Jay shree Krishna Manharbhai Mane thyroid che ane calcium ni Kami ne lidhe varmvaar juda,juda hadka cracks, thay aaje pan Mane spine ma L1 ma crack che 5 month thi bedrest par chu plz hadka majbut thay evi koi dava ke upay batavo tamaro khub aabhar thase. Pag ni heel (edi,) ma kshar jaami jaay che bahut dukhavo rhe che koi upay ke dava batavso Ghana Xray karavya dava ke ghargaththu je pan hoy tena par jarur koi video banavjo .tamari khub aabhari rahis
Manharbhai tame Khub saras mahiti apta raho cho. Tamara Bhagwat Gita na gyan thi mara jeva ghana na jivan badlai gaya che. Bhagwan tamne 100 varasna kare. Amara badha na khub khub ashirvad 🎉🎉
નમસ્કાર સાહેબ મારે કેટલા વર્ષોથી પેટની તકલીફ રહેતી હતી પણ જ્યારથી તમારા વિડિયો જોઈને તમારી વાતને અનું સર્વાનું ચાલુ કર્યું છે ત્યારથી મારી તકલીફ માં ૮૦% નો સુધારો આવી ગયો છે તામરો ખૂબ ખૂબ આભાર
રાઘે રાઘે રાઘે કીષના જય ભગવાન જય ગુજરાત સાહેબ🙏🌺 ધન્યવાદ સાહેબ અને ભરત સાહેબ 🙏 આયુવૈઘીક ની દવા ઉપયોગ કરવાથી ફાયદો જ થાય અને થાય જ ને થશે. કોટી-કોટી નમન 🙏🙏🌺🌺
ત્રિફળા ચૂર્ણ માં કઈ ત્રણ વસ્તુ લેવામાં આવે છે. એને ક્યારે અને કયા પાત્રમાં પલાળવું. દિવસમાં એનું કેટલી વાર ઉપયોગ કરી શકીએ. પ્યોર પાવડર લેવો હોય તો કયો લઈ શકાય પ્લીઝ એની માહિતી આપશો.
હરડે, બહેડા અને આમળાનું મિશ્રણ એટલે ત્રિફલા ઝંડુ કંપનીનું ત્રિફલા બજારમાં સહેલાઈથી મળી જસે તે સવાર સાંજ જમ્યા પહેલા લેવાથી ગેસ , અપચો , તેમજ પેટ સબંધી સમસ્યાથી આરામ મળે છે
Manharbhai tame saras mahiti ne kamna video banavo cho to khub khub aabhar ek vinanti hati bane to Epilepsy ( khech) ne white spot ( vitilego) vishe sachot video banavo to khub aabhar 🎉
Manharbhai Jay jalaram hu padii gayo hato kamar na mankakhasigaya hata opresan Thai gayu reedy pan kamar. Niche mara banne pag Kam apta anavise mahiti apva vinti
Sachi vat che trifala thi hair fall bandh thay che hair growth thay che body detox thay che badha j body problem nu solusion che because vat pitt cough nu balance kare che hu regular 1 time lau chu no side effct
Tripala prayog atle shu avigat aapava vinti saheb ❤❤❤
Mare ges thato hato have khuabj saru che👌🙏
Khub Saras હ્રદય ઓછુ ચાલે છે તો વધુ ચાલે તેના મટે પ્રયોગ જણાવવા વિનંતી જય ભગવાન
અર્જુન છાલનો પાઉડર સવાર સાંજ એક એક ચમચી જમ્યા પહેલા નવશેકા ગરમ પાણી સાથે લેવો તેમજ હદયામૃત વટીની બે બે ગોળી જમ્યા પહેલાં સવાર સાંજ લેવી હિતાવહ છે
Trifla nu Pane banavane & eyes dhouva no video mokalo
જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉...ખુબ સરસ માહીતી આપી...જય શ્રીકૃષ્ણ ❤જય સધીમાં🙏🙏🙏🙏🙏🙏
Thanks Manharbhai and Bharatbhai.This video is really useful.
બહુ સરસ માહિતી આપી સર, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, જયશ્રી કૃષ્ણ સાહેબ 🙏🙏
Bhuj sars vat Kari namaste
Anything for optic atrophy due to glaucoma? Atle ke zamarthi aankhoni nas sukai gai hoy ana mate?
