અત્યારે મોંઘવારી માં 100 કમાવા માં ફાફા પડે છે તો જે વેક્તિએ તમને ગિફ્ટ માં 21000 આપ્યા છે એ ભાઈ નો પરીવાર ક્યારેય પુન્ય ના કામ માં પીછે હટ કરતા હશે એ વાત મહત્વની છે આવા લોકો ને મારો દ્રારાકાધીશ હર પલ ખુસ રાખે અને ખુબ પ્રગતિ કરે અને આગળ વધે એવિ પ્રાર્થના પુજાબેન ના પરીવાર ઈપર મારા કાહવા કાસિના ભગવાન ગોગા મહારાજ હર પલ ખુસ રાખે અને ખુબ પ્રગતિ કરે એવિ પ્રાર્થના
મહેશ ભાઈ અને પરીકા ભાઈ બેય નો જીવ ના બઉ ઉદાર સે😊🤗મારે પણ ભાઈ અને ભાભી આવા જ સે👍🤗દીકરી ને જેટલું આપો એટલું ઓશું જ કેવાય મહેશ ભાઈ 👍🙏તમને ભગવાને ઘણું આપ્યુ છે તો એમાં થી થોડો હક કિંજલ નો પણ લાગે છે😊તો માગે તે લઈ આપજો 👍🤗👌
સાચી વાત છે કીજલબેન તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આવાં ભાઈ મળ્યા છે અને પરીકાબેન પણ બહુ સારાં છે તમારાં પ્રત્યે એવું નથી રાખતા ભગવાન તમારા પરિવાર વાર ને ખુબ ખુસ રાખે અમારી કુળદેવી માં મેલડી તમને ખુબ આગળ વધારે ખુશ રહો જય માતાજી.🙏🙏
સાસરી વાળા સારા હોય તો સામેથી ના પાડી દે મારી વાઈફ ને આપતા હતા ઘર સામાન વાસણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અમે સામેથી ના પાડી દીધી હવે એક ભાઈ હોય ને ક્યાં લેવાની જરૂર છે આપણા મમ્મી પપ્પા નું તો હોય જ ને આપણી જોડે સાસુ સસરા ને ખોટો ખરચો ના કરાવાય 😢😢😢😢
આપવું પડે તો સાચી વાત છે અમારે સાટામાં અમે સગાઈ કરી છે અમે સામેથી લીધું નથી હું એક ભાઈ હતો એટલે પણ અમે સામેથી મારી બેન ને ત્યાં બે ભાઈ હતા એટલે અમે આપ્યું છે કારણ કે એમને બે ભાઈ હતા એટલે આપવું જ પડે હવે અત્યારે અમે આપેલું હતું એટલે એમને કામ આવ્યું ખાલી ઘરજ તેના સસરા આપીયુ બાકી બધું અમે અહીંથી આવ્યું હતું આપવું જરૂરી છે પણ આપણે એક ભાઈ હોય તો ના લેવાય સામેવાળા જોડે ખર્ચો ના કરાવાય😢😢
કિ જલ બેન સરસ તમારે ૪૫ હજાર પુરા થયા પહેલાં કોકે ૨૫ હજાર મોકલ્યા હતા +૨૧ આજે ૨૧ હજાર - ૪૬ હજાર થયા ભેગા થયા ત્રણ ભાઈ છે દુબઈનિ કમાણી છે તોય , બીજા એક રૂપિયો ખપે નય અને તમને કોઈ તો સામેવાળાનુ માન રાખવા ફુલ નય ને ફુલની પાખડી લઈ એ અને તમે તો બધા કેટલા રાજી થાવ છો ,
જય માતાજી એકવીસ હજારનો દાગીનો વીટીકે બુટ્ટી લઈ લેજો પુજાબેન તરફથી ત્રણ ભાઈની એકજ બેન ભાઈ અને માબાપ જેટલુ દિકરી ને આપે એટલુ સારુ આમોકો નસીબદાર નેજ મળે છે કઈ ખોટુ ન લગાડસો બધાની વિચારસરણી સરખી નથી હોતી
Jay shree Krishna 🙏🏻🙏🏻 koi ni vat ma dhayan na apsho Mahesh bhai please je pan tamare kinjal ne aapvu hoy e dilthi aapo maro bhai mane je joiye e badhu ape che mara marriage thai gaya to bi je joiye evastu k kai bi vastu lai aape che barabar me kau chu tame lai aapjo dilthi lai lejo ❤❤❤
