Barnyard millet idli l સામા મિલેટની ઈડલી l

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 39

  • @nilusrasoi
    @nilusrasoi 5 месяцев назад +1

    Hi...bhai : bhabhi , nice video with very soothing relaxing music 🙏

  • @jyotipatel7453
    @jyotipatel7453 5 месяцев назад

    Wow very healthy idli and sambhar jordar 😋

  • @chetnadhimmar5763
    @chetnadhimmar5763 5 месяцев назад

    આ જગ્યા ખુબ સુંદર છે

  • @hemanshubhatt4853
    @hemanshubhatt4853 5 месяцев назад

    વાહ સરસ ઈડલી 🎉🎉🎉🎉🎉🎉

  • @r.b.gadhvi4595
    @r.b.gadhvi4595 5 месяцев назад

    ખૂબ સરસ મિલેટ ઈડલી સંભાર બનાવ્યા છે 🙏

  • @meenaxirajput8193
    @meenaxirajput8193 5 месяцев назад +1

    Khub sharas very very nice your recipe is very nice ❤❤❤❤❤❤❤🎉

  • @hansabenradadiya5176
    @hansabenradadiya5176 5 месяцев назад

    બહુ સરસ વાનગી બનાવી . તમારો અવાજ અને સંગીત બહુ સરસ છે. વિડીયો જોવા પેૃરે છે.

  • @pushpabhagat3715
    @pushpabhagat3715 5 месяцев назад

    Khubjsaras Ramkabir

  • @lakshmiv1662
    @lakshmiv1662 2 месяца назад

    Is eno needed after fermentation?

    • @Swadsamhita
      @Swadsamhita  2 месяца назад

      Soft karvi hoy to j eno nakhavo

  • @kritalparmar7941
    @kritalparmar7941 5 месяцев назад +2

    હરિ ૐ 🙏
    તમને ત્યાં ની હવા માં કેવી લાગે?
    હરિયાળી તો ‌વડોદરા ના ગામડા જેવી લાગે છે, પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને જીવન જીવવાની કળા કોઇક વીરલા જ જાણે 🙏🙏🙏

    • @manojdamani1749
      @manojdamani1749 5 месяцев назад

      Sir
      Tame Koi Vadodra Dist Nu Koi Saru Hariyali Valu Hindu Comunity Valu Village Batavi Shako ? Please
      Hu Asthma No Patients Chhu.Mare Koi Sara Villages Ma Transfer Thavu Chhe.
      Hal Mumbai Vasi Rahyo Chhu

  • @darshanajani591
    @darshanajani591 5 месяцев назад +2

    Tame des ma ho k vides ma tame nechar na sin bahu ßtas lo chho👌👌

  • @pushpashah2230
    @pushpashah2230 5 месяцев назад

    Saras recipe, aap bajri ane samo banne lidha chhe k faqt samo lidho chhe. 🙏

  • @jimmyjimmy31
    @jimmyjimmy31 4 месяца назад

    Hamen Bata Dena India gana Baja

  • @Jayshree0608
    @Jayshree0608 5 месяцев назад +1

    ❤ you have came to Chicago I would love to meet you guys can you please tell me when? Please 🙏

    • @Swadsamhita
      @Swadsamhita  5 месяцев назад

      Send your contact and location in swadsamhita@gmail.com

  • @shailendrasinhatodariya8254
    @shailendrasinhatodariya8254 5 месяцев назад +1

    Sir ramkabir USA ma hariyali joi man mohi lidhu sir enjoy

    • @Swadsamhita
      @Swadsamhita  5 месяцев назад

      Thank you Shailendrsinhji

  • @Nita5970
    @Nita5970 5 месяцев назад

    Nice recipe
    Using eno in meals r healthy or not pls suggest

    • @Swadsamhita
      @Swadsamhita  5 месяцев назад

      In food it is ok in limit. But donot take extra like in bevareges like soda water, cocacola, papsi, thums up etc.

    • @Nita5970
      @Nita5970 4 месяца назад

      Thank you

  • @anilsheth2982
    @anilsheth2982 5 месяцев назад

    Nice blog

  • @sarojsonwadiwala893
    @sarojsonwadiwala893 5 месяцев назад

    Hu pan banavu chhe. Sama ni idling and dosa

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn 5 месяцев назад

    Nice blog receipe katla divas america rahavano cha

  • @AlkaGandhi-bl3dn
    @AlkaGandhi-bl3dn 5 месяцев назад

    Sambar ma amli nakai

    • @Swadsamhita
      @Swadsamhita  5 месяцев назад

      Yes koi pan khatash nakhay

  • @kritalparmar7941
    @kritalparmar7941 5 месяцев назад +1

    ઉપવાસ માં ખાઈએ તે જ સામો🤔

  • @PhotoUploads-s7k
    @PhotoUploads-s7k 5 месяцев назад

    યેઉ લાગે છે કે તમે ફોરેન માં છો

  • @nitasolanki3973
    @nitasolanki3973 5 месяцев назад +1

    તમે બાજરી બોલો છો ને પછી સામો લખો છો, તો બાજરી કે સામો છે? આપણે ત્યાં મૌરેયો નેજ સામો તરીકે ઓળખાય છે

    • @Swadsamhita
      @Swadsamhita  5 месяцев назад +2

      બાજરી, સામો, રાગી, કોદરી, કિનવા, ચેનો આ બધાં જ મિલેટ કહેવાય છે. આજે આપણે સામો વાપર્યો છે

    • @hsoni1963
      @hsoni1963 5 месяцев назад

      Correct

    • @naynashah6818
      @naynashah6818 5 месяцев назад

      ❤❤

    • @nitasolanki3973
      @nitasolanki3973 5 месяцев назад

      ધન્યવાદ, પણ હું એ જાણવા માગતી હતી કે તમે બાજરી વાપરી છે કે સામો? મારે કારણ કરવી હોય તો ખબર પડે.
      ને આપને હેટસ ઓફ છે! આપ ની જીવનશૈલી ને પોઝિટિવ એટટીયુડ ને મારી સલામ. ❤