RAJBHA GADHVI amare gher..🙏🙏 big surprise

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024
  • #rajbha_gadhvi_gir
    thank you rajbha for coming to our home... a lovely surprise visit and thats our pleasure that you are fan of RUclips channel thank you so much rajbha for coming..🙏🙏🙏
    our RUclips channel:
    / @livevillagelifewithom...
    Rajbha gadhvi official youtube channnel:
    / @rajbhagadhvi

Комментарии • 2 тыс.

  • @crazyworld9871
    @crazyworld9871 4 года назад +6

    महाराणा प्रताप जी के गुणगान का गुजराती भाषा में बखान करने वाले राज भा भाई साहब को दिल से सलाम करते हुए ईश्वर से प्रार्थना है कि भगवान राज भा व रामदेव-भारती का स्वस्थ अच्छा रखने की कृपा करें !
    माई ऐहड़ा पूत जण,जेहड़ा राणा प्रताप !
    अकबर सुतो ओधके, जाण सिराणें सांप !
    माई ऐहड़ा पूत जण, का दाता का सूर !
    नहीं तो रहजा बांझड़ी, मति गंवाजे नूर !

  • @jagrutigadhavi3516
    @jagrutigadhavi3516 4 года назад +5

    ખુબ ખુબ જ જોરદાર ગર્વ ની વાત
    રાજ ભા ગઢવી એક સાચા સાહિત્ય ના સાવજ છે
    અને રામદેવ ભાઈ તમે પણ એક સાચા સાવજ છો કેમ કે તમે બેય જના એ આપણી ગામડાની સંસ્કૃતી ને લાઈવ રાખી એ બદલ આપ ને અને આપના પરિવાર ને ખુબ ખુબ વંદન
    માતાજી આપને ખુબ જ પ્રગતી, માન અને સન્માન આપે એવી આઈ ભગવતી ને પ્રાર્થના

  • @nandaniyarahul1702
    @nandaniyarahul1702 4 года назад +8

    વાહ રામદેભાઈ ખૂબ સરસ તમારાં થી આજની પેઢી ને ઘણુ શીખવા મળે છે કે ખાલી ભણવું પૈસા કમાવા એ જરુરી નથી એનાં થી પણ વિશેષ આપણી આ બહુ મુલી જીંદગી છે
    જે જિઁદગી તમે જીવો છો એવી સિમ્પલ સારી જીંદગી જીવવી જોઇયે માઁ બાપ ભાઈ બાળકો આખો પરિવાર સાથે રહીએ સાથે બેસીને ભોજન કરીયે એક બીજાના દુખ વેંચીયે સાથે રહીએ આમજ આપણું જીવન હસતા રમતા પસાર કરીયે સાથે કાય લય ને આવ્યાં નથી સાથે કાય લઇ ને જાવા ના નથી

  • @rajeshgauswami3615
    @rajeshgauswami3615 4 года назад +15

    ખૂબ ખૂબ અભિનંદન આ બન્ને દંપતીઓ ને રાજભા ગઢવી ને રાજેશ ગોસ્વામી જય દશનામ તમને મા હિંગળાજ અને મારા ભોળાનાથ સદાય શાંતિ આપે જય હો

  • @GajrajSingh-xs8qx
    @GajrajSingh-xs8qx 5 лет назад +45

    जय माता दी मैं आप का बहुत बड़ा फैन हूँ
    मै राजस्थान से हूँ मुझे गुजराती भाषा पसंद है

  • @rahulodedara6552
    @rahulodedara6552 5 лет назад +117

    રામ રામ , સીતારામ .... ગીર નો સાવજ હો ..!! મારો ફેવરીટ સાહિત્યકાર....

  • @KrNarayanSinghRajputana
    @KrNarayanSinghRajputana 5 лет назад +105

    बहुत शानदार
    महाराणा प्रताप का गीत भी बहुत अच्छा लगा गुजराती भाषा में!

  • @VijayJotvaJournalist
    @VijayJotvaJournalist 5 лет назад +21

    અમે DD bharati
    Durdarshan ni team pan ek vaar interview leva aavshu ....
    From
    Vijay jotva
    Gujarat , saurashtra
    Art and culture reporter...

