લોક ગાયિકા મિત્તલ રબારી સાથે મુલાકાત સુરીલો સંવાદ || Mital Rabari Special Interview

Поделиться
HTML-код

Комментарии • 92

  • @mahadevbhaivaran7447
    @mahadevbhaivaran7447 2 года назад +5

    સંસ્કૃતી અને પ્રકૃતિ નો ખ્યાલ રાખવા બદલ બહેન ને ખુબ જ સરસ અભિનંદન 🙏🙏💐💐

  • @khambhliyavijay7328
    @khambhliyavijay7328 Год назад +1

    Khambhalya parivar vati Vijay bhai khub khub aabhar

  • @kishorrabarijaymagata5148
    @kishorrabarijaymagata5148 2 года назад +4

    વાહ મિતલબેન સમાજ નું ગૌરવ છે

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 2 года назад +3

    ખુબ સરસ જય મુરલીધર

  • @livevillagelifewithnandvir4124
    @livevillagelifewithnandvir4124 2 года назад +1

    Jay Dwarkadhis mital Ben
    Tme apni maldhari Samaj ni sanskruti jadvi rakhi chhe te badal khub khub abhar besasan
    Jivan ma khub pragti kro Ben

  • @devabhaikhatana1925
    @devabhaikhatana1925 2 года назад +11

    વા મિતલબેન રબારી સમાજ નુ ગૌરવ વધારીયુ વ જય વડવાળા

  • @kalotranikul6199
    @kalotranikul6199 2 года назад +2

    ખુબ સરસ મીતલબેન

  • @desaikalotra9121
    @desaikalotra9121 2 года назад +1

    સરસ મીતલ બેન વિજય ભાઈ

  • @Atul-bharvad
    @Atul-bharvad 7 месяцев назад +1

    જય દ્વારકાધીશ

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 2 года назад +6

    ખુબ સરસ લોકગીત ગાવ છો મિતલબેન તમે અને વનિતા બેન ની જોડી વિજય ભાઈ નું કામ જોરદાર હો

  • @MrKarshanbarad
    @MrKarshanbarad 2 года назад +4

    વાહ....વિજયભાઈ તમે નામી અનામી કલાકારો સાથે મુલાકાત કરી ને આપ દર્શકો ને પરિચય કરાવોછો તે બદલ આપને અને આપની સમગ્ર ટિમ ને ખૂબ ખૂબ અભિનંદન .... જય દ્વારકાધીશ જય સોમનાથ

  • @mpdoshi.v.t
    @mpdoshi.v.t Год назад +2

    We proud of you ben

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 года назад +7

    વિજયભાઈ બહુંજ સરસ કામ કરી રહ્યા છે સંસ્કૃતિ અને સભ્યતા સંસ્કાર ને નિરંતર આગળ વધારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે

  • @vikramrabarirabari9013
    @vikramrabarirabari9013 2 года назад +1

    ગીતાબેન રબારી સાથે સુરીલો સવાદ કરજો વિજયભાઈ

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 года назад +2

    ખુબ ખુબ અભિનંદન મિત્તલ રબારી

  • @DineshThakor-zy1wj
    @DineshThakor-zy1wj 2 года назад +3

    ગુજરાતની આન અને શાન એટલે જ મિત્તલબેન

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 года назад +3

    મિત્તલ રબારી દ્વારકા ગુજરાત મારા ફેવરિટ સિંગર છે જય પરશુરામ જય મુરલીધર જય માતાજી જય હો

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 2 года назад +2

    सुपर गायक बहेन

  • @rameshbchosala7860
    @rameshbchosala7860 2 года назад +3

    Jay Dwarkadhish tmari manokamna puri kre avi ruday purvak prathna khushali Bharavad

  • @thaviarbapa7389
    @thaviarbapa7389 Год назад

    Va..mita..ben..moj

  • @gothibabu6616
    @gothibabu6616 2 года назад +5

    જય માતાજી મિતલ બેન

  • @radheofficialstudio4489
    @radheofficialstudio4489 2 года назад +1

    સુપર વિજયભાઈ જોટવા & મિતલબેન રબારી

  • @Gujarati_Loksangeet
    @Gujarati_Loksangeet 2 года назад +2

    વાહ મિતલબેન રબારી...જય હો

  • @dhanarabari5701
    @dhanarabari5701 2 года назад +3

    Jay dwarkadhish

  • @Karansinh-4762
    @Karansinh-4762 2 года назад +2

    👍Khub saras ...👌.... બેન નું ઇન્ટરવયૂ કરવા બદલ ખુબ ખુબ આભાર
    🙏...ઘણી બધી પ્રેનાં મળી છે ...👍બેન ની મેહનત હજુ વધારે સારો રંગ લાવશે એવી આશા રાખું છું ..🙏માં મોગલ🚩 તમારી બધી મનો કામ નાં પૂરી કરે...🤗^^બદરખા સ્ટેટ || જય માતાજી ||

