"દરેક ધર્મ નુ માન દિલ થી જળવાય" આપણાં ભારત દેશ ના દરેક ધર્મ ના લોકો ના આવા સંસ્કાર હોવા જોઈએ...હું એક મુસ્લિમ છું હું દરેક ધર્મ નો દિલ થી આદર કરૂ છું...અને મારા તમામ ભારત વાસીઓ થી એજ અપેક્ષા રાખુ છુ. SAFIN HASAN SIR ને સાચા દિલ થી સલામ
ભગવાન સ્વામિનારાયણ? ભાઈ Safin હાસન મુસલમાન છે અને તેમને સ્વામિનારાયણ સાથે કહી લેવા કે દેવા નથી! બીજા ભગવાન ને અપનાવવા એમના માટે शिर्क ગણાય!! शिर्क ની સજા, સર તન સેટ જુદા!!
Hasmukh Savalia retd badminton Coach really you Will be top in India n world I pray for you to swami Narayan bhagavan n pyjya mahantswmi Maharaj I pray to God I may get Chance to meet you
આને કહેવાય એસ પી સાહેબ જેને ગીતાના જ્ઞાન ને બહુજ સરળતાથી સમજાવી ને જીવન માં કેમ જીવવું તથા કેમ આગળ વધવુ ધન્યવાદ છે સાહેબ તમારા માતા પિતા ને તમને આવા સારા સંસ્કાર આપ્યા છે 👋
@@thepm1502 maro kevano matlab a ntho....mne pan khabar chhe bdha sarkha n hoy....pan aaje aapna hindu samaj ma aaj ni generation ne aapna j dharma ni khabar nthi....
Jyare vyakti na vicharo abdul kalam jeva hoy to ene darek dharm na loko jhuki ne salam kare che.... Ane biju su gujarati par pakad che bhai.... jordar....
જય માતાજી ભાઈ ભાઈ તમે જે ભાઇયો ને કહયું કે ભાઈ જય માતાજી તો તમે જ ને કહયું છે તે સામે વાળા ભાઈયો જો ખુદ પોતેજ એમના પોતાના ખુદના માતા એમને જનમ આપનાર માતા પિતા નિજ કદર કરતા કે સેવા નથી કરતા તો તો પછી એવા લોકો માતાજી કે ભગવાન ની છુ કદર કરવાનાછે એટલે કે ઘણા ખરા લોકો એવા હોયછે કે જે કપડા પહેરવાથીજ માણસ જેવા લાગે છે પણ હકીકત મા માણસ એવા લોકો ને સમજવા જોઈએ કે જે બધા ઈશ્વરે કુદરતે બનાવે લા તમામે તમામ સજીવ જીવોનું રક્ષણ કરવુ જોઈએ અને એમના કલ્યાણ કરવા જોઈએ એ કારણ કે ભગવાને અને અંલ્લાહપાક કે ઈન્સાન મનુષ્ય માણસો ને હાથ પગ અને જ્ઞાન આપ્યું છે એટલે આપણે માણસે કુદરતી પર્યાવરણ ને સાચવો અને રક્ષણ કરો અને એનુ જતન કરો પણ આતો માણસો પોત પોતાના સ્વાર્થ માટે કુદરતી પર્યાવરણ નુ પતન કરી નાખેછે અને કરી પણ રહયા છે એ માટે હુ કહુ છુ કે માણસો ખુદ પોતેજ પોતાના પગે કુહાડો મારી રહ્યા છે એટલે કે આતો અંત્યારે જે પ્રુથવી ઉપર આ દુનિયામાં પ્રુથવી ઉપર પાપ નુ વજન વધીજસે તે દિવસે યાદ આવી જસે કે કચ્છ મા ભચાઉ મા ધરતી કંપ ભુકંપનો તો એક આંચકો જ હતો પણ હજી સુધી પાપ સ્વાર્થને અન્યાય અધર્મીયોનો ત્રાસ તો વધી રહ્યો છે એ માટે હજુ ટાઈમ છે જે બધા માણસો કુદરતની અને ઈશ્વરની ખોફ રાખે ડર રાખે અને સર્વ ધર્મ એક છે અને આપણે સૌવ બધા માણસો છીએ એમ માનીને ચાલવુ જોઈએ એમા જ આપણી અને દેસ દુનિયા ની ભલાઈ છે તેજ સાચુ જીવન છે અને સાચી હકીકત ની સારી જીનંગીછે જાગો મનુષ્ય જાગો જાગો ઈન્સાન જાગો જાગો માણસો જાગો અને ભગવાન દયાળુ દયા કરછે ત્યા સુધી ભગવાન ને રાજી કરીને રીઝવીલ્યો તો હજુ ભગવાન રીજીજાય તો હજુ પણ કળિયુગમાં સતયુગ નો વાયરો વાવાનો પણ ચાલુ થઈ જાય જય જય હો તમામે તમામ સર્વ ધર્મ ના તમામ બધા ધર્મો ની જય જય કાર હો ઈશ્વર અંલ્લાહ એક છે સબકા માલીક એક છે રામ રહીમ એક છ એજ એકદમ સાવ સાચો ધર્મ છે પછી બાકી તો પોત પોતાના કર્મ ઉપર ડીપેન્ટં છે કર્મો ઉપર આધારિત છે કહેવત છે કે જેસી કરની વેસી ભરની ભરવા અને ભોગવવા તૈયાર રહેજો આ વાત જે સમજે અને એક બીજાને સમજાવે એવી મારી ખુબ આશા છે
कलाम साहब का अवतार है यह जिनके मुखाविंद से येसे शब्द धन्य हैं भाई
કોઈ અધિકારી ને લગભગ હું શહેબ નથી કહેતો..પણ આજ તમે બજબુર કરીદિધો હું તમને સાહેબ કહેવા માટે ગર્વ અનુભવું છું ..