  • @targetsurat
    @targetsurat 4 года назад +4

    વાહ રામદેવભાઈ
    આવા કલાકારો જે પધારે તે ખુબ સરસ વાત છે
    ભારતીબેન &રામદેવભાઈ
    ખુબ ખુબ અભિનંદન

  • @chhatrpalki6700
    @chhatrpalki6700 4 года назад +12

    राम राम रामदेव ओम भारती आप के माता पिता जिसने आप जैसे होनहार सभ्य बच्चो को जन्म दिया हम बिदेश मै है आप लोगो जैसी जिंदगी जीने की कोशिस करुगा
    जय श्री राम

  • @ashwinraj599
    @ashwinraj599 5 лет назад +36

    ગામડું, ખેતી... બોલે એ ગમે છે.... આ જીવનનો લ્હાવો અનેરો છે... ઉત્તમ. જય માતાજી.

    • @vipingameet7796
      @vipingameet7796 3 года назад +2

      🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳👍👍

  • @mangalsinhvaghela4057
    @mangalsinhvaghela4057 5 лет назад +5

    મા સરસ્વતી ના ઉપાસક અને વિદ્વતાવાન શ્રી રાજભા ગઢવી નું આગમન એ ભાગ્યવાન ને ત્યાં સંભવ બને ખુબ ખુબ અભિનંદન

  • @dineshrajput1195
    @dineshrajput1195 5 лет назад +3

    ઓહો ખૂબ ભાગ્યશાળી છો રામદે ભાઈ અને તમારી ફેમીલી કે રાજભા ગઢવી તમારા મહેમાન બન્યા.હુ પોતે રાજભા ગઢવી નો બહુ મોટો ચાહક છું 🙏👍👍👍🙏🙏🙏

  • @boghabhaiahir5014
    @boghabhaiahir5014 5 лет назад +3

    રાજભા ગઢવી સાથે તમે મુલાકાત લીધી છે તે મને બહુજ ગમ્યું છે રાજભા ગઢવી સંસ્કાર અને સંસ્કૃતિ પર આધારિત વધુ વાત કરતા હોય છે જય ગૌ માતા જય હો સિહોરી માતાજી

  • @janhvigohil1382
    @janhvigohil1382 5 лет назад +5

    વાહ ગીર નો સાવજ.. બરડા ના ખોળે... રામદેવ ભાઈ તમને લાખ લાખ અભિનંદન..

  • @shwetajoshi6976
    @shwetajoshi6976 5 лет назад +20

    પેલી વાર આતા ને બોલતા સાંભળયા ..😊.આ રાજભા ને કારણે....ગઢવી એ મા ના પેલા ખોળાના હો.....🙏💐

  • @proudtobeindian2268
    @proudtobeindian2268 5 лет назад +19

    Bhai I m from Haryana. Samajh me kuch nahi aaya lekin bohot badhiya. Ram Ram or Jai Mata di bas itna hi samjha. Very good.

    • @patelrakesh6554
      @patelrakesh6554 4 года назад +2

      Ye rajbha gadvi hai famous gujarati gayak hai.. Voh khud inke ghar aaye hai.. Ye kehne ke liye ki aap log ghar ki khushiyo ki vedio banate ho. Maa baap ko sath rakhte ho ye muje achha laga.. Is liye mai khud apke gar aaya hu.. Ye rajbha charan kahe jate hai aur in logo ko bhramhan ke saman mana jata hai gujarat me.. Ye khud aapke gar aye to bahut bada sagun mana jata hai.. Kyuki ye log bahut pavitr hote hai.. Rajbha ne is family ko kha ki aap log pasu se prem krte ho maa bap ko prem krte ho aur kudarat ke sath khet me rahte ho muje bahut khusi hui... Is liye me aapse milne aaya...

