વડોદરામા MDડોકટરના પુત્રના વાળ સફેદ કેમ થયા?અને 10વર્ષ પછી કુદરતી રીતે કાળા કેવી રીતે થઈ ગયા?જુઓલાઈવ

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии •

  • @SolankiIlasba
    @SolankiIlasba Месяц назад +66

    . મારા વાળ ખુબ જ ખરતા હતા એક મહિનામાં બિલકુલ બંધ થઈ ગયા છે અને મારા બાબા ના વાળ સફેદ હતા તેમા પણ સારુ રિઝલ્ટ છે થૅન્ક્સ મનહર ભાઈ મારા જય ભગવાન 🙏🙏🙏🙏🙏

    • @mitagajjar8889
      @mitagajjar8889 Месяц назад +3

      Order aapya pachi jawab nathi aapta

    • @parlibenchristian3488
      @parlibenchristian3488 Месяц назад

      સાચી વાત છે

    • @kinjalpatel2696
      @kinjalpatel2696 Месяц назад

      Order kya number pr aapvo hoy to moklo ne​@@mitagajjar8889

    • @saparakd
      @saparakd Месяц назад +1

      સાચી વાત છે જવાબ આપતા નથી
      Jo તમે કેશ on delivery nu કહેશો to scanner ફટાફટ મોકલી aape se
      Pasi tame payment no photo moklso Pasi koy javab nathi aaptu

    • @saparakd
      @saparakd Месяц назад

      Amne kaho ke જેટલા ઓર્ડર થાય evu hoy તેટલા j વ્યક્તિ ne payment kahe

  • @Miteshpatel0402
    @Miteshpatel0402 Месяц назад +10

    ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આમ જ તમે જનસેવા કરતા રહો તેવી પ્રભુને પ્રાર્થના..

  • @hashmukhbhaipatel2406
    @hashmukhbhaipatel2406 Месяц назад +8

    અભિનંદન મનહરભાઈ...ખૂબ સરસ..આવી જ રીતે સમાજ ની સેવા કરતા રહો..ભગવાન ની કૃપા.હંમેશા તમારા પર રહે.. જય ભગવાન

  • @rathodanil3464
    @rathodanil3464 Месяц назад +8

    ખૂબ સરસ સાહેબ ધન્યવાદ છે સાહેબ તમને ધન્યવાદ છે આ ગૌકાસ્ટ ભસ્મ હેર ઓઈલ સપ્તર્ષિ તેલ બનાવ્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે સાહેબ તમને 🙏🌹 જયશ્રી કૃષ્ણ સાહેબ.🥀🙏🌹

  • @amrutjthakor
    @amrutjthakor Месяц назад +5

    જય ભગવાન મનહરભાઇ ❤ખુબ સરસ માહીતી આપી....ખુબ ખુબ ધન્યવાદ 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @sarojdarji6918
    @sarojdarji6918 Месяц назад +2

    મનહરભાઈ મેં આ વિડીયો જોઈ ને તેલ મઞાવીયુ હતુ આજે મલી ગયુ Thank you ભા
    ઈ મુંબઈ

  • @lathinp1345
    @lathinp1345 Месяц назад +3

    Khub saras manharbhai excellent

  • @prempatel1750
    @prempatel1750 Месяц назад +1

    Khub Sara’s manharbhai excellent 🙏🏼🌺🙏🏼

  • @pushpapatel9302
    @pushpapatel9302 8 дней назад

    Good work 🙏🏼

  • @falgunpatel8577
    @falgunpatel8577 Месяц назад +5

    Good Work, Manaharbhai

  • @chandrikaprajapati7196
    @chandrikaprajapati7196 15 дней назад

    સરસ❤

  • @bipinsolanki9601
    @bipinsolanki9601 Месяц назад +1

    Jay Shri Krishna sir. Khub khub aadhar.

