હરીદ્વાર । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Haridwar | New Vlog | Travel Vlog | Yatradham.org

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • App Download URL
    play.google.co...
    Web URL
    yatradham.org/...
    #yatradham #khajurbhai #nitinjani #chardham #haridwar #kedarnath

Комментарии • 1 тыс.

  • @જયમુરલીધર00555
    @જયમુરલીધર00555 Год назад +3

    ખુબજ સારું જ્ઞાન આપ્યું છે હરિદ્વાર માટે નું અને હનુમાન જી ના ઘંટ મસ્ત છે

  • @RadheKrishna7727
    @RadheKrishna7727 Год назад +3

    જય ગંગા મૈયા તમને મળે ગંગા મૈયા નો આસિર્વાદ

  • @mm3.702
    @mm3.702 Год назад +3

    ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરું ફટ સ્વાહા જય હનુમાન દાદા તમને આવી શક્તિ આપે બેલ ટંકોરા ઝાલર નગારા લેવાની શક્તિ આપે જય વીર હનુમાન જય મહાવીર હનુમાન જય પીઠડીયા દાદા જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ ની જય

  • @agravatarunk9564
    @agravatarunk9564 Год назад +4

    દાદા ના કામ બધી વસ્તુ સારું જ હોય જય હો ગંગા મૈયા

  • @PrabhuRam33470
    @PrabhuRam33470 Год назад +5

    🙏🙇‍♂️જય હો ગરુડ દેવ🙇‍♂️🙏

  • @pandyahanshaben3252
    @pandyahanshaben3252 Год назад +5

    જય માતાજી ખજુરભાઈ તમને ભગવાન સોવરચનાકરે

  • @ravivaghela5964
    @ravivaghela5964 Год назад +15

    જય દ્વારકાધીશ ખજૂર ભાઈ
    દ્વારકા દર્શન કરવા આવો....🙏🙏

  • @ravishingala4465
    @ravishingala4465 Год назад +2

    ખૂબ સરસ હરીદ્વાર ના દર્શન કરી ધન્યતા અનુભવી અમે આભાર ખજુરભાઇ તમાંરો

  • @alpabengohil4631
    @alpabengohil4631 Год назад +4

    🌹 Har Har mahadev 🙏 Har Har gange 🙏🌹🌹 bahu mast haridwar 👌 mahadev tamne hamesha khush rakhe ❤️❤️❤️

  • @sagarvora6613
    @sagarvora6613 Год назад +2

    ખજૂર ભાઇ તમે હનુમાન દાદા ના મંદિર માટે બેલ લીધા છે. એ બહુજ સરસ છે અને ધન્ય છે. તમને, આવા સારા સારા ધામોના દર્શન કરાવો છો. ભગવાન ભોળાનાથ તમને સદા સુખી અને નિરોગી રાખે.
    હર હર મહાદેવ

  • @vinodbhai1875
    @vinodbhai1875 Год назад +8

    ધન્યવાદ ખજૂર ભાઈ હરી દ્વાર ના દર્શન કરવાવા માટે અને ઘંટ બજ શરશ હતા
    જય શ્રી રામ

  • @annapurnabengondaliya5759
    @annapurnabengondaliya5759 Год назад +2

    સરસ વાહ ખજૂર ભાઈ હનુમાન દાદા તમને શક્તિ દે અને ભક્તિ દે સરસ સરસ ખજૂર ભાઈ

  • @rajubaladhiya4601
    @rajubaladhiya4601 Год назад +13

    ખુબ સરસ ખજુર ભાઈ ભગવાન તમારી બધીજ મનોકામના પુરી કરે જય માતાજી ❤❤❤

  • @mihirvasava4463
    @mihirvasava4463 Год назад +1

    ધન્ય છે ખજૂર ભાઈ મા ગંગા તમને સુખ શાંતિ રાખે એવી માં ગંગા ને પ્રાર્થના 🙏 ......... અને તમે જે ઘંટ લીધા છે કષ્ટભંજન દેવ દાદા હનુમાન દાદા માટે એ અમને ખુબજ ગમ્યા છે ... જય મહાદેવ 🙏 જય ગંગા મય્ય 🙏 જય હનુમાન્ દાદા 🙏