  • @bhaveshahir3473
    @bhaveshahir3473 5 лет назад +63

    આજે કાઠિયાવાડ ના બે રત્ન ભેગા જોવાની મજા આવી ભાઈ

  • @sitaramkilaniyadevprabhani7187
    @sitaramkilaniyadevprabhani7187 4 года назад

    मैं राजस्थान से हूं लेकिन महाराणा प्रताप को तो नहीं देखा लेकिन आपके जबान से उसका गाना सुनकर ऐसा लगता है कि महाराणा प्रताप अभी तक से राजस्थान मेवाड़ मैं अभी तक जिंदा है और जब तक सूरज चांद रहेगा उस महावीर वहां भगवान महाराणा प्रताप का नाम रहेगा बहुत सुंदर अति सुंदर गया और वैसे तो गुजरात राजस्थान में कोई फर्क नहीं है कि गुजरात राजस्थान हरियाणा सैम बहुत-बहुत बधाई हो तहे दिल से हार्दिक शुभकामनाएं

  • @aasuaasu6241
    @aasuaasu6241 4 года назад +10

    मुझे गुजराती भाषा बहुत अच्छी लगती हैं

  • @s.s.bannarajput5504
    @s.s.bannarajput5504 5 лет назад +45

    गुजराती भाइयों बहनों ने नवरात्रि की बहुत-बहुत शुभकामनाएं

  • @ranahussain3364
    @ranahussain3364 5 лет назад +29

    I proud rana Rajpoot Muslim and Hindus I like your channel Regularly I see I love so much your family

  • @nayanrajjadi7149
    @nayanrajjadi7149 5 лет назад +25

    ખુબ ખુબ અભિનંદન રામ રામ રામદેવ ભાઇ & રાજભા ગઢવી જય મોગલ જય મોમાઇ જય વડવાળા

  • @dulalakhnotra1676
    @dulalakhnotra1676 5 лет назад +84

    વાહ રાજભા આજે તમે એક કોહીનુર ની મુલાકાત લીધી
    અને રામદે ભાઈ અાજે તમારૂ આગણુ
    પવીતર થયગયુ પવીતર સારણ ના પગલા થયા
    હુ પણ રાજભા નો સાહક છુ
    દુલા આહિર

  • @crazyworld9871
    @crazyworld9871 3 года назад

    राज भा गढवी जी के द्वारा गुजराती भाषा में महाराणा प्रताप जी का गुणगान सुनकर दिल बाग-बाग हो गया हैं !
    माई ऐहड़ा पूत जण, जेहड़ा राणा प्रताप !
    अकबर सुतो ओधके, जांण सिराणें सांप !

    • @enthusiastlearner8404
      @enthusiastlearner8404 3 года назад +1

      Rana ji sare Hind ki shaan h. Or gujrati logo ko to bilkul apne hi lagte he.🙏

  • @lilajiodedra7991
    @lilajiodedra7991 5 лет назад +13

    રાજભા ગઢવી આજની મૂલાકાતની વાત સ્ટેજ ઉપર પણ કરછે મેર ની મહેમાની ખૂમારી અને દેશી રહેન સહેન જય હો

  • @shreyashshah7911
    @shreyashshah7911 5 лет назад +7

    Actually the reason is ur greatness, family greatness, pure heart.. rather than saying ur lucky... Luck factor is obvious but ur purity of living is much more.. happy for u.. Jai Mataji...

  • @uttamhotel
    @uttamhotel 5 лет назад +7

    રાજભા ગઢવી ને મળી આનંદ થયો 😊🙌
    આપના પરિવારને નવરાત્રિ ની ખૂબ ખૂબ શુભકામના, જય માતાજી 🙏💐

  • @bijalbhai5067
    @bijalbhai5067 Год назад

    Rajbha Gadhvi. Very very nice video.🎉 Gujarat, Gaurav Rajbha🎉🇮🇳👏👍👍🤙🤙

  • @yashpalsinhvala6120
    @yashpalsinhvala6120 4 года назад +1

    Vah Ramdebhai and Bhartiben Vah
    I Proud off You
    Tame Apda Barda Nu Gaurav Cho

  • @niralsolanki1269
    @niralsolanki1269 5 лет назад +8

    વાહ👏 વાહ‌ અમને તમારા ઉપર ગવૅ છે 👏👏🤗
    શું વાત કહેવાય કે તમારા ઘરે આવળા મોટા હસ્તિ આવ્યા 👏👏 👏👏🤗

