વાલજીભાઈ યોગ પુરુષ હતા એના આત્મા ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ અને ગોવિંદકાકા જેવા મહાન પુરુષ ના મોઢેથી વાણી નીકળી અને અમે સાંભળી એ બહુજ સુંદર કરવા બદલ ગોવિંદકાકા નો પણ ખુબ ખુબ આભાર માનીએ છીએ ધન્ય છે આવા વીર મહાન પુરુષો ને જે ભગવાન
વેલજીભાઈ ના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના. ગોવિંદભાઈ ધોળાકિયાએ તેમના જીવનની પ્રેરણાદાયી જીવનસારાંસ રજૂ કરી યોગ્ય મિત્ર ભાવ વ્યક્ત કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પી.
श्री हरि, राम राम जी , प्रणाम काका વાલજીભાઈ કેસરી ની બહુજન હિતાય ની વિશાળ ભાવના સદાય પ્રેરણાદાયી રહેશે, તેમને હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યા ત્યારે જે શ્રીમદ્ ભાગવદ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરેલ એ સાંભળી પરમ સેવા પ્રચાર ની વાત યાદ આવી, ગીતપ્રેસ ના સંસ્થાપક બ્રહ્મલીન (શ્રદ્ધેય પુજ્ય) શેઠજી જયદયાલ ગોયંદકાજી દ્વારા પ્રેરિત આ પરમ સેવા એટલે કે અંતિમ ક્ષણો મા ભગવદ્ ભાવ દ્વારા જીવાત્માનું કલ્યાણ કરવાની સદભાવના એ નુ નામ પરમ સેવા, આ સેવા પછી જીવાત્માની કોઈ સેવા ની જરૂર રહે જ નહીં, કેમ કે મનુષ્ય જન્મ કલ્યાણ માટે જ ઈશ્વર કૃપા થી મળેલ છે, આ મનુષ્ય જીવન માં અંતિમ સમયે ભગવદ્ ગીતા, વ્યકિત ના ઇષ્ટ ભગવાન ના નામ સ્મરણ, કીર્તન દ્વારા ભગવાનની સ્મૃતિ કરાવવાની ચેષ્ટા કરવી એ પરમ સેવા ગીતા પ્રેસ દ્વારા હાલમાં પણ રાજસ્થાન, કલકતા (કે જ્યાં ગીતા પ્રેસ, બ્રહ્મલીન શ્રી શેઠજી, સ્વામી રામસુખ દાસજી મહારાજ પણ રાત્રે ઊંઘ તા હોય તો પણ અંતિમ ક્ષણો મા મરણાસન્ન વ્યકિત પાસે જતા અને ભગવાન નું નામ સ્મરણ, સત્સંગ, કીર્તન, ગીતા પાઠ કરતા) આવા શહેરો માં એમના સત્સંગી હાલ મા પણ આવી પરમ સેવા ચલાવે છે, ઓનલાઇન zoom meeting દ્વારા ઘર બેઠા આવી પરમ સેવા મા નીચેની લીંક દ્વારા રોજ રાત્રે 9.10 વાગ્યે જોડાઈ શકાય છે us04web.zoom.us/j/7869640083?pwd=TjJOZXpHbGhheUo4TWZQSi96ZFI0UT09 એ સિવાય એક પરમ સેવા સમિતિ સુરત મા શરુ થવા જઈ રહી છે ઇચ્છુક સાધક જરૂર સમ્પર્ક કરે व्हाट्सएप અલ્પેશ ગજેરા 9722913685 યોગેશભાઈ ભાદાણી 9924071745 દલસુખ ગજેરા 9586053121 मधु बहन जालान +918128128070 निशुल्क परम सेवा सुरत शहर मे मनुष्य के अन्तिम समय मे घर, अस्पताल मे नाम जप कीर्तन, गीता रामायण पाठ करवाने हेतु, परम सेवा कीट (गंगा जल, गंगा जी की बालु, गोपी चंदन, गोमय, तुलसी माला, गीताजी आदि, शुल्क रु. 60+कुरियर) मंगवाने सम्पर्क करें, शरीर शांत होने बाद भी घर बैठे आनलाइन या घर पे गीताजी पाठ, भगवान का कीर्तन किया जाता है निशुल्क, राम राम, परम सेवा मे जरुर जुडे अपने अपने क्षेत्र मे गोविंद गोपाल की जय हो ।। कृष्णं वंदे जगद्गुरुम् ।।
