વાહ યુવરાજ સિંહ ખુબજ સરસ ગાયું છે આવીજ રીતે ગાવ અને આપડા રાજપુત નું નામ રોશન કરો તમે રામાયણ મહાભારત કુષ્ણ લીલી રાજપુત વીર નો બધો ઇતિહાસ સમજાવી દીધો કે પેલા કેવા હતાં રાજપુતો વાહ ભાઈ વાહ કંસ ના કોપ થી વાસુદેવ કુષ્ણ ભગવાન ને મુકવા ગયા તા ગોકુળ પાંચ પાંડવ મજબુર હતા એટલે દ્રોપદી જી ને દાવ પર લગાવી ભલે દ્રોપદીના ચીર મહેલ માં ખેચાણા પણ જીતો રાજપુત નીજ થય તી અને જનકરાજા ને ધરતી માથી સીતા મળ્યા માથા કપાણા તોય રાજપુત લડતાં માં બહેની આબરૂ રાખતા. 16000રાણીયો માન મર્યાદા રાખીને અગ્નિ મા હોમાઇ ગયા . હજી આખા દેશમાં આપડો જ ડંકો વાગે છે રાજપુત નો ..... જય ભવાની 🙏🏻 જય માતાજી 🙏🏻
Gondal vadiya thi Shivraj Singh jadeja na Jay mataji Yuvraj Singh ne khub khub Abhinandan sathe mara Mitra b d jadeja saheb Ni teem ne subhkamna ekadu saheb picthar banavo bapu
ખૂબ સરસ. ભાઈ યુવરાજસિંહની ગાયકીમા અંતરની ઊર્મિ ઉછળે છે લઢણ પણ સરસ છે ભારતીય કલા, સંસ્કૃતિ અને કાવય રચનાઓ આજના ઘોંઘાટીયા બે સૂર અને અર્થ હિન સંગીત ગાયકીની આડ માં અસલ કાવ્યાત્મક કલા, સંગીત, ગાયકી લુપ્ત થવાને આરે છે ત્યારે આપણી પ્રાચીન કલા સંસ્કૃતિ ને ઉજાગર કરવામાં ભાઈ યુવરાજસિંહની આ પ્રસતુતી અભિનંદનીય છે
વાહ યુવરાજ સિંહ ખુબજ સરસ ગાયું છે આવીજ રીતે ગાવ અને આપડા રાજપુત નું નામ રોશન કરો તમે રામાયણ મહાભારત કુષ્ણ લીલી રાજપુત વીર નો બધો ઇતિહાસ સમજાવી દીધો કે પેલા કેવા હતાં રાજપુતો વાહ ભાઈ વાહ
કંસ ના કોપ થી વાસુદેવ કુષ્ણ ભગવાન ને મુકવા ગયા તા ગોકુળ પાંચ પાંડવ મજબુર હતા એટલે દ્રોપદી જી ને દાવ પર લગાવી ભલે દ્રોપદીના ચીર મહેલ માં ખેચાણા પણ જીતો રાજપુત નીજ થય તી અને જનકરાજા ને ધરતી માથી સીતા મળ્યા
માથા કપાણા તોય રાજપુત લડતાં માં બહેની આબરૂ રાખતા. 16000રાણીયો માન મર્યાદા રાખીને અગ્નિ મા હોમાઇ ગયા .
હજી આખા દેશમાં આપડો જ ડંકો વાગે છે રાજપુત નો ..... જય ભવાની 🙏🏻 જય માતાજી 🙏🏻
ખુબ ખુબ અભિનંદન ભાવિકભાઈ યુવરાજસિંહ તથા વિરેન્દ્રસિંહ બાપુને
Vahh bhai
બહુ જ સરસ અવાજ છે જીવન આગળ તરફ પ્રગતિ થાય
મેટર કિંગ બન્ના ગ્રુપ ગુજરાત તરફ થી ફુલ સપોર્ટ
અદાકારી તેમજ સંગિત આકર્ષક છે, શબ્દો હૃદય ને સ્પર્શી ગયા છે,
ખુબ સરસ ભાઈ જય માતાજી 🙏
હા ગોહિલવાડની ધીંગી ધરાના સાવજ બોવ સરસ ભાઈ 🤝
જય માતાજી ભાઈ ખૂબ જ 👍
વાહ.......very nice 🦁🙏👍
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ખૂબ સરસ બાપૂ 🙏🙏
Khub saras bhai Yuvrajsinh Gohil
જય માતાજી, ખુબ સરસ ભાઈ પ્રગતિ કરતા રહો
Khub sundar
👏👏👏
Wah....baapu waah....khub saras
Khub khub abhinandan yuvrajsinh gohil and ma aashapurama na aasirvad sathe rahe ane khub pragati karo aavi ame aasha rakhi chiye ane Hamesha khush raho Mamu😘😁
જય માતાજી 🌷 🙏🏻🙏🏻
ખુબ સરસ યુવરાજસિંહ 🙏🏻 ખુબ ખુબ અભિનંદન
Khud khub abhinandan bapu
હા મોજ હા .. જોરદાર
ખૂબ સરસ ભાઈ
Gondal vadiya thi Shivraj Singh jadeja na Jay mataji Yuvraj Singh ne khub khub Abhinandan sathe mara Mitra b d jadeja saheb Ni teem ne subhkamna ekadu saheb picthar banavo bapu
Khub saras bhai
🙏🙏જય હો
Jay mataji bhai aap ney ma shakti maa aashi rahe
Wah ...Jay mataji
મારા પરમ મિત્ર એવા યુવરાજભાઈ ને ખુબ ખુબ અભિનંદન
ખુબજ આગળ પ્રગતી કરો એવી શુભકામના 🙏
વાહ ખૂબ ખૂબ અભિનંદન બાપુ
@@jayshreeram9564
Jay mataji bhai
વાહ ખૂબ ખૂબ અભિનંદન યુવરાજસિંહ ગોહીલ માં સરસ્વતિ ની કૃપા રહે અને આગળ વધો અને ગુજરાત નું નામ રોશન કરો......
