માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ બધા કરતા અલગ જોવા મળે છે સ્વર્ગ ની અનુભૂતિ થાય છે ત્યાં માં ની પાઠશાળામાં જીવનની સાચી રીત શીખવવામા આવે છે શ્રી મહાપાત્ર એ આપેલ વૈદિક સદગુણ નવ મણકાની માળા આચરણ માં લેશું જીવાત્માનો ઉધાર થશે
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં પાઠશાળામાં અંદર જતાજ સ્વર્ગની અનુભૂતિ થાય છે ત્યાં ત્રણેય લોકનો સમન્વય જોવા મળે છે. માં ના મુખનું તેજ જ કંઇક અલગ છે જાણે એમ લાગે કે માં હમણાં જ કંઇક બોલશે. આ ધામ માં સ્વચ્છતા ને ખુબ મહત્વ આપવામાં આવે છે તે મે જોયું છે. ત્યાંની ગૌશાળા જેવી ગૌશાળા ક્યાંય જોઈ નથી એટલી સુંદર અને સ્વચ્છ છે
શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણને આ જન્મ મરણ ના ફેરા માથી મુક્તિ મેળવવી હોય તો આપણે આપણું જીવણ સત્ય થી જીવવું પડે. અને આપણી ફરજ નું પાલન કરવું. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
અવલોકિક maa vishvambhari ધામ દર્શન કરવા થી ખરેખર સ્વર્ગ ના દર્શન ની અનુભૂતિ થાય છે jay maa vishvambhari શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન કરીએ , jay maa vishvambhari
Maa vishvambhari tirth Yatra dham ma ti aapar ne jivan jivani rita shikhva male che maa na dham praveshta j mane ne shanti male che.................. 🌺🌼🌹🌸💐 🙏 Jay maa vishvambhari 🙏🌺🌼🌹🌸💐🌼🌏🌹🌏🌼🌏🙏🌏🙏🌏🙏
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સ્વર્ગ થી પણ વિશેષ છે. ત્યાં જીવન જીવવાની રીત શીખવા મળે છે અને ઘર એક મંદિર ક્યારે બને ? તેનું માર્ગ દર્શન શ્રી મહાપાત્ર દ્વારા આપવામાં આવે છે. જય માઁ વિશ્વંભરી 🙏🏻
પરશુરામ ની પાવન ધરા પર અને પ્રકૃતિ ના સૌંદર્ય ની વચ્ચે અકલ્પનીય આ વિશ્વંભરી ધામ અને આ ધામ માંથી અનેક પ્રેરણા મળે છે અને અહીથી અંધશ્રદ્ધા છોડી ધર ને જ મંદિર બનાવો તેવો સંદેશો આપનાર શ્રી મહાપાત્ર ને વંદન
ખૂબ જ અદભૂત છે આ ધામ. બધાથી અલગ આ ધામ એટલા માટે છે કે અહીંયાથી જીવન જીવવાની રીત શીખવા મળે છે. મનુષ્યને એક શ્રેષ્ઠ જીવન કેમ જીવવું તેના માટે અહીંયાથી વિચારધારા મળે છે.
इस काले कलयुग में जहां हर मनुष्य का शोषण किया जाता है वहाँ “ श्री महापात्र “ माँ द्वारा दिया गाया संदेश पूरे विश्व में फैला रहे है “ अंधश्रद्धा को छोड़े और घर लोटें घर को ही मंदिर बनाये “ 🌎🙏🏻
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ એટલે ધરતી પર નું સ્વર્ગ જ્યાં ધરતી પર પગ મૂકતાં જ આનંદ ની અનુભૂતિ થાય છે ત્રણે લોક ના દર્શન માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માં પાઠશાળા માં થાય છે અલૌકીક આનંદ ની અનુભૂતિ થાય છે.....🙏
અખિલ બ્રહ્માંડ ની રચના માઁ વિશ્વંભરી એ કરી છે આજે આવા કપરા કાલયુગ માં માઁ ધરતી ઉપર આવિય છે અને શ્રી મહાપાત્ર ને નિમિત્ત બનાવિયા છે અને વલસાડ જિલ્લા ના રાબડા ગામ માં માઁ નિ અદભુત પાઠશાળા બનાવી છે જય માઁ વિશ્વંભરી
Aa maa Vishvambhari dham chhe aa dham fakt 90 divas ma banavva ma aavyu chhe aa dham banavva mate swayam devi devta o a kam karyu chhe mate avashya darshan karva Jay ho maa Vishvambhari
Unbelievably true - Maa Vishvambhari Tirth Yatra Dham was created from scratch to full in just 90 days. In this Dham, you don't bring anything. Only take back home, the teachings on how to live a human life. Here, you can see all 3 worlds - Heaven, Earth and Hell which you can see nowhere else in this world. Must visit once. Jay Maa Vishvambhari🙏🙏🙏 🪷🪷🪷
Dharti parnu allokik swarge aetle maa vishvambhari tirth yatra dham je matra ne matra 90 divas ma banavelu chhe shree mahapatra thaki sakya bnyu chhu visva dham. Jya jivan jivvani rit siikhva mley chhe. Jay ho maa vishvambhari🌹
Maa Vishvambhari tirth yatra dham satsang and garba are very spritual, positive and very meaningful we can get many knowledge about how to get moksha and stop this rebirth cycles.