  • @tulsimakvana2
    @tulsimakvana2 5 лет назад +5

    ખૂબ જ આનંદ થયો રાજભા ગઢવી તમારે ત્યાં આવ્યા તે, very nice

  • @neetamakwana4397
    @neetamakwana4397 5 лет назад +20

    તમે ખુબજ ભાગ્યશાળી છે તમારે ઘેર આવા રુડા મહેમાન આવ્યા હા મોજ હા ભાઈ ભાઈ 👌🙏🙏🙏

  • @arbrahmbhatt99
    @arbrahmbhatt99 2 года назад

    વાહ આજે તમારી ચેનલ પર અમને અમારા 2 ફેવરિટ વ્યક્તિઓ ને જોવા મળ્યા એક રાજભા ગઢવી અને બીજા રામદે તમે ને તમારું પૂરું કુટુંબ ,તમારા પિતાજી, માતાજી, ભરતી બેન, ઓમ ભાઈ ખરેખર એકદમ આનંદ થયો અને તમારા કામ ને ખાલી રાજભા ગઢવી ની અને સૌ પણ બૌવજ વખાણીએ છીએ

  • @rathoddilip2390
    @rathoddilip2390 5 лет назад +3

    અરે ભાઈ ખુબ જ આનંદ થયો તમારો આવો રાજભા પ્રત્યે નો પ્રેમ જોઈને ,,,,
    હવે તો અમારુ સપનુ છે તમને મડવાનુ જોઈએ ક્યારે પુરુ થાય છે ...
    જય માતાજી
    ઓમ ને કેજો મજા આવે છે તમારા વિડીયો જોઈને અને લાઈફ મા સુધારા કરવાની પણ,...

  • @pratikpatel4611
    @pratikpatel4611 5 лет назад +7

    રાજભા ગઢવી માય ફેવરેટ આભાર રામદેવ ભારતી જોરદાર મજા પડી ગઈ

  • @hinakalapi2469
    @hinakalapi2469 5 лет назад +4

    Bahu saras...simplicity n humble beings no pride...real humanity in words...family happiness i see...thanxs fr sharing wonderful video..Rajbha has Ma Saraswati in his words...

  • @itsgujjar1633
    @itsgujjar1633 5 лет назад +5

    Rajbha ji ko ktni bar sun chukka hun samj nhi ati likn bar bar suneny ko dil krta ha

  • @arafath788
    @arafath788 4 года назад +3

    Bro I am watching this video in Saudi Arabia . I am from India in Kerala . I am really appreciate you and your family . Also thanks your father and mother to speak this video ... You’re making good video ...❤️❤️❤️❤️

  • @ritapathak791
    @ritapathak791 4 года назад +2

    Wah.. Wah..
    Rajbha.. 🙏🙏🙏🙏
    Ramde Bharti om
    👌👌👌👌👌👌👌👌👌
    Good..👌👌👌👌👌
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jadejadharmendrasinh9004
    @jadejadharmendrasinh9004 5 лет назад +5

    ખૂબ ખૂબ અભિનંદન તમને કે રાજભા ગઢવી આપને આંગણે આવ્યા....👍

  • @naginbhaibharakhada5260
    @naginbhaibharakhada5260 5 лет назад +79

    રામ રામ રામદેભાઇ
    રાજભા ગઢવી સાથેનો આ વીડીયો જોવાની મોજ આવી આવી રીતે ક્યારેક ગુજરાતીમા પણ વીડીયો મુકો તો મોજ આવે
    આ પ્યોર કાઠીયાવાડી વીડીયો છે

  • @mitalsolanki6305
    @mitalsolanki6305 5 лет назад +6

    His voice is just amazing... 😘

  • @devisingh6335
    @devisingh6335 2 года назад

    Me bhi Rajasthani rajput hu aapne Raj,ki tarif ki bahut hi umda laga 🙏🙏 dhanyawad

  • @ashwanirai4705
    @ashwanirai4705 4 года назад +7

    Love from Brazil 🇧🇷

  • @pulap1
    @pulap1 5 лет назад +4

    I can't understand wat u all r saying but the smile on ur face n happiness tells everything God bless you.