  • @kiran.m.parmar4076
    @kiran.m.parmar4076 Месяц назад +1

    Jai ho manharbhai ni👍🙏👍👍

  • @RathvaGovind-sm2io
    @RathvaGovind-sm2io Месяц назад +1

    ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ

  • @kajalthakortimepass6077
    @kajalthakortimepass6077 Месяц назад +1

    😊એમનો છોકરો કેટલો મસ્ત લાગે છે અને કોઈ પણ વ્યક્તિ પોતાના રૂપ થી નહીં પણ પોતાના દીલ થી સુંદર હોય છે 😊

  • @neelimapatel9849
    @neelimapatel9849 25 дней назад

    Good job 👏👏

  • @samirpatel2606
    @samirpatel2606 Месяц назад +2

    હેર ઓઈલ ઘણું સારું છે પરીણામ માટે ધીરજ રાખવી પડે ❤😮

  • @jigarpithiya9759
    @jigarpithiya9759 Месяц назад

    Khub khub abhar 🎉

  • @K.S.P137
    @K.S.P137 Месяц назад +3

    જય ભગવાન
    જય સચ્ચિદાનંદ

  • @ritabutani7266
    @ritabutani7266 5 дней назад

    Kevi rite buy kari sakiye??

  • @b.gsinhvaghela5504
    @b.gsinhvaghela5504 Месяц назад +1

    || જય શ્રી કૃષ્ણ || મનહર ભાઈ જય ભગવાન .......👑🙏

  • @vasantpatel97
    @vasantpatel97 Месяц назад +2

    જય ભગવાન મારે હેર ઓઇલ જોઈ છે

  • @ChandubhaiParesha
    @ChandubhaiParesha Месяц назад

    ખુબજ સરસ મનહર ભાઇ

  • @kuldipdodiya5669
    @kuldipdodiya5669 Месяц назад +1

    ❤ જય ભગવાન મનહરભાઈ

  • @sukeshirajwadi6048
    @sukeshirajwadi6048 Месяц назад

    આભાર મનહરભાઈ

  • @kalpanamadou1076
    @kalpanamadou1076 Месяц назад

    Good 👍 bhai 🎉thanks

  • @Ayurvedikupchar
    @Ayurvedikupchar 24 дня назад

    આવી ગિફ્ટ કોઈક ગરીબ માણસ ને પણ આપો તો સારૂ સેવા કરવી એ તમારો સ્વભાવ છૅ

  • @raju-sl8qs
    @raju-sl8qs Месяц назад

    Thank you thank you thank you manhar bhai

  • @nikunjkapadiya287
    @nikunjkapadiya287 21 день назад

    Sir beard hair white thai gaya che to tene black karva nu oil apni pase che??

  • @hiren.thakar6655
    @hiren.thakar6655 Месяц назад

    GOOD JOB MANHAR BHAI

  • @vasantkumar7401
    @vasantkumar7401 Месяц назад

    ખુબજ સરસ ❤❤

  • @kamlamakwana4032
    @kamlamakwana4032 Месяц назад +4

    Jai shree ramji ki

  • @ChetanPatel-fr2wj
    @ChetanPatel-fr2wj Месяц назад +2

    જય ગૌ માતા

    • @Manhar.D.PatelOfficial
      @Manhar.D.PatelOfficial  Месяц назад +2

      Jay Gay Mata⛳👏💐

    • @rutviavanzara
      @rutviavanzara Месяц назад

      Please Manhar uncle payment karya pachi jawab aapo , call kriye to respond karo . Amare shu samjvanu k hair oil Kyare malse?

  • @rudegaming1273
    @rudegaming1273 12 дней назад +1

    જય શ્રી કૃષ્ણ
    ઉંમર ના લીધે જો વાળ સફેદ થયા હોય તો રિઝલ્ટ મળશે? મારી ઉંમર 42 વર્ષ છે

  • @dipakkishorkinariwala6360
    @dipakkishorkinariwala6360 Месяц назад +4

    Plz make Ointment for skin disease like Ringworm and eczema

  • @Yash_GamingZ25
    @Yash_GamingZ25 20 дней назад

    Mara chokra ne pan dengyu thaya pachi safed vaal thay gya che to aa hair oil thi rijalat malse ?