જયરાજસિંહ ગોહીલ થોરડી
वाह भाई वाह क्या बात है
Khub sarus bhai
Mataji sath aape bhai
Vah jorrdar
Jay mataji bha
HAA YUVRAJSINH
ખૂબ સરસ. ભાઈ યુવરાજસિંહની ગાયકીમા અંતરની ઊર્મિ ઉછળે છે લઢણ પણ સરસ છે ભારતીય કલા, સંસ્કૃતિ અને કાવય રચનાઓ આજના ઘોંઘાટીયા બે સૂર અને અર્થ હિન સંગીત ગાયકીની આડ માં અસલ કાવ્યાત્મક કલા, સંગીત, ગાયકી લુપ્ત થવાને આરે છે ત્યારે આપણી પ્રાચીન કલા સંસ્કૃતિ ને ઉજાગર કરવામાં ભાઈ યુવરાજસિંહની આ પ્રસતુતી અભિનંદનીય છે
Khub saras
જય માતાજી ખુબસરસ....જીવન મા સફળ બનો એવી માતાજી ને પાથૅના,
યુવરાજસિંહ અમારા ભાઈ ના દીકરા છે અવાજ બહુજ સરસ છે ખુબ ખુબ શુભેચ્છા
જય ભવાની
🌹🌹🌹🌹🌹🌹🌹અતિ સુંદર 🌹🌹🌹🌹🌹🌹🌹જય માતાજી 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Wah Bhai
Ha Yuvraj sinh ni moj
Super 👍👍
Wah bapu
खुब सरस वंदन हो जय हो
Khub sars
Jay Mataji.
Khub Saras Song Gayu Yuvrajsinh 👏👏👏👏
Well Done all 👏❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super 👌👌👌
Very nice bro 👌
Wah darbar wah
Ha Gam Nu Gaurav Haa 👍
Congratulations Gohil bhai odarkana mitha rankar 🙏
જોરદાર
ખુબ સરસ ભાઈ
ભગુડા ની આઈ મોગલ તમને સારી નામના અપાવે એજ શુભકામનાઓ🤗😇
ગોહિલ રવિરાજસિહ વાવડી(તનસા)
Nice work Bhavik
very Good
Vaa darbaru
Jay mataji
Ha gohil ha....
ખુબ ખુબ અભિનંદન
જય માતાજી 🙏
શબ્દો ની મજા છે દોસ્તો
.. બહુ સરસ ગાયું ભાઈ શ્રી એ
Congratulations.. jay mataji 🙏🙏
વાહ! ખૂબ જ સુંદર 👌👌🙏🏻🌷
,,,,,,,Vah,,,,,,,,
અદભુત સ્વર
અદભુત સંગીત
👌👌👌👌👌👌👌
Haa mojj haa
જોરદાર યુવરાજસિંહ 👌👌
Wah addhut
Jaymataji
ખુબ સરસ ખુબ આગળ વધો માં ચામુંડા તમારી મનોકામના પુરી કરે આશીર્વાદ
Jorrdar
Khub saras hji thodi mehanat karo
Jay mata di
Nice one
👌👌👌👌👌
🙏 ᏠᎯᎽ ᎷᎯᎿᎯᏠᎨ 🙏
ખુબ સરસ રચના 👍
Wah yuvrajsinhji bapu........aemni aakhi team Ne khub khub abhinandan...ma shakti aagad vadhare ...
ખુબ ખુબ અભિનંદન યુવરાજ સિંહ
જય માતાજી
ખૂબ ખૂબ અભિનંદન
👌👌👌👌
Vah
Very nice music
Nice voice 👌🙏🏼
Jay mataji bhai 🙏
👌🏻👌🏻
🙏જય માતાજી બહુ જ સરસ ગીત ગાયેલ છે આજ રીતે બીજા ઘણા આલ્બમ બનાવો આવી જ રીતે આગળ પ્રગતિ કરતા રહો એ શુભકામના 👍
વાહ યુવરાસિંહ,. ઘણીખમ્મા ભાઈને
જય રાજપુતાના...
ક્ષાત્ર ધર્મની જય...
🙏🙏🙏
વાહ ગોહિલવાડ વાહ જયહો ઘોઘારી વાહ જય મોખડાજી દાદા
હા મોટાભાઇ હા
@મુનાભાઇ
ખૂબ ખુબ અભિનંદન મારા પરમ મિત્ર અેવા યુવરાજ સિંહ આેદરકા ને માં ભગવતી ખૂબ આગળ વધારે ।। જય માતાજી।। યસુભા ભંડારીયા ।।
Very good
ખુબ સરસ ખુબ ખુબ આગળ વધો તેવી માતાજી ને પ્રાથના જય માતાજી
👍🙏🙏
વાહ ભાઈ જીવન માં ખુબ પ્રગતી કરો એવી શુભકામના સાથે જય હો રાજપુતાના
Jay mataji 🙏
Very good...
ખુબ સરસ બાપુ
યુવરાજસિંહ ને ખુબ ખુબ ધન્યવાદ
Jordar
💫💫💫💫
નાઇસ ભાઇ 👍👍👍👍👍👍
ખુબજ સરસ છંદ ની રચના કરી ભાઈ
આવીજ રીતે આપણા સાંસ્કૃતિક વારસો તેમજ આપણા ઇતિહાસ ઉજળા કરતા રહો તેવી મા ચામુંડા ને પ્રાથના 🙏 (બાપા સીતારામ)🙏