ખૂબ સુંદર ખૂબજ સરસ બેન બંધા ઘરો માં સાસુ ને પુત્ર વધુ માં આવી સમજણ આવવી જોઈએ તો સાસુ વોવ નહી પણ માં દીકરી નો સબંધ સાબીત થઈ જાઈ વિડીયો બૌવજ ચારો છે બેન ખુબ ખુબ અભિનંદન ગઈ કાલ નો ને આજ નો વિડયો બૌવજ સરસ છે આવાજ વિડીયા બનાવજો મને ગમે તે તમામ ને ગમશે આ મારૂ વ્યક્તી ગત તારણ છે બેન જય શ્રીકૃષ્ણ બેન બા
જય શ્રી કૃષ્ણ જય માતાજી એક દમ સાચી વાત છે બેન તમારી એ ગંઢીયા વખત માં હતુ દિકરી ને વહુ માં અત્યારે માં મા સંસ્કાર ન હોય તો દિકરી માંથી કયા થી આવે પહેલા સંસ્કાર એ સંપતિ હતી અત્યારે સૈનુ દિકરી ને ઘરેણા વધારે આપે એને માને છે સંપત્તિ ને માને છે સંસ્કાર નેં નહીં દિકરી માં જ કાય ન હોય તો સાસુ માં ન આવે કયીક સંસ્કારી સાસુઓ પડી છે આજે અમુક ટાઈમ દિકરી જેવી રાખે છે દિકરી જેવી ન બને તો એના છૂટાછેડા કરવા પડે નકે પરીવાર બરબાદ કરી નાખે છે મારૂ મારૂ કરીને ઘણુ બધુ કહેવુ છે બેન પણ લખવા અને બોલવા નો ટાઇમ નથી સમય આવે ત્યારે બતાવશુ કે સત્ય ધર્મ શું છે સ્ત્રી માં સ્ત્રી પણું હોયતો તો આજે પણ જગદંબા નો અવતાર કહેવાય છે પરીવાર માં
Bahen/ beta khub saras vat kaari .abhar.
પ્રણામ કાકા
ખુબસરસવાતસે
રાઈટ
સાચી વાત છે
Jay shreekrishna. BEniBA
જય શ્રીકૃષ્ણ વીરા
❤❤ ખુબ સરસ છે હા, સાચી વાત છે હો
સરસ અને સુન્દર વાત છે.જીવન માં સમજણ નું બહૂ મોટુ યોગદાન હોય છે..જીવન માં થી જાય તો તો જોયા જેવી થાય..સમજણ જીવન માંથી જાય..
જય શ્રી કૃષ્ણ
Khub saras
ખૂબ જ સારી વાત કરી, કૈલાશબેન.....
ખૂબ સુંદર ખૂબજ સરસ બેન બંધા ઘરો માં સાસુ ને પુત્ર વધુ માં આવી સમજણ આવવી જોઈએ તો સાસુ વોવ નહી પણ માં દીકરી નો સબંધ સાબીત થઈ જાઈ વિડીયો બૌવજ ચારો છે બેન ખુબ ખુબ અભિનંદન ગઈ કાલ નો ને આજ નો વિડયો બૌવજ સરસ છે આવાજ વિડીયા બનાવજો મને ગમે તે તમામ ને ગમશે આ મારૂ વ્યક્તી ગત તારણ છે બેન જય શ્રીકૃષ્ણ બેન બા
હાં ભાઈ 🤗🙏 જય શ્રી કૃષ્ણ ભાઈ ખુશ રહેજો
જય શ્રી કૃષ્ણ. બેન અરવિંદભાઈ ને અમે 15 17 વર્ષના સાથે કામ કરીએ છીએ@@saurashtra618
કૈલાસ બેન તમે ખૂબ સરસ ઉદાહરણ આપ્યું,સાસુ અને વહુ વચ્ચે ના સંબંધ ને બચાવી લીધા.