વાલજીભાઈ એક યુગ હતા યુગપુરુષ હતા અંને એમની સાથે જ એ યુગે પણ વિદાય લીધી , એક ઉમદા વ્યક્તિત્વ, કર્મયોગી અંને દાનવીર એવા શ્રી વાલજી ભાઈ ને હૃદયપૂર્વક શ્રધાંજલિ અર્પણ કરું છું💐
Khub saras, Govind Kaka Tamara aa prayatna thi muthi uchera manvi pratye Jani ne Khushi thai K Valji kesari, Saurashtra nu ratan, Ane hu to emno runi chhu. Emni banaveli JD gabani library thi khub vanchan karyu chhe. Aap sau Saurashtra na diamond king First Generation entrepreneur. Navi pedhi na yuvano mate aap sau prerna strot chho. Valji dada ni aatma ne ishwar Shanti aape.
I could not believe mera Bada bhayee Valjibhai is no more now. But I can never forget him. Mera bada bhai Valjibhai se atcha insaan ye dhuniya me koiyee nahi. He was a great insaan. He and His memories will live with me always as long as I live in this world. One day I will also join with you in the heaven. You were nicest and best person .Aap se atcha insaan koiyee nahi thaa ye dhuniya mei aur koiyee nahi rahega ye dhuniya mei. Aapko pranaam kartha hoom.😭😭😭😭😭😭😭😭😭😭😭
।। श्रीहरि ।। क्या मृत्यु के बाद नेत्रदान उचित है ? (श्रद्धेय स्वामी श्रीरामसुखदासजी महाराज) मेरी दृष्टि में मृत्यु के बाद नेत्रदान करना सर्वथा अनुचित है । जैसे अपनी सम्पत्ति देने का अधिकार बालिग (वयस्क)-को होता है, नाबालिग (अवयस्क)-को नहीं, ऐसे शरीर के किसी अंग का दान करने का अधिकार जीवन्मुक्त महापुरुष को ही है । जिसने अपना कल्याण कर लिया है, अपना मानव-जीवन सफल कर लिया है, वह बालिग है, शेष सब नाबालिग हैं । जीवन्मुक्त महापुरुष भी शरीर के रहते हुए ही नेत्रदान कर सकता है, शरीर छूटने के बाद नहीं । दधीचि ऋषि ने जीवितावस्था में ही इन्द्र को वज्रनिर्माण के लिये अपना शरीर दिया था । राजा अलर्क ने भी जीवितावस्था में ही एक अन्धे ब्राह्मण को नेत्रदान दिया था । शैब्य: श्येनकपोतीये स्वमांसं पक्षिणे ददौ I अलर्कश्चक्षुषी दत्त्वा जगाम गतिमुत्तमाम् II ( वाल्मीकि०, अयो० १२ । ४३) 'राजा शैब्य ने बाज और कबूतर के झगड़े में (कबूतर के प्राण बचाने की प्रतिज्ञा को पूर्ण करने के लिये) बाज पक्षी को अपने शरीर का मांस काटकर दे दिया था । इसी तरह राजा अलर्क ने (एक अन्धे ब्राह्मण को) अपने दोनों नेत्रों का दान करके परम उत्तम गति प्राप्त की थी ।' शव के साथ छेड़छाड़ नहीं करनी चाहिये । शव का कोई अंग काटने से अगले जन्म में वह अंग नहीं मिलता । अंग मिलता भी है तो उसमें कमी अथवा चिह्न रहता है । कुछ व्यक्तियों में पूर्वजन्म का चिह्न इस जन्म में भी देखा गया है । बालक के मरनेपर माताएँ उसके किसी अंगपर लहसुन लगा देती हैं तो वह चिह्न अगले जन्म में भी रहता है । मृत्युपरान्त नेत्रदान के औचित्य के विषय में हमने वाराणसी की 'श्रीगीर्वाणवाग्वर्धिनीसभा' से पूछा तो उन्होंने अपना यह निर्णय लिखकर भेजा- 'पुरुषाहुतिर्हृस्य प्रियतमा' इत्यादि वचनों के अनुसार अग्नि में शव की आहुति दी जाती है । 