Ganesh Dev |શ્રી કપુરીયા ઞણેશ દેવ ધામમાં એકવીસ દિવસ નો વ્રત
HTML-код
- Опубликовано: 6 фев 2025
- JayGanesh Dev || શ્રી કપુરીયા ઞણેશ દેવ ધામમાં એકવીસ દિવસ નો વ્રત || Damji Matang ||
Ganesh chaturthi Mahima
ganapati atharvashirsha
ganapati stotram
ganpati bappa morya
ganapati mantra
ganapati songs in kannada
ganpati bappa
ganpati aarti
#Jay Ganesh
#Damji Matang
જય હો બાપા
Jay ho 🚩
Jai shree ganesh Dada
Jay ho Lunang Dev 🚩
🙏❤️🙏
જય હો લુણંગદેવ 🚩
🙏🏻🌹જય લુણંગદેવ🌹🙏🏻
Jay ho 🚩
જય કપુરીયા ગણેશદેવ
Jay ho 🚩
🙏🏻🌹જય કપુરીયા ગણેશ દેવ🌹🙏🏻
Jay ho Lunang Dev,,🚩
જીઓ દામજી ભગત જીઓ અને જીઓ મેઘ બાય માં આંકે પ્રણામ🙏🏻🙏🏻🥰
ભઞત લખવાનું કારણ સમજાવો
દામજી માતંગ છે તમે ભઞત લખ્યું છે
@@damjimatang દાદા મેં તમને ભગત નથી કીધા દામજીભાઈ વીજોડા સાહેબને ભગત કીધા છે🙏🏻🥰
જી દાદા🙏🏻🙏🏻ભૂલચૂક થઈ હોય તો માફ કરજો દાદા🙏🏻
બહુ સરસ.. ધન્યવાદ ને પાત્ર છો તમે હરેશ ભાઈ
મારી થોડી ગલત ફેમી થઈ છે.. તમારી લખવામાં ભૂલ નથી .. તમે તમે આ તમારી જગ્યાએ બિલકુલ સાચા છો.. તમે જ્ઞાન શાસ્ત્ર દાદા નો સાંભળો છો મારા ચેનલમાં જેટલો જ્ઞાન આવે છે તમે ધ્યાનપૂર્વક મને લાગે છે સાંભળો છો એટલે તમે ફરી પાછો કહો કે તમે ધન્યવાદને પાત્ર છો સાંભળતા રહેજો અને સાંભળ્યા પછી બીજા લોકોને પણ પ્રેરણા આપતા જજો ધર્મ છે તો આપણે છીએ ધર્મ નહીં હોય તો ભાઈ આપણે નહીં રહીએ... ઘણા લોકો એવા છે હરેશભાઈ નામશાસ્ત્ર સવાર અને સાંજ મુકું છું પણ પાંચથી સાત ટકા લોકો સાંભળે છે બાકીના સાંભળતા જ નથી શાસ્ત્રમાં કોઈનું ધ્યાન નથી એટલે આ કપરીઓ પરિસ્થિતિમાં આવે છે ત્યારે ધર્મને ઓરે ઓરો કરે છે બાકી કોઈ રસ્તા ઉપર ચાલવા વાળો નથી હરેશભાઈ તમારા જેવા ઘણા ઓછા લોકો જે જ્ઞાન શાસ્ત્ર સાંભળે છે ધન્યવાદ તમને માતંગદેવ સદાય સુખી રાખે... દામજી આર માતંગ.. મોટી મઉં વાળા..
@@damjimatang 100% સાચી વાત છે દાદા જેના ભાગ્ય માં હોય એમને જ્ઞાનનું પાણી મળે દાદા તમારો આભાર કહેવાય કે તમે ફ્રીમાં જ્ઞાનનું પાણી પીરસવો છો અમને🙏🏻🙏🏻આપણી સમાજ એટલે જ પાછળ છે જે સમજવાનું છે એને સમજતા નથી જે આપણું નથી એની પાછળ દોડું કાઢે છેએટલે આપણી ગતગંગા પાછળ છે
છતા તમારા જેવા જ્ઞાની પુરુષો અમને જ્ઞાન બાટો છો તમારો ખુબ ખુબ આભાર કહેવાય દાદા🙏🏻🥰👍🏻
તમને માતંગ દેવતુસ્યા 🙏🏻🥰
કપુરીયા ગણેશ મંદિર છે તે જગ્યાએ કપુરીયા મેઘવાળ ના પહેલા થી આસ્થાનું હતો
તેમ કેરા કોટ ના વડીલો કહેતા
જય હો ધર્મ નો મહિમા વધે ઈ સરસ વાત છે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🏵️🌷🌺🌹🌻🏵️🌷🌺🌹🌻 jay ho Dada Ji gor ke
જય હો લુણંગદેવ 🚩