માં સાથે Switzerland 🇨🇭| Khajur Bhai Vlogs | Nitin Jani | Jigli and Khajur | Switzerland|Travel Vlog

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @hasmukhjadeja3830
    @hasmukhjadeja3830 2 месяца назад +416

    સ્વિત્ઝર્લેન્ડ ખુદ ધન્ય થઈ ગયુ હસે,,,કેમ કે ખુદ ભગવાન ત્યા આયા છે......તમે સાચા અર્થ માં પ્રેરણાદાયક છો....ખજુર ભાઈ + નીતિન ભાઈ..... 🙏🚩

    • @Harikaahirvlog
      @Harikaahirvlog 2 месяца назад +3

      Nice 🎉

    • @FitFat-i8u
      @FitFat-i8u 2 месяца назад

      ruclips.net/user/shortsXeslwQP_BbY?si=1l1cIyGK-4iMDHx4

    • @devilgamer1780
      @devilgamer1780 2 месяца назад +3

      Evu nai na hoi hvae

    • @rekhasanjaylife
      @rekhasanjaylife 2 месяца назад

      જય માતાજી ​@@Harikaahirvlog

    • @kairavishah6178
      @kairavishah6178 2 месяца назад

      Ba ne swizarland kevu lagyu 😊

  • @prof.ravindravyas3035
    @prof.ravindravyas3035 2 месяца назад +27

    વાહ ભાઈ વાહ, ધન્ય છે આપને ..........પત્ની સાથે તો બધા ફરે .......માતા સાથે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવાનો ન્યૂ ટ્રેડ આપના થી જ બનશે ..........many many congratulations enjoy...............

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG 2 месяца назад +149

    માં તો માં છે ખજૂર ભાઈ ખુબ ખુશ રહો એવી મારી મહાદેવને પ્રાર્થના😮😮😮

  • @dharmendrapatel4045
    @dharmendrapatel4045 2 месяца назад +69

    માં...તે આ દીકરા ને જન્મ આપી ને સૌ પર ખુબ મોટો ઉપકાર કર્યો છે.. ભગવાન તમને 1000 વર્ષ નું લાંબુ આયુષ્ય આપે.
    જય સિયારામ 🙏

  • @alpeshkanpara4766
    @alpeshkanpara4766 2 месяца назад +103

    ભાઈ તમે બોવજ ભાગ્યશાળી છો❤....love you mom....

  • @BijolbhaiRabari165
    @BijolbhaiRabari165 2 месяца назад +80

    ધન્ય છે માંડી તમને સાક્ષાત રામ લક્ષ્મણ ને જન્મ આપ્યો છે કળયુગમાં ભગવાન તરીકે ગરીબોના બેલી છો તરુણ જાની નિતિન જાની જય શ્રી કૃષ્ણ જય શ્રી વડવાળા

    • @FitFat-i8u
      @FitFat-i8u 2 месяца назад

      ruclips.net/user/shortsXeslwQP_BbY?si=1l1cIyGK-4iMDHx4

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 2 месяца назад +185

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @milanvaishnav3950
    @milanvaishnav3950 2 месяца назад +30

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી માં ને. આવી ભાવના કોઈ વ્યક્તિ માં આજ ના જમાના માં ના હોય. પત્ની કે બાળકો સાથે તો સૌ સ્વિઝરલેન્ડ ગયા હસે. પણ માં ને આવું અદભુત જગ્યા ના દર્શન કરાવવા વાળા મારા પ્રિય એવા ખજૂર ભાઈ તમને કોટી કોટી પ્રણામ.
    ખૂબ પ્રગતિ કરો. ગુજરાત નુ નામ સમગ્ર વિશ્વ માં રોશન કરો એવી શુભેચ્છાઓ.
    અમદાવાદ આવો તો મારા ઘરે આવજો. મારું આખું ફૅમિલી અંને વિશેષ મારો દીકરો યશ તમારો બહુ મોટો ફેન છે.

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 2 месяца назад +14

    Jai Jinendra 🙏 Nitinbhai Aaj no Shravan bahuj mast vlog Ghare betha Switzerland ni tour karavi mast waterfall.U r inspiration for young generation Thanks for sharing.Always Stay blessed.

