તેલ કે ઘી ની બરણી પર મોજુ પહેરાવી તો જૂઓ!! મહિલાઓ માટે ખાસ ઉપયોગી ટીપ્સ kitchen tips home tips
HTML-код
- Опубликовано: 6 фев 2025
- તેલ કે ઘી ની બરણી પર મોજુ પહેરાવી તો જૂઓ મહિલાઓ માટે ખાસ ઉપયોગી ટીપ્સ
In this video, not one but many tips that can be useful for women are shown which are very useful and effective for every woman.
#becreative #be #bestoutofwaste
Badha j idea bau mast che.... Moja vada idea ane bottle vada idea bau j important che
Tamam best
Nice information
Very good
Very good information i like your tips
So good ideas
મોજા વાળું ટિપ્સ નવી છે👌👌
Khub saras Mahiti
ek number ben❤❤❤❤❤❤❤❤
સરસ વિડીયો બનાવી છે સફરજનનો સરસ વિડીયો બનાવ્યો
All idea pasand aya
Thanku
Nice tips, all tips r useful
Very nice video ❤
Thankyou idea saras cha
Saras 👌🏻🤗
Niceaideya
મોજા વાળી ટીપ્સ બહુ ગમી
Very informative
All tips good 👍
Very useful tips 👌👍
Good Tips 🎉🎉
જયસીયારામ સતદેવીદાસ નીતાબેન સાધુસરસ
જય સીયારામ સતદેવિદાસ 🙏
ખુબ જ સરસ 👌👌
ખુબજ સરસ
Saras mahiti
👍સરસ
Best mahiti
All tips Good Thx madam
Mast mahiti Thx
Basket tip 👌
👍
Saras,mahiti
Thank you 🙏
Good morning bahut saras idea teli Bani vadu idea Bahu saras
Chamchi stend no Idea masttt
Nice 👍
Saras
Leena ben tamari vat sachi pn aluminium na Vasan vaprava e sehat mate Sara nathi Bane to cooker vagere cooking mate vaparaya vasano steel na j vaparava
ખુબ સરસ હું પણ આવી અનેક ટિપ્સથી કામ કરું છું ટીપ્સ થી સહેલાઈથી કામ કરું છું.
મારી પાસે પણ અમુક ટીપ છે.....
લીલાં મરચાં ને લાંબો સમય સુધી તાજા રાખવા મટે તેના ડિટીયા કાઢી ને ડબ્બા માં રાખી દેવા. મરચાં એક મહિના થી દોઢ મહિના સુધી તાજા રહે છે. (ટિસ્યુ પેપર માં વિટી ને રાખો તો વધુ સારું )
ફ્રીઝ માં (એક નાનકડી વાટકી માં) કોલસા ના બે થી ત્રણ ટુકડા મૂકી રાખવાથી તેમાંથી વાસ નથી આવતી.
તલ માં ન્યૂઝ પેપર ના નાના નાના ટુકડા કરી ને નાખી દેવા તેનાથી તલ સારા રહે છે. તેમાં બાચકા કે જાળાં પડતા નથી. ચોખા અને કઠોળ માં સૂકા મરચાં ના ડિટીયા રાખવાથી તેમાં જીવાત પડતી નથી.
આભાર....
ખુબ ખુબ આભાર 🙏
Thank you !! 🎉🎉🎉🎉🎉🎉❤
🙏🙏🙏
મારી પાસે એક ટિપ્સ છે જો તમને યોગ્ય લાગે તો શેર કરજો એલ્યુમિનિયમ નૂ કુકર બવ જલ્દી કાડુ પડી જાય છે એટલે આપણે કુકર માં લીંબુ નુ બટકું નાખતા હોય છે પણ ઘણીવાર ઈ લીંબુ ના લીધે ભાત માં કે ખીચડી મા ખારાશ આવી જાય છે તો એની માટે જ્યારે કુકર ખાલી હોય ત્યારે એમા લીંબુ ના છોતલા અને એક. ટિપુ વેનીગર નાખી પાણી નાખી ૪ સીટી વગાડવી તમે જોશો કે કુકર એકદમ નવું જેવું થ ઈ જાશે હું આ ટીપ્સ હમેશા અજમાવુ છુ એના થી કુકર થી વાસ પણ નથી આવતી તમે પણ કરી જોજો અને આમ રોજ કરવા ની જરૂર નથી એક વાર કરો તો ૫ કે ૬ દિવસ ચાલે અને લીંબુ વાપરીયા પછી એને વાટકી મા મુકી રાખવાં એનો ઉપયોગ કરવો હું મુંબઈ થી લીનાબેન
Thank you Leena ben. Aaj na video ma aa tips jarur share kris.🙏
😂moja pagma pahervama આવે atle teno upyog rsodama k gharma na karay,mate mojani tri ke aadiya na mukso.