  • @dharmrajkasana4536
    @dharmrajkasana4536 5 лет назад +6

    सबसे पहले आपको आपके परिवार को नवरात्रि की हार्दिक शुभकामनाएं दूसरी शुभकामनाएं राजभा गढवी आपके घर पधारें इनके मुख मंडल से मेवाड़ी शौर्य गाथा में कई बार सुन चुका हूं लेकिन आज आपकी ( रामदे भाई और भारती बेन ) की वजह से इनके दर्शन भी कर लिए मैं धर्मराज कसाना राम राम सा धन्यवाद

  • @kathiyawadidayro749
    @kathiyawadidayro749 5 лет назад +23

    જય દ્વારકાધીશ , મોજ પડી ગઈ હો રામદે ભાઈ , મારા યૂટ્યૂબ મા પણ રાજભા જ હોય , મારા પણ ફેવરીટ કલાકાર છે.

    • @KaranSingh-dv7eg
      @KaranSingh-dv7eg 5 лет назад

      Beta ramde aapne gujrati bol ke mujhe uljha diya me hindi me sunna chahata tha karpya beti bharti se hindi anuwad karwaye thnxs jora. Singh hooda jind haryana

  • @jaimindesai6189
    @jaimindesai6189 3 года назад +1

    Big fan of rajbha gadhvi (gir no havaj)

  • @parththakor3404
    @parththakor3404 5 лет назад +3

    Very fantastic moment for a big Fan such a great moment for Ramdebhai

  • @narayan9265
    @narayan9265 5 лет назад +4

    Hu pan rajbhano fan chu... Amara Palanpur city ma aya hata tyre hu mara village thi rajbhano program jova gayo hato.... Hu khub khush thayo ke Rajbha tamra gare Avya... 😍😍😍Ramde sir and Bharati mem... 👫👨‍👩‍👧

  • @jyotsnadhamal216
    @jyotsnadhamal216 5 лет назад +4

    Rajbha gadhvi ni Ramde bhai Hu pan moti fan chhu tamari jm Hu pan you tube rajbha gadhvi j search karu ne kal ni rah joti ti k kyare tamara ghare kyare rajubha gadhavi no video jova male so thank-you

  • @gohiljaydipsinh5054
    @gohiljaydipsinh5054 5 лет назад +81

    75 પાઘડી નમે અકબર ના એક હુકમે.
    અણનમ્યો એક આજીવન એકલિગ નો એક આરાધો રે
    આવો વટ રાખીયો રાણા રે...
    જય હો મેવાડ ધણી...
    🙏🙏🙏🙏🙏🙏

    • @virenkapadia118
      @virenkapadia118 5 лет назад

      રાણા એટલે રાણા પ્રતાપ?

    • @meetthakkar1507
      @meetthakkar1507 5 лет назад

      @@virenkapadia118 yes bro

    • @sandiprajput6257
      @sandiprajput6257 5 лет назад +1

      @@virenkapadia118 ..

    • @sandiprajput6257
      @sandiprajput6257 5 лет назад +1

      @@meetthakkar1507 ..

    • @desaisalim8111
      @desaisalim8111 2 года назад

      એ 75 પાધડી વારા કોણ હતા.. ભાઈ રાજભા એ રાણા ના ભાઈ ઓ હતા
      ને ભાઈ અકબર રાણા ને જાહેર મા ઈનામ પણ આપ્યુ.

  • @vikramsingh-gu3vf
    @vikramsingh-gu3vf 4 года назад +1

    में भी राजस्थान से हु आपके सारे वीडियो देखता हूं ।बहुत अच्छा लगता है।में भी आपके जैसा ही खेती ओर पशुपालन करता हूं।

  • @hirenahir3915
    @hirenahir3915 5 лет назад +1

    Ha gir na savaj ha
    Thank you so much ramdebhai

  • @lmgadhvi4005
    @lmgadhvi4005 5 лет назад +4

    Wah moj wah su bhag tamara Ramde bhai Tame aa kamavyu 6 haji to saruaat 6 bahu uche pochso .... Raj bha gay ne Ramde bhai sambhre aaha ha su moj su seen 6 wah suparb maja aavi gay ruvada ubha thay gya

  • @yagneshbhatt92
    @yagneshbhatt92 5 лет назад +11

    Salute to you all. તમે અત્યારની આધુનિકતા પાછળ આંધળી પેઢી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. તમે જીવી રહ્યા છો એ મારી માટે સપના જેવું છે.

  • @vmbandhiya9944
    @vmbandhiya9944 5 лет назад +5

    જય મુરલીધર અને રામદેભાઈ અમારે આહીર માં પણ ખુટી અટક છે જે પણ ખુટી મેર ના જ વંશજ છે.