મહેશ ભાઈ કિંજલ જે માગેતે લઇ આપજો ગરનું ગણું કામ કરેશે અને હું પણ કિંજલ મારાં ભાઈ ઓ જોડે બધું માંગીનેજ લીધુંતું અને અત્યારે ભાઇ સાડી લાવે તો પણ હું નથી લેતી કિંજલ મારે પણ તારી જેમ ૩ભાઇ સે love you કિંજલ
Kinjal ben negative comment ma dhyan naa aapo ne mahesh bhai tame ne papa dil kholi ne kinjal ben ne aapjo ben dikariyo ne aapva thi kyare ochu nathi padtu upar thi tamaro bhandaaro vathto j jaay che 😊😊 etle bahu j chinnta naa karvi loko bahuj jerila che kinjal ben ne mari paristhiti thi hu majbur chu nahi to tamne pan Kai ne kaik aapat 😊🤗
કિંજલ તમારે તો ભાઈ છે અણે પપ્પા છે તો તમારી બીજુ શુજોયે મારે તો ભાઈ પણ નથી પપ્પા પણ નથીતમે તો નસીબદાર છો કે તમારા ભાઈ કે છે તણે જે જોયતુ હોય એ બોલે પણ આપણે એવુ કય હોય ણ કે આપડે બધુ લયે 😢 😢😢 😢 😢😢
Kinjal Ben no to pure puro hak che temna maa bap pr bhai bhabhi pr evo koino adhikar nathi bolvano dikri ne jetlu aapye etlu ochu 😊😊😊😊 Chinta karta Kinjal Ben evu koini vat man pr nai levani 🙏🙏🙏 God bless you dear 🤗🤗🤗
અત્યારે મોંઘવારી માં 100 કમાવા માં ફાફા પડે છે તો જે વેક્તિએ તમને ગિફ્ટ માં 21000 આપ્યા છે એ ભાઈ નો પરીવાર ક્યારેય પુન્ય ના કામ માં પીછે હટ કરતા હશે એ વાત મહત્વની છે આવા લોકો ને મારો દ્રારાકાધીશ હર પલ ખુસ રાખે અને ખુબ પ્રગતિ કરે અને આગળ વધે એવિ પ્રાર્થના
પુજાબેન ના પરીવાર ઈપર મારા કાહવા કાસિના ભગવાન ગોગા મહારાજ હર પલ ખુસ રાખે અને ખુબ પ્રગતિ કરે એવિ પ્રાર્થના
કિંજલ જે જોવે એ બધું જ મગાય મહેશ ભાઈ તમારી બધી ઈચ્છા પૂરી કરછે🎉
Dikari ane ghar hamesha mangta rahe... Jene j bolvu hoy a bole.. Kinjal tare ram lakshman bharat jeva bhaiyo che... Tu khush re ❤❤
પરીકા ખુબ સમજુ દિકરીછે એટલે તમારુ ઘર સવઁગ બનાવીદિધુછેબહુ સારાસંસકારછે પરીકાના
મહેશ ભાઈ અને પરીકા ભાઈ બેય નો જીવ ના બઉ ઉદાર સે😊🤗મારે પણ ભાઈ અને ભાભી આવા જ સે👍🤗દીકરી ને જેટલું આપો એટલું ઓશું જ કેવાય મહેશ ભાઈ 👍🙏તમને ભગવાને ઘણું આપ્યુ છે તો એમાં થી થોડો હક કિંજલ નો પણ લાગે છે😊તો માગે તે લઈ આપજો 👍🤗👌
સાચી વાત છે કીજલબેન તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આવાં ભાઈ મળ્યા છે અને પરીકાબેન પણ બહુ સારાં છે તમારાં પ્રત્યે એવું નથી રાખતા ભગવાન તમારા પરિવાર વાર ને ખુબ ખુસ રાખે અમારી કુળદેવી માં મેલડી તમને ખુબ આગળ વધારે ખુશ રહો જય માતાજી.🙏🙏
Mahesh Bhai hu pen Pooja ben ne Sanjay bhai ne Thank you khvu cu❤❤🎉🎉🎉
Sachi6
સાસરી વાળા સારા હોય તો સામેથી ના પાડી દે મારી વાઈફ ને આપતા હતા ઘર સામાન વાસણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અમે સામેથી ના પાડી દીધી હવે એક ભાઈ હોય ને ક્યાં લેવાની જરૂર છે આપણા મમ્મી પપ્પા નું તો હોય જ ને આપણી જોડે સાસુ સસરા ને ખોટો ખરચો ના કરાવાય 😢😢😢😢
કિંજલ બેન તમારી વાત સાચી છે 😊👍