मां विश्वंभरी समस्त देवी-देवताओं की भी महाशक्ति है जीन की आराधना सभी देवी देवता भी करते हैं जिन्होंने यह अनंत ब्रह्मांड को उत्पन्न किया जिन्होंने जीवन को जन्म दिया जिन्होंने वेदों की रचना की वह मां पराशक्ति मां विश्व विधाता मां विश्वंभरी 🍃 जिनको पहली बार इस वसुन्धरा पर इस संसार के सभी पात्रों में सर्वश्रेष्ठ श्री महापात्र जी ने अपने प्रचंड कर्म से मां को उतारा है धन्य हैं वह युग पुरुष श्री महापात्र जी को
I really impress after visit maa vishvambhari tirth yatra dham,it constructed in such way that you would be feel like arrived at Heaven.I really surprised after heard that only build only in 90 day without any Architecture and engineer. Cleanliness , positive vibe and peace and heavenly feeling is key measures for this pilgrimage place.
Maa vishvambhari tirthyatra dham ni under jataj svarg ni anubhuti thay che aavu adabhut ane alovkik dham kyarey pn joyu nathi under jataj khubaj santi ni anubhuti thay che khubaj aanand thay che
।। सर्व जगत् मां मयम् ।।
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં આવીને ખરેખર અલૌકીક આનંદ ની અનુભૂતિ થાય છે....
આ ધામ મા જતા જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે અને શાંતિ મળે છે અને આ ધામ માત્ર ૯૦ દિવસ મા નિર્માણ કર્યું છે.
માં વિશ્વંભરી ધામમાં અલૌકિક અને ચૈતન્ય મૂર્તિ માં પરાશક્તિ વિશ્વવિધાતા ના દર્શન કરી અદ્ભૂત આનંદ નો અનુભવ થાય છે જય માં વિશ્વંભરી 🙏
અલોકિક આનંદ આનંદ આવે છે માં ના ધામે ❤❤❤
આ ધામ માં જતાં જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી.....
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ બધા કરતા અલગ જોવા મળે છે સ્વર્ગ ની અનુભૂતિ થાય છે ત્યાં માં ની પાઠશાળામાં જીવનની સાચી રીત શીખવવામા આવે છે શ્રી મહાપાત્ર એ આપેલ વૈદિક સદગુણ નવ મણકાની માળા આચરણ માં લેશું જીવાત્માનો ઉધાર થશે
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ અદભુત અને અલૌકિક છે.અહી ખુબ જ શાંતિ મળે છે.અને આનંદ ની અનુભૂતિ થાય છે.
આ ધામ મા ત્રણ એ લોકની અનુભૂતિ થાય છે સ્વર્ગ લોક પણ જોવા મળે છે જય માં વિશ્વંભરી 🔱🔱
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ અલોકિક ધામ 🌺🌺
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં જતાજ ત્રણેય લોક ની અનુભૂતિ થાય છે.🙏
સર્વ જગત માં મયમ
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં પાઠશાળામાં અંદર જતાજ સ્વર્ગની અનુભૂતિ થાય છે ત્યાં ત્રણેય લોકનો સમન્વય જોવા મળે છે. માં ના મુખનું તેજ જ કંઇક અલગ છે જાણે એમ લાગે કે માં હમણાં જ કંઇક બોલશે. આ ધામ માં સ્વચ્છતા ને ખુબ મહત્વ આપવામાં આવે છે તે મે જોયું છે. ત્યાંની ગૌશાળા જેવી ગૌશાળા ક્યાંય જોઈ નથી એટલી સુંદર અને સ્વચ્છ છે
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે.......
Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏
શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણને આ જન્મ મરણ ના ફેરા માથી મુક્તિ મેળવવી હોય તો આપણે આપણું જીવણ સત્ય થી જીવવું પડે. અને આપણી ફરજ નું પાલન કરવું.
🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
#Mvtydham #shreemahapatra
ॐ विश्वंभरी ब्मांडस्य माताये नमस्तस्ये नमस्तस्ये नमस्तस्ये नमो नमः
સ્વર્ગ લોક સમાન માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ.....❤
😢🙏JAY 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI VISHVAMBHARI 🙏 MAHAPATRA 🙏MAA🙏
Jay Maa Vishwambhari 🙏🏻🙏🏻
માઁ વિશ્વંભરીધામ ની વિચાર ધારા વિશ્વ ના ખુણે ખુણે પહોંચશે ત્યારે સવૅ જગત માઁ મયમ બનશે
Jay Ho Maa vishvambhari
આ ધામ માંથી આપણે ને જીવન જીવવાની રીત શીખવા મળે છે... જય માં વિશ્વંભરી 🙏🙏🙏
સ્વર્ગ લોક સમાન આ માં વિશ્વંભરી ની પાઠશાળા માં ના દર્શન કરી ને મન ખુબ આનંદ નો અનુભવ થાય છે
Khubaj Saras Che Maa Vishvambhari Tirth Yatra Dham....
Jai Mata Di !!!🙏🏻
જય માં વિશ્વંભરી🌹
અવલોકિક maa vishvambhari ધામ દર્શન કરવા થી ખરેખર સ્વર્ગ ના દર્શન ની અનુભૂતિ થાય છે jay maa vishvambhari શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન કરીએ , jay maa vishvambhari
જ ય માં વિ શ્વવંભરી
Jay jay ho maa vishvambhri 🙏
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ એટલે ધરતી ઉપર નુ સ્વર્ગ 🙏🏻
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એટલે સ્વર્ગની અનુભૂતિ જય માં વિશ્વંભરી
ખુબ જ સુંદર,આ ધામ મા સ્વચ્છતા જોવા મળે છે,અદ્ભુત,આ પાઠશાળા મા પ્રવેશતા જ શાંતિ નો અહેસાસ થાય છે.
I was very happy to hear this speech.
धन्य है श्री महापात्र जिन्होंने मनुष्य को मोक्ष का सही मार्ग दिखाया और स्वर्ग को पृथ्वी पे बनाकर जीवन धन्य कर दिया।
માંઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ પૃથ્વી પર નું સ્વર્ગ છે.
આ ધામ માં આવતા જ સ્વર્ગ માં હોય એવી અનુભૂતિ થાય છે આ ધામ ને મંદિર નહીં પણ પાઠશાળા કહેવાય છે
આ ધામ માંથી આપણને જીવન જીવવાની રીત શીખવા મળે છે.
જય માં વિશ્વમંભરી 🙏
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ જવું અને માં ની ચૈતન્ય મૂર્તિ ના દર્શન કરવા એ જીવન માં અનેરો આનંદ છે
ઘર એ જ મંદિર.
Jay maa Vishvambhari
Maa vishvambhari tirth Yatra dham ma ti aapar ne jivan jivani rita shikhva male che maa na dham praveshta j mane ne shanti male che.................. 🌺🌼🌹🌸💐
🙏 Jay maa vishvambhari 🙏🌺🌼🌹🌸💐🌼🌏🌹🌏🌼🌏🙏🌏🙏🌏🙏
જય મા વિશ્વંભરી
આ ધામમાં પગ મુકતા જ આનંદ ની અનુભૂતિ થાય અને મન શાંતિ નો અનુભવ થાય છે.
ખરેખર આ ધામ અદભૂત છે.....
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સ્વર્ગ થી પણ વિશેષ છે. ત્યાં જીવન જીવવાની રીત શીખવા મળે છે અને ઘર એક મંદિર ક્યારે બને ? તેનું માર્ગ દર્શન શ્રી મહાપાત્ર દ્વારા આપવામાં આવે છે.
જય માઁ વિશ્વંભરી 🙏🏻
ર્માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ની મુલાકાત લીધા પછી એવો અનુભવ થાય કે સ્વર્ગ અહીં જ છે.