'सूर्यं ते चक्षुर्गच्छतु' आदि भी वाक्य हैं । हवनीय द्रव्य शव में अग्नि का अधिकार होने से उसे बुद्धिपूर्वक व्यङ्ग करने का कोई औचित्य नहीं है । मूल शरीर के अभाव में पुत्तल बनाते समय कौड़ियों से नेत्रों की कल्पना बतायी गयी है । इससे सिद्ध होता है कि मूल शरीर में नेत्रों का अस्तित्व आवश्यक है । एवञ्च नेत्रदान के लिये शव के अंग-भंग का निषेध आर्थिक (अर्थप्राप्त) है । 'साधन-सुधा-निधि' पुस्तक से, पुस्तक कोड- 2197, पृष्ठ-संख्या- ५६२, गीताप्रेस, गोरखपुर परम श्रद्धेय स्वामीजी श्रीरामसुखदासजी महाराज
લીવર એકસંપ ની ખુબ શુભકામનાઓ ભગવાન ને પુનર જન્મ આપ્યો છે હવે ખુબ ઘસાઈ ને ચમકતો હીરો બનો
વાલજીભાઈ યોગ પુરુષ હતા
એના આત્મા ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ
અને ગોવિંદકાકા જેવા મહાન પુરુષ ના મોઢેથી વાણી નીકળી અને અમે સાંભળી એ બહુજ સુંદર કરવા બદલ ગોવિંદકાકા નો પણ
ખુબ ખુબ આભાર માનીએ છીએ
ધન્ય છે આવા વીર મહાન પુરુષો ને
જે ભગવાન
વેલજીભાઈ ના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના. ગોવિંદભાઈ ધોળાકિયાએ તેમના જીવનની પ્રેરણાદાયી જીવનસારાંસ રજૂ કરી યોગ્ય મિત્ર ભાવ વ્યક્ત કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પી.
श्री हरि, राम राम जी , प्रणाम काका
વાલજીભાઈ કેસરી ની બહુજન હિતાય ની વિશાળ ભાવના સદાય પ્રેરણાદાયી રહેશે, તેમને હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યા ત્યારે જે શ્રીમદ્ ભાગવદ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરેલ એ સાંભળી પરમ સેવા પ્રચાર ની વાત યાદ આવી, ગીતપ્રેસ ના સંસ્થાપક બ્રહ્મલીન (શ્રદ્ધેય પુજ્ય) શેઠજી જયદયાલ ગોયંદકાજી દ્વારા પ્રેરિત આ પરમ સેવા એટલે કે અંતિમ ક્ષણો મા ભગવદ્ ભાવ દ્વારા જીવાત્માનું કલ્યાણ કરવાની સદભાવના એ નુ નામ પરમ સેવા, આ સેવા પછી જીવાત્માની કોઈ સેવા ની જરૂર રહે જ નહીં, કેમ કે મનુષ્ય જન્મ કલ્યાણ માટે જ ઈશ્વર કૃપા થી મળેલ છે, આ મનુષ્ય જીવન માં અંતિમ સમયે ભગવદ્ ગીતા, વ્યકિત ના ઇષ્ટ ભગવાન ના નામ સ્મરણ, કીર્તન દ્વારા ભગવાનની સ્મૃતિ કરાવવાની ચેષ્ટા કરવી એ પરમ સેવા ગીતા પ્રેસ દ્વારા હાલમાં પણ રાજસ્થાન, કલકતા (કે જ્યાં ગીતા પ્રેસ, બ્રહ્મલીન શ્રી શેઠજી, સ્વામી રામસુખ દાસજી મહારાજ પણ રાત્રે ઊંઘ તા હોય તો પણ અંતિમ ક્ષણો મા મરણાસન્ન વ્યકિત પાસે જતા અને ભગવાન નું નામ સ્મરણ, સત્સંગ, કીર્તન, ગીતા પાઠ કરતા) આવા શહેરો માં એમના સત્સંગી હાલ મા પણ આવી પરમ સેવા ચલાવે છે, ઓનલાઇન zoom meeting દ્વારા ઘર બેઠા આવી પરમ સેવા મા નીચેની લીંક દ્વારા રોજ રાત્રે 9.10 વાગ્યે જોડાઈ શકાય છે
