પગ ઉપર ફોરવીલ ચડાવીને કોઈ જતું રહ્યું કોઈ ||

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 383

  • @shubhamgryll2370
    @shubhamgryll2370 3 года назад +35

    પોપટભાઈ તમારા માતા-પિતા ને ધન્ય છે કે તેમને આવા પુત્રને જન્મ આપ્યો. આજે માણસમાંથી માણસાઈ ચાલી ગઈ છે ત્યારે તમારા જેવા આવા કપરા સમયમાં આવી સેવા કરે એ તો આપણી લાગણીનો એક નજરાણું છે ભગવાન તમને ખૂબ સારા સમૃદ્ધ ,સુખી અને આવા કાર્ય કરવા માટે પ્રેરિત કરે તેવી પ્રાર્થના કરીએ છીએ🙏

  • @mahendrathakor4758
    @mahendrathakor4758 Год назад +3

    વાહ તમારા માતા-પિતા ને ધન્ય છે જય દ્વારકાધીશ

  • @krushanaandher6391
    @krushanaandher6391 Год назад +2

    अप जयसा भगवान कोई नहिहे पोपट भयाओर आपकी टीम को बोहोत बोहोत धनवाद

  • @mohsinmusla2479
    @mohsinmusla2479 2 года назад +1

    वाह दोस्त वाह सेल्युट है

  • @ashishwasani7167
    @ashishwasani7167 3 года назад +58

    એમને કોઈક નો ડર છે મન માં એ વાત નક્કી છે ભગવાન એમને શક્તિ બુધ્ધિ આપે એવી પ્રાર્થના.

  • @urvishleuva
    @urvishleuva 3 года назад +49

    કાઈ વાંધો નહીં પોપટ ભાઈ એમને આવી સેવા પસંદ નહીં હોય પણ એવા ઘણાં દુઃખી લોકો છે જેઓ ને તમારી મદદ ની જરૂર છે 👍🙏

  • @anitalohar36
    @anitalohar36 3 года назад +18

    कोई शब्द नहीं आपके लिए धन्यवाद 🙏🙏 राधे राधे राधे

  • @hansabenpatel1002
    @hansabenpatel1002 3 года назад +25

    સેવા કરવામાટે પણ હિંમત જોઈએ. પોપટ ભાઈ તમે સુપર હિરો છો 🙏🙏

  • @payalvirat357
    @payalvirat357 3 года назад +82

    તમે ભગવાન સ્વરૂપ છો 👌🤗 પોપટ ભાઈ

  • @આદિવાસીભજનમંડળી

    દીદી ને ભગવાન લાંબુ આયુષય દે અને સુખી થાય એવી પાર્થના 🙏🙏

  • @mukeshr2736
    @mukeshr2736 2 года назад +3

    मानव सेवा सबसे बड़ी सेवा है। ભગવાન સ્વરૂપ છો God Bless Him and Your Team

  • @sidhdhrajsinhzala7949
    @sidhdhrajsinhzala7949 2 года назад +5

    ખુબજ સારા કામ કરો છો પોપટ ભાઈ તમે ભગવાન નુ સ્વરૂપ છો

  • @dipakthanki5990
    @dipakthanki5990 2 года назад +2

    પોપટ ભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @Tandav512
    @Tandav512 2 года назад +4

    પોપટભાઈ તમને અને તમારી ટીમને ‌જેટલો‌ આભાર માનો એટલો ઓછો પડે કેમ કે તમારૂં કામ ખુબ સરસ છે

  • @Gita640
    @Gita640 3 года назад +3

    આજે મારુ દીલ ખુસ થયૂ કે દેસ મા પોપટ ભાઈ જેવા પણ માણશો છે ખૂબ જીયો ભાઈ

  • @baraiyajayesh4265
    @baraiyajayesh4265 3 года назад +28

    જય માતાજી 🙏🏻‌ પોપટભાઈ તમે આવા લોકો માટે જે સંસ્થા ચલાવો છો તે બદલ ખુબ ખુબ આભાર. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. અને બધા લોકોમાં તમારાં જેવી માનવતા અને ભાવનાઓ જાગે. જેથી આવા ગરીબ લોકો ના જીવન માં કંઈક સુધારો થઇ શકેે. અને આપણે પણ થઈ શકે એટલી મહેનત કરીશુ જેથી આવા ગરીબ લોકો ના જીવન માં ખુશીઓ લાવી શકાય . પોપટભાઈ અને તેમના સાથીદાર મિત્રો નો ખુબખુબ આભાર🙏🏻જય માતાજી🙏🏻

  • @kartik6823
    @kartik6823 3 года назад +10

    પોપટ ભાઈ તમે ખુબજ સુંદર કામ કરી રહ્યાં છો.જય માતાજી.

