શ્રી રામદેવ પીર મુખ્ય પરચા મંદિર ! રણુજા ધામ કાલાવાડ ! શ્રી હિરાભગતબાપાની જગ્યા

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #jitendra_Ranera
    નમસ્કાર દર્શક મિત્રો
    આજે આપણે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રણુજા ધામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ધામ માં આવેલા શ્રી રામદેવ પીર મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી હિરાભગતબાપાની જગ્યા ના પાવનકારી દર્શન કરશું. આ રણુજા ધામ સૌરાષ્ટ્ર ના જામનગર જિલ્લાના કાલાવાડ શહેરથી ફક્ત આઠ કિલોમીટર દૂર આવેલું છે જે દેશ વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે
    હું છું ગુજરાત Hu Chhu Gujarat / @jitendraraneravlogs
    એક મુલાકાત Ek Mulakat / @ekmulakatranera1604
    સ્વાદનો રસિયો Swad No Rasiyo / @swadnorasiyo8974
    Ranera Brother's Orchestra / singerjitendraranera
    Jitendra Ranera RJ / jitendraranera
    Jitendra_Raner_Official www.instagram....
    Channel Head
    Founder & C E O
    Concept & idea DOP by - Jitendra M Ranera (Junagadh) Gujarat india
    Mo : +91 9824756920

Комментарии • 58