ધન્ય છે સાહેબ આપને ખુબ ખુબ આભાર
"દરેક ધર્મ નુ માન દિલ થી જળવાય" આપણાં ભારત દેશ ના દરેક ધર્મ ના લોકો ના આવા સંસ્કાર હોવા જોઈએ...હું એક મુસ્લિમ છું હું દરેક ધર્મ નો દિલ થી આદર કરૂ છું...અને મારા તમામ ભારત વાસીઓ થી એજ અપેક્ષા રાખુ છુ.
SAFIN HASAN SIR ને સાચા દિલ થી સલામ
Good bhai hu pan Islam ni respect karu chu
Gujurti muslim bhai bhai
wah bhai i selute you
Nice 👍
🙏🙏🙏🙏👌👌👌
સફિન હસન સર ની સ્પીચમાંથી સંતો અને મૌલવીઓ એ બોધપાઠ લેવો જોઈએ.આટલી નાની ઉંમરમાં બે ધર્મોનું સુભગ મિલન.
વાહ સર,ખૂબ આગળ વધો એવા અમારા આશીર્વાદ💐👏
સંતો તો ક્યાં કોઈનું ખોટું બોલે છે?
Sara's
Nice speach safin Hasan sir Ji
ધન્યવાદ તમારી જનેતા તમારા જેવાં વીર ને જન્મ આપીયો જય હિન્દ
ખુબ સરસ આવા સંસ્કાર આપનાર માતા પિતા ને ધન્યવાદ જાય ભારત
"તમારી અંદર ના પરમાત્મા ને મારી અંદર ના આત્મા ના વંદન"- આ વાક્ય ઘણું બધું કહી જાય છે સફિન સાહેબ ના નોલેજ અને સંસ્કાર વિશે. ધન્ય છે ગુજરાત ની ધરતી.
ધન્યવાદ IPS, safin હસન સર ,ખૂબ અગાળ વધો
ભગવાન સ્વામીનારાયણ તમારી સાથે છે.
ભગવાન સ્વામિનારાયણ? ભાઈ Safin હાસન મુસલમાન છે અને તેમને સ્વામિનારાયણ સાથે કહી લેવા કે દેવા નથી! બીજા ભગવાન ને અપનાવવા એમના માટે शिर्क ગણાય!! शिर्क ની સજા, સર તન સેટ જુદા!!
સૌ કોઈ સાક્ષરોને પ્રેરણા આપી શકે એવા વક્તવ્ય બદલ ખુબ ખુબ ધન્યવાદ. આપની અંદર સમાયેલ બહુમુખી પ્રતિભાને સલામ.
સૌનું શુભ થાઓ એવી મનોકામના સહ,
જય હિંદ!
અતિ મજબૂત મનોબળ હસન સાહેબ you are the most perfect person most true inspiration of the youth
ખુબ ખુબ શુભેચ્છા હસન સાહેબ
Hats of to you 👏
આદરણીય સાહેબ નાં માતા પિતાને સાદર પ્રણામ છે.