  • @vishalparmar5961
    @vishalparmar5961 3 года назад +5

    તમે ભગવાન ના સાચા સ્વરૂપે દર્શન કરાવ્યા આદરણીય પોપટ ભાઈ ભગવાન તમને શક્તિ આપે તેવી પ્રાર્થના

  • @totallyfunn8798
    @totallyfunn8798 3 года назад +6

    ખરેખર આપનુ કામ ખૂબ સરસ છે, ભગવાન તમારી બધી કામના પૂરી કરે

  • @kinjalpatel5318
    @kinjalpatel5318 3 года назад +17

    ખુબ સરસ પોપટ ભાઈ🙏 અમુક લોકો ને એમની પરિસ્થિતિ નેજ પોતાની જીદ્ બનાવી લેછે. બેન ને જોતા લાગેછે કે એમની ઉમર ગણી નાની હસે.કદાચ નાની ઉમર ના કારણે એ આગળનુ કાઈ વિચારી સકતા ના હોય. કોઈ પણ નિર્ણય લય સકતા ના હોય એવું પણ બની સકે છે.પણ એમની જીદ્ ના કારણે નાના બે બાળકો નુ ભવિષ્ય બગળી જશે.😔

    • @piyush14441
      @piyush14441 3 года назад

      Right 😢

    • @parmarshivji5262
      @parmarshivji5262 3 года назад

      Happy Holi ki shubhkamnaen🔥🔥🙏

    • @jigarbhairajyaguru949
      @jigarbhairajyaguru949 3 года назад +1

      આટલી નાની ઉમર મા 2 છોકરા છે, આમા કંઈક ગડબડ છે!!, આનુ બેક ગ્રાઉંડ કાઢાવો, કયાંથી આવી છે શું છે એનો પતિ કયાં છે.???

    • @drjaliyajamshng3720
      @drjaliyajamshng3720 3 года назад

      Good ho

    • @HemantAvasare-y2m
      @HemantAvasare-y2m 10 месяцев назад

      Apsulat you are right.l agree with you but some people don't know what is the help? N what is the life?( Good bless popat Bhai n team) Jay Gujarat and Jai Maharashtra

  • @Ajaysinhthakor007
    @Ajaysinhthakor007 3 года назад +14

    A ભગવાન આમને તો એવી સુ ભૂલ કરી હતી તે
    લોકોને આવી તું સજા આપેછે 😭😭
    આ પોપટ ભાઈ એ જેટલા વિડિયો બનાવ્યા સે એ બધા વિડિયો જોઈએ આંખો માંથી આશું આવી ગયા 😭😭 એ ભગવાન આવા લોકોને હિંમત આપજે જીવવાની 😭💔

  • @मदनराणा-थ9त
    @मदनराणा-थ9त 3 года назад +10

    अपने लिए जीता है उसे इंसान कहते जो दूसरों के लिए जीता है उसे भगवान कहते हैं 🙏🙏🙏🙏🙏🙏 दिल से आपको मैं नमन करता हूं

  • @ashivingarod3993
    @ashivingarod3993 2 года назад

    Theksbhai u helf veri lkii u so shalm ..👍🙏🙏

  • @bongo39
    @bongo39 2 года назад

    She's smile poor girl 🥺🥺🥺alhamdulilah allah kareem ❤🇹🇿

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 года назад +16

    સરસ કામ કરો છો પોપટ ભાઇ આવી રીતે મદદ કરતારો🙏🙏🙏🙏🙏

  • @aarifshaikh2128
    @aarifshaikh2128 2 года назад

    પોપટ ભાઇ સુપર હીરો 🙏🙏રિયલ આ ઈ લો વ. ભાઇ

  • @gauravmahida9451
    @gauravmahida9451 2 года назад +3

    પોપટભાઈ અને ખજૂર ભાઈ મારા ભગવાન છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @24492
    @24492 2 года назад +2

