😊 safin Hasan Sar aapko Khoob Khoob dhanyvad ko Khoob dhanyvad aapko Khoob Aage badho aur Pragya ka sukhakari rakho Asia ko Shubhkamna dete Hue Jay Hind Jay Hind Jay Hind
Salute sir....ખરેખર આવા અધિકાર હોય તો ભારત દેશ નું આખું ઘડતર પણ બદલી જાય....કોઈ પણ નાનામાં નાના માણસ ને સાંભળવો એ વાત બહુ મહત્વ ની છે.. again salute sir
અમારા Bhavnagar માં પહેલા એવા ASP હતા જેને Bhavnagar નાં દરેક લોકો અને નાના બાળકો પણ ઓળખતા હતા અને સાહેબ બધા સાથે સંકળાયેલ વ્યક્તિ હતા. મિસ યુ sir : Bhavnagar
સફીન હસં સાહેબ ખુબ ખૂબ અભિનંદન આપની વિચાર સરણી સાથે હું સહમત છું ,મે પણ મારા જીવન માં મારી સર્વિસ દરમ્યાન આવોજ અભિગમ રાખ્યો હતો અને નિવૃત્ત થયા બાદ પણ આજ અભિગમથી ચાલી રહ્યો છુ, આપની આ વાત દરેક ને ખુબજ સારો મેસેજ આપી જાય છે કે " યહાં તીર ભી ચલાને હૈ ઓર પરિંદે ભી બચાને હૈ " આજ સાચો ધર્મ છે . આપ ના વિચારો દરેક ના જીવન માટે ખુબજ ઉપયોગી છે . આવીજ રીતે આપ દરેક માટે પ્રેરણા દાયી બનો એવી શુભેચ્છા .
ખુબ સરસ વિડીયો સાંભળીને મજા આવી ભાવનગર માં સાહેબ દ્વારા ખૂબ જ સરસ રીતે કામગીરી કરી એક ફરજ અદા કરી એક સારો દાખલો બેસાડી અને હવે સાહેબ અમદાવાદ પધાર્યા છે તો અમદાવાદના લોકોને પણ સાહેબ ના કાર્યથી લઈ મોટીવેશનનો દરેક યુવાનોને લાભ મળે એવી શુભેચ્છાઓ
Heartly Congratulation to Safin sirfor getting promotion. Karelu kadi nakamu jatu nathi,Vavelu ugyavagar rahetu nathi. All the best for bright future. Bhavnagar ma Bhavana aapi BHAV melavyo,have Amadavad ne jarur UJAGAR karasho evi shraddha sathe JAY GUJARAT-JAY BHARAT.
"તીર ભી ચલાને ઓર પરિંદે ભી બચાને" જોરદાર સફીન સર અભિનંદન
😊 safin Hasan Sar aapko Khoob Khoob dhanyvad ko Khoob dhanyvad aapko Khoob Aage badho aur Pragya ka sukhakari rakho Asia ko Shubhkamna dete Hue Jay Hind Jay Hind Jay Hind
Gr8 , narration and Safi Hasanji lovely personality , respectable personality
Power of education.🔥
"શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીયેગા વો દહાડેગા." -B.R. Ambedkar sir
Example -safin sir
Salute sir....ખરેખર આવા અધિકાર હોય તો ભારત દેશ નું આખું ઘડતર પણ બદલી જાય....કોઈ પણ નાનામાં નાના માણસ ને સાંભળવો એ વાત બહુ મહત્વ ની છે.. again salute sir
Koi harishchandra nathi
આજના યુવાનો માટે ખૂબ પ્રભાવિત અને પેરણારૂપ અધિકારી ને સલામ
✨
✨
@@pradipkandoriya1803be y Co to
Prq
A
સફીન સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
આવા IPS અધિકારી દેશનું ગૌરવ છે.
હે ભગવાન આવા કલેક્ટર ગુજરાત ના તમામ જિલ્લા ને મળે
Ips officer
સફિન સાહેબ જેવા માણસ ની આપણા દેશ ને જરૂર છે. સાહેબ તમને જોઈ ને કલામ સાહેબ યાદ આવે.
નવજીવન ન્યૂઝ ની કામગીરી થી અમે ખુબજ સંતુષ્ટ છીએ સુપર નીડર સાચી ન્યૂઝ ❤💐
ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યે છે સફિન સાહેબ
સફિન સર ને ખૂબ ખૂબ અભિનંદન
ખુબ ખુબ અભિનંદન સાહેબ ને
જનની જણ તો ભગત જણ
કાં દાતા કાં શુર,
નહિં તો રે’જે વાંજણી
મત ગુમાવીશ નુર.