  • @RaxabenParmar-r8j
    @RaxabenParmar-r8j Месяц назад

    ખુબ ખુબ આભાર

  • @muneshpatel5345
    @muneshpatel5345 Месяц назад +2

    Jay Sacchidanand 🙏🌹🌹🌹

  • @manjuparmar2850
    @manjuparmar2850 Месяц назад +2

    મનહરભાઈ ખૂબ અભિનંદન હુપોરબદરથી હુવ જાસનમાં બે સુછુ લવકીલો વજન છે રમહિનામાં હુ ર૦મીની ૨ બે સુંછુ

  • @bhartipatel7889
    @bhartipatel7889 Месяц назад +1

    અભિનંદન મનહરભાઇ. જય શ્રી કૃષ્ણ.🙏

  • @viperGaming307-k1k
    @viperGaming307-k1k Месяц назад +2

    Jay shree Krishna 🌸🙏

  • @bharatihariya3718
    @bharatihariya3718 Месяц назад +1

    આપના અમે ગણાય વિડિઓ જોઈ એ છીએ ખૂબજ સરસ મહીતી લાઈવ જોયો ગ્રે હેર બ્લેક થતા

  • @geetapatel7332
    @geetapatel7332 Месяц назад +4

    Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹

  • @liluodedra7829
    @liluodedra7829 Месяц назад

    Thanks very nice

  • @birvapatel3636
    @birvapatel3636 22 дня назад

    Hair oil joyu tu hoy to jevi rite mangavvanu

  • @Ayurvedikupchar
    @Ayurvedikupchar 24 дня назад

    ભલે તમે ખુબ સારૂ કામ કરતા હસો પણ માથાના વાળ માટે ઉપર લગાવા કરતા અંદર શરીર મા દવા જવાથી ફાયદો વધારે છૅ ખોરાક મા પરિવર્તન આને ભાંગરો જે આવેછે એનો રસ પીવાથી ખુબ સરસ ફાયદો થશે

  • @hansazala7297
    @hansazala7297 Месяц назад

    Good manahar bhai

  • @lalsinhchavda933
    @lalsinhchavda933 Месяц назад

    Good work 😊

  • @lilapatel8003
    @lilapatel8003 Месяц назад

    Oil nice che jay swaminarayan

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 17 дней назад

    Shampoo pan Koi Natural hoy to khejo kem k oil thi fark to pade pan shampoo maj aajkal hanikark vastu umeràti hoy e vapray to hairoil vaprvano koi arth na rahe to maherbani Kari ne evu shampoo pan janavo vala mate

  • @chandubhaichauhan3930
    @chandubhaichauhan3930 Месяц назад +1

    જય સિયારામ

  • @亗Madara-t5k
    @亗Madara-t5k Месяц назад +3

    વજન ઉતારવા નો પાવડર બનાવો. હેર ઓઈલ સરસ છે

  • @JaydeepChauhan-eh7oh
    @JaydeepChauhan-eh7oh 25 дней назад

    Oil no video banavo ne . Details ingredients ma

  • @ramilapatel9835
    @ramilapatel9835 Месяц назад

    Jay.bhagavan.❤❤❤❤❤

  • @GODxPRO07
    @GODxPRO07 12 дней назад

    🥰🥰👌👍👍

  • @parulrathod4678
    @parulrathod4678 20 дней назад

    Mari age 41 chhe mara hair bhuj white thay gya chhe to black thashe hu Aa oil use Kari shku ??

  • @jayshreepatel175
    @jayshreepatel175 Месяц назад +5

    જય શ્રી કૃષ્ણ ભાઈ મારે ૫૦૦ એમ એલ ની બોટલ જોઈએ છે તો કેવી રીતે મળે.