    Great job popat bhai 🙏🏻🙏🏻🙏🏻

  • @rafikr8049
    @rafikr8049 2 года назад +2

    બીજી વાર ટ્રાય કરો એમના બંને દીકરા નું ભવિષ્ય સુધરે 🙏

  • @yomeshmistry6726
    @yomeshmistry6726 2 года назад

    પોપટભાઈ. અમારા ત્યાં. એક. બેન. છે. એને. થોડો સપોર્ટ. કરવા. વિનંતી

  • @dabhivarsha3896
    @dabhivarsha3896 3 года назад +3

    Mukesh bhai khub saras seva karo cho popat bhai jug jug jivo bhai

  • @jagdishvalvivalvijagdish4676
    @jagdishvalvivalvijagdish4676 2 года назад

    પોપટ ભાઈ ... ખુબ ખુબ ધન્યવાદ

  • @chiragsiddhapara1331
    @chiragsiddhapara1331 3 года назад +1

    અમને અભિમાન છે કે અમારા દેશમા પોપટભાઈ જેવા આહિર છે તમને વંદન ભાઈ

  • @ritapathak791
    @ritapathak791 3 года назад +3

    God bless you popatbhi mukeshbhai
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    👍👍👍👌👌👌👌👌👌👌👌👌

  • @rajdipahir7262
    @rajdipahir7262 2 года назад +1

    ધન્ય છે તમારી જનેતા ને 🙏પોપટ ભાઈ

  • @dhavalpatel5893
    @dhavalpatel5893 3 года назад +3

    Salute 6e popatbhai tamne ne tamari team ne....

  • @MohammedAbbas-jj4pv
    @MohammedAbbas-jj4pv Год назад

    Popat bhai Allah apko ki team ko khush rakhe aur Allah apki bhi madad kare. Log Thora dar jate hain.

  • @MaheshParmar9913-india
    @MaheshParmar9913-india Год назад

    Jay mataji ❤❤❤❤❤

  • @justinff9670
    @justinff9670 3 года назад +2

    Popat bhai tamne bhagvane moklya hoy tevu lage se 💞💞

  • @harshadparmar4814
    @harshadparmar4814 2 года назад

    Tamaara aa kaam mate salute che.

  • @ashapatel4402
    @ashapatel4402 3 года назад +4

    જે ભાઈ એ આ બેન પર ગાડી ચલાવી હોય ને એણે આ વિડિઓ જોયો હોય તો તારા માં જરાક પણ ઈંસાનીયત હોય તો જય ને મડે ને મદદ કરે તો તને ઓફસોસ થશે ને ફીર વારા ગાડી ચલાવે તો જોયો ને ચલાવતો🙏🙏🙏🙏પોપટ ભાઈ 👍👍👍👍🙏🙏🙏

  • @Dhanubha11
    @Dhanubha11 3 года назад +4

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ 🙏🙏🙏

  • @womensfashionart1707
    @womensfashionart1707 3 года назад +1

    Absolutely right bhai aena karmo ne lidhe ne jati svbhav ne lidhe heran thay che

  • @virals7717
    @virals7717 3 года назад +6

    Great Job.. પોપટ ભાઈ.. 🙏🙏

  • @ranjitthakor1887
    @ranjitthakor1887 3 года назад +1

    💯💯 સલામ છે પોપટભાઈ તમને કે તમે કેટલી માણસ ની સેવા કરી રહ્યા છો ભગવાન માતાજી તમને અને તમારા પરીવાર ને હંમેશા ખૂશ રાખે તમારા આખા ગ્રુપ ને માતાજી ઘણૂં આપે

  • @Musafir655
    @Musafir655 2 года назад

    Really hero👌👌❤️

  • @falgunithakor289
    @falgunithakor289 3 года назад +2

    Bov saras popat sir mukesh sir tame khub saru kam karo 6o bhagwan tamne shakti aape ane hamesa tamari raksa kare

  • @sonalpuvar2696
    @sonalpuvar2696 2 года назад

    Great man🙏🙏

  • @jashshah8797
    @jashshah8797 2 года назад

    God bless you brother ☺️

  • @ayeshamistry7658
    @ayeshamistry7658 2 года назад +2

    Allah aap sabhi logo ko har mushkil har taklif se bachaee

  • @sachindesai9528
    @sachindesai9528 3 года назад +1

    Good work popat bhai tame bhagavan jevu j kam karo so ane koi ni jindagi badalvi mahan kam se....🙏👌

  • @makwanadharmik3846
    @makwanadharmik3846 2 года назад

    Thanks!

