વસંત ભાઈ છેલ્લા 4 મહિના થી આ વાત કહી રહિયા હતા. ...ખરેખર તેઓ ને પણ અભિનંદન છે કે એકલા માણસે કોઈ પણ જાત ની બીક રાખીયા વિના. આટલું સાહસ કરી સત્ય ની સાથે ઉભા રહિયા....
ભાઈ આ ડોન ભગથ નુ ગુંડાઓ નુ મોટૂ નેટવર્ક જીવરાજ બાપુ જીવતા જ મોટુ બની ગયેલ.આજે કળીયુગ એવો છે કે રૂપિયા થી આવા વયભિચારો તમામ ખાતાઓ માં વગ હોય એઠલે આનો કોઈ વાળ વાકો નથી કરતુ..અને આવા ભોગી છેલ્લે નિર્દોષ જાહેર થતિ આવ્યા..
સૌથી પહેલાં અવાજ ઉઠાવનાર વસંતભાઈ ચાવડાને અભિનંદન.
વસંત ભાઈ છેલ્લા 4 મહિના થી આ વાત કહી રહિયા હતા. ...ખરેખર તેઓ ને પણ અભિનંદન છે કે એકલા માણસે કોઈ પણ જાત ની બીક રાખીયા વિના. આટલું સાહસ કરી સત્ય ની સાથે ઉભા રહિયા....
સાચી વાત છે હવે કઈક થશે મીડિયા મા આવિયું એટલે
ભાઈ આ ડોન ભગથ નુ ગુંડાઓ નુ મોટૂ નેટવર્ક જીવરાજ બાપુ જીવતા જ મોટુ બની ગયેલ.આજે કળીયુગ એવો છે કે રૂપિયા થી આવા વયભિચારો તમામ ખાતાઓ માં વગ હોય એઠલે આનો કોઈ વાળ વાકો નથી કરતુ..અને આવા ભોગી છેલ્લે નિર્દોષ જાહેર થતિ આવ્યા..
જગદીશભાઈ હું હિંમતસિંહ જાડેજા કરછ.તમારી ચર્ચા અનેક
ચેનલ ઉપર સાંભળી છે તમારા પત્રકારત્વ ને સલામ.તમે તમારી વાત નિડર થીં રાખો છો તમને સો સો સલામ ❤
જગદીશભાઈ મહેતા ની વાણી વર્તન ને લાખ લાખ વંદન સાહેબ
જગદીશભાઈ ને ખૂબ ખૂબ આભાર ❤
ગાળો બોલે એ સંત નાં હોઈ ઠઠ હોઈ જય આપા ગીગા જય દાન ગીગેવ જય શામજી ભગત
Vasant chavda great work 🎉❤
જય. સતાધાર. આપાગીગા ગમે તેવો કલિયુગ હોય તોય. હાજરાહજૂર છે રે શે
જગદીશ ભાઇ તમે સમજી વિચારીને અંમૂત વાણી બોલો શો મૂદુ ભાષા બોલશો ઈ અંમને ગમે છે તો તમને ખુબજ
Abhinandan and dhanyawad congratulations 🎉🎉
Maheta ji... Aap saty j chho...
વસંત ભાઈ ખુબ ખુબ આભાર પોલ ખોલવા માટે
વસંત ભાઇ ચાવડા વિજય ભગત ને મૂળ માં થી અને પહેલે જાણે છે જગદીશ ભાઈ તેની સાથે dibet માં આવો
મે ઘણા વિડિયો વિજય ભગતના જોયા છે. ખુબ વિવાદિત વ્યક્તિ હોય એવું લાગે છે. જય આપા ગીગા
વીજય બાપુ એ સતાધાર નૉ ટુક સમયમાં કૅટલૉ વિકાસ કર્યો છે તૅ નજરૅ નીહાળુ જૉયૅ જય આપાગીગા જય સતાધાર
વિકાસ....એટલે શું ? ભૌતિક વિકાસ? કે આધ્યાત્મિક વિકાસ...
Vijay bhagat ane damji bane satadhar ni jagya ni halat kharab Kari nakhi chhe😊
જગદીશભાઈ કાલે આપ વિજય ભગત કહેતા હતા આજે વિજય બાપુ થઇ ગયા. શું ફોન આવ્યા એનો પ્રભાવ 😂
વસંત ભાઇ salute
Jagadish maheta 👍👍👍👍
જયારેવસંતભાઈશરુઆતકરીતોકેટલાયનીગાં...,.બળીગયહવેજગદીશમહેતાએવાતકરીતોધન્યવાદનોધોધવેતોકરીદીધો.વાહ.અંધ ભકતો.🎉😢😢😢😢😢😢
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
Very good jagdish maheta.
ઘણા સમયથી આ વાત સાંભળીને એવુ હતુ,આવી પાવન ભુમી પર આવુ ન હોય સકે, પરંતુ તમારો પોસ્ટ કાર્ડ જોય આઘાત લાગ્યો,આ અતિ ગંભીરતાથી વિચારવા યોગ્ય વાત છે
જગદીશ ભાઈ હવે આ બધું જવા દયો.આ બાવા છે સાધુ નથી.બધા ચોર ચોર ના ભાઈ છે.હરીગીરી થી લઇ ને બધા એક જ કંપની છે.રામ નામ જપના પરાયા માલ આપના.
જય ભીમ
અમારા 3 પેઢી થી ઇસ્ટ દેવ તરીકે પૂજ્ય છે ગીગા બાપુ
એ જગ્યા માં 1 વાર જાય એ બીજી વાર નથી જતો
Jay aapa giga jay dan gigev bapa jay shamji bhagat jay dwarkadhish
સત નો આધાર = સતાધાર...
🎉
વિજય. બાપુ. છે. કોણ.
Shanto dhyan aape sharu thay aashrtha hamari se
🎉🎉🎉🎉🎉
1500 vigha ni aavak 50 cr kevirite aave e thidu janavva vinanti🙏🏻😃
ઘનશ્યામ પાંડે જાદુગર ઉર્ફ સ્વામી ના______
જય સ્વામિનારાયણ 🙏🙏💗🙏🙏
🙏🏻⊍ || *જય સ્વામિનારાયણ* || ⊍🙏🏻
@@sirfview8434હમારે ઘનશ્યામ તો બ્રહ્માંડ કે બડે જાદુગર હે..
ઘનશ્યામ પાંડે જાદુગર એ જ જાદુગર
Have to ankh kholo bhai swaminarayan smpraday nu nahi
Satadhar nu che
Tamne kem atlu pachad pain thay che 😂😂
Jay apagiga
Aakvaar vasant bhai chavada sathe dibet karo
Muktanand bapu ne shopo
Sanaatan virodhi hatha che aa badha kyare bhavnath
Swaminarayan na santo
Satadhar
Virpur
No virodh kari pet bharwa wada
Bobby Deol Asharam 4 paka
Sanatndhrmni sudhi karan thyirhyuse
Bheshne. Kadho. Atle. Bdhu. Swruj chalse
Tame kynak swaminarayan na shudyantra kari to nathne
Jay aapagiga tu khoto manas che
કલયુઞ
તમો ને બધા ફોન કરેછે.તો ખુલીને મીડિયા સામે કેમ કોઇ પણ આવતા નથીઃ
Kapare chandalo shobhato nathi
આપા ગીગા નો ઓટલા (ચોટીલા) વારા સોલંકી ભાઈ ને સતાધાર ના મહંત બનાવી દ્યો ને.
Khotana pap futirhyase