  • @B4uprsr
    @B4uprsr 2 месяца назад +15

    Nice vlog Nitin❤
    ખરેખર માં બાપ સાથે જેટલો સમય પશાર કરવા મળે તે માણી લેવો જોયીયે તેની મઝાજ કંઇક અલગ હોય છે, તેમને આ ઉંમરે આપળી હૂફ ની વધુ જરૂર હોય છે, એટલું તો તે આપલે પાસે થી deserved કરે છે બાળપણથી લઇ મોટા થાય ત્યાં સુધી બધી ફરજ નિભાવે છે વગર સ્વાર્થે તો આ તો બને છે તેમના માટે loved this ❤

  • @JayPatel-ct2xc
    @JayPatel-ct2xc 2 месяца назад +13

    માં સાથે ફરવાનું મળ્યું એ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય નીતિન ભાઈ.. હર હર મહાદેવ.

  • @jayeshpatel9424
    @jayeshpatel9424 2 месяца назад +10

    તમે જે દેશ વિદેશ ની ધરતી પર પગ મૂકે એ ધન્ય થઈ જાય... જય હો ખજુર ભાઈ... Happy and safe journey 🎉🎉🎉🎉🎉🎉

  • @rameshaedu2447
    @rameshaedu2447 2 месяца назад +30

    ખુબજ ભાગ્યશાળી માં ❤
    જેમના કુખે ખજુરભાઈ એ જન્મ લીધો

    • @rockstar25559
      @rockstar25559 Месяц назад

      Bhagyashali maa nai khajur bhai che k jemne ava mataji na khukhe janm lidho jemne khajur bhai ne atla sara sanskar apya ❤❤

  • @SVegad
    @SVegad 2 месяца назад +9

    बहुत अच्छा लगा और आकर्षक नजारा देखने को मिला धन्यवाद आपने बहुत सुंदर वर्णन किया है 🎉🎉🎉❤❤❤

  • @Rk.kamliya
    @Rk.kamliya 2 месяца назад +24

    ખજુરભાઇ તમારી માતા સાથે જોઇને ખુબ આનંદ થયો હું તો કહું છું કે એ માતા પણ ધન્ય છે જેને આવો દિકરો મળ્યો અને એ દિકરો પણ ભાગ્યશાળી છે કે તેને આવી માં મળી ખુબ ખુબ ધન્ય છે આ બંન્ને 🙏🙏🙏

  • @Juvansinh777
    @Juvansinh777 2 месяца назад +9

    વાહ...!! ખજૂર ભાઈ ખૂબ અદ્ભુત Vlog હતો. તમારા માતાએ અમને જે કાઠિયાવાડી દેશી ભાષા માં હસાવ્યા બોવ મજા આવી ગઈ આવા વિડિયો લાવતા રહેજો જય માતાજી 🙏👌👌👌

  • @bhupendrapanchal1204
    @bhupendrapanchal1204 2 месяца назад +8

    Enjoy the tour, Nitinbhai and family

  • @Gujjju_Bhaiii
    @Gujjju_Bhaiii 2 месяца назад +18

    12:39 chalo mataji chalo ❤

  • @shantisunny2965
    @shantisunny2965 2 месяца назад +20

    ખુબ ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો મારા વીરા માં અંબે આપને અને આપના પરિવાર ને સદા ખુશ અને સ્વસ્થ્ય રાખે 🙏🙏👍👍🌹♥️♥️

  • @mayurdhvajsinhzala1766
    @mayurdhvajsinhzala1766 2 месяца назад +4

    માતા પિતા તો સદીઓ થી બાળકો માટે કરતા આવ્યા છે અને કરશે જ...પણ ખજૂરભાઈ જેવા દીકરા ભાગ્યશાળી માતા પિતાને જ મળે... ભગવાન તમારા પરિવાર પર હમેશાં આશીર્વાદ વરસાવતા રહે એવી શુભેચ્છાઓ..

