હવે ના યુગ માં બાપ વુધ થાય એટલે બોજારૂપ લાગે છે માતા પિતા કેટલા દુઃખ ભુલી ને સંતાન ને મોટા કરે છે પણ સંતાન ને પ્રગતી થતાં માતા પિતા ને ભુલી જાય છે ધરડા ધડપણે સંતાનો ત્યજી દે છે એક દીકરા હોય કે બે દીકરા માતા પિતા ને સમય ન આપી શકે તો શું કામના માતા પિતા ગમે તેટલું કરે તોપણ સંતાન ને કદર ન કરે તો શું કામના માતા પિતા રુપિયા ના ભુખ્યા નહોય ફક્ત પ્રેમ ના ભુખ્યા હોય છે એકલતા વડીલો ને કોરી ખાય છે દીકરા ના ભણતર માટે માબાપ કેટલા સપના સેવે છે પરંતુ દીકરો કપાતર થઈ જાય ત્યારે માતા પિતા ને દુઃખ થાય છે દીકરા એ માતા પિતા ની કિંમત ન કરે રધુભાઇ એ ધીરેન ને સબક શીખવવા જરૂરી હતું
❤❤❤❤❤ ભાવનગર ગુજરાત આજની સ્ટોરી બહુંજ સરસ છે અને આજની યુવા પેઢી માટે એક ચેતવણી આપવામાં આવી છે જે બહુંજ સરસ છે. આજની યુવા પેઢી જે માઁ-બાપ ને ભુલી જાય છે તેમણે સમય રહેતા સમજી લેવું જોઈએ....... 🎉🎉🎉🎉🎉
આજની.વાત.સમાજની.દરેક. વ્યક્તિ. એ.વિચારવા.જેવી. છે...
પ્રભુ દાસબાપા જયગુરુદેવ
Thanks for watching 😊 please stay connected 🙏 Jay gurudev
😊
🙏😊
👌👌👌
Thank you 😊 please stay connected 🙏
Jay mataji
બહુજ સરસ છે
Jay mataji 🙏
पालघर थी ❤❤
Thanks for watching 😊 please stay connected 🙏
બહું જ સરસ છે આજ ના જમાનામાં ઘરે ઘરે આવું
જ હોય છે
Thanks for watching 😊 please stay connected 🙏
સાચી કહેવત છે દીકરા પોતાના નથાય તો પારકાં પોતાના થાય
Thanks for watching 😊 please stay connected 🙏
હવે ના યુગ માં બાપ વુધ થાય એટલે બોજારૂપ લાગે છે માતા પિતા કેટલા દુઃખ ભુલી ને સંતાન ને મોટા કરે છે પણ સંતાન ને પ્રગતી થતાં માતા પિતા ને ભુલી જાય છે ધરડા ધડપણે સંતાનો ત્યજી દે છે એક દીકરા હોય કે બે દીકરા માતા પિતા ને સમય ન આપી શકે તો શું કામના માતા પિતા ગમે તેટલું કરે તોપણ સંતાન ને કદર ન કરે તો શું કામના માતા પિતા રુપિયા ના ભુખ્યા નહોય ફક્ત પ્રેમ ના ભુખ્યા હોય છે એકલતા વડીલો ને કોરી ખાય છે દીકરા ના ભણતર માટે માબાપ કેટલા સપના સેવે છે પરંતુ દીકરો કપાતર થઈ જાય ત્યારે માતા પિતા ને દુઃખ થાય છે દીકરા એ માતા પિતા ની કિંમત ન કરે રધુભાઇ એ ધીરેન ને સબક શીખવવા જરૂરી હતું
Thanks for watching 😊 please stay connected 🙏
વાર્તા.જમાના.અનુરૂપછે.જયજિનેદૃ.સુભાનપુરા.
❤❤❤❤❤
ભાવનગર ગુજરાત
આજની સ્ટોરી બહુંજ સરસ છે અને આજની યુવા પેઢી માટે એક ચેતવણી આપવામાં આવી છે જે બહુંજ સરસ છે.
આજની યુવા પેઢી જે માઁ-બાપ ને ભુલી જાય છે તેમણે સમય રહેતા સમજી લેવું જોઈએ.......
🎉🎉🎉🎉🎉
Thanks for watching 😊 please stay connected 🙏
Kutchh