  • @SVegad
    @SVegad Год назад +3

    જય હનુમાન દાદા ખુબ આગળ વધો ખુબ સરસ

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf Год назад +1

    જય શ્રી રામ જય હનુમાન દાદા જય માતાજી ખુબ ખુબ અભિનંદન નીતિનભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @saniyagopal94
    @saniyagopal94 Год назад +106

    ખરેખર ધન્ય છે ખજુરભાઈ તમને તમે સેવાની સાથે સારા સ્થળો ને મંદિરોના દર્શન કરાવો છો ખરેખર જે પણ ખજુરભાઈને સાક્ષાત ભગવાનનુ સ્વરુપ માનતા હોય તે એક લાઈક કરે.🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

  • @hiteshgajjar1181
    @hiteshgajjar1181 Год назад

    jay mataji....khajurbhai.......tum jio hajaro sal

  • @harshitder-i3m
    @harshitder-i3m Год назад +5

    હનુમાન દાદા ના મંદિર માટે બેલ લીધા છે એ બવ‌સરસ છે.ખજુર ભાઈ આ ભાર છે તમા લો 🖤🖤🖤 🙏🏻 🙏🏻🙏🏻

  • @desaihemantbabubhai5898
    @desaihemantbabubhai5898 Год назад +14

    હરિદ્વાર વિશે ખૂબ લાભદાયક તથા સાચી અને સરળતા રહે તેવી માહિતી બદલ નીતિનભાઈ આપણો આભાર અને શ્રી હનુમાનદાદા ના મંદિર માટે લીધેલ ગંટ ખુબજ સરસ છે તેમજ તમારી તમામ યાત્રા અને માર્ગદર્શન ખુબજ ઉત્તમકોટીનું હોય છે જય ગંગમૈયા જ્ય કેદારનાથ જી. ફ્રોમ હેમંત દેસાઈ. મેહસાણા

    • @Bhikabhaisojitra
      @Bhikabhaisojitra 2 месяца назад +1

      ❤❤❤😊😅😮😢❤આઊઓ❤સશ😅

  • @dodiyakalu2952
    @dodiyakalu2952 Год назад +3

    ખુબ સુંદર લાગ્યુ હરિદ્વાર નિતીન ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @sforcomedy3441
    @sforcomedy3441 Год назад +19

    હરિદ્વાર નો બહુ સારો વિડીયો બનાવ્યો છે 🙏 જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ❤️

  • @vikramchhatbar286
    @vikramchhatbar286 Год назад +20

    આજે નહીતો તો કાલે. હરિ ના દ્વારમાં જવાનું છે. તો દિલ કહો જય હો હરિદ્વાર ❤🙏🙏😊

  • @super_bhajan_santvani
    @super_bhajan_santvani Год назад +2

    જય શ્રી કૃષ્ણ.... જય હનુમાન દાદા

  • @vajaparesh1891
    @vajaparesh1891 Год назад +6

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @mm3.702
    @mm3.702 Год назад +5

    ઓમ નમઃ શિવાય જય હનુમાન દાદા ના મંદિર બેલ ખુબ ખુબ ધન્યવાદ

  • @pubgstar414
    @pubgstar414 Год назад +1

    Khub saras khajurbhai

  • @PrabhuRam33470
    @PrabhuRam33470 Год назад +3

    🙏🙇‍♂️જય હો હરિદ્વાર🙇‍♂️🙏

  • @abhishekbhatt8638
    @abhishekbhatt8638 Год назад

    Jordar🎉chhe vlogs khajurbhai🥳🎉♥️👍🙏

  • @k.nbharda7782
    @k.nbharda7782 Год назад +3

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજૂર ભાઈ સાક્ષાત્ ગંગા માં ના દર્શન કરાવ્યા હર હર ગંગે અને હનુમાન દાદા ના મંદીર માટે ઘંટ પણ સરસ લીધા છે જય હો 🙏

  • @prakashmali5560
    @prakashmali5560 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏લાખ લાખ વંદન છે ખજુરભાઈ તમને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જય ગંગા મૈયા 🙏

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 Год назад +14

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏જય શ્રી ગંગામૈયા🙏
    વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏

  • @Mr.hasu_12
    @Mr.hasu_12 Год назад +2

    Jay ho khajur bhai 🙏🏼🚩

  • @gabub.g7844
    @gabub.g7844 Год назад +15

    જય હો હરિનો દ્વાર,,🙏

  • @Ashoknagar0143
    @Ashoknagar0143 Год назад

    Har har Mahadev
    Waw khajur bhai thanks bhai
    Hari dvar na Darshan karva badal

  • @Just-Love-w5p
    @Just-Love-w5p Год назад +3

    જય શ્રી કૃષ્ણા નીતિનભાઈ તમે ખૂબ જ સેવા કરો છો તમને ખુબ જ પ્રેમ ઓસ્ત્રલિયા થી Melbourne thi ❤

  • @nagjihvdbkhtukjkhhrajput7011
    @nagjihvdbkhtukjkhhrajput7011 2 месяца назад +1

    જય માતાજી ખજુરભાઈ ખરેખર તમે ધન્ય છો❤

  • @rameshbhaithakor887
    @rameshbhaithakor887 Год назад +3

    જય હો ગંગા મૈયા. 🙏🙏🙏

  • @pintuchandra9969
    @pintuchandra9969 Год назад +1

    હર હર ગંગેમયા હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻

  • @sforcomedy3441
    @sforcomedy3441 Год назад +11

    હરિદ્વાર જય ગંગામૈયા જય માતાજી ખજૂર ભાઈ❤❤

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 Год назад +2

    ખૂબ જ સરસ ઘંટ છે ભાઈ હનુમાન દાદા બોવ જ રાજી રાજી થઈ જશે 😊🙏🙏

  • @rameshsuthar33
    @rameshsuthar33 Год назад +8

    જય શ્રી દ્વારકાધીશ પ્રભુ ❤

  • @PrabhuRam33470
    @PrabhuRam33470 Год назад

    🙏🙇‍♂️જય હનુમાન દાદા🙇‍♂️🙏

  • @maheshprajapati6181
    @maheshprajapati6181 Год назад +186

    હનુમાન દાદા ના મંદિર માટે બેલ લીધા છે એ બવ સરસ છે ખજૂર ભાઈ ધન્ય છે તમને❤️❤️❤️❤️

    • @nareshbhaisabhadiya7434
      @nareshbhaisabhadiya7434 Год назад +9

      Mast yatra karavi khajur bhai 🙏 tame dhanyvad tamne,,🙏🙏🙏

    • @HedujiThakor-ke1qy
      @HedujiThakor-ke1qy Год назад

      ભગવાનતેમનેફરીથીપણમનુસનોઅવતાઅલેકેતેલોકોનીસેવાકરીસકેજયમાતાજી

    • @vinubhaisavaliya6631
      @vinubhaisavaliya6631 Год назад +4

      @@nareshbhaisabhadiya7434h bioggh e

    • @explore__edits__009
      @explore__edits__009 Год назад +1

      ​@@nareshbhaisabhadiya7434l l

    • @indubarana
      @indubarana Год назад +1

      À

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Год назад +8

    જય ગંગેમૈયા ખજુર ભાઇ 🙏🙏🙏🙏🙏

  • @ravianiyariya205
    @ravianiyariya205 Год назад +30

    જય અલખધણી 🌙 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @akkikalsariya8966
    @akkikalsariya8966 Год назад

    Har har gange maiya🙏🏼🙏🏼

  • @MAHIDASARJUSTATUS
    @MAHIDASARJUSTATUS Год назад +7

    Excellent vlog khajur bhai ❤

  • @jigarbarot1764
    @jigarbarot1764 Год назад

    હર હર ગંગે મૈયા કી જય હો

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Год назад +14

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ હુ આજે હરીદ્વાર મા છુ ગંગાજી વહે છે કાઈ નાવા ની મજા આવી ગઈ સરસ આરતી દર્શન કર્યા 🙏❤️

  • @mehul.j.d510
    @mehul.j.d510 Год назад

    Khub Sara's 😍😍😍🙏🙏🙏Jay ho ganga maya ki🙌🙌🙌

  • @thakorbhavashngji2292
    @thakorbhavashngji2292 Год назад +5

    🙏🙏💐💐💝જય શ્રી ગંગા માં જય શ્રી હરિદ્વાર જય ભોલેનાથ ભગવાન માતાજી તમારી મનો કામના પૂરી કરે જય શ્રી કૃષ્ણ 🙏🙏💐💐💝

