Apada ગુજરાતી podcast ne pan support karavo joie hu kinshasa Africa thi a videos jov chu tamara lagbhag badha podcast jov chu rajbha gadhavi pan apana gujrat ni agavi ઓળખ છે
Ishardan Gadhvi, bhikudan Gadhvi Ane pachhi haal jo sacha sahitya ne koi jivtu rakhtu hoi to ae Rajbha gadhvi che .....baki Ghana kalakaro sahitykar tarike stage par chadhi jaay pan upar chadhi faltu ni lavari j kare che
જય ભારત માતા જય ગૌવ માતા જનતા જનાર્દન ને નમ્ર વિનંતી છે કે જુનાગઢ ને ગીર માટે ખાસ. આજકાલ જંગલ વિસ્તાર વિડીઓ માં સિંહ ચિતા મારણ કરી રહ્યા છે ધર મા ગામ માં શેરી માં આવી રહ્યા છે તો એના જવાબદાર આપડે મનુષ્ય લોકો છે આપડે પશુ પંખીઓ યોજનાઓ. નદીઓ દરિયાઓ જૈન લોકો નું ધર છે ત્યાં વસાહતો કરી છે બંગલાઓ ફામ હાઉસ વગેરે સિંહ ચિતા વનય જવો નું ધર આપડે ઉઞાડિયા છે પછી તે આપડા ગામ કે ધર માં આવી દિકરા દિકરી નું મારણ કરે કૈ ભૈસ ગાય નું મારણ કરે તો જવાબદાર આપડે મનુષ્ય લોકો છે તે નય પછી તેના પર લાકડી કુહાડાબંદુકોમારવાથી. એની બદુવા આપડા વંશ વેલા નય રેવા દેય તો સમય છે જાગ્રત થાવ
Rajdan gadhvi jode next podcast humble request 🙏🏻 this was awesome
નદી ને નીર વિના અને અમને ગાંડી ગીર વિના નો હાલે યાર ❤️ હા રાજભા 🦁
ધન્ય છે રાજભા ગઢવી આપની વાણીને ગાંડી ગીરને સો સલામ
🙏🙏🙏
Apada ગુજરાતી podcast ne pan support karavo joie hu kinshasa Africa thi a videos jov chu tamara lagbhag badha podcast jov chu rajbha gadhavi pan apana gujrat ni agavi ઓળખ છે
Apno khub khub Abhar vadil 🙏🙏🙏
વાહ રાજભા ગઢવી 🙏
વાહ વાહ જય હો ચારણ ❤❤❤
🙏🙏🙏
Gaman Bhuvaji kyare aavana ❤
गीता से ज्ञान मिल्या !! रामायण से राम !! भाग्य से हिन्दू धर्म मिल्या !! और किस्मत से हिंदुस्तान !!
જય શ્રી રામ
રાજભા એવા કલાકાર સે જે આજે પણ નહેડા માં જાય ત્યારે ખુલ્લા માં સુવે સે જેને પૈસા નો અભિમાન નથી.મારા મનગમતાં કલાકાર છે.
Rajbhar Bhai jai shree Dwarkadheish🙏👏👍✌️🙋😀💐🌹🌺🌷🌻😀
All questions is very good and good programmm🎉
રાજભા ગઢવી ના સાહક હોય એ લાઈક કરે
Mara ગીર ના havaj....❤.....😍.......🦁......
🙏🙏🙏
🙏 wah rajbha wah 🙏
Singer Jyoti goswami na koti koti pranam 👏👏❤️❤️🙏🙏
Jay mataji Bhai 🙏
અદભુત વાતો છે વાહ
🙏🙏🙏
bhai bhai❤
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
જય માતાજી રાજ ભાઈ
રાજભા ❤❤❤
જય હો ગુજરાત ભલી અમણી
રાજભા આ રાજભા છે
🙏🙏🙏
Jordar ho rajbha ❤❤❤❤
🙏🙏🙏
Va vah khub khub subhkmna
🙏🙏🙏
❤❤❤❤ જય હો
🙏🙏🙏
Best podcast,aaj peli var koi podcast ma maja aai
ગીર નો હાવજ રાજભા ગઢવી હો ❤
So pure hearted and decent person ever❤❤
Guys 1:06:53 e jaine juo best part😂❤
Wahh rajbha wahh!!! 😎
Vah moj 👌
Wah rajbha Jai Mataji
Aek Dam Mast Broadcast Bhai👍
Thank you 🙏🙏🙏
વાહ રાજભા વાહ
Vah rajbha
રાજ રાજ છે....
Vah vah rajbha ! I always listen rajbha gadhvi !
Vah રાજભા Vah
❤❤❤❤sellute Raajbhaa
Vah ❤
એકજ બેઠકે આખો વિડિયો સાંભળ્યો અને ખુબજ મજા આવી 😊
Abhar 🙏🙏🙏
Ha gir no havj ❤
🙏🙏🙏🙏🙏
vah rajbha vah
Badha interwiew joya pan Aa interwiew kaik alag maja aavi bhai khub saras Jay ho rajbhha ghadhvi
Jai mataji mast broadcast che bovaj maja avi
હુ પેલા કય ઇતિહાસ વિસેકય નો જાણતો પણ સેલા બે સર્થી રાજભા ગઢવી ને સભરુસુ ત્યારથી જાજો ઇતિયશ જાણું છું
I am also podcastr bro and i injoy this full podcast video really good podcast with quality.
