ખૂબ સરસ કિર્તન માયારૂપી વડલા ની ડાળ ગાયેલું છે 👍👌🙏 શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના
હાલો હુ લંડનથી મધુબેન જય ગોપાલ હવે હુ આકડામા નૈ સબ્દોમા લખુ મળેતો કેજો વોટ્સએપ મા આગળ પ્લસ કરીને બે ચોગળા સાત ચાર જીરો પાચ જીરો આઠ સાત પાચ છ એક હવે તો તમને મળવો જ જોએ ને ના મળેતો કરે જો પછી મારા ભાઈ નુ એડ્ડરેસ આપીસ
ખૂબ સરસ કિર્તન માયારૂપી વડલા ની ડાળ ગાયેલું છે 👍👌🙏 શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના
ખુબજ સરસ છે સાચી વાત છે
Nice bhajan
અતિ સુંદર🌻🌷🙏🙏🌻🌼🌷🌷🌷જય શ્રી કૃષ્ણ🌷🌻🌼🌼🌼જય શ્રી અંબે માં🌷🌷🌻🌻🙏🌷🌷આપને કોટિ કોટિ વંદન કરીએ🙏🙏🌷🌻🌻🌻
Wah Khub saras bhajan 👌👍🙏
Supr
Jay shree krishna
જય માતાજી બહું સરસ ભજન છે 🌷🥀🌷🥀🌹💐🌷
Khub khub saras 🙏
बहुत सुंदर भजन कीर्तन 🙏✅
Bahu saras sansarno Sar samajave evu bhajan chhe.sahu koi ekalaj chhe e vastavikata chhe.samajavani jarur chhe.har har mahadev. Benoe bhajan khub saras gayu chhe
Jsk
बहुत सुंदर भजन 🙏✅👌
Very nice bhajan
જય શ્રી કૃષ્ણ
સર્વે ભક્તો નો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
Jay mataji Ben khubaj sundar bhajan gayu mayarupi sansar chhe sauye badlav lavani jarur chhej toj zghda thata bandh thase
Very nice bhajan ben👍
Good👍👍👍 કલ્પના બે ન્્્
સરસ ભજન ઞાયુ છે 🙏🙏🙏
Very nice
Khubj khubj sares bhajan
खुब ज सरस भजन छे
जय श्री कृष्ण
Har har mhadev 👍👍👍👌👌🙏🙏🙏🌹🌹🌹
Pl
Zee
Moo
શ્યામ મંડળની તમામ માતા બહેનો ને જય શ્રી રામ
બહુ સરસ છે આ ભજન તમારું
મે તમને સુરત નુ એડરેસ મોકલીયુ છે જો મળે તો જવાબ આપજો
સુરત નું એડ્રેસ મને મળી ગયું છે પણ કોલ નથી લાગતો તમને કદાચ વિડીયો કોલ લાગે તો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મધુબેન🙏🙏
👌👌🙏🙏🙏 બહુ સરસ ભજન છે ઢોલકી બહુ સરસ વગાડો છો તમે તમારો અવાજ બહુ સરસ છે મને તમારા ભજન બહુ ગમે છે 👌👌👌👌👌👌👌
ખૂબ ખૂબ આભાર રીનાબેન,જય શ્રીકૃષ્ણ 🙏🙏
ખૂબ જ સુંદર છે ભજન જય માતાજી ખોડીયાર માં
Vahhh khub j Sara's bhajan gayu 👌🙏🙏👏👏🌺💐
એકદમ સાચી વાત કહી
કલ્પના બેન તમારા પૂરા મંડળ ને મારા જય જિનેન્દ્ર
જય જિનેન્દ્ર તમે ક્યાં જતા રહ્યા હતા હમણાંથી તમારી કૉમેન્ટ નથી આવતી મજામાં છો ને જય શ્રી કૃષ્ણ🙏🙏
@@kalpanasavani7814 જાત્રા માં છું. હાલ તમારી પાશે જ છું
તમારા તરફ થી પણ parti ઊતર મળે તો વધારે ગમે . છતાં ય ટાઈમ મળે થી જરૂર શભાડું જ તમારા ભજનો જ એવાં મીઠાં હોય છે 👌🌹👌
ચોક્કસ જવાબ આપીશ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી જાત્રા સારી રીતે સફળ થાય જય શ્રી ક્રિષ્ના🙏🙏
તમે કીરતગાવસોઈજોતાહોયતોઆપોરખીને
Bija sarash bhajan moklo
Suparb bhajna
Jay shree krishna
👌👌👌
Aekdamsachivat ben
ખૂબ જ મજા આવી સરસ ગાયુ
Khuba jsars
Manusay mojdi lal lal jogi lal gava Sathe lekhit ma aapva vinanti chhe Ben please.
Nice
So so nice bhajan ,jai shree krishna ben
bahusarasbhajan,6
🙏👍👍👍👍👍🙏
સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
Jay Shree Krishna 🙏
👌🖓👌👏👏👏👏
હાલો હુ લંડનથી મધુબેન જય ગોપાલ હવે હુ આકડામા નૈ સબ્દોમા લખુ મળેતો કેજો વોટ્સએપ મા આગળ પ્લસ કરીને બે ચોગળા સાત ચાર જીરો પાચ જીરો આઠ સાત પાચ છ એક હવે તો તમને મળવો જ જોએ ને ના મળેતો કરે જો પછી મારા ભાઈ નુ એડ્ડરેસ આપીસ
જય ગોપાલ મધુબેન તમને ટેક્સ મેસેજ કર્યો છે whatsapp મેસેજ નથી થતો ડાયરેક્ટ કોલ કરી શકાય ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગોપાલ🙏🙏
@@kalpanasavani7814 મારૂ નામ મધુબાલા સેવ કરસો એટલે આવી જાસે ને ના આવે તો તમારો નંબર ટેક્સ રીપ્લાય કરી દેજો તો અહીંથી તરતજ લાગી જાય છે તો હુ કરીશ
મારો નંબર તમારી પાસે આવ્યો કે નહીં તે મને જણાવશો જય ગોપાલ🙏🙏
@@kalpanasavani7814 ના હજી નથી મળીયો
મેં તમને હમણાં કોલ કર્યો હતો તો કોલ લાગતો નથી જય ગોપાલ
બહુ જ ફાઈન ભગવાન સિવાય કોઈ આપડુ છે નઈ વૈરાગી ભજન👌
સરસ
kalpanaben,voices saraschi
Very very nice bhajan Jay Shri Krishna 👌👌👌👌🙏🏻👃👃
🙏🙏👌👌
Uv
BenlakhinemokloneMjaAvi
Thanks amari chenal na darek bhajan niche description box ma full lakhela j hoy 6 Jay shri krishna🙏🙏
Very nice bhajan. Dhanyavaad.
સરસ મજાનું ભજન ગાયુ 👌👌👌👌👌🙏🙏🙏
ખુબ ખુબ આભાર અમારી ચેનલ ના ભજન સાંભળવા બદલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏
@@kalpanasavani7814
9yIy9yyyyyyy99Iytttytyyyyyyttttttttyyy,
Jay Shree krishna 👏bhu j Sara's bhajan 👌
Bhajan bahu saras gau chhe
બહુ સરસ ભજન છે
સરસ મજાનું ભજન છે
સરસ ભ જન ગાયું છે