  • @BabubhaiVala-k7j
    @BabubhaiVala-k7j 2 месяца назад +1

    વાહ રામદેવભાઈ વાહ ધન્ય છે બાપ

  • @kuldeepsinghmaharawal1507
    @kuldeepsinghmaharawal1507 5 лет назад

    Great Ramde bhai ane Bharti Ben.. aap loko sanskriti ne navo marag dekhadyo..Khub aabhar Rajbha Mama🙏🙏🙏 Jai Mataji..

  • @mr.sachink.solanki3219
    @mr.sachink.solanki3219 5 лет назад +4

    🇮🇳Bahuj Saras Sanskruti ni juni vato ne yadd karavavala Sahityakar...Kalakar...🙏Rajbha Gadhaviji👍👍👍👍👍👌👌👌👌👌👏🙏🌈Bahuj Saras Aavkaro Tame Aapyo Chhe..Je...Aa...Sanskruti...Sachavi..Rakhava...ane...Ma-Baap..ni...Kalji..Le...Aevu...Taju...Udaharan...Apanar...Banne Ek Sathe👌👌👌👌👌🙏👍👏🙏 Ramdebhai ane apanu Kutumb...Dhan Chhe Ae Ma-Baap..Jene..Aava...Sanskaro..nu...Sichan...Tamna..Putra..ma..Karyu...Ane...Jalvi...Rakhayu..Apane Sau ne🙋🏻‍♂️Salam👏👏👏👏👏👏🙏👌👍Jay Mataji...Dil ..Thi💝

  • @મશરૂમેરમશરૂમેર

    જય હો રાજભાને....જય હો રામદેવ ને..અા તમારી મહેમાન ગતિ માણી .જોઈને.ખુબજ.અાનંદ.થયો...જય માતાજી

  • @રાજૂપટેલ-છ2ઞ
    @રાજૂપટેલ-છ2ઞ 4 года назад +4

    વાહ રામદેવ ભાઈ રાજભા મુલાકાત બહુજ મોજ આવી ગય

  • @sudhirkumarsingh6255
    @sudhirkumarsingh6255 3 года назад +2

    Lots of love from ex army person of Uttar Pradesh 🇳🇪jai hind jai Bharat 🇳🇪jai jawan jai kisan 🙏🌴🌴🌱🐂🐴🏇🚜🐩🐇👍🙏

  • @ravigadhavi2980
    @ravigadhavi2980 3 года назад +2

    જય હો ગરવી ગુજરાત
    ભારતી ભોંમની વંદું તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 🙏🙏🙏

  • @suvavinod7280
    @suvavinod7280 5 лет назад +2

    હુ તમારા વિડીયો જોવ છુ ખરેખર આજના સમયમાં માં બાપ પ્રત્યે ની લાગણી આ ધરતી પ્રત્યે પ્રેમ જોઇને ખુબજ આનંદ થાય છે ખરેખર તમે લકી છો કે તમને સાથે એવા પાત્રો પણ મળ્યા છે

  • @tejaspatel8252
    @tejaspatel8252 5 лет назад +10

    ખુબ સરસ જો કોઈ સાહિત્ય કલાકાર ને તમારી ઘરે આવા નું મન થાય એમાંય આપડા રાજભા ગઢવી તો ઈ આપડી ગુજરાત ની સંસ્કૃતિ અને સંસ્કાર જ મહાન છે એટલા માટે તો...... (કોકદી ભૂલો પડજે કાઠિયાવાડ મા તને સ્વર્ગ રે ભૂલાવું શામડા) જય માતાજી.

  • @heeravarangiya5098
    @heeravarangiya5098 5 лет назад +31

    Bov vat joy Aajna video mate rajbha gadhavi Jay mogal

  • @dharmendrachudasama3356
    @dharmendrachudasama3356 5 лет назад +1

    Two gems of kathiyawad. Shivraj bhai pan hata.

