ આપવા માટે જીદ કરો છો? અમારા ગામ માં શિવ મંદિર દલિત સમાજ દ્વારા બનાવે છે. આપવો હોય તો લખ જો પુણ્ય તો સરખું જ થશે.........પણ તમારે અહી ધર્માદો આપી મતાધિકાર મેળવવો છે એટલે પરાણે ધર્માદો આપવા ..લેવા આગ્રહ કરો છો......સમાજ બધું જાણે છે.
દરેક હરિ ભક્તો હવે ગોપીનાથજી મહારાજ ને હદય થી પ્રાથના કરો હવે આ પાખંડી ઓનો નાશ થાય
પમુખ સ્વામિ મંદિર છે ના દાન આપો તો તમે સ્વામિનારાયણ ભગવાન બદનામ કરોશો હો ચુટણી માટે છે આ બધુ
Dhrmadani jrurnathi sukam nthi samjata have to samjo
હરિભક્તો છો કે રાજકારણી કોડાવ જયા ને ત્યા સ્વામિનારાયણ સંપ્રદાય ને બદનામ કરો છો.
આ કાકા ની વાત સાચી છે આખું વર્ષ નામ ધમૉદો લો રૂપિયા ભગવાન અને મંદિર ને મળશે બાકી વોટ તો જૂના આવતા જ નથી
તમારે ધર્માદો જ કરવો હોય તો ગમે ત્યાં કરી શકો..મારા ગામમાં જરૂર છે સારા કામ કરવા ધર્માદો આપો...લો........પણ તમારે ધર્માદો આપી પહોંચ લઈ ને મંદિરના રાજકારણ માં સભ્ય બની લાભ લેવો છે........બાકી ધર્માદો આપો મારા ગામમાં સારા કામ કરવા જરૂર છે.
હરિ ભગત પાછળ ઉભા ઉભા માવા ખાય છે
તમારો ધર્માદો તમારી વિમુખ એસવીજી માં જ આપો જે કાંઈ ચુંટણીના નામ માટે હોય નાલાયકો રકમ વિમુખ svg માં આપે અને ચુંટણીના નામ માટે મુળ મંદિરો માં તોફાન કરે છે
ધર્માદો દેવા ક્યાં આવે છે ડફ્ફોળ એ તો ચુંટણીના નામ માટે દોડાદોડ કરે છે ઘેટાઓ ધર્માદો આવકનો ૧૦ મો ભાગ હોય છે આ અસુરો ના ચુંટણી નામ માટે ધર્માદો કહે છે લેવા જ ના જોઈએ
dharmado SPG ma aapi do
ગાયૉ ને નીરણમા વાપરી નાખોને ભગવાન રાજી થાછે કાનુડો ખુશ થાછે જય સ્વામિનારાયણ,,
જો આ લોકો ખબરછેકે નામ ધર્માદો લેવામાં આવે તો અમે ચુંટણી હારી જશુ અને અને તમામ પાખંડ બંધ થઈ જશે
હવે આ પાખંડી ઓને કાઢો તો જ સંપ્રદાયમાં શાંતિ થાય
એલા ભાઈ હવે તો સમજો થોડો સમય જરૂરિયાત મંદ ને આપો પોતાનાં જરૂરિયાત વાળા સગા smbndhi પાડોશી ને આપો એટલે મહારાજ પણ રાજી થશે
મુળ મા આ લોકોને ખાલી મતદાન યાદી મા નામ ચડાવવા માટેજ 50 ,100 રૂપિયા નો નામ ધર્માદો આપવો છે,,,,, બાકી બીજું કાઈ નથી આમાં થી એક પણ માણસે દેવ ની સેવા કે મંદીર ના વિકાસ માટે રૂપિયા ધર્માદા માટે આપ્યાં નહિ હોઈ,,,,, ખોટે ખોટા વિવાદ અને જગડાં કરવાં સિવાઈ આ લોકોને કોઇ કામ નથી ભાઈ,,,,,
એસપીજી માં આપો છો ને નામ ધર્માદો
તમે ગઢડા બિજો સ્વામિનારાયણ મંદિર છે ના દાન આપો ને હે
વર્તમાનમાં વડતાલ પીઠાધિશ આચાર્ય પદે પ પૂ ધ ધું ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ બિરાજે છે તો એમની આજ્ઞા અથવા ગાદીવાળા જે આજ્ઞા કરે તે પ્રમાણે જ સાંખ્યયોગી બહેનોએ રહેવાય. આ પ્રમાણે ના રહે તો અજેન્દ્રપ્રસદજી ના SVG મંદિરે જતુ રહેવાય. ખોટા ઝઘડા કરવામા બંનેને નુકશાન જ છે.❤
Khota se
હિટલરશાહી
Ohoooo
Good ❤
good work
Utam kary
Good ❤
Jay bajrang bali
ઓહો
ખૂબ ગંભીર અકસ્માત
પાવન સોસાયટી સામે વહેતુ ગંદુ નાળુ જલ્દી સાફ કરાવશે અને આસપાસના રહીશોની શેરીમાં કચરા ગાડી આવતી હોવા છતાં પોતાના ઝાડ- પાનનો તથા પ્લાસ્ટિક જેવો કચરો પોટલું બાંધીને નાળામાં ફેંકવા આવે છે તે પણ બંધ કરાવશે તેવી આશા રાખીયે. 👍
BUCH