આભાર ભાઈ
સરસબેન.આવી.હમજણ.બધાનેમળે.જયમાતાજી
Jay shree Krishna radhe radhe Krishna Jay mataji
ખૂબ સરસ વાત બેન સાચી વાત છે જય શ્રી કૃષ્ણ
જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ ધન્યવાદ તમને, બહેન,
Aabhar 🙏 bhai
Kailash ben khub Sara's Jay dwarka dish
Jay Shri Krishna
Supar
સરસ વાત મને નવ ગમયું કૈલાસ બેન
સરસવાત
વાહ કીયાષબાત હે સરષ વાત હો સો સો સલામ તમારા વિડીયોને
કાંતિ ભાઈ આભાર ભાઈ જય શ્રી કૃષ્ણ પ્રણામ
Jai shree Krishna 🙏🙏🙏
🙏 જય શ્રી કૃષ્ણ
🙏🏻👌❤️
🥰
Jay shree krishna kailashben🎉🎉🎉🎉🎉
Jay shree Krishna Bena
સરસ
ચોખા ❤ ના કૈલાસ બે સાચુસાચુ
❤sarivaatkri
જય શ્રી કૃષ્ણ જય માતાજી એક દમ સાચી વાત છે બેન તમારી એ ગંઢીયા વખત માં હતુ દિકરી ને વહુ માં અત્યારે માં મા સંસ્કાર ન હોય તો દિકરી માંથી કયા થી આવે પહેલા સંસ્કાર એ સંપતિ હતી અત્યારે સૈનુ દિકરી ને ઘરેણા વધારે આપે એને માને છે સંપત્તિ ને માને છે સંસ્કાર નેં નહીં દિકરી માં જ કાય ન હોય તો સાસુ માં ન આવે કયીક સંસ્કારી સાસુઓ પડી છે આજે અમુક ટાઈમ દિકરી જેવી રાખે છે દિકરી જેવી ન બને તો એના છૂટાછેડા કરવા પડે નકે પરીવાર બરબાદ કરી નાખે છે મારૂ મારૂ કરીને ઘણુ બધુ કહેવુ છે બેન પણ લખવા અને બોલવા નો ટાઇમ નથી સમય આવે ત્યારે બતાવશુ કે સત્ય ધર્મ શું છે સ્ત્રી માં સ્ત્રી પણું હોયતો તો આજે પણ જગદંબા નો અવતાર કહેવાય છે પરીવાર માં
હા ભાઈ સાચી વાત છે
ગભરું ભાઈ ચાચરિયા તાલુકા બરવાળા કૈલાશબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી
KHUB SACHI VAT BENBA NASIB VALANE AAVU MALE
જયમુરલીધર બેન
બેનતમેવાતકીધીતેસાચીછે
જય માતાજી બેન હા બેન મારી કૉમેન્ટ માં થોડીક ભૂલ હતી કેમ કે ચોપડી માં બરાબર લખાય પણ આમાં થોડા ગના સબ્દો મળતાં નથી એટલે લખાઈ ગયું હસે અને ફાવે ઓછું છે
Bov ભાગ્યશાળી કેવાય
જય શ્રી કૃષ્ણ તમારુ ગામ ક્યાં છે
Vadod jasdan
ક ઈલાઈ
કષ
Kas mari sasu Aavi hot
😀👍🙏🌹🌹🌹
Paisa male ke male, koi comment na kare. Toi vedio banavta rehjo... Sasu e vahu NE dikri jem rakhvi.
Ha bhaai 🙏🌹
बेन,जेनदीकरीनो,होय,तेन,अफसोस,,हो से,मारे,तण,रीकरासे,अऐकने,परणावेलसे,बे,बाकीसे
વિડિયો ઉતારે કોઈ પૈસા વાળું નો થાય બોન કામ કરો ખેતી નું
આભાર ભાઈ સરસ જય શ્રી કૃષ્ણ ભાઈ ખુશ રહેજો
Ban.kahvat.mujab.kutrani.punshdi.vanki.a.vaki
સરસ