સફીન સર તમારા માતા-પિતાને મારા શત-શત નમન🙏 જેમણે એક સાચા ભારતીયને જન્મ આપ્યો છે🙏
🙏સાહેબ તમારા સ્વભાવને 100 વાર સેલ્યુટ....તમારૂં વતન પાલનપુર..તે પણ અમારા માટે ગૌરવની વાત છે,અમારૂં વતન પાટણ જિલ્લો,વામૈયા ગામ,
સફીહસન સાહેબ ને વંદન જય ભીમ
bhim bhai🙁
આવા પોલીસવાળા ભાગ્યે જ જોવા મળે, 💐
અમારા Bhavnagar માં પહેલા એવા ASP હતા જેને Bhavnagar નાં દરેક લોકો અને નાના બાળકો પણ ઓળખતા હતા અને સાહેબ બધા સાથે સંકળાયેલ વ્યક્તિ હતા. મિસ યુ sir : Bhavnagar
ખૂબ ખૂબ અભિનંદન સહેબ
સફી હસન સાહેબ આપની શુભેચ્છક મુલાકાત જોઈએ છે સમય અને સ્થળ આપને યોગ્ય લાગે તો જણાવવા વિનંતી
સલામ છે સફીલહસન સાહેબને 🙏🙏🙏
ખુબ જ સારી ચર્ચા... બંને પોતાના ફિલ્ડ...ના. દિગ્ગજ...
Congratulations sir આપનો ઇન્ટરવ્યુ સાંભળી ને આનંદ થયો નમસ્કાર
ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે સર
ખુબ ખુબ અભિનંદનસાહેબ તમારા જેવા કોઇક હશે
અમારા યુવાનો માટે ખુબ પ્રભાવિત ચેહરો એટલે ips સર
જો આવા ઇપ્સ સાહેબો મળેતો માલ માલ હો જય
સફીન હસં સાહેબ ખુબ ખૂબ અભિનંદન આપની વિચાર સરણી સાથે હું સહમત છું ,મે પણ મારા જીવન માં મારી સર્વિસ દરમ્યાન આવોજ અભિગમ રાખ્યો હતો અને નિવૃત્ત થયા બાદ પણ આજ અભિગમથી ચાલી રહ્યો છુ, આપની આ વાત દરેક ને ખુબજ સારો મેસેજ આપી જાય છે કે " યહાં તીર ભી ચલાને હૈ ઓર પરિંદે ભી બચાને હૈ " આજ સાચો ધર્મ છે .
આપ ના વિચારો દરેક ના જીવન માટે ખુબજ ઉપયોગી છે .
આવીજ રીતે આપ દરેક માટે પ્રેરણા દાયી બનો એવી શુભેચ્છા .
વાહ સાહેબકેવિયહૂ આવાઅધિકારીતોજેનાભાગયેજમાજેગુજરાતનેએકસાચુરતન
બહુ સરસ મુલાકાત
ખુબ ખુબ આભાર દયાલસર આપનાં ન્યુઝ સલામ
આવા યુવાનો ધન્યવાદ
સાહેબ બહુજ સારા છે
ખુબ સરસ વિડીયો સાંભળીને મજા આવી ભાવનગર માં સાહેબ દ્વારા ખૂબ જ સરસ રીતે કામગીરી કરી એક ફરજ અદા કરી એક સારો દાખલો બેસાડી અને હવે સાહેબ અમદાવાદ પધાર્યા છે તો અમદાવાદના લોકોને પણ સાહેબ ના કાર્યથી લઈ મોટીવેશનનો દરેક યુવાનોને લાભ મળે એવી શુભેચ્છાઓ
માલિકો સલામ સાહેબ🫡
અલ્લાહ બ્લેસ યુ 🤲🎉
પહેલા તો જોષી મહારાજ ને અભિનંદન સફિન હસન ભાઈ ને હમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન ગામ વેસા
ખૂબ સરસ સાહેબજી
પરિશ્રમ અનેજ્ઞાન નો કોય વિકલ્પ નથી હોતો,જય સનાતન.
ખુબ સુંદર સ્વભાવ અને નિખાલસ ips સર
સો સલામ છે
Very good leader
ધન્ય છે હસન સાહેબ ને
❤😊સફીન સાહેબ ને સલામ શે સાહેબ
Khubaj saras saheb.