ખૂબ સરસ સંસ્કાર છે તમારા સાહેબ. ધન્ય છે તમારા માતા પિતા ને..... જય શ્રી કૃષ્ણ.🙏
ખૂબ સરસ વાત કહી સફિન સાહેબ 👏👏🤝🤝
Good good good
ધન્ય છે તમને અને તમારી જનેતા સર આવા વીર પુરુષ ને જન્મ આપ્યો ખુબ ખુબ અભિનંદન સર
વાહ સાહેબ તમે ગીતાજી વાચી નથી જીવન મા ઉતારી લીધાછે
કોઈ પણ માણસ ને સંસ્કાર અને શિક્ષણ જ આગળ લઈ જાય છે ....🙏🙏🙏🙏 Salute IPS....SAHEB safin..... Hasan
Resp. Sir,
Namaskar..
આપનું गीता प्रवचन મેં પણ સાંભળેલ છે. ખુબ જ સુંદર...
गीता અભ્યાસુ હોવાને નાતે ખુબ જ ગમ્યું..
Big Salute Sir ji you deserve all 🙏
ધન્યવાદ છે સાહેબ તમારા માતા પિતા ને
ખુબ જ ઉપયોગી. અજોડ પ્રવચન. યાદગાર
શ્રી સફીન સર ને વંદન
Ati sundar. Bohat achha laga. Bahuj undu Gyan chhe. Jay Shree Swaminarayan. From Mombasa Kenya Africa.
Mark my words: One day this man (Safin) would be DGP, CBI chief or may be even NSA of our Great country...
My respect for IPS Safin Hasan Sir is increasing day by day. 🥺❤️🙏
Jai Hind.
#IPSSafinHasan
@@darbargopalsinh7711 🤔
Why? What is he doing what other Sanatanis are not doing?
Jai Swaminarayan
One of my favourite ips officer
જય હો સાહેબ.....તમે તો કોઈ મહા પુરુષ નો આવતાર છો...જય દ્વારકાધીશ
Jay mataji
ખૂબ સરસ સમજાવું સાહેબ શ્રી એ
હું પ્રવચન સાંભળી ગદગદીત થયો ગયો અને આંખોમાંથી આંસુ આવી ગયા👌🙏🙏
ધન્ય છે તમારી માતા પિતા ને.આવા વીર ને જન્મ આપવા 🙏🙏🙏
ખરે ખર સંનાતાનને સમજીયા છે.જયજય સર aapne salam
બહુ જ જોરદાર સાહેબ . તમે ખુબ જ મહાન વ્યક્તિત્વ ધરાવો છો
आभार साहेब का हिन्दू धर्म का बहोत ज्ञान के किये l 👏🏼जय श्रीराम 🚩
sachmuch aapne aaj hindu puran ki baat karke aaj muje aapse bhot perna mili he sir muje aap pe garv he
આવા સંસ્કાર આપનાર માતા-પિતાને ખૂબ જ વંદન
Thank you saheb ram nam no mahima
Very nice...
Ap nu pravachan thi mari choti jati gar sahbh...hu reguler thi gy ...khob sars.. thanks...jai Swami naryan
વાહ, ખૂબ સરસ જ્ઞાન સરવાણી સાહેબ ધન્ય હો
Hasmukh Savalia retd badminton Coach really you Will be top in India n world I pray for you to swami Narayan bhagavan n pyjya mahantswmi Maharaj I pray to God I may get Chance to meet you
👌Perfect IPS officer saffin Hassan bro congratulation bro 🙏*
સરસ ખૂબ જ સરસ સર ખૂબ આભાર તમારો આટલું જ્ઞાન આપવા માટે અને શિખવવા માટે
Waah sir...gajjab...Dil khush Thai gyu tamne sambhali ne
Great Pravachan...
વંદન
Khub saras vat kahi Safi Hasan sahebe 💐💐👏👏
અમને ગર્વ છે તમે ગુજરાતના શો 🙏
વાહ સરસ વાત કરી ધન્યવાદ જય સ્વામિનારાયણ
I proud of you કે તમે આટલું ગીતાજી નું જ્ઞાન ધરાવો છો jay shree Swami Narayan 🙏🙏🙏
સરસ વર્ણન કરીને સાહેબ વાણીને પીરસી ખુબ ખુબ 101👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
ખુબજં આગડં વધો પભૃ તમને ખુબજં સાથ આપશૈહો🌹🌹🌹
🙏🙏જય શ્રી સ્વામિનારાયણ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳આપની સમજણ ને ધન્ય વાદ છે સાહેબ એક ખરા માણસ છો 👌💐💐
ખૂબ ખૂબ અભિનંદન.સર તમારી જેવી વિચારસરણી દરેક અધિકારી રાખે તો.સર ભારત વિશ્વ મહાન સતા બનતાં કોઇ રોકી નહીં શકે.