Mehesh Bhai hu pan pooja ben ne sanjay bhai ne thank you kahu chu😊❤🙏🙏🤗tamaro dikariyo maate prem bahuj saras che 😊
આપવું પડે તો સાચી વાત છે અમારે સાટામાં અમે સગાઈ કરી છે અમે સામેથી લીધું નથી હું એક ભાઈ હતો એટલે પણ અમે સામેથી મારી બેન ને ત્યાં બે ભાઈ હતા એટલે અમે આપ્યું છે કારણ કે એમને બે ભાઈ હતા એટલે આપવું જ પડે હવે અત્યારે અમે આપેલું હતું એટલે એમને કામ આવ્યું ખાલી ઘરજ તેના સસરા આપીયુ બાકી બધું અમે અહીંથી આવ્યું હતું આપવું જરૂરી છે પણ આપણે એક ભાઈ હોય તો ના લેવાય સામેવાળા જોડે ખર્ચો ના કરાવાય😢😢
Kinjal dii ae badhu dhayan ma na lo❤ tame emotional thai gaya ta.. tame jya sudhi tya sudhi happy raho ❤ Mahesh Bhai temni jwadari Puri karshe ja
Parika bhuj dayi che😊❤
જય માતાજી મહેશભાઇ મિલન ભાઈ દિલીપ ભાઈ
કિ જલ બેન સરસ તમારે ૪૫ હજાર પુરા થયા પહેલાં કોકે ૨૫ હજાર મોકલ્યા હતા +૨૧ આજે ૨૧ હજાર - ૪૬ હજાર થયા ભેગા થયા ત્રણ ભાઈ છે દુબઈનિ કમાણી છે તોય , બીજા એક રૂપિયો ખપે નય અને તમને કોઈ તો સામેવાળાનુ માન રાખવા ફુલ નય ને ફુલની પાખડી લઈ એ અને તમે તો બધા કેટલા રાજી થાવ છો ,
Mahesh bhai nu Dil motu se dekre ne apo aetlu osu
Ae shas karibar mamre thy na se ghadhi nagar chiloda dhabhoda🤟🤟🙏🏻🙏🏻
❤❤👍 બધું જ મઘાય
Jay mataji thakor family 🎉🎉🎉
Hello Maheshbhai n family.As always nice vlog.Happy Sunday to you n all.Lots of love from Ahmedabad❤
દીકરી મા બાપ જોડે હક થી માંગે તો દીકરી નો હક છે ભાઇ બેનને આપે તેટલું થોડું છે 3 ભાઇ વચ્ચે એક જ બેન છે.....😊
Sachi vat che atyare j ben mage bhai pachi to mehman j hoy thoda divas thi
જય માતાજી એકવીસ હજારનો દાગીનો વીટીકે બુટ્ટી લઈ લેજો પુજાબેન તરફથી ત્રણ ભાઈની એકજ બેન ભાઈ અને માબાપ જેટલુ દિકરી ને આપે એટલુ સારુ આમોકો નસીબદાર નેજ મળે છે કઈ ખોટુ ન લગાડસો બધાની વિચારસરણી સરખી નથી હોતી
કિંજલ બઉજ સારી દીકરી છે
Kuvashi to jindagi asha rakhe maa bap ane bhai pase kuvasi aapo to bhagwan pan khush thay
Good morning all thakor family jay mataji ❤❤
Sachi vat che Sona ni vastu layi lo Mahesh Bhai
Hi Jay માતાજી કેમ છો બધા kinjal ના મેરેજ ની લાઈવ મુકજો અમે જોયું છું શર્મિષ્ઠા પટેલ USA જય શ્રી કૃષ્ણ
Ben koy ne jarur hoy tene help karjo patel cho aetle kav chu. Huae patel chu
@@ashapatel876amne pn support krjo ben shorts j che hu pn Patel chu
જય માતાજી મીલન ભાઈ
ઓલવેજ Happy family ❤....
Good morning jay shree Krishna my family 🙏❤️
Sachi vat pasi to bhai nu ghr bi bhulvana divas aay jay che atiyare hak che 😊
Ha tame bau mqst chho
Good evening Jay dwarkadhish 🙏
Parika khub. Sari n samju chhe..
