UCC મુદ્દે Chaitar vasavaએ સરકારને શું ચીમકી આપી? આદિવાસીઓ વિરોધ કરશે? | Jamawat
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat #adivasi #ucc #gujarat #chaitarvasava
आप की जय हो जय आदिवासी जिंदाबाद जिंदाबाद
આદિવાસી ને ucc માં બહાર રાખો.
Adivasi mate sari vat jay ma parvati rajkaran na thavu joye chaitar vasava
આદિવાસીઓ ને ucc મા થી બહાર રાખશો તો આદીવાસી મહિલાઓને સહુથી વધારે નુકસાન થશે આવા બૈરાબાજ એમના છોકરાઓના હકકનુ મારી ખાશે આદિવાસીઓ મા આના લીધે બીજા નંબર ની પત્ની ના છોકરાઓ ને જમીન મા હક્ક મલિક નથી ને મજુરી કરવા મજબુર બને છે
Ekdum sachi vat che bhai tamari.... actually aana thi aadivashi mahila ne nuksan che
સાચી વાત છે
Ekdum sachi vat
દેશ ને ucc ની જરૂર છે....
💯
No UCC ❌😡
બિલકુલ સાચી વાત છે ચૈતર વસાવા ની Jay Adivasi Jay Johar 👑♥️💪🏹
चैतर भाई ज़िन्दा बाद है और रहेगा
Ame ramban vapurusu
Ucc આદિવાસી એમાંથી બહાર આવે છે
#ચૈતર #વસાવા😈 ને જ #બે #પત્નીઓ છે😳😱
તે કેવી રીતે UCC નુ સમર્થન🤐 કરે, આદિવાસી મહિલાઓ ને પૂછો😮💨 બહુપત્નીત્વ યોગ્ય છે કે 🥺નથી!!!
😳😳😳😳😳😱🤔😱🤔😱🤔
Tare karvi hoy to kar ne topa bijanu km jove
પક્ષના ગુલામ દલાલો સમાજનુ ધ્યાન રાખજો.
@@Anishrathva09😂🤣😂🤣😂 મફતીયા બળી ગઈ 🔥🔥🔥#બરનોલ લગાવી લે, એકજ ચાલે ચૈતર ચાલે કેમ હારી ગયો લોકસભા ચૂંટણી 😱😱😱😱
અમારા સમાજ પાસે જે ન્યાય ની વેવસ્થા છે એ કોર્ટ પાસે નથી
અમારા સમાજ માં જયારે ઝગડો થાય છે તયારે ગામના વડીલો બેસી ને અથવા પંચ બેસી ને બંને પક્ષ ને સમાધાન કરાવી આપે છે
અને પછી ગમે તેવો મોટો ઝગડો થયો હોય તો પણ પંચ દ્વારા સમાધાન થઈ ગયા પછી એ ઝઘડા ને ભૂલી જાય છે અને ફરી આવતા જતા થઇ જાય છે કોઈ પણ જાત નો ભેદભાવ રાખ્યા વગર. જયારે તમે કોર્ટ માં જાવ છો ત્યાંરે એ નો જે ચુકાદો આવે છે એમાં એક હારે અને બીજો જીતે છે.
જે કોર્ટ પાસે જે સમાધાન નથી એ અમારા સમાજ માં છે.
Badhi vato ma Aankho Bandh Kari support na karay. Ane UCC saruj chhe su khotu chhe@@Anishrathva09
જય johar Jay adivasi 🏹
Jai adivasi,jai Bhim,jai Birsa bhagwan
Aadivasi ne UCC laagu na pde .
Padvu joyye pan
આઝાદીના ૭૬ વર્ષ પછી આદિવાસી ની સ્થિતિ કેમ સુધરતી નથી. આદિવાસી માટે શાળા કોલેજ અને આરોગ્યની સુવિધા હજુ નથી મળી.
@@r.m.dulerar.m.dulera4458 aa 🥃 che.ane aa 🧠 ni male etle aavi sthiti che
ખાજપ બધું ખાય જશે...
No ucc
Chaitar vasava eklo j adivasi chhe kem ......bajaru medea