  • @ronakrabari3645
    @ronakrabari3645 2 месяца назад +23

    વિડિયો એટલો સરસ છે કે લાગે છે આપણે પોતે switzerland મા છીએ 🎉🎉

  • @meenabavishi8017
    @meenabavishi8017 Месяц назад +2

    Wah sarvottam dhanyavad khajur beta 🌄👍🙂❤️😍 shubhechha 💐🎁🍨🍨🍦🍦🍦🍦

  • @RavalKishor-tm1lfm
    @RavalKishor-tm1lfm 2 месяца назад +11

    નવરાત્રી ની શુભેચ્છા સાથે તમે માતાજીને પણ આજે ખુબ ખુશ કર્યા છે

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 2 месяца назад +6

    Very nice 👍🏻👍🏻👌🏻👌🏻Bano svbhav bov mast che 👌🏻👌🏻

  • @shekharshukla8588
    @shekharshukla8588 2 месяца назад +4

    Thanx Nitinbhai. Baa ni sathe me pan fari lidhu Switzerland.
    Moj padi gai.🎉🎉🎉

  • @rockstar25559
    @rockstar25559 Месяц назад

    Are saheb dhanya che tamne ...k maa ne duniya batavi rahya cho ...khub saras ...❤❤❤❤❤

  • @TararManisha-b6z
    @TararManisha-b6z 2 месяца назад +5

    Baa jode no aa vlog ma jovani khub aj maja aavi ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊

  • @ajubhabapu2555
    @ajubhabapu2555 2 месяца назад +4

    આ વિડીયો માં બા ને જોવાની મજા આવી બા એકદમ દેશી બોલતાં માં એ માં બીજા વગડાના વા

  • @DevrajEditing19
    @DevrajEditing19 2 месяца назад +14

    જનની જણ તો ભક્ત જણ જે,,,,,,,,,,,,,,
    કાંતો જણજે સુર કાંતો,,,,,,,,,રેજે વાંઝણી
    તારૂં મત ગુમાવી નુર ❤❤❤❤❤
    ❤❤ ધન્ય છે તમારી જનેતાને❤❤❤

  • @motivationshop135
    @motivationshop135 2 месяца назад +7

    Wah bhai so beautiful with mom thanks for this video

  • @vajaparesh1891
    @vajaparesh1891 2 месяца назад +7

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @himanshupatel6079
    @himanshupatel6079 2 месяца назад +1

    ખરેખર ભાઈ આ વિડિઓ જોઈને બહુજ મજા આવી... લગે રહો ભાઈ

  • @parmarnitesh3217
    @parmarnitesh3217 2 месяца назад +5

    વિડીયો એટલો સરસ છે ખજુરભાઇ બહું મજા આવિ

  • @balkrushnasilkpalace
    @balkrushnasilkpalace 2 месяца назад +4

    goog work khajurbhai🎉 ba ne joba ni bv maja aavi thank you so much aava vlog banavta rejo

  • @mansinhbarad5712
    @mansinhbarad5712 2 месяца назад +4

    Very nice bro...u r too lucky to move with Matru devo bhav...

  • @jitumistry5966
    @jitumistry5966 2 месяца назад +4

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ
    નમસ્કાર 💐🙏
    Good Morning🙏💓🙏❤
    Very good nitinbhai ❤❤

  • @kpatel811
    @kpatel811 2 месяца назад +3

    Very simple and high valued person ખજૂરભાઈ 👍👏👏

  • @sagarvora6613
    @sagarvora6613 2 месяца назад +1

    🙏🏼હર હર મહાદેવ 🙏🏼
    વાહ ખજૂર ભાઈ વાહ.
    એકદમ સુપર લાવ્યો vlog. અને એથી વધારે તો તમારાં બાને વિદેશ ફરવા લઇ ગયા એજ બહુજ સરસ લાગ્યું. બસ આવી રીતે પરિવાર સાથે હરતા ફરતા રહો અને અવનવું બતાવતા રહો. અને ખાસ તમારાં મમ્મીનું ધ્યાન રાખજો બહારના ખોરાક પાણીથી બસ તમને તમારા પરિવારને ભગવાન ભોળાનાથ સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.

  • @DreamLife-UG
    @DreamLife-UG 2 месяца назад +7

    Jamin na bhagla no episode agal vadharjo khajurbhai...bov maja Ave se jovani.

  • @RavalKishor-tm1lfm
    @RavalKishor-tm1lfm 2 месяца назад +3

    ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ કે તમે તમારા માતા શ્રીને આજે સ્વીઝરલેન્ડ ફેરવવાનું સપનું પૂરું કરયુ

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 2 месяца назад +9

    Jay shivshakti 🙏🚩
    વાહ ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏

  • @vinayrathod3090
    @vinayrathod3090 2 месяца назад +2

    HA moj khajur bhai maa amaa😂😂😂 mjaa avi gay ma....