  • @diptinandha1532
    @diptinandha1532 8 месяцев назад

    Khub j Sundar khajur Bhai ghant saras che🙏

  • @aryanmodhvadiya1592
    @aryanmodhvadiya1592 Год назад +4

    ભગવાન ના ઘણા રૂપ છે એમાં નુ એક રૂપ ખજૂરભાઈ 🙏 જય ગંગા મૈયા 🙏

  • @rudy122775
    @rudy122775 Год назад

    Har Har gange 🙏
    Khub saras mahiti aapi chhe aape

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 Год назад +33

    ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં જય હિન્દ જય ભારત....🇮🇳🇮🇳🇮🇳

  • @chauhanmukesh125
    @chauhanmukesh125 Год назад +1

    બહુ સરસ 🙏જય શ્રી કૃષ્ણ

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Год назад +3

    જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ ખજુર ભાઇ🙏

  • @anandsolanki1260
    @anandsolanki1260 Год назад

    Jay mataji
    Jay shree krishna
    Har har mahaadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pravinbhaigevariya5258
    @pravinbhaigevariya5258 Год назад +6

    અરે .ખજુરભાઈ .તથા .તરૂણભાઈ .વાહ .વાહ .શુ બોલીને .વરણન .તમે .હરિદવાર .ના .દશઁન .ગંગા .દશઁન .કરાવિયા .બનેભાઈ .ને .લાખ .લાખ .વંદન .જયહો .જયહો .

  • @sonupatel1559
    @sonupatel1559 Год назад +2

    Happy Birthday to you dear khajur bhai🎉🎉❤❤

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Год назад +19

    ધન્ય છે ખજુરભાઈના માતા-પિતાને આવા પુત્રને -જન્મ આપી ઓ-લાખ લાખ વંદન સ
    છે.ખજૂર ભાઈ ના માતાપિતાને🙏🏻❤️

  • @VarshabenNasit
    @VarshabenNasit 8 месяцев назад +1

    જય માતાજી ખજૂર ભાઈ ને જય શ્રી કૃષ્ણ

  • @ઈસાઆહીર
    @ઈસાઆહીર Год назад +10

    ઘર બેઠા મારે હરિદ્વાર ના દર્શન થઇ ગયા ખજૂર ભાઈ તમારા કારણે😊😊

  • @shivabhaisuthar434
    @shivabhaisuthar434 Год назад +1

    Khajurbhai very intelligent bro👍👍

  • @hiteshvala9772
    @hiteshvala9772 Год назад +7

    જય હો હરિદ્વાર❤

  • @sukhdevjadeja7904
    @sukhdevjadeja7904 Год назад

    ખુબજ સરસ હતું હરિદ્વાર

  • @Dilip879
    @Dilip879 Год назад +4

    જય માતાજી ખજુરભાઇ ધન્ય છે તમને ❤❤
    હવે ક્યારેક ચાર ધામ નું પેકી એક ધામ જે જગન્નાથ પુરી છે ત્યાં જાવ તો તેનો વ્લોગ જરૂર બનાવજો

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL Год назад

    ખૂબ ખૂબ સુંદર વ્લોગ છે ખજૂરભાઈ
    હનુમાનદાદા ના મંદીર માટે જે ઘંટ લીધાં છે એ બોવ સુંદર છે

  • @santilalkanzariya7250
    @santilalkanzariya7250 Год назад +3

    જય હોખજુર ભાઈ

  • @vadherjigar9031
    @vadherjigar9031 Год назад +1

    🙏હરીદ્વાર વિડિઓ બ્જ.શરસ.છે.ખજુર.ભાઇ.યે.ધરે.બેઠા.દંસન.કરીયા.ખુબ.બુબ.આભાર.જય.ગંગા.મયા🙏