Good interview Prashant Dayal sir & Safin hashan sir..♥️♥️♥️
નિરલિપ્ત રાય સાહેબ નું ઇન્ટરવ્યૂ એકવાર લ્યો .....🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ સર
❤🎉🎉❤ખુબ, ખુબ આભાર માનું છું
Good work sir
અમદાવાદ જિલ્લામાં તમારું સ્વાગત છે સફીન હસન સર
યુવાઓ માટે પ્રેરણા નું મોટું ઉદાહરણ
સારા અધિકારી છે અમે દિલથી ચાહિએ છીએ
થેન્ક્યુ સફીન હસીન સાહેબ
❤ السلام علیکم سفین سر آپ نے جو شاعری کہیں ہے اس میں بہت دم ہے اور لاجواب ہے ماشاءاللہ اللہ تعالی آپ کو ترقی دے
I m very impressed u both are like pillar of justice..doing excellent work with responsibility...
સેલ્યુટ💐💐સર
Good sar saras Kam chhe
સાહેબ હસન સાહેબ ભાવનગર આવો પ
Salute che safin hasan sir ne
એક સાચો પત્રકાર અને એક સાચો અધિકારી ના વિચારો. અને એક ગુજરાત ની દીકરી માટે જે કાર્ય કર્યું તે માટે બન્ને ને સત સત વંદન🙏
Safin sir is fire 🔥🔥🔥
jay bhim safin hasan saheb
🙏🌹 નવજીવન ન્યુઝ ને અભિનંદન🌹🙏🌹 સફીન હસન સાહેબ ને સતત યાદ રહેશે ભાવનગર અને ભાવનગર જનતા (લોકો) ના દિલમાં યાદ રહેશે
સાહેબ ની ભાવનગર સફર ને ધન્યવાદ
શફીન સાહેબ ને સલામ
આ સાહેબ એ મારૂ લાઈસન્સ લઈ ને ટ્રાફિક ના નિયમ સમજાવ્યો હતો ખૂબ ખૂબ આભાર સર મે આજે ત્રણ હજાર મેમો ભર્યો tnx sar
Very good sir God bless you
Very good pravachan Bhagwan tamne sukhi rakhe
મારૂં પાલનપુર તાલુકા નું ગૌરવ વાહ
હા મારા બનાસકાંઠાનું ગૌરવ. સેલૂટ sir
મારા આઇડિયલ છે હસન સાહેબ
Ha સાહેબ નવી પેઢી માટે પ્રેરણાદાયક છે.....👌
Great work sir ji 🙏🙏💐💐💐💐💐
Coti coti vandan sir ji🙏🙏
Two legends 💪
હે ભગવાન આવા સર સફિન ❤❤❤❤ઓલ ગુજરાત માં હોય
સલામ સર
ગામડું બોલે શહેર સાંભરે આને સંસ્કાર કહેવાય verry Good sir 👌
એક.ઝાડ.પિતા.કે.નામ🌾🌴🌿🌳☘️💐🙏🙏🙏🙏🙏
ખુબ સરસ
ખુબ સરસ ઘણું બધું જાણવા મળ્યું ..
ધ ગ્રેટ સર
Heartly Congratulation to Safin sirfor getting promotion.
Karelu kadi nakamu jatu nathi,Vavelu ugyavagar rahetu nathi.
All the best for bright future.
Bhavnagar ma Bhavana aapi BHAV melavyo,have Amadavad ne jarur UJAGAR karasho evi shraddha sathe
JAY GUJARAT-JAY BHARAT.
sir khub khub abhinandan
ગુજરાત ના તમામ જિલ્લા ને આવા કલેક્ટર મળે એવી પ્રાથના કરું છું
Khub khub abhindan
Very hard Straggle achieve post Congratulations
કાનોદર નું ગૌરવ ❤️✌🏻
Khub khub abhindan sar🎉
Abdul Kalam સાહેબ જેવા ઘણા સારા લોકો પણ હોય છે ,જેમ આં સાહેબ પણ છે ,બાકી તો તમને ખબર જ છે
Badhi aangdiyo sarkhi na hoy mitr
શફીન સર તો મુસ્લિમ હોવા છતાં રામાયણ મહાભારત વિષે જાણે છે પણ કેટલા હિન્દુ કુરાન વિષે જાણે છે,કઠીન લાગશે પણ સત્ય છે
Congratulations sir
Good Bhai very good Maru બનાસકાંઠા
Officer is real honest person good thoughts
13:45 હસમુખ પટેલ સાહેબ.... 👏👏👏
Nice one
Lajavab
Very proud for you Hasan sir.
વાવા,ભાઈ,વા
ખુબ ખુબ અભિનંદન સાહેબ તમોને આવા અધિકારી હોય તો ગુજરાત નંદરબાર બની જાય
Great gujrat police 🚔 👏 👌
Jay mataji 🙏 ❤️ ♥️
DES NE AAVA ADHIKARI NI KHAS JARUR SE .DIL THI SALAM.
👍Go ahead 💐
ગુડ સર