  • @paraspanara8513
    @paraspanara8513 5 лет назад +2

    Aaj savar thi aapna me3 4 video joya kharekhar mast hata ane amathi ghanu badhu janva jvu 6 supar work

  • @રામરાજ
    @રામરાજ 5 лет назад +7

    વાહ રામદે ભાઇ વાહ રાજભા
    તમારા બેય માથી ઘણૂય સીખવા જેવુસે અમારો રાજભા તો સેજ પણ તમારાજીવન માથી પ્રેરણા લેવા જેવી સે જે માતાજી

  • @neetajoshi1829
    @neetajoshi1829 5 лет назад +5

    Bovaj moti achievement Che Ramdebhai..mahan kalakar Che rajbha Emne najikthi sambhalva e ek moti vat Che 🤗

  • @b.n.sindhavbalolbotad7330
    @b.n.sindhavbalolbotad7330 5 лет назад +7

    હે....હેતાળા ને મમતાળા જ્યા " મહેર"જોને વસતા
    હે... મહેમાનોને માન દઈને હેતથી હૈયુ ધરતા
    પંડય તણા પાથરણા થઈ જયાં હરખાતા નર નારી
    હે. જગમાં "મહેર"ની મેમાનગતિની વાતજ સૌથી ન્યારી,હે વાતજ સૌથી ન્યારી
    આ વીડિયો જોઈને ખૂબ રાજી થયો છું,આપના આ પરિવારને આપની કુળદેવી સદાય પ્રસન્ન રાખે તેવી અભ્યર્થના

  • @mansinhrajput222
    @mansinhrajput222 3 года назад

    ગઢવી દુહા બોલે ને એટલે સાચો રાજપુત‌ હોય ને રુંવાડા બેઠા થ‌ઈજ જાય આ સાચી વાત છે ભાઈ જય માતાજી

  • @devisingh6335
    @devisingh6335 2 года назад

    Raj BHA mere fevrit kalakar he
    Wah Charan wah 🙏🙏

  • @RajeshYadav-oe9yf
    @RajeshYadav-oe9yf 5 лет назад +24

    I don't know this language but I like welcome writer in sweet family ,I am Rajesh from Gorakhpur U.P. India.

  • @itsgujjar1633
    @itsgujjar1633 5 лет назад +7

    I love Rajbah ji's voice and style but unfortunately not understand Gujarati language

  • @bhagvanbharvad9218
    @bhagvanbharvad9218 5 лет назад +4

    VAAH SAVAJ MALDHARI GIR NO RAJBHA GADHAVI

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 2 года назад

    Jai Shree Krishna Jai Mataji Om Namah Shivay I am watching your video I love it Bhartiban very nice Ram om Dada Dadi very nice people Thanks for Sherring

  • @mangidan314
    @mangidan314 3 года назад

    Bahot hi badiya video laga Aaoka. Ramdev ji Bharti Ben. Om sabhi ko dhanywad

  • @yankeeaks
    @yankeeaks 4 года назад +5

    I wish I could learn gujrati to understand the lyrics.... Beautiful people beautiful language

  • @anandgurjar6168
    @anandgurjar6168 5 лет назад +6

    જય વછરાજ I'm your new subscribed તમારો પરીવાર હમેશા ખુશ રહે એવી દાદા ને પ્રાથના

  • @THELEGALAUDIENCE
    @THELEGALAUDIENCE 5 лет назад +3

    आप का blog videos बहुत ही शानदार रहा है,आप ऐसे ही video बनाते रहें।।आपका परिवार हमेशा खुशहाल रहे।आप के साथ जुड़ना बहुत ही सुखद रहा।
    भैया-भाभी जी और सभी बड़े आदरणीयों को प्रणाम और प्यारे ओम को मेरा मंगल-आशेष आशिर्वाद।###☺️☺️😊.

  • @dimpalkunwarchauhan1246
    @dimpalkunwarchauhan1246 4 года назад +1

    Wahhhh Maharana pratap ka song bhot acha tha Jai mevad

  • @AmarSingh-ql2xb
    @AmarSingh-ql2xb 2 года назад

    વાહ ભાઈ પોતાના ઇતિહાસ વિશે જાણકારી હોવી જોઈએ, ખૂબ સરસ...
    દાહોદ થી હું અમરસિંહ તમારા બધાજ વિડિયો જોવું શું....