us04web.zoom.us/j/7869640083?pwd=TjJOZXpHbGhheUo4TWZQSi96ZFI0UT09
એ સિવાય એક પરમ સેવા સમિતિ સુરત મા શરુ થવા જઈ રહી છે ઇચ્છુક સાધક જરૂર સમ્પર્ક કરે व्हाट्सएप
અલ્પેશ ગજેરા 9722913685
યોગેશભાઈ ભાદાણી 9924071745
દલસુખ ગજેરા 9586053121
मधु बहन जालान +918128128070
निशुल्क परम सेवा सुरत शहर मे मनुष्य के अन्तिम समय मे घर, अस्पताल मे नाम जप कीर्तन, गीता रामायण पाठ करवाने हेतु, परम सेवा कीट (गंगा जल, गंगा जी की बालु, गोपी चंदन, गोमय, तुलसी माला, गीताजी आदि, शुल्क रु. 60+कुरियर) मंगवाने सम्पर्क करें,
शरीर शांत होने बाद भी घर बैठे आनलाइन या घर पे गीताजी पाठ, भगवान का कीर्तन किया जाता है निशुल्क,
राम राम, परम सेवा मे जरुर जुडे अपने अपने क्षेत्र मे
गोविंद गोपाल की जय हो
।। कृष्णं वंदे जगद्गुरुम् ।।
વાલજીભાઈ એક યુગ હતા યુગપુરુષ હતા અંને એમની સાથે જ એ યુગે પણ વિદાય લીધી , એક ઉમદા વ્યક્તિત્વ, કર્મયોગી અંને દાનવીર એવા શ્રી વાલજી ભાઈ ને હૃદયપૂર્વક શ્રધાંજલિ અર્પણ કરું છું💐
સૌર્યવાન,સાહસી એવાં અદભુત વ્યક્તિત્વ ધરાવતા વાલજીદાદા ને નમસ્કાર...
કેસરી સિહના સિંહ ફાળાની યાદ અપાવી ખૂબ ખૂબ ધન્યવાદ કાકા
Govd. Bhai tame good kaka tame vidhan sbhama tmari jit thay
સમાજ સેવામાટે સદાય તત્પર વાલજીભાઈ (કેસરી) ની જીવન ગાથા ને વાચા બદલ ખુબ ખુબ આભાર....
Khub saras, Govind Kaka Tamara aa prayatna thi muthi uchera manvi pratye Jani ne Khushi thai K Valji kesari, Saurashtra nu ratan, Ane hu to emno runi chhu. Emni banaveli JD gabani library thi khub vanchan karyu chhe. Aap sau Saurashtra na diamond king First Generation entrepreneur. Navi pedhi na yuvano mate aap sau prerna strot chho.
Valji dada ni aatma ne ishwar Shanti aape.
I could not believe mera Bada bhayee Valjibhai is no more now. But I can never forget him. Mera bada bhai Valjibhai se atcha insaan ye dhuniya me koiyee nahi. He was a great insaan. He and His memories will live with me always as long as I live in this world. One day I will also join with you in the heaven. You were nicest and best person .Aap se atcha insaan koiyee nahi thaa ye dhuniya mei aur koiyee nahi rahega ye dhuniya mei. Aapko pranaam kartha hoom.😭😭😭😭😭😭😭😭😭😭😭
બહુજ સરસ કાકા
જય શ્રી સ્વામિનારાયણ 🙏
Jay hind
Salute to valjibhai kesri his real kesri milion time salute is no more for him
Om Shanti 🙏🙏🙏
Govind bhai tmara vichr thi Navi
pernamle che khu srs Kaka
Jay Swaminarayan
😢om Shanti 😢
Thank you kaka..જય રામજીકી🙏
Jay gueudev
।। श्रीहरि ।।
क्या मृत्यु के बाद नेत्रदान उचित है ?