  • @ParulPatel-do6ty
    @ParulPatel-do6ty Месяц назад +6

    Oil aavi gayu chhe…
    How many times I need to apply in a week..
    And witch shampoo I am going to use…

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog Месяц назад

    વાહ સરસ

  • @vijaysolanki875
    @vijaysolanki875 25 дней назад

    White Dadhi mate koyi oil

  • @aanandbhaidobariya8078
    @aanandbhaidobariya8078 Месяц назад

    ❤ ખૂબ સરસ માહિતી આપી છે બાપા સીતારામ જય યોગેશ્વર ભગવાન ❤

  • @SagarDesai-l4w
    @SagarDesai-l4w Месяц назад

    Teal saras che mane rijalt mali che❤

  • @VijayDantani-o2b
    @VijayDantani-o2b 23 дня назад +1

    🙏🙏💖💚💙🇮🇳🇮🇳🇮🇳🚩🚩

  • @bhaveshpatel-hq3mu
    @bhaveshpatel-hq3mu Месяц назад +35

    મનહર ભાઈ હૈર ઓઇલ બૌજ સરસ છે.હવે દાઢી ના હેર કાળા કરવા નું કઈ સોલ્યુશન બતાવો .

  • @SejalSorathiya
    @SejalSorathiya Месяц назад +5

    Jay bhagavan

  • @minal2049
    @minal2049 Месяц назад +3

    45 age vada hair oil use lari sake che

  • @chintanraj8176
    @chintanraj8176 Месяц назад +1

    Jay shree Krishna 🙏

  • @varshapatel9441
    @varshapatel9441 29 дней назад

    Manaharbhai vajan vadharva mate ramban upay batavo please.......

  • @01AMARDIP
    @01AMARDIP 13 дней назад

    આજે બીજી બોટલ મળી છે...પણ જૂનું હેર ઓઇલ અને આના રંગ સુંગંધ માં દેખીતો ફરક છે....

  • @patelmanav7136
    @patelmanav7136 19 дней назад

    Dukhava nu tel kyare aavse

  • @Dhaval2910
    @Dhaval2910 Месяц назад

    મનહરભાઈ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો
    રાત્રે તેલ નાખીને બહાર નીકળીએ તો ધૂળ ઉડવાથી માથામાં મેલ થાય છે તો કેટલી વાર માથું ધોવાનું અને રોજ તેલ લગાડીએ તો મેલ વધારે ના થાય?

  • @AnkitPatel-ze9fp
    @AnkitPatel-ze9fp Месяц назад +1

    Mathani taal ma fari thi vaal ugi sake khara ??, aa telthi..???

  • @sangeetapatel2654
    @sangeetapatel2654 20 дней назад

    આ hair oil મંગાવા માટે link to આપો માહિતી puri આપો ને અને શેમ્પૂ કયું use kare છે ઈ pan જણાવો ને

  • @sarojpatel202
    @sarojpatel202 Месяц назад +1

    Namste 🙏 Manharbhai Australian thi order karu to oil mokal so

  • @jaydeepsinhrathod5608
    @jaydeepsinhrathod5608 22 дня назад

    Sur kyu oil chhe mare mangavu chhe ketla nu aave chhe

  • @jaykhakhibapu4020
    @jaykhakhibapu4020 10 дней назад

    Hair oil jove se

  • @GhanshyamTHACKER-t8s
    @GhanshyamTHACKER-t8s Месяц назад

    મને દેશી દાયાબિટીશ દવા લેવાની છે તમારી પાસે મલી શકે હોય તો જણાવશો ધન્યવાદ વાદ જય શ્રી કૃષ્ણ

  • @rutviavanzara
    @rutviavanzara Месяц назад +1

    Tame order apya pachi please jawab aapo Karan k badha ne em thay k payment thayu che to hair oil pan Mali jay . Aa problem mate koi solution please kadhi aapo. Aabhar🙏🏻

  • @princemor2398
    @princemor2398 Месяц назад +2

    Khubj saru che sir Mara bhatriza ne dandruff jato rayo Mara hair no growth thayo

  • @atrueindian8532
    @atrueindian8532 Месяц назад

    મનહર ભાઈ આ ગૌ કાષ્ટ ભસ્મ શું છે?