Jay shree Krishna Manharbhai Mane thyroid che ane calcium ni Kami ne lidhe varmvaar juda,juda hadka cracks, thay aaje pan Mane spine ma L1 ma crack che 5 month thi bedrest par chu plz hadka majbut thay evi koi dava ke upay batavo tamaro khub aabhar thase. Pag ni heel (edi,) ma kshar jaami jaay che bahut dukhavo rhe che koi upay ke dava batavso Ghana Xray karavya dava ke ghargaththu je pan hoy tena par jarur koi video banavjo .tamari khub aabhari rahis
5:07 સાહેબ ત્રીફલાચૂરણ થી આખો ધોવાનો એક વીડીયો બનાવવા વિનંતી કેવીરીતે ધોની એ સમજાવવો લાઇલ
Thank you 👍
Manharbhai tame Khub saras mahiti apta raho cho. Tamara Bhagwat Gita na gyan thi mara jeva ghana na jivan badlai gaya che. Bhagwan tamne 100 varasna kare. Amara badha na khub khub ashirvad 🎉🎉
Vah jay swaminarayan manhar bhai khub saras video banavyo,
Bharuch thi Harsh modi na jay swaminarayan
Nice information sir thank u 🙏🙏
ૐ નમઃ શિવાય. सतु दीर्घ काल नैरंतरीय सत्कारा सेवितो भूमि।
દવાનું સાચું નામ તુરિફલા કે ત્રિફળા જણાવશો🌹🪔🚩❤️🙏જય માતાજી
@@govindmakwana1328 त्रिफला
Dava nathi fal che
Trifala
Kariyana ni dukan ma male che
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ આભાર
કેટલું પાણી કેટલું ચુર્ણ થોડું સમજાવો તો ઉપીયોગ કરવાની સમજ પડે.
Jay shree krishna 🙏 🙏 Radhe Radhe 🌹 🌹
Vigatvar mahiti aapso❤ thanks 🙏🙏
સરસ માહિતી આપી મનહર. જય શ્રી કૃષ્ણ 🙏
જયસીયારામ સતદેવીદાસ ભાઇ નીતાબેન પરબનાસાધુ🙏🙏👌👌
મનહરભાઈ કાકા જોર થી માહિતી લો કે કેવા પ્રકારનું વાપર્યું. ત્રીફળા ચૂરણ 1:1: 1 કે 1:2:3 નું પ્રમાણ
આ પ્રમાણ જરૂરથી જણાવશો
Mari patnina vad Bahu utare che to teno upay
KHUB KHUB ABHAR . REALLY U R ALWAYS GREAT N PERFECT PERFECT IN EACH INSTRUCTIONS
Manhar bhai hu 3 years thi sindhav n sarsyu oil dantmanjan tarike vapru j chhu. Bahu mast result che.
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
નમસ્કાર સાહેબ
મારે કેટલા વર્ષોથી પેટની તકલીફ રહેતી હતી પણ જ્યારથી તમારા વિડિયો જોઈને તમારી વાતને અનું સર્વાનું ચાલુ કર્યું છે ત્યારથી મારી તકલીફ માં ૮૦% નો સુધારો આવી ગયો છે તામરો ખૂબ ખૂબ આભાર
બ્લડ પ્રેશર માટે આયુર વેદિક ઉપાય બતાવો
Thank you Sir.
જય શિયારામ
Ja Shri krishna Manarbhai. ત્રીફળા ચૂરણનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવા વિનંતી.
કેવી રીતે વાપરવું ને કયું ત્રિફલા ૧:૧:૧ કે ૧:૨:૩ વાળું તેનો સંપુર્ણ વીડીયો બનાવી ને આપો તો સારુ
Jay Shri Krishna Manohar bhai
Trifla churna kabjiyaat maa ke i rite levu. Plz janavo.
Aankh boli kevi rite raakhvi
Bahu saras mahiti aapo cho👌👌🙏
કેવી રીતે ઉપયોગમાં લેવુ રીત બતાવશો.
જય શ્રી કૃષ્ણ મનહરભાઈ
Sachi vat chne trifala churna thi aankho ne ghano faydo thay chhe
Thank you manharbhai and Bharatbhai this video is really good useful jay Bharat 🙏🏼🕉🙏🏼👍🌺🙏🏼
ધીરજના ફળ મીઠા હોય,જયભગવાન
રાઘે રાઘે રાઘે કીષના
જય ભગવાન જય ગુજરાત
સાહેબ🙏🌺
ધન્યવાદ સાહેબ અને ભરત સાહેબ 🙏
આયુવૈઘીક ની દવા ઉપયોગ કરવાથી ફાયદો જ થાય અને થાય જ ને થશે.
કોટી-કોટી નમન 🙏🙏🌺🌺
Mahiti Puri aapo plz
Trifla churan Kiya maleche sir
કેવી રીતે લેવાનુ માત્ર કેટલું લેવુ
Manhar Bhai hu 1992 thi trifala ni chal no upyog Karu chu
મનહરભાઈ પ્રોસ્ટેટ ની દેશી દવા નો વિડિયો બનાવો
Pls guide how to use trifala power
Jay Shree Swaminarayan
Video short banavo to saru
Manhar sir trifala churn aek var akh dhova mate ketalu levanu ae ris please batavava namr vinanti.
Ketlu 1 time ma churan leva nu ne banne eyes ma a j pani thi Kari sakay spoon nu maap aapjo ne roj new pani levanu
ત્રિફળા ચૂર્ણ માં કઈ ત્રણ વસ્તુ લેવામાં આવે છે. એને ક્યારે અને કયા પાત્રમાં પલાળવું. દિવસમાં એનું કેટલી વાર ઉપયોગ કરી શકીએ. પ્યોર પાવડર લેવો હોય તો કયો લઈ શકાય પ્લીઝ એની માહિતી આપશો.
