EP- 52 / આનંદ ઉત્સવ / નવજીવન Talks / Navajivan Trust

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • નવજીવન Talksમાં સ્વામી આનંદ લિખિત પાંચ પુસ્તકોનું એકસાથે વિમોચન થયું.
    નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત સ્વામી આનંદ લિખિત પાંચ પુસ્તકો ‘ધરતીનું લૂણ’, ‘મોતને હંફાવનારા’, ‘કુળકથાઓ’, ‘અનંતકળા’ અને ‘નઘરોળ’ વિશે અનુક્રમે ગુજરાતી ભાષાના પાંચ શ્રેષ્ઠ વક્તાઓ શરીફા વીજળીવાળા, મહેન્દ્રસિંહ પરમાર, મીનલ દવે, રાજેશ પંડ્યા અને શક્તિસિંહ પરમારે ભાવકો સાથે રસપ્રદ વાતો કરી. સૌ કોઈ સ્વામી આનંદના વિશિષ્ટ ગદ્યના સથવારે સમૃદ્ધ થયા. પાંચે પુસ્તકના રસદર્શનનો ઉત્તમ લાભ ભાવકોને પ્રાપ્ત થયો.

Комментарии • 17

  • @vijaydani2442
    @vijaydani2442 2 месяца назад

    હું નવજીવન ટોક્સ ના તમામ કાર્યક્રમો સાંભળું છું મને ખૂબ જ મજા આવે છે અને વિદ્યાર્થીઓના કામમાં આવે તેવા વિડિયો સ્કૂલમાં વિદ્યાર્થીઓને બતાવીએ છીએ જેથી ઊંચા ગજાના વક્તાઓ નો લાભ ઘરે બેઠા મળે છે.નવજીવન ટ્રસ્ટ ને ખુબ ખુબ અભિનંદન. વધુમાં ઘણા સારા પુસ્તકોનો સાર પણ જાણવા મળે છે.

  • @hinasejpal4416
    @hinasejpal4416 Год назад +1

    👌 👌 ❤

  • @birenpatel6248
    @birenpatel6248 11 месяцев назад

    જેમ Encyclopedia Britannica નું સ્થાન દુનિયાની દરેક શ્રેષ્ઠ Library માં હોય છે તેમ ભવિષ્યની Digital Library ના સંગ્રહમાં ગુજરાતી સાહિત્યના આ વિરલ લેખક વિશે નવી પેઢીને સમજાવવા આ અદ્ભુત સંવાદને પણ લેવામાં આવશે જ. નવજીવનને ખુબ ખુબ અભિનંદન.

  • @bhadreshdave4325
    @bhadreshdave4325 Год назад +1

    નવજીવન ને ખુબ અભિનંદન આવા સરસ લેક્ચર ગોઠવવા માટે

  • @dipal042
    @dipal042 Год назад +1

    કેટલું સુંદર ❤ ખુબ આભાર નવજીવન અને તમામ વક્તાઓ

  • @raghuvirsinhchavda5064
    @raghuvirsinhchavda5064 Год назад +2

    ખૂબ જ સરસ, સૌને ધન્યવાદ

  • @bhadreshdave4325
    @bhadreshdave4325 Год назад +1

    શરીફા બેન અને મહેન્દ્ર ભાઈ ને સાંભળવાની ખુબ મજા આવી

  • @bhadreshdave4325
    @bhadreshdave4325 Год назад

    એક થી એક ચડિયાતા વક્તાઓ, ખરેખર આજે આ વ્યક્તવ્યો સાંભળીને જ્ઞાન અને આનંદ ની એક સાથે નવજીવન દ્વારા લ્હાણી થઇ
    નવજીવન ને ખુબ જ અંતર ની શુભેચ્છાઓ

  • @user-cn7qs4dp9m
    @user-cn7qs4dp9m Год назад

    શ્રેષ્ઠ પ્રદાન કરનાર સ્વામી દાદા ના ગદ્ય ને ન્યાય આપવા 5 સાહિત્ય કારો ના પ્રયાસ માટે ની નવજીવન ની કામગીરી સરાહનીય છે. ટીમ નવજીવન ને અભિનંદન..

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 Год назад +3

    શરીફાબહેનને શીર્ષક માટે ફરિયાદ છે તે પ્રશ્ન મને પણ થયેલો..

  • @jigneshthakkar6612
    @jigneshthakkar6612 Год назад +1

    Khub saras❤

  • @dr.dharmesh.bhadja
    @dr.dharmesh.bhadja Год назад +2

    Bhikhibai ni vato, sharifa maam na modhe ❤❤❤ chhotubhai's rebellion character ❤❤❤ Her character reflecting them...

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 Год назад +1

    તમામ વક્તવ્યો રસાળ...મઝા પડી ગઈ..

  • @ashishprajapati3299
    @ashishprajapati3299 Год назад +1

  • @chaitalithacker1536
    @chaitalithacker1536 Год назад +1