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 2 месяца назад +4

    ખુબ સરસ નીતિન ભાઈ ❤❤જય સોમનાથ 🙏🏿

  • @mukesichavda9025
    @mukesichavda9025 2 месяца назад +1

    સરસ બ્લોક બહુ મજા આવી❤❤🙌🙌👏👏🙏🙏

  • @vishugeming95
    @vishugeming95 2 месяца назад +8

    No.1 Trip che Tamari 👌
    Kem ke Tamara mummy tamari Sathe Aavya che ❤
    Jay Shri Krishna 🙏
    Jay Mataji 🙏

  • @GuddiMandaviya-rz9ki
    @GuddiMandaviya-rz9ki 2 месяца назад +5

    Wow so beautiful city it's to my dreme city in Switzerland

  • @khajurBhai
    @khajurBhai 2 месяца назад +13

    ❤🎉 માં ❤❤ બને તેટલું હાલવાનું રાખજો ..❤❤

  • @themehulgaming1003
    @themehulgaming1003 2 месяца назад +1

    Dhanya che bhai tamane❤❤
    Love you nitin jani and tarun jani❤

  • @dolatsinhthakor5514
    @dolatsinhthakor5514 2 месяца назад +4

    તમે માતાજીને ધરતીના સ્વર્ગમાં લઇ ગયા અને માતાજીને ખુબ આનંદ કરાવ્યો આ જોઈને અમોને પણ ખુબ આનંદ થયો ખુશ રહો અને બધાને ખુશ રાખો 🌹🙏જય માતાજી 🙏🌹

  • @piyushpateliya6061
    @piyushpateliya6061 2 месяца назад +2

    બા ની હસતા મસ્ત લાગે છે મારી બા જેવા ❤love you mom❤

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 2 месяца назад +5

    ભગવાન નું રૂપ એટલે કે આપણા ગુજરાત નું ગૌરવ ખજુરભાઈ જય માતાજી ❤❤

  • @bhavitapatel4783
    @bhavitapatel4783 2 месяца назад

    જય શ્રી ક્રિષ્ના ખજૂરભાઈ,,, બા બોવ જ રમુજી છે, મઝા આવી ગઈ

  • @kamalchunara7834
    @kamalchunara7834 2 месяца назад +4

    Bhagwan tamari baa ne koyi divash dukhi na kare a vi prathna karu chu ❤🫡 amara bhagwan cho tame love you kajur bhai

  • @jitendrasinhchauhan3119
    @jitendrasinhchauhan3119 2 месяца назад

    Khajur bhai ni ek vat bahu j gami ke bahu hi fi nahi rahevanu jeva chhiye teva j Rahevanu "This is wonderful words" love u khajurbhai

  • @pradiprathod2581
    @pradiprathod2581 2 месяца назад +4

    KING of khajur bhai best Hiro well done

  • @jayshreetrivedi5209
    @jayshreetrivedi5209 2 месяца назад +2

    ખૂબ સરસ ભાઈ બા ને સાથે લઈ ગયા❤❤❤

  • @subhadrabajadeja4451
    @subhadrabajadeja4451 2 месяца назад +5

    બહુ જ મસ્ત છે સ્વિટઝરલેન્ડ 👌👌

  • @CHIRAG4MUSICOFFICIAL
    @CHIRAG4MUSICOFFICIAL 2 месяца назад

    Maja padi gayi ho. God bless you to All. Jay mataji

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m 2 месяца назад +10

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે

  • @PriyaPatel-lx4sd
    @PriyaPatel-lx4sd Месяц назад

    Ketla sara karmo a maa a krya hse jemne khajurbhai jeva dikra ne janm aapyo.
    Love you❤❤❤❤❤❤❤❤❤

  • @ghpujara6352
    @ghpujara6352 2 месяца назад +5

    Jay mogal mata Jay annapoorna mata Jay Parvati mata Jay ganapati bappa har har mahadev Jay dhwarkadhish Jay Radha Krishna

  • @BT-md5bf
    @BT-md5bf 2 месяца назад +1

    Nitin Bhai tamara vichar bahuj saras chhe 👍 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏 happy navratri ni hardik shubhkamnaye 🙏🙏🙏🙏

  • @ketanshyal2544
    @ketanshyal2544 2 месяца назад +3

    ધન્ય છે નિતિનભાઇ અને તેની ફેમિલી ને❤❤❤❤❤

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 2 месяца назад +19

    રામ લક્ષ્મણ જેવી બન્ને ભાઈ ની જોડી અને સાથે દેવી સમાન માતા નો સાથ હોય પછી શુ ઘટે 👌❤️❤️❤️