Pranam & Salute both sir ji,
Dhanyavad he Apake percent ko ,
Bhagwan ko prathana karata hu ki Aap dono line me Aap age badho,
Nice brother..we proud of you..
The great person..
ધન્યવાદ તમારા પરેન્ટ્સ જે સંસ્કાર આપ્યા તમને પણ
I am big fan for you sir😊🙏🏻...
Thenqq so muchhh for this.... 🙏🏻
Vere good sir dhanyavaad
Atma sayanm yog ke hisab se lagata hai ke aap ka purv janam ka gyan is janmme jyada knowledge ke sath age badhraha hai
સરસ.... IPS... બનવાબદલ....ખૂબ..અભીનદન....હા....અમારા....બનાસકોઠા....ના....લાખ....લાખ.....ધનવાદ....તમને...સરજી....બહુ.....આગળ....આવસો....
Dhanyavad, khub Saras, jivan ma utarva jevu
આને કહેવાય એસ પી સાહેબ જેને ગીતાના જ્ઞાન ને બહુજ સરળતાથી સમજાવી ને જીવન માં કેમ જીવવું તથા કેમ આગળ વધવુ ધન્યવાદ છે સાહેબ તમારા માતા પિતા ને તમને આવા સારા સંસ્કાર આપ્યા છે 👋
Great....darma ni aatli bdhi khabar to je hindu chhe emne pan nthi hoti ....
Sant betha ne e HINDU J CHHE ...😁 .. jyotsna , a badhu amne pn khabr chhe ..... Badha sarkha n hoy .
@@thepm1502 maro kevano matlab a ntho....mne pan khabar chhe bdha sarkha n hoy....pan aaje aapna hindu samaj ma aaj ni generation ne aapna j dharma ni khabar nthi....
safin hasan na mummy hindu cjhe etle
No matter hindu or muslim his achievements was great
Bhai e ips che
Very wonderful speech SAFIN HASAN JI 🇮🇳🙏🏻
Salute sir. I am proud of you. What a speech about The Geea. Amazing sir.
સાહેબ જી તો એકતા નું પ્રતિક છે ધન્ય છે ધન્ય છે તમને
Very good think sir. ....salute
સ્વામી વિવેકાનંદ યાદ આવી ગઈ
ખુબ અભિનંદન , સફિન હુસેન સર ધન્ય છે ધન્ય છે🎉🎉🎉🎉
Very nice sir
Thank you universe
Thank you universe
Thank you universe
Thank you God
Thank you God
Thank you God 🙏 you universe
Thank you very much for your great speech.,Sir.
Sir tame dharm nirpexata nu jabardast udaharan aapyu chhe,salam, namste.
Amazing success story..... 👍❤se salute sir... 🇮🇳❤🇮🇳Tq so much Sir 🙏
Very nice speech Safin sir l am from Gujarat in Navasari
Jay swaminarayan sir..
Vah,Safin Hasan aap aavu saras bolso evu dharyu nahotu
Great motivational Speech to inspire me what to teach to our children
Aap thanks ho sab
Mery dilse duaahye
Aap khub tarrakki kre
Sir ji...
Best wishes to your knowledge in India people...be progress..khub saras..aapnu knowledge
You are the inspiration of all youth sir jai hind
Very nice speech sir, we are proud of you
ખૂબ સરસ સાહેબ
Khoob khoob dhanyvad
Thank you for spreading awareness in me
Safin Hasan Sir, a lot of Salutations to you... Pranaam tamne...
Safi hasaan na માતા પિતા ને સંત સંત નમણ 🙏🏻
You are great sir. Your speech inspired thousands of people in world.
Dhanyavad safin Sir ne K amara district ne ava atma gyani I. S officer maliya thanks God
Hope u r second APJ abdul kalam.
Jay hind .salute sir.
Jay swaminarayana..
Right
👌Saty vachan
Thanks for your speech, sir your 21th senture global great, and brode thinking, Jay Yogeshvar
Aa Gyan Aapva badal Tnk🙏
Being a Muslim,, you have a great knowledge of hindu sanskruti.we have a proud of such knowledgeable young person.
mm
m
😒p p plpplllll
Ll
Bhai mara aakha group maj hu 1 muslim chu pn aama ra batha ma to koi muslim ke koi hindu aavu ka su nathi bhai batha 1 sar kha nathi hota
Jay bhart 🤲🙌
Jyare vyakti na vicharo abdul kalam jeva hoy to ene darek dharm na loko jhuki ne salam kare che....