44:53 💯💯
જય માતાજી રાજભા ગઢવી 🙏🙏🙏
❤Ghadhavi❤
🎉🎉
Nice episode of bethak
Thank you 🙏🙏🙏
👍
Jai Shree Krishna 🙏
Jay rajputana 💪💪👑
Good podcast 🙌
Amruta novel.. Naa raghuveer Chaudhary saheb ne bolavo plz ❤
Vijay jornang ne bolavo bhai tamari bethk ma jay dwarkadhish ❤
45:13💯🙏
❤
🙏
37:47 best 😂 vaah rajbha
Jai shree Krishna radhe radhe UK jobanputra parivar swindon morbi original Jai Bharat mata
Gadi Kem lavi aenu git vala ni reel muko. Top chalse.
રાજભા તો રાજભા સે ભાઈ
Mane tmara badha j podcast bov gmiya plz Vikram Thakor hare mulakat liyo dwarka thi kanchan..jay dwarkadhish 🙏
Jay mogal badha ne
Umesh ustad ne bolavo ❤
Waah aaje aakho podcast pure gujrati ma j thashe.... No english...... Only gujarati....
Rajbha to rajbha che
Khare Khar mara ruvata ubha Thai gaya rajbhha ghadhvi
આવા ભલામણં ના વીડીયા મુકતા રેજો ભાઇ
Khajur bhai ni sathe bethak karo bhai
Devayat khavad ne bolavo pls
Vikram Thakor nu interwiew lejo bhai
હૂ રાજભા ગઢવી સાંભળૂ એમ નય હૂ જીવન મા ઉતારૂ છૂ એક એક વાતો ને જીવન જીવવા મજા આવે છે
🙏🙏🙏
Tame pan bav saru kam karoso
Dev pagli valo video bav shikhva malu
Gaman santhal bhuvaji ne bolavo bhai
Bhai tamaari bethak ma vijay jornang ne bolavo ak var 😊
Short video બનાવોને ભાઈ
Rajbha.aapan ne padva mate Loko ne koshish nay kavatra karva pade kayare samji levu ke aapda neja aakash ma farki rahya chhe
Gir no savaj ho
🙏🙏🙏
આ બેઠક કઈ જગ્યાએથી વિડિયો છે રજૂ કરેલ
Ahmedabad thi bhai 🙏
ખૂબ સરસ સાહેબ બેઠક
Lakhanshi ghadhvi sathe plzz
Bhai mane tamara bhaibandh no number mali gayo 😁
Ishardan Gadhvi, bhikudan Gadhvi Ane pachhi haal jo sacha sahitya ne koi jivtu rakhtu hoi to ae Rajbha gadhvi che .....baki Ghana kalakaro sahitykar tarike stage par chadhi jaay pan upar chadhi faltu ni lavari j kare che
Rajbha na gana interview sambhdya pan aana jevo kyay best interview nathi joyu
अपना गुजरात नो गरबो से खाना गर्वी गुजरात में गिरनार आने गुजरात ईश्वर भास्कर
Lakhanshi ghadhvi sathe Karo bav mast vatu kare
Duniyama koy rajbha ney nota olkhta tey pehlana ame amne shambhlta aaviye chiye sham shama betha hoy rajbha gaay ame hakla padkara karta chaprda muktanand bapu na tya
Lakhanshi ghadhvi
Gadhvi
Hve khavad ne bolavo 😂😁
Please gyanvatsal swami no interview karo no baps sant
Apag name kharab na karo a loko medal lave che apag word na vaparo.
જય ભારત માતા જય ગૌવ માતા
જનતા જનાર્દન ને નમ્ર વિનંતી છે કે જુનાગઢ ને ગીર માટે ખાસ. આજકાલ જંગલ વિસ્તાર વિડીઓ માં સિંહ ચિતા મારણ કરી રહ્યા છે ધર મા ગામ માં શેરી માં આવી રહ્યા છે તો
એના જવાબદાર આપડે મનુષ્ય લોકો છે આપડે પશુ પંખીઓ યોજનાઓ. નદીઓ દરિયાઓ જૈન લોકો નું ધર છે ત્યાં વસાહતો કરી છે બંગલાઓ ફામ હાઉસ વગેરે સિંહ ચિતા વનય જવો નું ધર આપડે ઉઞાડિયા છે પછી તે આપડા ગામ કે ધર માં આવી દિકરા દિકરી નું મારણ કરે કૈ ભૈસ ગાય નું મારણ કરે તો જવાબદાર આપડે મનુષ્ય લોકો છે તે નય પછી તેના પર લાકડી કુહાડાબંદુકોમારવાથી. એની બદુવા આપડા વંશ વેલા નય રેવા દેય તો સમય છે જાગ્રત થાવ