ત્રણ ભાઈ છે તો બેન ને આપો એટલું ઓછું છે😊🎉
Jay shree Krishna 🙏🏻🙏🏻 koi ni vat ma dhayan na apsho Mahesh bhai please je pan tamare kinjal ne aapvu hoy e dilthi aapo maro bhai mane je joiye e badhu ape che mara marriage thai gaya to bi je joiye evastu k kai bi vastu lai aape che barabar me kau chu tame lai aapjo dilthi lai lejo ❤❤❤
Good morning Jay mataji Jay shree Krishna 🙏🏻
મહેશ ભાઈ કિંજલ જે માગેતે લઇ આપજો ગરનું ગણું કામ કરેશે અને હું પણ કિંજલ મારાં ભાઈ ઓ જોડે બધું માંગીનેજ લીધુંતું અને અત્યારે ભાઇ સાડી લાવે તો પણ હું નથી લેતી કિંજલ મારે પણ તારી જેમ ૩ભાઇ સે love you કિંજલ
જય માતાજી
જયસધીમા
Good morning ❤jay mataji
Ane hu Tamara video every day jovu 6u tamaru ane ranjit bhai nu family saru 6
Maheshbhai kinjal ne laine katlri ni kharidi karva mate Laldarwaja avi jajo badhi vastu mali jase
Jaya maa tage Mahesh bhai ❤❤❤❤❤❤❤❤
Good morning
Ha kijal ben magvanu j hoy ne pechi thodu kei magvana hak 6 levano
right se sister ne je mage te apvu pade
Butti k ring lavjo kinjal mate
Milan thakor Dubai king 👑😍🥂✨🤍
21 હજાર જે ગીફ્ટ આવી છે તે ની કોઈ સોનાની વસ્તુ લઈ લેજો જેથી ગીફ્ટ આપનારનું નામ રહે
Ha sachi vat 6
Ha Sachi vat 🎉 aram thi bracelet nahi to ring aavi jase
Silver nu panavse
Sachi vat n gold kaam aave n Yad rahe❤
Jay mataji
Ha
Sachi vaat Kinjal😊
મહેશ ભાઇ બહુ સારા માણસ છે બહુ આગલ વઘો જય દ્વારકાધીશ ❤❤
જય માતાજી અમારી પણ આવીજ છે ઘર ઘન્ટી દશ વરસ થયાં અજી આવીજ છે કચ્છ આદિપુર થી દયા બેન
Jaymataji
Kinjal ben negative comment ma dhyan naa aapo ne mahesh bhai tame ne papa dil kholi ne kinjal ben ne aapjo ben dikariyo ne aapva thi kyare ochu nathi padtu upar thi tamaro bhandaaro vathto j jaay che 😊😊 etle bahu j chinnta naa karvi loko bahuj jerila che kinjal ben ne mari paristhiti thi hu majbur chu nahi to tamne pan Kai ne kaik aapat 😊🤗
Jordar
Ok હા બેન
સોનાની વસ્તુઓ લો
Mast family video
Jay mataji Mahesh Bhai ham hathon se dekh rahe hain❤❤
Very nice family
કિંજલબેન સોનાની વીંટી લઈ લેજો
કિંજલ તમારે તો ભાઈ છે અણે પપ્પા છે તો તમારી બીજુ શુજોયે મારે તો ભાઈ પણ નથી પપ્પા પણ નથીતમે તો નસીબદાર છો કે તમારા ભાઈ કે છે તણે જે જોયતુ હોય એ બોલે પણ આપણે એવુ કય હોય ણ કે આપડે બધુ લયે 😢 😢😢 😢 😢😢
કોમેન્ટ જવાબ કિંજલ તુ કેજે
Hiiii
Good morning 🌞🌄
Good morning 🌄🎉🎉
Bhai Ben ne aapwanu Hoy doesn't matter marriage or not
Hu roj tamaro video jovo 6u
Sachi vat kinjal ben
Kinjal to dai chokri 6e Ane levani padi nathi Loko to ke magaj upar nai levanu😊
Good mourning Jay umiya
Good kinjal ben
Good morning ❤❤❤
Jay Dwarkadhish
ખરી વાત કિંજલ બેન
Good morning jai mada di
જોરદાર ફેમિલી છે
Jay sadhi maa
Kinjal tari vat
Sona ni vastu lai lejo didi
Nice family
Kinjalben badhu magvanu j hoy mummy pappa jode.. Etlo chhokri no haq to lage jj
Kinjal sona ni vastu leje yadgiri rahe
Aamne bi bolvjo Mahesh Bhai
Rathva bharasing taru gam kayu6
સોનુ લેજો તેનો ભાવ વધે છે ઓછો નથી થતો કામ આવશે
Super female che 😊
Kinjal Ben no to pure puro hak che temna maa bap pr bhai bhabhi pr evo koino adhikar nathi bolvano dikri ne jetlu aapye etlu ochu 😊😊😊😊
Chinta karta Kinjal Ben evu koini vat man pr nai levani 🙏🙏🙏
God bless you dear 🤗🤗🤗
Sonani vastu levani sari
Maheshbhai Jay shree krishna. Kinjal na lagan kyare se. Kai date se te kejo
Khotu lage
❤❤❤❤😊😊😊
Ame b icu mrg ma hoo k maheshbhai
જરૂર પૂરતી વસ્તુ લેજો બીજા દાગીના લેજો ભવિષ્ય માં કામ આવશે
કિંજલબેન ને બધું આપજો એ આપણી બેન છે એને આપણે ના આપીએ તો કોણ આપશે
Kijal ben bhai pase thi levay badhuj tamara three bhai bhuj sara che tamne kai vastu ni kami nhi rakhe
❤❤
ભાઈ બેહેન નો પ્રેમ અમર રહે એવી મારી પાર્થના. ❤️ ભાઈ ભાઈ હોતા કિંજલ બેન 👑💖
Aavi comment na kervani