  • @b.bokhiriyavlog5427
    @b.bokhiriyavlog5427 5 лет назад +8

    Hi hu bokhiriya Bharat તમારો વીડિયો જોયો બોવ મજા આવી તમને જોયને અને રાજભા ગઢવી ને જોય ને

  • @anithapais7450
    @anithapais7450 5 лет назад +5

    Rajbha gadhvi is so simple..down to earth..love for his simplicity..god bless him.love from karnataka😊

  • @rhoque6572
    @rhoque6572 5 лет назад +3

    I could understand very little of your conversation in your native language. However, I understood that how a celebrity is impressed upon your selflessness and compassion towards your parent, country and nature. In fact, it is a requirement from all children of parent and country, but very few could realize it. You are the real hero and heroine in the stage of real life.

  • @राकेशगिरीरामदत्ती

    વાહ રામદેભાઇ આજે રાજભા તમારા મહેમાન બન્યા એ સૌભાગ્ય છે.

  • @yadavds4233
    @yadavds4233 5 лет назад +1

    Bahut achha laga aap ke ghar Rajbha ji jaise kalakar ko dekhkar
    Bahut achha laga very nice

  • @sohansirsala2185
    @sohansirsala2185 5 лет назад +3

    राम राम सा। वास्तव में ही आप बहुत बड़ा फैसला लिया था हमे आप पर गर्व है

  • @vikramsinghkarnot
    @vikramsinghkarnot 5 лет назад +16

    आपको और आपके परिवार को नवरात्रि की हार्दिक शुभकामनाएं राजभा जी को देख कर बहुत अच्छा लगा क्योंकि जिस तरह से हमारे क्षत्रिय और क्षत्राणी यो की बात करते हैं मुझे बहुत गर्व है उन पर क्योंकि मैं खुद क्षत्राणी हूं मैं राजस्थान से हूं राजपूत आपका हर एक वीडियो में देखती हूं बहुत अच्छा लगता है आप ऐसे ही वीडियो बनाते रहे मां दुर्गा आपकी हर इच्छा पूरी करें💐💐👌👌

  • @humanityfirst2870
    @humanityfirst2870 5 лет назад +10

    હા રાજભા હા તમારી મોજ હા....😀😁

  • @nagneshwari2734
    @nagneshwari2734 2 года назад

    રાજપુત ઈન્દ્રસિંહ તરફથી ફુલ સપોર્ટ

  • @heritahir407
    @heritahir407 3 года назад +2

    એક સાથે બે સાવજ જોવા મળ્યાં ખૂબ સરસ
    જય માતાજી

  • @karandewasikawala6299
    @karandewasikawala6299 5 лет назад +3

    Super rajbga gadhvi karan rabari rajasthan jalore

  • @મેહુલપટેલ-ટ9થ
    @મેહુલપટેલ-ટ9થ 5 лет назад +3

    હજી તો આવા મોઘેરા મહેમાન ઘણા તમારે ત્યા પધારશે સ્વાગત માટે તૈયાર રહેજો

  • @shaktidangadhvi7589
    @shaktidangadhvi7589 5 лет назад +4

    જય સોનલ મા મેર મામા આભાર કે ગઢવી ને એટલુ માન આપો

  • @amrutpatel2797
    @amrutpatel2797 4 года назад

    રામદેભાઈ બહુ સરસ વિડિઓ બનાયો બહુ મજા આવી ગઈ રજભા ગઢવી ની વાતો સાંભળી ને તમે બહુ સરસ કામ કરો છો વિડિઓ સુટિંગ કરી ને બતાવવાનું માણશો ને તમારો ખુબ ખુબ આભાર👍
    જય માતાજી 🌹🙏
    પરમ કૃપાળુ પરમેશ્વરા,અકળ કળા તારી તું જ જાણે
    દાસ ધનો કે દયા કરજો,ભકત આધીન થઈ ભીડ ટાણે🌹🌹🙏🙏

  • @ritarajgor7199
    @ritarajgor7199 5 лет назад +2

    Wah wah khub saras maja padi gai ho rajbhai gadhvi ne sambhdi ne .aaje to jaane raam de bhai ne evu lagyu hadhe k bhagwan saame thi chaline gher aavya .wah wah .
    Navratri ni hardik shubhkamnao 🙏
    Jai mogal maadi .jai momaay maadi 🙏🌸🌸🌸