  • @rahulmakvana53
    @rahulmakvana53 2 месяца назад +1

    1st on trending ❤❤❤❤

  • @natwarbhaithakor9801
    @natwarbhaithakor9801 2 месяца назад +6

    આ પહેલો બ્લોગ જોયો માતાજી સાથે બહુ આનંદ આવ્યો બાને ખૂબ વાચો

  • @ashupatel156
    @ashupatel156 2 месяца назад +2

    Waah khajur bha❤😍

  • @dabhicherag7722
    @dabhicherag7722 2 месяца назад +3

    જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ભાવનગર સિટી થી ચિરાગ ❤❤❤❤

  • @sagarsolanki2864
    @sagarsolanki2864 2 месяца назад

    Switzerland dhany thay gyu bhai k tyani zameen par pn bhagvan Ram na pag padi gya khub khub dhanya che nitinbhai tamara mata shree ne ❤❤

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan7769 2 месяца назад +4

    જય માતાજી 🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏
    ખજુર ભાઈ ❣️
    તરૂણ ભાઈ ❣️
    મહેશ દાદા ❣️
    બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩🙏

  • @MrChintan01
    @MrChintan01 2 месяца назад

    Adbhoot👌👍God Bless You Nitinbhai🙏😀

  • @joshidinesh8038
    @joshidinesh8038 2 месяца назад +4

    માં ભગવતી સદા તમારી રક્ષા કરે ખજૂરભાઈ તરુણભાઈ માતાજી ને જયશ્રીકૃષ્ણ કેજો🎉❤

  • @tejasshah5150
    @tejasshah5150 2 месяца назад +1

    જ્યાં માતા પિતા છે તે દરેક જગ્યા સ્વિઝ ર લેન્ડ જ છે. ❤️❤️❤️👍🙏

  • @khajurBhai
    @khajurBhai 2 месяца назад +4

    🎉 જય માતાજી માં..🎉❤❤

  • @thakorhardik3798
    @thakorhardik3798 2 месяца назад +1

    Nice Vlog Nitin Jani Bhai ❤

  • @VipulKhashiya
    @VipulKhashiya 2 месяца назад +3

    JAY MATAJI KHAJUR BHAI 🦁

  • @minaxigediya9859
    @minaxigediya9859 2 месяца назад

    Saras maja aavi tamane farta joy ne ba shathe jay mataji

  • @sorathiyadipak2608
    @sorathiyadipak2608 2 месяца назад +9

    દુઃખિયા નો બેલી ખજૂર જાની તરુણ જાની

  • @chauhantinabhai231
    @chauhantinabhai231 2 месяца назад

    Ba ne avu bolata no avde khajur bhai ba desi ravama manata hoy ne❤❤

  • @Bhudevraj4855
    @Bhudevraj4855 2 месяца назад +4

    મહાદેવ 🙏🏻...

  • @poojatanna7724
    @poojatanna7724 2 месяца назад

    Vah khajur bhai vah khub j srs video che masi ne tarun bhai ne Ane tmne bdha ne jay mataji

  • @Rk.kamliya
    @Rk.kamliya 2 месяца назад +3

    હૂં તો એમ પણ કહ્યું છું કે જેમનાં માતપિતા છે એ લોકો કોઇપણ જગ્યાએ હરવા ફરવા લઈ જાવ જેથી એમને પણ આનંદ મળે અને તમને પણ આનંદ મળે અને આંખી જીંદગી યાદગાર બની જાશે જો તમારા માતપિતા ખુશ હશે તો દુનિયા માં ખોટી દોળ મુકવાની નથી જો તમે આ કર્મ કરી લીધું તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. જન્મો જનમ સફળ થઇ જશે. આવી પળો ને કાયમી કેદ કરી લેજો જેથી જીવન માં પસ્તાવાનો વારો ના આવે 🙏

    • @mukeshmali1659
      @mukeshmali1659 2 месяца назад

      વાત ભાઈ સાચી.આખી જિંદીભર માં અને બાપ મોટા કર્યા.ફરવા લઈ જવા પડે😂❤.