  • @jayshreepatel175
    @jayshreepatel175 Месяц назад

    જય શ્રી કૃષ્ણ ભાઈ મેંદી થી પીળા રંગના વાળ કાળા થયી શકે આ તેલથી?

  • @kb6654
    @kb6654 Месяц назад

    આભાર ભાઈ
    મારો 15 વર્ષ નો ભત્રીજો છે તેને માથા માં એક ચો સેમી જેટલી ઉંદરી થઈ છે વાળ પણ સફેદ થવા લાગ્યા છે. ઉંદરી ની કોઇ દવા?

  • @NehalVyas-f2p
    @NehalVyas-f2p Месяц назад

    Kevi rite kyathi mangavvu ?
    Janavsho .

  • @sarojpatel482
    @sarojpatel482 Месяц назад +1

    Jai Swami Narayan
    તમે અમેરીકા મોકલો

  • @skumarpatel1490
    @skumarpatel1490 Месяц назад +1

    હેર શેમ્પૂ પણ હોય તો વધુ સારુ result male
    Kem ke Market na shampoo m a SLS hoy 6e

  • @kritalparmar7941
    @kritalparmar7941 Месяц назад

    Hari om 🙏mare vaad bauj khare che mne Baroda ma madse tme kya thi cho e janaavjo,aabhar🙏
    Last try tmara hair oil no kri laye let's Hope So,🙏

  • @bijalparmar9390
    @bijalparmar9390 22 дня назад

    કેવી રીતે અને ક્યાંથી મંગાવવું તેની કોઈની પાસે લિંક હોય તો પ્લીઝ શેર કરવા વિનંતી

  • @ashokjoshi2007
    @ashokjoshi2007 Месяц назад +1

    Please provide information regarding your hair oil in the comment section. ( for people in other countries )

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 Месяц назад

    Very good

  • @chiragthummar3412
    @chiragthummar3412 Месяц назад +1

    Manhar bhai hu savare udhi ne brush kariya vagar 1.25 liter pani pivu chu mara black hair thava lagya che

    • @xronitx
      @xronitx Месяц назад

      તમારી ઉંમર કેટલી છે સર , પાણી ગરમ પીવાનું કે ઠંડું

    • @chiragthummar3412
      @chiragthummar3412 Месяц назад +3

      My age 40 pani ma thandak na hovi joy mild hot try karo life change thai jase hair,skin,liver,kidney, thai rod, varo juni kabjiyat bete problems bhukh n laggivi weight loss badha problem solve thai jase

    • @xronitx
      @xronitx Месяц назад

      @@chiragthummar3412 thank you so much sir 🙏 I will do it definitely

  • @bmt0362
    @bmt0362 29 дней назад

    Borivali Mumbai ma mokli sakay?

  • @NimeshPatel-w5s
    @NimeshPatel-w5s Месяц назад +1

    Manahar bhai mari beby na her pan boj utare che aetle k khare che aej haju 8, std ma che to mane pan aeni koei dava batavo

  • @NilabenPatel-d7q
    @NilabenPatel-d7q Месяц назад +1

    Jay shree krishna

  • @devangi609
    @devangi609 Месяц назад +1

    હું hair colours use કરું છું, મને result મળશે?

  • @pushpapatel5144
    @pushpapatel5144 16 дней назад

    Mane pan joye che

  • @manishavyas856
    @manishavyas856 Месяц назад +1

    Mare 100 ml. Joiye che .hu panchamahal nu kalol taluka thi chu. Jay bhgwan 🙏

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 Месяц назад

    જય ભગવાન 🙏

  • @AejajMeghani
    @AejajMeghani 6 дней назад

    Mane jove che

  • @sunilbaria686
    @sunilbaria686 Месяц назад +2

    Rubaru leva avu hoy to
    Location

  • @falgunipatel326
    @falgunipatel326 Месяц назад

    Go kashtha Oil k Saptarshi Oil ? Mare mangavanu che Confuse chhu Pl. ans. 🙏🙏