Rasodana wosh besinna nal par lil jami hoy to beking sodathi saf karvu . Kokila prajapati pansar (kalol)
Tnq
દૂધ ગરમ કરતા પહેલા તપેલીમાં ઘીનો હાથ લગાવી શકાય.દાળ ઉકાળતા પહેલાં પણ અંદર ઘીનો હાથ લગાવી શકાય જેથી તપેલી જલ્દીથી સાફ કરી શકો.
❤❤❤❤
Wah Ben bv j saras Kam Karo cho ❤🎉
🙏🙏🙏
🎉🎉
👌👌
👍👍
Fruit k koi pn chij uper chapu kyarey vintalvu joie nahi Kem k paper print ni sahi ma khub j cemjcal hoy che tena thi censar thay che .
Mocha wali tips for fancy
Milk ni tips to ame roj Karie che pan mari ek tips che jo tamne game to hend graindar ni upare moju je rite tame kating karyu a rite kat kari ne upar peravi devanu to hend graindar navu rese eno colour jakho nai pade Jay shree krishna 🙏
ચમચી ચમચા મૂકવાનું પણ બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે
Dudh ni tapeli ni chipkelimalai kadhva mate rotli no koro lot luchi levo rotli vadhu soft banse Ane dudh ni tapeli pan chokkhi Thai jase hu Amita bhavnagar thi
એના કરતા તપેલી ne સહેજ ગરમ પાણી થી ધોઈ તે પાણી ne ચા બનાવવામાં લઈ લેવું જોઈએ..
Machin ma kapda dovana hoy taval rumal payrvana kapda divana hoy yema poto mop no na dovay ben
થોડું વધારે પડતું દાપણ 5:18
Each Tips are good
દૂધ ની ટીપ્સ અમે અજમાવી છીએ ❤
મોજાં નો ઉપયોગ સારો લાગ્યો ને ચમચી રાખવા નો પણ
Thank you so much RUclips family for 1000 subscribers ❤
Good idea thanks 🙏🙏
Suji ma dhanera padi jay to kevi rite remove karva?
તેમાં લવિંગ રાખવા
Soji ne thodi sheki levi pachi thandi pade etle bhari levi kyarey dhanera ke iyad nahi pade
બરણી નો આઇડિયા સરસ
Dudh ke cha nu vasan vaprya pachi ane Pani thi thodi varr undhi rakhi deva thi daji gayelu Vasan asani thi saff Kari sakay che
મોજા વાળી ટિપ્સ ગમી
❤❤❤❤❤ 12:00
Thanks sister ઘણું બધુ જાણવા મડું અમુક પ્રશ્ન નો ઉકેલ પણ મળો
Moja chikna Thai jay to su karvanu, oil to bahar nikli j sake, 4 ,5 day maj moja chikna Thai jase, instead of this wipe karewa ni habit sari che.
Sars
Oil ni barni na dhakan par 1 tissue paper Mukilteo rakhvu, jyare oil kadhiye tyar pachi tissue thi luchi kadhvu saaf rahe che
Kyai bar gya hoi to plant n sukai ana mate kai tips apo
Ok
Dudh na vasan ma
Dudh nakya. Phela te vasan ma tel k ghi
Lagai lo to aa rite dudh nahi chonte❤
Mast aidiya
Mara mummy 50%tips upyog karta hata
Kem krta hta? Hve upyog nthi karta?
Cocroch ne ghar mathi kadhva ni tips aapo
Next video ma jarur share karis 🙏
જૂનું થઈ જાય એટલે વાસણ વાળાની દુકાને આપીને નવું ખરીદી લેવું.
Hu dudh thandu karva ni aa tips no upyog karu j chu
Tel ni brnivalo aaidia best chhe.
Thank you 🙏
Washing Machine ma mop nu potu nakhie to fully hoy to kharab no thai jay mam machin?
Semi mate aa idea no use kri skai.
Oil & Ghee ni barni ne Thali k Trey ma Rakhay
To Space vdhu roke
Wasan ni katali ma botal lagai te saru lagu ne tel ni barni ma moja lagareya te.bhuj saru lagu.
Cut karela Savarkar ni slice upar thodu Mithun chatvu, limbu no ras lagadvani pan Kalu no pase, karakoram sudhi saru rahe ane pani ma poshak tatv jay nahi
જય શ્રી કૃષ્ણ બેન તમને મેં પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કપડાં ઉપર કોઈ પણ વસ્તુ નાં ડાધા પડી જાય તો તેને કઈ રીતે આસાનીથી દૂર કરી શકાય છે તો તે અંગે જાણકારી આપજો અને ટીપ્સ આપજો
Ok આવતા વિડીયો માં જરૂર આપીશ.