🙏JAY 🙏HO 🙏MAA 🙏 VISHVAMBHARI 🙏
❤❤❤❤❤
માઁ વિશ્ર્વંભરી ધામ માં પ્રવેશ કરતા જ એક વિશિષ્ટ અનુભૂતિ થાય છે .ધામ ને જેટલી વાર જોઈએ એટલી વાર વધારે જોવાની ઈચ્છા જાગે છે दिने दिने नवम् नवम्। 🙏
Vishva dham
અદભૂત અને અલૌકિક આ ધામ છે સ્વર્ગ સમાન ધામ છે અહીં જીવન જીવવા ની રીત શીખવવા માં આવે છે જય માં વિશ્વંભરી🙏🙏
પરશુરામ ની પાવન ધરા પર અને પ્રકૃતિ ના સૌંદર્ય ની વચ્ચે અકલ્પનીય આ વિશ્વંભરી ધામ અને આ ધામ માંથી અનેક પ્રેરણા મળે છે અને અહીથી અંધશ્રદ્ધા છોડી ધર ને જ મંદિર બનાવો તેવો સંદેશો આપનાર શ્રી મહાપાત્ર ને વંદન
Jay mataji
હું માં વિશ્વંભરી ધામ માં ઘણી વાર આવિયો છું આયા જેટલી શાંતિ ની અનુભૂતિ થાઇ છે એટલી મને કાય જોવા નથી મળતી
અદભૂત અને અલૌકિક આ ધામ છે
अद्भुत और अलौकिक यह धाम स्वर्ग जैसा धाम है जहां जीवन जीने का तरीका सिखाया जाता है जय मैं विश्वंभरी
ખૂબ જ અદભૂત છે આ ધામ. બધાથી અલગ આ ધામ એટલા માટે છે કે અહીંયાથી જીવન જીવવાની રીત શીખવા મળે છે. મનુષ્યને એક શ્રેષ્ઠ જીવન કેમ જીવવું તેના માટે અહીંયાથી વિચારધારા મળે છે.
Manu dham alaukik n aklpniy che. Jay Maa Vishvambhari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
एक बार माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम की मुलाकात लीजिए, अद्भुत आनंद रहेगा, जय माँ विश्वम्भरी 🙏
Maa vishvambhari tirth yatra dham 1 var jarur nihaljo.
જય માં વિશ્વમભરી માં નાં ચરણોમાં લાખ લાખ વંદન
ખરેખર આ ધામ માં સ્વર્ગની જ અનુભૂતિ થાય
માં વિશ્વમભરી તીથૅયાત્રા ધામ મા આવતા જ કઈક સ્વગૅ ની અનુભૂતિ થાય છે તયા ની સ્વચ્છતા , શાંતિ વાળુ વાતાવરણ જોઈને ને ખૂબ જ આનંદ થાય જય માં વિશ્વમભરી
Jay VishvamBhariMaa
Jay Bhagvan
I had never seen before this type of divine place ✨️
સાચે જ આ માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ માંથી સમાજ ને વિશ્ર્વને ધણી પ્રેરણા મળે છે
इस काले कलयुग में जहां हर मनुष्य का शोषण किया जाता है वहाँ “ श्री महापात्र “ माँ द्वारा दिया गाया संदेश पूरे विश्व में फैला रहे है “ अंधश्रद्धा को छोड़े और घर लोटें घर को ही मंदिर बनाये “ 🌎🙏🏻
जीवन कैसे जीना चाहिए उसकी प्रेरणा यह माँ के धाम से सीखने मिलता हैं
માનું આ ધામ એટલે ધરતી પર નું સ્વર્ગ
Maa vishvambhari trith yatra dham aaloki dham chhe. Jay maa vishvambhari
આ મંદિર બીજા બધા મંદિરો કરતા કંઈક અલગ જ છે....
Such a beautiful place, I've never seen this before 💯😍
It's like heaven.
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ એટલે ધરતી પર નું સ્વર્ગ જ્યાં ધરતી પર પગ મૂકતાં જ આનંદ ની અનુભૂતિ થાય છે ત્રણે લોક ના દર્શન માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માં પાઠશાળા માં થાય છે અલૌકીક આનંદ ની અનુભૂતિ થાય છે.....🙏
જો જીવન માં ખરો આનંદ અને મન ની શાંતિ જોતી હોય તો એવું સ્થળ છે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ અહી ખુબ જ શાંતિ મળે છે. અને અલૌકિક આનંદ ની અનુભૂતિ થાય છે.