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 Год назад +11

    આપણુ ભારત આપણી સંસ્કૃતિ ❤❤❤❤❤🙏🙏🚩🚩📿📿

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Год назад +1

    🚩જય શ્રી રામ 🚩

  • @parthpatel-vb5ws
    @parthpatel-vb5ws Год назад +7

    You're Great Work Of Poor People And Pray For God Your Life Successful Blessed 🙏🙏🙏 Jay Swaminarayan 🙏🙏🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 Год назад +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏼
    હર હર મહાદેવ 🙏🏼 હર હર ગંગે

  • @PinkyHemen
    @PinkyHemen Год назад +10

    જય માતાજી ❤🙏

  • @5starpuna
    @5starpuna Год назад

    Jay ramdevpir khajurbhai

  • @maheshkalsariya2184
    @maheshkalsariya2184 Год назад +5

    હરિદ્વાર ના દર્શન કરાવ્યા ખજૂર ભાઈ તમે
    અને તમારી ને ખૂબ ખુબ અભિનંદન .....હર હર ગંગૈ

  • @surubalasara5798
    @surubalasara5798 Год назад

    Jay shree krishna khajur bhai

  • @jayhinddosto8117
    @jayhinddosto8117 Год назад +5

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @rameshthakor8073
    @rameshthakor8073 Год назад

    Jay Dwarkadish Nitin bhai 🙏
    Har har Mahadev 🙏
    Nyc vidio 👌
    👑 chehar ni sarkar 👑

  • @PrabhuRam33470
    @PrabhuRam33470 Год назад +3

    🙏🙇‍♂️હર હર મહાદેવ🙇‍♂️🙏

  • @nirumeravdanirumeravda5263
    @nirumeravdanirumeravda5263 Год назад

    Jay shree krishna khajurbhai 🙏

  • @punjabhailakhnotra1592
    @punjabhailakhnotra1592 Год назад +3

    જય હરીદ્વાર💖🌟❤️

  • @maheshdantani885
    @maheshdantani885 Год назад

    Nice ❤🕉Har har gange maiya🔱🙏

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz Год назад +4

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 Год назад +2

    ખુબ ખુબ આભાર ભાઈ જય ગંગા મૈયા વિડિયો જોઈને અમને પણ દર્શન થયા🙏

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 Год назад +34

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હનુમાન દાદા ખજૂર ભાઈ ને ભગવાન સુખી રાખે હંમેશા માટે❤❤❤❤🙏🙏🙏👍👍👍👍

  • @ChiragJadav_vlog
    @ChiragJadav_vlog Год назад +2

    જોરદાર..... કાઈ ના ઘટે.... હજુ આવી જગ્યા એ જઈ ને માહિતી આપજો બધી... Thank you khajur bhai ❤

  • @alpadesai3539
    @alpadesai3539 Год назад +3

    Adbhut vlog tysm dear sir for amazing vlog ever 👌🙌🙏

  • @જેનતીભાઈધરજીયા

    જયમાતાજી ખજૂર ભાઈ

  • @rameshsuthar33
    @rameshsuthar33 Год назад +3

    જય શ્રી ગંગા મૈયા ❤

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Год назад +2

    JKS Jai Mataji Khjurbhai ❤ Happy Mother’s Day to you Mom

  • @rameshbhaidalwadidalwadi2227
    @rameshbhaidalwadidalwadi2227 Год назад +4

    જય ગંગા મૈયા🙏

  • @mukeshmalideesadeesa586
    @mukeshmalideesadeesa586 Год назад +1

    Jay goga ..khajurbhai

  • @mryogesh6677
    @mryogesh6677 Год назад +3

    🙏જય શ્રી રામ🤲

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 Год назад +2

    જય ગંગા મૈયા જય મા ઉમિયા ખજુર ભાઇ 🙏

  • @katbasunny9077
    @katbasunny9077 Год назад +5

    સારુ હરીદ્વાર ના દર્શન મફત થયા મારે જવા માટે સમય નહતો માટે ખજૂર ભાઈ ને ધન્યવાદ happy mother day

  • @hadiyelhasmukhabhaihasmukh8567

    બહુ સરસ વિડીયો છે ખજુર ભાઈ અમદાવાદ થી હસમુખ નાડિયા

  • @rathodparesh5390
    @rathodparesh5390 Год назад +5

    ખૂબ ખૂબ સરષ છે ❤