હરડે, બહેડા અને આમળાનું મિશ્રણ એટલે ત્રિફલા ઝંડુ કંપનીનું ત્રિફલા બજારમાં સહેલાઈથી મળી જસે તે સવાર સાંજ જમ્યા પહેલા લેવાથી ગેસ , અપચો , તેમજ પેટ સબંધી સમસ્યાથી આરામ મળે છે
હરડે बहेड़ा आमला સરખા ભાગે લઈ अधकचरा ખાંડી ને રાતે એક ચમચી paladi દેવું. સવારે ચાર કપડા થી ગાડીને ae પાણી थी આંખ dhovi
Video ma j che
Ok
બહુ સરસ
Manharbhai tame saras mahiti ne kamna video banavo cho to khub khub aabhar ek vinanti hati bane to Epilepsy ( khech) ne white spot ( vitilego) vishe sachot video banavo to khub aabhar 🎉
Zamarma su karvu
Hair growth kre chhe??
જય આયૉવેદ સાહેબ
જય ભગવાન
સાદર નમસ્કાર
ખુબ જ સરસ
Motiya nu opretion karyu hoy to aa prayog karay k nahi.
Thanks 👍Manharbhai 🌹
Khub cari mahit spec do ca
શુદ ત્રિફળા ચૂર્ણ ક્યાં મળશે,please જલ્દી જવાબ આપજો
મનહરભાઈ
સરિરે નાના નાના ફોડલા થાય એ માટે છું કરવુ
એનો ઉપાય બતાવો
જય માતાજી 🙏🙏🙏
ભાઈ શ્રીમાન મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ સાહેબ
Manharbhai Jay jalaram hu padii gayo hato kamar na mankakhasigaya hata opresan Thai gayu reedy pan kamar. Niche mara banne pag Kam apta anavise mahiti apva vinti
Patanjali ke biji badhi comany trifla malese laiavo
ભરતભાઈ નો ફોન/મોબાઈલ નંબર આપશો જેથી તેમનો સંપર્ક સાધીને જરુરી માહિતી મેળવી શકાય??
Sir mare pan motiyo Che ane her oil pan Joi Che
Thanks ભાઈ મારે order apvo che
Sir mane goole pay favtu nathi to case on delivery thy tevu karo please request to you
Plez jaldi batavo keve rete uj karvu
Kaka kya reh che ahmedabad ma..adress appo psko
🙏Jay guru dav 🙏
જય શ્રી કૃષ્ણ જય ભગવાન
ભરતભાઈ તમે ત્રિફળા ચૂર્ણ ક્યાંથી ખરીદ્યું હતું તેનું એડ્રેસ આપો અમને સાચી વસ્તુ મળે
Bhai harde barda & aamla 10 2o 3o am levu
Motiyo uatari gya pachhi pan aankh ma takalif thati hoy to trifala ni pryog kray k ny.?
મનહરભાઈ.તમને.મળવુ.હોયતો.કઈરીતે.મળવુ.જણાવવા.વિનંતી.
હેર ડાઇ નુ video બનાવો
Thyroid mate koi rambal illan hoye to batavo saheb
Thank you so much sir
Trifala nu ankh mate nu upyog kai rite karvu e sarkhu samjavso.....
Bharat bhai bolya pan puru nai samjanu....
Thankyou.
મને બીપી નો પ્રોબ્લેમ છે મનહરભાઈ
🎉very nice 👌 Information. Thank you
મનહર ભાઈ ઉકાળેલ પાણી મા કેટલુ tds હોવુ જોઈએ જવાબ આપવા વીનંતી🙏🙏
100 thi150
Mare 800 aave 6 to su karu jthe 100thi 150 thaay
@@bhavnapatel9535RO ststem j fit karta hoy emne kaho
Jay.bhagavan.❤❤❤❤❤🎉🎉🎉
જય ભગવાન 🙏
Sachi vat che trifala thi hair fall bandh thay che hair growth thay che body detox thay che badha j body problem nu solusion che because vat pitt cough nu balance kare che hu regular 1 time lau chu no side effct
Saheb German Device HEALY ,for aura cleansing , harmonization of Mind Body Soul - (HALOL),please HEALY no vidieo banavo
Jay shree krishna 💐🙏🙏💐
Bhai Zamar ni dava che??
manahar sir ratre ketlu panima palalavanu ?
મનહરભાઈ ને મારા જયભગવાન
Trifla nu water kevi rite eye mate vaprvu a btavo
Plastic na cap ave 6
Karodidho ne dhandho chaloo thoda femes su thai gaya?
🤔 Tame pan chalu kari dyone, tamne Kone na padi chhe . 🤫😀
Trasi ankh no upay
Wah wah..
પિતાશયમાં પથરીહોય તેનો ઉપાય બતાવજો.
Ptashy ma pathri hoy to upay btavso
Hello bhai