જ્યારે કુદરતનો માર પડે છે ને તો માણસ ક્યાંય નો નથી રહેતો | Emotional story | Heart touching story.

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 24

  • @zindagikyahai.....0
    @zindagikyahai.....0 Месяц назад +10

    ❤❤❤❤❤
    ભાવનગર ગુજરાત
    આજની સ્ટોરી ખુબ-ખુબ સરસ છે.
    અને આંખ માંથી આંસુ પણ આવી ગયા.
    જ્યારે આ સ્ટોરી છે અને આવી નાલાયક ઔલાદ પણ જોઈ છે એટલે જ હું હમેશાં કહીશ કે આવી નાલાયક ઔલાદ કરતાં બે-ઔલાદ (ઔલાદ વગરના) રહેવું વધારે સારું રહેશે.
    અને ઘણું બધું કહેવું છે પણ મારી પાસે શબ્દો નથી માફ કરશો.....?
    🙏🙏🙏🙏🙏

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад +1

      વાર્તા સાંભળવા બદલ ખુબ ખુબ આભાર 🙏 આવી રીતે જ ચેનલ સાથે જોડાયેલા રહેજો 😊🙏

  • @panchalhansaben-h3q
    @panchalhansaben-h3q 19 дней назад

    આપ કહાની બહુ સરસ છે સમજવા લાયક છે અમદાવાદ થી વસ્ત્રાલ

    • @TrushaVoice
      @TrushaVoice  19 дней назад +1

      Thank you so much 😊 please stay connected 🙏

  • @nayanagandhi5730
    @nayanagandhi5730 Месяц назад +2

    Very good story
    Gunvantbhai took correct decision

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @JyotsnaBhavsar-k2w
    @JyotsnaBhavsar-k2w Месяц назад

    Verygoodstory

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thank you so much 😊 please stay connected 🙏

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Месяц назад

    મુંબઈ થી સાભલુ છું વાર્તા ખુબ જ સુંદર સમજવા ‌જેવી છે

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @manjulakothary
    @manjulakothary Месяц назад +2

    આવા દિકરા હોય તેના કરતાં ન હોય તો સારું 😂❤

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @manishmahida7602
    @manishmahida7602 Месяц назад +1

    Vadodra,gujarat

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Месяц назад +2

    ગુણવંત ભાઇ દીકરા ‌પર ભરોસો રાખી મીઠી વાત માં ફસાઈ ગયા દીકરો નફ્ફટ નાલાયક અને વિસ્વાસ ધાત્તી અને લાલચુ નીકલીયો કહેવત છે લોહી નો સંબંધ ક્યારે પણ અંત નથી મયા પછી પણ લોહી લોહી ને ખેંચે છે દીકરી તો કોઈ પણ માટે વ્હાલ નો દરિયો છે કાકા ને સપોર્ટ કર્યો ઉંમર હતી પણ ગુણવંત ભાઇ ને પોતાના પર આત્મ વિશ્વાસ પર ફરી પગભર થયા બીજા ઉપર બોજ ન બનતા પગભર થઈ ને દુનિયા ને દાખલો આપીને પોતાનું જીવન સ્વમાની થતાં કરી બતાવ્યું દીકરા ને સબક શીખવાડવા જરૂરી. હતું આવા દીકરા વહુ ને માફી ન આપી બરાબર નો પાઠ ભણાવીયો

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @shilabenramanandi5370
    @shilabenramanandi5370 Месяц назад

    આવાદીકરાભગવાનકોઇનેનાઆપે

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @bhartinaik4507
    @bhartinaik4507 Месяц назад +1

    दीकरा।ए।पोताना।माटे।आगल।सू।करयू।ते।जणाववा।नी।जरूर।हती।।करे।तेवं।पामे

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @prakashdesai8016
    @prakashdesai8016 Месяц назад

    So takasachi vat vhe jo loi na per bharoso n rakhau kemke moneyis first

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @hemlatasoni3322
    @hemlatasoni3322 Месяц назад

    I am at Bombay aa kaamana ma koi par vishvas na karay.

    • @TrushaVoice
      @TrushaVoice  Месяц назад

      Thanks for watching 😊 please stay connected 🙏