  • @chhayapatel1327
    @chhayapatel1327 3 года назад +8

    Great work 👌

  • @Dinesh_Baraiya_
    @Dinesh_Baraiya_ 3 года назад

    Hu pan Aevu kav ke popat bhai ne koment Ane like karo Ane ser karo e pan Aapni seva Aemj manva ma Aave se.

  • @sufisahab2172
    @sufisahab2172 3 года назад

    वाह वाह पोपट भाई बहुत खूब बहुत खूब (नाजुक)

  • @bharatvanajara4146
    @bharatvanajara4146 3 года назад +28

    લોકો ની હાલત એટલી ખરાબ હોવા છતાં પણ એ જગ્યા છોડવા માંગતા નથી એ પોતાના બાળકોનુ ભવિષ્ય પણ બગાડે છે

  • @sapnaben6205
    @sapnaben6205 3 года назад

    Vah ppt bhai .and Jayesh bhai .aa dikri ni help krva avya ...dhny che tamne and tamari team ne

  • @avnishah8886
    @avnishah8886 3 года назад +5

    Good work popatbhai i very very very salute you all members

  • @salimandani6412
    @salimandani6412 3 года назад +1

    ben surti bhasa mast bole chhe waha popat bhai mukesh bhai

  • @vinodmakhodalofficialvinod598
    @vinodmakhodalofficialvinod598 3 года назад +5

    🙏તમે જે કામ કરો છો તેને મારાં સલામ છે સર 🙏
    દુનિયામાં તમારા જેવા લોકોનીજ જરૂર છે સર

  • @gujjuvloger0322
    @gujjuvloger0322 2 года назад +1

    પોપટભાઈ બઉ જ સરસ કામ કરો છો...❤❤

  • @bakabhaithakor4786
    @bakabhaithakor4786 3 года назад +14

    પોપટ ભાઈ એ બેન ને કોઈ નો ડર છે એવું લાગે છે

    • @stc249
      @stc249 3 года назад +1

      Dar koi nai amni mansikta ka pachi sthiti j murkh bani rahi che dar no sawal nathi lagto emne sarkhi mansik sharirik ilaj ni jarurat che potana badko no darek maa soche ane popat bhaie awdo agrah karyo chata te mansikta nathi badalti to dar no to 99 taka ocho chance che mane to sorry pan aa mansik rogi lage che ane saw nani age ni lage che bas maa bani gai pan koi che nai samjhaya wado sathe ane potani budhi halti nathi ana bhego mahila ayog e j nirnay levo pade kem ke badko ne aam road upar awa mahol ma rakhse to e kale kayn pan thai sake eni jimedari koni aa samajhik muddo che

    • @kudarat.5465
      @kudarat.5465 2 года назад

      ha bhai

  • @SKGAMING-yk8yt
    @SKGAMING-yk8yt 2 года назад

    Gujrat ma 2 vyakti bhagvan svarupe se khajur bhai ane popat bhai

  • @jagdishbhaivlogs6390
    @jagdishbhaivlogs6390 3 года назад +3

    તમે 🙏ભગવાન🙏 સ્વરૂપ 🙏છો 🙏🙏પોપટભાઈ 🙏🙏ધન્યવાદ🙏🙏

  • @dianajadeja3978
    @dianajadeja3978 3 года назад

    Continue bhai

  • @Hansalidigital
    @Hansalidigital 2 года назад

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatpampaniya6156
    @bharatpampaniya6156 2 года назад

    અભિનંદન પોપટ ભાઈ તમને

  • @bhumikapatel6389
    @bhumikapatel6389 2 года назад

    Good job 👍

  • @chandnidedakiya2211
    @chandnidedakiya2211 3 года назад +4

    Dil thi 🙏🏻❤❤❤❤☺👌🏻

  • @sunil201160
    @sunil201160 3 года назад +3

    Great brother 🙏 from Noida

  • @avnishah8886
    @avnishah8886 3 года назад +16

    God bless you payal ben😭

  • @krishisbrand2396
    @krishisbrand2396 3 года назад +4

    you are a great man👏👏👏

  • @javnikasaxena853
    @javnikasaxena853 3 года назад +1

    Ohh bapre ....god bless

  • @harshpatidar8073
    @harshpatidar8073 3 года назад +3

    Good work popat bhai 👍

  • @HemantAvasare-y2m
    @HemantAvasare-y2m 10 месяцев назад

    Aap bahut achcha karya kar rahe ho aur aapane Sahi kaha yah ladki ka pav Puri tarah se damage hai lekin kuchh log Apne karm aur swabhav ki vajah se dukhi hote hain to aap mein sahi bola lekin aapke karya Ko main Aashirwad deta hun thank u veri Mach god bless u