Telno dag hoyto kpdani bnne baju safed kolget lagavine tene sukava devi sukay jay pchi tene wash krvu dag vy jse. Bvu vdhare pdto dag hoy telno to aa tru be var krvi athva kolgetne be divas sudhi lgavine sukava devi
Fatkadi nakhi dhovs
Freeze ma mukela Stil na water jug ma khar baji jay che tene nikadvani tips aapso
Dudh garam kariya pela tapeli pani varu kari to dudh jaray ni chote puspa Varasani uk
Bottle no idea srs che.
Su tha
Su thay
Kapda mathi pen athwa ink nai lakhelu kewi rite kadhwu white uniform mathi
Next video ma e idea jarur share karis 🙏
Khatli ma vasan chmchi sanshi rakhvamate no nuskho saro chhe baki nato janita nuskha j chhe,,,,,, .... Have hu kahu k vasanmathi barela dag kadhva hoy to k aleyuminiyam na k lokhnd na tava ne chmkavva mate kach pepar aetle k ghar peint karavta pela juno color kkoi pan rang kartapela ghsvamate vapratu kach pepar thi ghso topan barelu nikli jay ne tavo mota dhatu na dabba kadhai tava nava jeva chmki uthase
Milk ne j moti Thali ma nakhi devanu , aetle trt j normal thai jay
Milk vadhare hoi to thali ma n samai.ane pachhu bharti vkhte dhorai ske
અમુક વાર બટેટા મોરી ને રાખવામાં આવે પછી તે કાળા પડી જાય છે ન પડી તેના માટે શું કરવું
Khavani vastu uper pag ma phrevani vastu na lagaday Ana Devata kahevay
To nava moja lagavi skai. Aa khavani vstu pr nai barni pr moju peravavu che.
@@BeCreative724Right,,,
બહેન,,,ધોઈને વાપરી શકાય. હું પ્લેટફો્મ પણ મોજથી સાફ કરુ છું. બે મોજા ને સિવાય તો સિવી લેવું નહિતર સોયા દોરા થી મોજા ના સીધા ભાગ સામસામે રહે તેમ સિલાય કરી દેવી ખૂબ લાંબો સમય ચાલે. ત્રણ મોજાં નું પણ કરાય તો સાદી ટાઇલ્સ કે લાદી વાળા ઘર માં પોતા મારવા માટે કામ લાગે. હું 35વર્ષ થી મારતી હતી હવે પાર્કર ટાઇલ્સ માં ન ચાલે એટલે બંધ કર્યું
Ubha pota ma thodok time ma kharab thai jai to pachu ghare km sarkhu karvavu nichovatu na hoy to
Dudh na I tapeli ne je bottle nu dhakan Patra nu hoi to tenathi pan srs saf Thai che.
E idea aapde aagla video ma aapelo che. Thank you for comment 🙏
Use kare la moja ketla ganda hoy ane
Oil mate na vpray
Unhealthy ideda
Not good for helth
Theli nu cover banavu hoy to chle
Moja ne dhoi ne use krvana.athva nava moja pn use Kari skai .moja etla costly nthi hota
Colour karvo ena kartanew levu saru ben
Tena karto garam pani thi tapering dhoi levani
Gam ma hata tyare davana reper thivasan tava saf karata hata
Dudh ni tapeli ma tholuk pani naki saf kari 10 minute undhi Vali devi jethi chotelu dudh aaram thi hath gasva thi nikli jase
Ok
❤🎉 saras Kami idea
Tame vidio ketla vage aapdet karo cho
Bapore 3 thi 4 vaga sudhi ma
Chana bafi 6i to kukar kalu thai 6 na thai ani tipes aapji
Ok
A bhai common rips che n junior che kaik new lavo
Like vadharva a nava nakhra bandh kro
Matlab aetlo k bahu mota kach valu pepar na levu nahi to vasan par lisota padi jay ne khrab dekhy pan normal jina kach valu pepar levu samay pan bache ne jaldi thai jay ae motu pepar lavi ghsta fave ne hath mapakday te rite katar thi aek sarkha kapi leva aek tukda mathi 1 vik sudhi vasan kari sakay chhe anubhveli vat chhe
Ok. Possible hse tyare e tip video ma jarur share kris e mate tmaru naam janavsho
રસોડા માં ચીમની કેવી રીતે સાફ કરવી સારો ઉપાય બતાવો
Milk vadu to roj hu upay karu chu