Ane biju su gujarati par pakad che bhai.... jordar....
Hmare desh me ase mhan leaders ko me heart se thanks krta hun
Jordar ho Safin sir ❤❤
Safin sir Zinda bad❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Aatlu gyan to sir koi amara hindu Sant pn explain nthi kri sakya.salute sir
Gyaan chhe etle j saadhu Santo same thi bolaavi laavyaa chhe
સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે
વેરી વેરી ગુડ સર❤❤❤❤❤
Saheb bov sarash speech chhe tamari, 👍
Sir. ..very salute you and your knowledge.... Respect u sir
Jay swaminarayan 🙏🙏 great 👍
Jayswaminarayan 🙏
Jay Swaminarayan sr
Excellent speech..You know more than a Hindu...Very impressive 👏 👍 👌
જય માતાજી ભાઈ ભાઈ તમે જે ભાઇયો ને કહયું કે ભાઈ જય માતાજી
તો તમે જ ને કહયું છે તે સામે વાળા ભાઈયો જો ખુદ પોતેજ એમના પોતાના ખુદના માતા એમને જનમ
આપનાર માતા પિતા નિજ કદર કરતા
કે સેવા નથી કરતા તો તો પછી એવા લોકો માતાજી કે ભગવાન ની છુ કદર
કરવાનાછે એટલે કે ઘણા ખરા લોકો
એવા હોયછે કે જે કપડા પહેરવાથીજ
માણસ જેવા લાગે છે પણ હકીકત મા
માણસ એવા લોકો ને સમજવા જોઈએ
કે જે બધા ઈશ્વરે કુદરતે બનાવે લા તમામે તમામ સજીવ જીવોનું રક્ષણ કરવુ જોઈએ અને એમના કલ્યાણ કરવા જોઈએ એ કારણ કે ભગવાને અને અંલ્લાહપાક કે ઈન્સાન મનુષ્ય માણસો ને હાથ પગ અને જ્ઞાન આપ્યું છે એટલે આપણે માણસે કુદરતી પર્યાવરણ ને સાચવો અને રક્ષણ કરો
અને એનુ જતન કરો પણ આતો માણસો પોત પોતાના સ્વાર્થ માટે
કુદરતી પર્યાવરણ નુ પતન કરી નાખેછે
અને કરી પણ રહયા છે એ માટે હુ કહુ છુ કે માણસો ખુદ પોતેજ પોતાના પગે
કુહાડો મારી રહ્યા છે એટલે કે આતો
અંત્યારે જે પ્રુથવી ઉપર આ દુનિયામાં પ્રુથવી ઉપર પાપ નુ વજન વધીજસે
તે દિવસે યાદ આવી જસે કે કચ્છ મા
ભચાઉ મા ધરતી કંપ ભુકંપનો તો એક
આંચકો જ હતો પણ હજી સુધી પાપ
સ્વાર્થને અન્યાય અધર્મીયોનો ત્રાસ તો
વધી રહ્યો છે એ માટે હજુ ટાઈમ છે
જે બધા માણસો કુદરતની અને ઈશ્વરની ખોફ રાખે ડર રાખે અને
સર્વ ધર્મ એક છે અને આપણે સૌવ બધા માણસો છીએ એમ માનીને ચાલવુ જોઈએ એમા જ આપણી અને દેસ
દુનિયા ની ભલાઈ છે તેજ સાચુ જીવન
છે અને સાચી હકીકત ની સારી જીનંગીછે જાગો મનુષ્ય જાગો જાગો
ઈન્સાન જાગો જાગો માણસો જાગો
અને ભગવાન દયાળુ દયા કરછે ત્યા સુધી ભગવાન ને રાજી કરીને રીઝવીલ્યો
તો હજુ ભગવાન રીજીજાય તો હજુ
પણ કળિયુગમાં સતયુગ નો વાયરો
વાવાનો પણ ચાલુ થઈ જાય
જય જય હો તમામે તમામ સર્વ ધર્મ ના
તમામ બધા ધર્મો ની જય જય કાર હો
ઈશ્વર અંલ્લાહ એક છે સબકા માલીક એક છે રામ રહીમ એક છ એજ એકદમ સાવ સાચો ધર્મ છે પછી બાકી તો પોત પોતાના કર્મ ઉપર ડીપેન્ટં છે
કર્મો ઉપર આધારિત છે કહેવત છે કે
જેસી કરની વેસી ભરની ભરવા અને
ભોગવવા તૈયાર રહેજો આ વાત જે
સમજે અને એક બીજાને સમજાવે
એવી મારી ખુબ આશા છે