  • @sonaldesai1180
    @sonaldesai1180 3 года назад

    વાહ પોપટ ભાઈ વાહ ધન્ય છે તમારો અવતાર

  • @murtaza4646
    @murtaza4646 2 года назад +1

    Great popatbhai. No words. Hats off to u n ur team.

  • @chasiyahetal71096
    @chasiyahetal71096 3 года назад +3

    Bhagvan bhalu kare tamaru avi pida mathi mukti apavo cho bhagvan khub j shakti ape ava sara kam ni

  • @chudasamaramesh978
    @chudasamaramesh978 3 года назад

    Tamaru jivan safal se popatbhai

  • @diptijani6710
    @diptijani6710 2 года назад +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @vishalawasthi557
    @vishalawasthi557 Год назад

    हिन्दी भाषी भी तुम्हारे वीडियो बहुत देखते हैं तो प्लीज हिन्दी में कम-से-कम लिख कर ही हिन्दी में डाल दे। आप के काम ओर आप को अनंत आशीर्वाद। आप पूरे विश्व के लाडले बेटे हो राजा बेटा।

  • @balubhaibarot375
    @balubhaibarot375 3 года назад

    👍good job poptbhai Tem very so much 👍

  • @chetanpatel86
    @chetanpatel86 3 года назад

    Amir kuch log ahe hote he ki duniya me hum hi he.bhai madad nahi karshkte ho to asha to mat karo shale ashe amir logo ko to hutte se bhi kharab mot honi chahiye bhagavan se daro bhai o.popat bhai tame great cho shakshat bhagavan cho.tamara jeva na lidhe inshaniyat jivati che.popata bhai tame ane talari time na shalam che

  • @gujrat2732
    @gujrat2732 3 года назад +1

    Popat bhai tamne bhagvan khub aasirvad aape

  • @womensfashionart1707
    @womensfashionart1707 3 года назад +1

    Good work bhai god bless u

  • @rajputanikardiyabaa5425
    @rajputanikardiyabaa5425 3 года назад

    Vahh bhaii

  • @karansinhsolanki494
    @karansinhsolanki494 2 года назад

    Nice rajanibhai

  • @yogeshhadiya225
    @yogeshhadiya225 3 года назад +1

    🙏 Jay mataji 🙏
    🙏 Jay thakar🙏

  • @kance4517
    @kance4517 2 года назад

    Mahadev tamne shakti aape

  • @dilipkumarpatel3016
    @dilipkumarpatel3016 3 года назад

    Jai Hind, Jai Bharat.Jsk

  • @abdulsamadbhatiya5492
    @abdulsamadbhatiya5492 3 года назад +6

    ALLAH reward you brother

  • @hasmukhdodia4924
    @hasmukhdodia4924 3 года назад +6

    You have tired your beat, God bless you🙏🙏

  • @HardikPatel-bo6rg
    @HardikPatel-bo6rg 2 года назад

    poptbhae tmara kamne salam 🙏

  • @KrishfameliVlogs3600
    @KrishfameliVlogs3600 3 года назад +4

    Popatbhai bijivar tame rubaru jai ne dreshing karavjo

  • @chakupatel8877
    @chakupatel8877 3 года назад

    To good bhailaaaaa

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 2 года назад

    God bless you🙏🙏🙏
    Kheva mate koi shabd nthi
    Shu khevu thoda ma bdhu jo
    Radhy radhy🙏🙏🙏 ❤❤❤

  • @hussainkhoja2703
    @hussainkhoja2703 3 года назад +2

    No words are this work

  • @avnishah8886
    @avnishah8886 3 года назад +3

    I understand she is a very painful😪😪

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 3 года назад +2

    Bhagvan તેમને ખૂબ આપે

  • @munjanidharmesh693
    @munjanidharmesh693 3 года назад +1

    Good work popatbhai foundation