Wow. 😮😮😮😮
This abode is very peaceful,we can do meditation in this temple....🪷
અખિલ બ્રહ્માંડ ની રચના માઁ વિશ્વંભરી એ કરી છે આજે આવા કપરા કાલયુગ માં માઁ ધરતી ઉપર આવિય છે અને શ્રી મહાપાત્ર ને નિમિત્ત બનાવિયા છે અને વલસાડ જિલ્લા ના રાબડા ગામ માં માઁ નિ અદભુત પાઠશાળા બનાવી છે
જય માઁ વિશ્વંભરી
Aa maa Vishvambhari dham chhe aa dham fakt 90 divas ma banavva ma aavyu chhe aa dham banavva mate swayam devi devta o a kam karyu chhe mate avashya darshan karva Jay ho maa Vishvambhari
Unbelievably true - Maa Vishvambhari Tirth Yatra Dham was created from scratch to full in just 90 days. In this Dham, you don't bring anything. Only take back home, the teachings on how to live a human life. Here, you can see all 3 worlds - Heaven, Earth and Hell which you can see nowhere else in this world. Must visit once. Jay Maa Vishvambhari🙏🙏🙏 🪷🪷🪷
With its serene landscapes and sacred ambiance, Maa Vishvambhari TirthYatra Dham offers a glimpse of paradise on earth.
Dharti parnu allokik swarge aetle maa vishvambhari tirth yatra dham je matra ne matra 90 divas ma banavelu chhe shree mahapatra thaki sakya bnyu chhu visva dham. Jya jivan jivvani rit siikhva mley chhe. Jay ho maa vishvambhari🌹
Aa Maa na dham ma pag mukta j swarg ni anubhuti thay che avu adbhut , allokik ane akalpniya che ....
Valsad na rabda game aavelu maa vishvambhari tirth yatra bham swarg ni anubhuti karav tu adabhut ane alokik aa dham se jay maa vishvambhari
Swarg saman maa vishavmbhari dham Tya praveshtaj anand ni anubhuti thay che
Maa vishwambhari dhaam atale Ghar nej mandir aa mandir ni rachna pan Ghar jevi se
Maa Vishvambhari tirth yatra dham satsang and garba are very spritual, positive and very meaningful we can get many knowledge about how to get moksha and stop this rebirth cycles.
मां विश्वंभरी समस्त देवी-देवताओं की भी महाशक्ति है जीन की आराधना सभी देवी देवता भी करते हैं जिन्होंने यह अनंत ब्रह्मांड को उत्पन्न किया जिन्होंने जीवन को जन्म दिया जिन्होंने वेदों की रचना की वह मां पराशक्ति मां विश्व विधाता मां विश्वंभरी 🍃 जिनको पहली बार इस वसुन्धरा पर इस संसार के सभी पात्रों में सर्वश्रेष्ठ श्री महापात्र जी ने अपने प्रचंड कर्म से मां को उतारा है धन्य हैं वह युग पुरुष श्री महापात्र जी को
स्वर्ग ही है जाके देखो
I really impress after visit maa vishvambhari tirth yatra dham,it constructed in such way that you would be feel like arrived at Heaven.I really surprised after heard that only build only in 90 day without any Architecture and engineer. Cleanliness , positive vibe and peace and heavenly feeling is key measures for this pilgrimage place.
Swarg nu semple che maa vishvambhari tirthyatra dham
Maa vishvambhari tirthyatra dham ni under jataj svarg ni anubhuti thay che aavu adabhut ane alovkik dham kyarey pn joyu nathi under jataj khubaj santi ni anubhuti thay che khubaj aanand thay che
જય માં વિશ્વમભરી માં નાં ચરણોમાં લાખ લાખ વંદન
જય માં વિશ્વંભરી🙏
માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ એટલે કે જીવન જીવવાની પાઠશાળા જીવાત્માનો ઉદ્ધાર કરવાની તક જય મા વિશ્વંભરી
માં વિશ્વંમભરી તીર્થયાત્રા ધામ મા જતાં જ આનંદ થાય છે🙏🙏
જય માં વિશ્ચંભરી🙏🙏🙏🙏
Jay maa vishvambhari 🙏
જય માં વિશ્વંભરી
Sarv jagtam ma myam Jay maa vishvmbhari 🙏
Jay ma vishwvambhari