(श्रद्धेय स्वामी श्रीरामसुखदासजी महाराज)
मेरी दृष्टि में मृत्यु के बाद नेत्रदान करना सर्वथा अनुचित है । जैसे अपनी सम्पत्ति देने का अधिकार बालिग (वयस्क)-को होता है, नाबालिग (अवयस्क)-को नहीं, ऐसे शरीर के किसी अंग का दान करने का अधिकार जीवन्मुक्त महापुरुष को ही है । जिसने अपना कल्याण कर लिया है, अपना मानव-जीवन सफल कर लिया है, वह बालिग है, शेष सब नाबालिग हैं । जीवन्मुक्त महापुरुष भी शरीर के रहते हुए ही नेत्रदान कर सकता है, शरीर छूटने के बाद नहीं । दधीचि ऋषि ने जीवितावस्था में ही इन्द्र को वज्रनिर्माण के लिये अपना शरीर दिया था । राजा अलर्क ने भी जीवितावस्था में ही एक अन्धे ब्राह्मण को नेत्रदान दिया था ।
शैब्य: श्येनकपोतीये स्वमांसं पक्षिणे ददौ I अलर्कश्चक्षुषी दत्त्वा जगाम गतिमुत्तमाम् II
( वाल्मीकि०, अयो० १२ । ४३)
'राजा शैब्य ने बाज और कबूतर के झगड़े में (कबूतर के प्राण बचाने की प्रतिज्ञा को पूर्ण करने के लिये) बाज पक्षी को अपने शरीर का मांस काटकर दे दिया था । इसी तरह राजा अलर्क ने (एक अन्धे ब्राह्मण को) अपने दोनों नेत्रों का दान करके परम उत्तम गति प्राप्त की थी ।'
शव के साथ छेड़छाड़ नहीं करनी चाहिये । शव का कोई अंग काटने से अगले जन्म में वह अंग नहीं मिलता । अंग मिलता भी है तो उसमें कमी अथवा चिह्न रहता है । कुछ व्यक्तियों में पूर्वजन्म का चिह्न इस जन्म में भी देखा गया है । बालक के मरनेपर माताएँ उसके किसी अंगपर लहसुन लगा देती हैं तो वह चिह्न अगले जन्म में भी रहता है ।
मृत्युपरान्त नेत्रदान के औचित्य के विषय में हमने वाराणसी की 'श्रीगीर्वाणवाग्वर्धिनीसभा' से पूछा तो उन्होंने अपना यह निर्णय लिखकर भेजा-
'पुरुषाहुतिर्हृस्य प्रियतमा' इत्यादि वचनों के अनुसार अग्नि में शव की आहुति दी जाती है । 'सूर्यं ते चक्षुर्गच्छतु' आदि भी वाक्य हैं । हवनीय द्रव्य शव में अग्नि का अधिकार होने से उसे बुद्धिपूर्वक व्यङ्ग करने का कोई औचित्य नहीं है । मूल शरीर के अभाव में पुत्तल बनाते समय कौड़ियों से नेत्रों की कल्पना बतायी गयी है । इससे सिद्ध होता है कि मूल शरीर में नेत्रों का अस्तित्व आवश्यक है । एवञ्च नेत्रदान के लिये शव के अंग-भंग का निषेध आर्थिक (अर्थप्राप्त) है ।
'साधन-सुधा-निधि' पुस्तक से, पुस्तक कोड- 2197, पृष्ठ-संख्या- ५६२, गीताप्रेस, गोरखपुर
परम श्रद्धेय स्वामीजी श्रीरामसुखदासजी महाराज
🙏🏻
Jay swaminarayan
Jay shree swaminarayan