ગુજરાતી માં એટલુંજ લખી શકાય કે ગાગરમાં સાગર ભર્યો ખૂબજ સરસ નૉટેશન સ્વચ્છ અક્ષર અને દ્રષ્ટિ હિન વ્યક્તી સમજી શકાય તેવી નિર્મળ પધ્ધતિ જોઈ સાંભળીને સમજીને હાર્મોનિયમ પર બેસી જવા ની ઈચ્છા તેવી રીતે સંગીત જ્ઞાન આપ્યું છે અમોને આનંદ થયો કે જે રીતે સંગીત શીખવા માગીને છીએ તે મળી ગયુંછે આભાર સાથે પ્રણામ
આભાર ગુરુજી
Tnx 💐💐💐
🎉
આવા સરળતાથી સીખી શકાય એવા માતાજી ના ગરબા
નોટેશન સાથે વિડિયો મૂકવા કૃપા કરશોજી 🙏જય માતાજી 🙏
Thank you very much very nice teaching 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
ગુજરાતી માં એટલુંજ લખી શકાય કે ગાગરમાં સાગર ભર્યો
ખૂબજ સરસ નૉટેશન સ્વચ્છ અક્ષર અને દ્રષ્ટિ હિન વ્યક્તી સમજી શકાય તેવી નિર્મળ પધ્ધતિ જોઈ સાંભળીને સમજીને હાર્મોનિયમ પર બેસી જવા ની ઈચ્છા તેવી રીતે સંગીત જ્ઞાન આપ્યું છે અમોને આનંદ થયો કે જે રીતે સંગીત શીખવા માગીને છીએ તે મળી ગયુંછે
આભાર સાથે પ્રણામ
Aabhar 🙏🙏🙏🙏🙏
Bahut badhiya
Very good explanation of notes for beginners. Please load notations for Dhara Nagar thhi Utri re. Thank you
આવા ગરબા ના વિડિયો બનાવજો ગુરુજી
Very simple and easy lesson
New garba notations avya nahi.a Navratri ma
તમારા દલડાને વારો મારારે સમ માનો જીરે ગીત ના નોટેશન મૂકો