Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ખૂબ જ સુંદર મધુવન પટેલ સહેલી મંડળ હિંમતનગર તરફથી સૌ ભાઈઓને જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉🎉🎉
Bhut hi sunder bhajan .🙏🙏🙏👍🕉️
ખુબ જ સુંદર મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર
Khub saras
દક્ષાબેન જયસ્વાલ કપડવંજ ખુબ સરસ ભજન હતું ધન્યવાદ
રાધે રાધે રાધે 🌹🌹🌹💃🕺🤼🤼🤼🥀🥀🥀🦚☘️
સુંદર સાથજી ના ચરણોમાં પ્રણામ
Prem pranam
Koti koti prem pranam sathji
Amita trivedi vah bhu fine gayu
Harodham mhila mandal.na jsk
સરસ
લખીનેમોકલો
****નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ****નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ , એના વિયોગે દુઃખ ના દાડા જાય રે ..નંદનોવેહલી સવારે વાલમ આવતા રે લોલ, દોહી દેતો ગોવિંદ મારી ગાય જો...નંદ નો..વાછડા છોડી ને જાતો ચરવા રે લોલ, સમી સાંજે લાવતો મારે ઘેર જો..નંદ નોમાખણ ખાવાને મોહન નાચતો રે લોલ, મીઠી મીઠી છેડ તો બંસી ના સુર જો...નંદ નોકોઈ કોઈ વારે મને કવરાવ તો રે લોલ , રેલમ છેલમ કરતો મહિડા માટ જો...નંદ નોજલભારવા જાતિ જ્યારે એકલી રે લોલ, રોકી લેતો જમુનાજી ના ઘાટ જો...નંદ નોઆસો પૂનમ ની આવે રાત્રી રે લોલ, રંગ ભરેલા રમતો વાલમ રાસ જો.... નંદ નોસખીયો ના નાથ ક્યારે આવશે રે લોલ, સ્મરણ એનું ચાલે શ્વાસો શ્વાસ જો....નંદ નોનંદ નો નાનકડો મને સાંભરે રે લોલ
ઘનશ્યામ ભાઈ બહું સરસ ભજન છે લખીને મુકો તો ઘણું સારું આપનો અવાજ પણ સુંદર છે
પૂરું કિર્તન નીચે ડીસ્ક્રેપશન માં લખેલું છે
ખૂબ જ સુંદર મધુવન પટેલ સહેલી મંડળ હિંમતનગર તરફથી સૌ ભાઈઓને જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉🎉🎉
Bhut hi sunder bhajan .🙏🙏🙏👍🕉️
ખુબ જ સુંદર મધુબેન પટેલ સહેલી મંડળ હિંમતનગર
Khub saras
દક્ષાબેન જયસ્વાલ કપડવંજ ખુબ સરસ ભજન હતું ધન્યવાદ
રાધે રાધે રાધે 🌹🌹🌹💃🕺🤼🤼🤼🥀🥀🥀🦚☘️
સુંદર સાથજી ના ચરણોમાં પ્રણામ
Prem pranam
Koti koti prem pranam sathji
Amita trivedi vah bhu fine gayu
Harodham mhila mandal.na jsk
સરસ
લખીનેમોકલો
****નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ****
નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ ,
એના વિયોગે દુઃખ ના દાડા જાય રે ..નંદનો
વેહલી સવારે વાલમ આવતા રે લોલ,
દોહી દેતો ગોવિંદ મારી ગાય જો...નંદ નો..
વાછડા છોડી ને જાતો ચરવા રે લોલ,
સમી સાંજે લાવતો મારે ઘેર જો..નંદ નો
માખણ ખાવાને મોહન નાચતો રે લોલ,
મીઠી મીઠી છેડ તો બંસી ના સુર જો...નંદ નો
કોઈ કોઈ વારે મને કવરાવ તો રે લોલ ,
રેલમ છેલમ કરતો મહિડા માટ જો...નંદ નો
જલભારવા જાતિ જ્યારે એકલી રે લોલ,
રોકી લેતો જમુનાજી ના ઘાટ જો...નંદ નો
આસો પૂનમ ની આવે રાત્રી રે લોલ,
રંગ ભરેલા રમતો વાલમ રાસ જો.... નંદ નો
સખીયો ના નાથ ક્યારે આવશે રે લોલ,
સ્મરણ એનું ચાલે શ્વાસો શ્વાસ જો....નંદ નો
નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ
ઘનશ્યામ ભાઈ બહું સરસ ભજન છે લખીને મુકો તો ઘણું સારું આપનો અવાજ પણ સુંદર છે
પૂરું કિર્તન નીચે ડીસ્ક્રેપશન માં લખેલું છે
****નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ****
નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ ,
એના વિયોગે દુઃખ ના દાડા જાય રે ..નંદનો
વેહલી સવારે વાલમ આવતા રે લોલ,
દોહી દેતો ગોવિંદ મારી ગાય જો...નંદ નો..
વાછડા છોડી ને જાતો ચરવા રે લોલ,
સમી સાંજે લાવતો મારે ઘેર જો..નંદ નો
માખણ ખાવાને મોહન નાચતો રે લોલ,
મીઠી મીઠી છેડ તો બંસી ના સુર જો...નંદ નો
કોઈ કોઈ વારે મને કવરાવ તો રે લોલ ,
રેલમ છેલમ કરતો મહિડા માટ જો...નંદ નો
જલભારવા જાતિ જ્યારે એકલી રે લોલ,
રોકી લેતો જમુનાજી ના ઘાટ જો...નંદ નો
આસો પૂનમ ની આવે રાત્રી રે લોલ,
રંગ ભરેલા રમતો વાલમ રાસ જો.... નંદ નો
સખીયો ના નાથ ક્યારે આવશે રે લોલ,
સ્મરણ એનું ચાલે શ્વાસો શ્વાસ જો....નંદ નો
નંદ નો નાનકડો મને સાંભરે રે લોલ
Prem pranam