  • @shaktienterprise2162
    @shaktienterprise2162 2 месяца назад

    Dhanya che aa mata ne sat sat naman jemne Tamara jeva khajur bhai aa duniya ne bhet aapi..🙏

  • @varsha_vaniya
    @varsha_vaniya 2 месяца назад +3

    ખજૂર ભાઈ સુરત ના વરાછા ના કમાલ પાર્ક મા રહેતા ને ..નાના હતા ત્યારે તમારા મમ્મી હતે હું ઓટલે બેસતી ... હું એજ વચ્ચે ની શેરી મા મોટી થ ય આંબિકા ના સંસ્કાર મા ભણતા બધા ભા રૂડા હિન્દુ મુસ્લિમ ની લડત વખતે

    • @Review_home018
      @Review_home018 2 месяца назад

      તમે કહેવા શું માંગો છો.

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw 2 месяца назад +2

    Maa ketla khush che love you khajur bhai ❤❤

  • @themintleaf1778
    @themintleaf1778 2 месяца назад +1

    So happy to see you taking your mother to Switzerland. bov chalavo nai tamara baa ne. Bichara nathi chali Shakta.

  • @s_amar8090
    @s_amar8090 2 месяца назад

    મને બવ ગમ્યું ખજૂર ભાઈ કે તમે તમારી માં ને વિદેશ ફરવા લય ગયા. ધન્ય છે તમને

  • @neeladave3947
    @neeladave3947 2 месяца назад

    Bahuj maza avi tamne ane tamara mami ne sathe joine khub khus raho mahadev khub raji rahe tamara upar

  • @PrafulGamechi
    @PrafulGamechi 2 месяца назад

    Saras maja aavi khajur Bhai
    1....15.part.. .jaminna bhagla

  • @VRBHAICHAUHAN-k5j
    @VRBHAICHAUHAN-k5j 2 месяца назад +2

    મારી ઈચ્છા પણ છે હું મારા મા-બાપને અને મારા સાસુ સસરા ને તીર્થ માટે ફરવા લઈ જવુ અને પછી વિદેશ જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @RupalPatel-t4n
    @RupalPatel-t4n 2 месяца назад

    Waah Jani saheb...real Navratri..jay ho..💕👌🙏🌹🚩🌺

  • @devendrajoshi1141
    @devendrajoshi1141 2 месяца назад +1

    વાહ જાની ભાઈ વાહ સ્વિજર લેન્ડ જોઈને મજા આવી ...❤❤

  • @rupaabhani
    @rupaabhani 2 месяца назад

    Wah Nitin Bhai Dikra hoy to tamara jeva .. God bless u bhai

  • @parmarbharatkumar14
    @parmarbharatkumar14 2 месяца назад +1

    Dil khush kar Dita Paaji 🎉🎉🎉

  • @yuvrajsinhdarbar524
    @yuvrajsinhdarbar524 2 месяца назад +1

    🥰જય માં બહુચર સદા સહારે ખુશ રાખે ખજૂર ભાઈ તમારા પરિવાર ને,🥰🥰

  • @mayankp8507
    @mayankp8507 2 месяца назад

    Congratulations khajurbhai tamari mata ne Switzerland no prvas karava badal

  • @saisales2115
    @saisales2115 2 месяца назад +1

    તમે તમારી માં ને વિદેશ ફરવા લય ગયા. ધન્ય છે તમને મને બવ ગમ્યું ખજૂર ભાઈ mumbai thi PATEL V H ...............💐

  • @manishaoza5941
    @manishaoza5941 2 месяца назад +2

    Super duper 👌🏻🥰🙏🏻 bhai 🥰🥰🙌🙌🙌💕💕

  • @VDSolanki-z2c
    @VDSolanki-z2c 2 месяца назад +2

    Cute 🥰🥰🥰🥰 smile mara Bhai ni

  • @Radhepathlab
    @Radhepathlab 2 месяца назад

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી માં ને. આવી ભાવના કોઈ વ્યક્તિ માં આજ ના જમાના માં ના હોય. પત્ની કે બાળકો સાથે તો સૌ સ્વિઝરલેન્ડ ગયા હસે. પણ માં ને આવું અદભુત જગ્યા ના દર્શન કરાવવા વાળા મારા પ્રિય એવા ખજૂર ભાઈ તમને કોટી કોટી પ્રણામ.
    ખૂબ પ્રગતિ કરો. ગુજરાત નુ નામ સમગ્ર વિશ્વ માં રોશન કરો એવી શુભેચ્છાઓ.