  • @hajabhaihumbal4122
    @hajabhaihumbal4122 3 месяца назад +1

    Vijay bhai tame AA yugna meghani sho

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 2 года назад +2

    જય હો સંતવાણી

  • @shobhnabachudasama247
    @shobhnabachudasama247 2 года назад +5

    જય માતાજી 🙏🙏👌

  • @vikramkhambhala4206
    @vikramkhambhala4206 2 года назад

    Khub khub sarsa ben👌👌

  • @karmatiyabhupat9319
    @karmatiyabhupat9319 2 года назад +3

    Jay vadvala

  • @bhemachaudhary3627
    @bhemachaudhary3627 2 года назад +1

    Jay ho

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 2 года назад +3

    જય હો

  • @tharuhiru6631
    @tharuhiru6631 2 года назад +4

    કચ્છ જિલ્લા ના લખપત મા આવેલ એક મંદિર છે જે ગુનેરી ગુફા કહેવાય છે આ મંદિર એક સાધુ એ પોતાના હાથે આધુનિક સાધનો વગર જ બાર વર્ષ સુધી ખોદકામ કરી બનાવેલ છે ડીડી ભારતી ને મારી ખાસ વિનંતી છે કે તિર્થ દર્શન મા દેખાડવા મા આવે. ઓમ નમો નારાયણ જય હો ઈન્દ્રરભારતિ બાપુ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 года назад +1

      અવશ્ય લેશું

    • @shubhdesai9437
      @shubhdesai9437 2 года назад +1

      વાહ. મિતલબેનરબારી તમારો અવાજ ખૂબજ સારો સે.વડવાળાભગવાન.ની મદદ મળે

  • @vishnudesai2841
    @vishnudesai2841 2 года назад

    KHUB SARAS BEN

  • @rameshmakavanaramesh9493
    @rameshmakavanaramesh9493 2 года назад +2

    Jay vakol ma

  • @khambhalagopal9885
    @khambhalagopal9885 2 года назад +3

    Jay vadvala dev

  • @desivilogar8876
    @desivilogar8876 2 года назад +1

    Good

  • @kanurabari1859
    @kanurabari1859 2 года назад

    જય વડવાળા

  • @tharuhiru6631
    @tharuhiru6631 2 года назад +2

    Nice voice

  • @valjirabari6245
    @valjirabari6245 2 года назад

    જય મુરલીધર 🙏

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 2 года назад

    જય મોમાઈ મા

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 2 года назад +1

    jay mataji

  • @હમીરભાઇરબારી-વ7શ

    જયમાતાજીબેન🙏

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 2 года назад

    જય માતાજી

  • @titlegaming9672
    @titlegaming9672 2 года назад +3

    Jay Jay garvi Gujrat gujrati sanskruti ne kalavarsa ne jivant rakhnara mara Gujrat na tamam kalakaro ne koti koti naman pranam 🙏🙏🙏 Jay hind vandemataram 🇮🇳🇮🇳🇮🇳 hindu dharam yuge yug Satya sanatan dharam ki jay ho 🚩🚩🚩⚔️⚔️⚔️ 🇮🇳🇮🇳🇮🇳 Hindu bhai o bhega rahejo Hindu dharam ni raksha kariye Hindu dharam bachavo please 🙏 🙏🙏 Jay Maharana pratap jay shivaji mahraj jay pruthviraj Chauhan Maharaj ⚔️⚔️⚔️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳 mk thakur

  • @titlegaming9672
    @titlegaming9672 2 года назад +3

    Hindu sherani mital bahen ne bhagvan mahadev dwarkadhish khub pragati karve jay jay garvi Gujrat Satya sanatan dharam ni jay ho 🚩🚩🚩⚔️⚔️⚔️🇮🇳🇮🇳🇮🇳 mk thakur vadnagar meshana utttar Gujrat truck and travels drivar all indian parmit drivar

  • @kiransurti2226
    @kiransurti2226 2 года назад

    જયમાતાજી

  • @jaydeepsinhvala4246
    @jaydeepsinhvala4246 2 года назад +3

    કામ સારુ છે પણ આવા છિછરા ગીતોથી આપની ગાયિકી ને નુકશાન પહોચે.

  • @dedunhariprakash6350
    @dedunhariprakash6350 2 года назад +1

    Nice sir sara interwyou Karo so

  • @Attitudes-e3y
    @Attitudes-e3y 2 года назад

    Kisan radadiya nu interviev lyo khubj saru gay se

  • @rajankapratopic
    @rajankapratopic 2 года назад +1

    👍👍👍👍

  • @sonabhai2965
    @sonabhai2965 Год назад

    ,👍👍👍

  • @shukhadevthakor6167
    @shukhadevthakor6167 2 года назад

    Jay..vadvala..
    Kavita..ben

  • @devsursagathiya9247
    @devsursagathiya9247 2 года назад +1

    Kiran gadhvi nu interview lo Vijay bhai

  • @sanjaydondasanjay.official
    @sanjaydondasanjay.official 2 года назад

    ha

  • @jaydeepsinhvala4246
    @jaydeepsinhvala4246 2 года назад +2

    તમે ભાઈ પ્રોત્સાહન આપો પણ કલાકારોને તેની કલાભુલનુ પણ ભાન કરાવો .....એમા તમારીયે પ્રતિષ્ઠા વધશે

  • @hamircharan4459
    @hamircharan4459 2 года назад

    Gujarati filmon ke hero heroine aur comedian ka bhi interview bataave kangodiya comedy yani ki kalakaron ka bhi bataave Vijay Bhai jatava

  • @lalabhaibharvad7498
    @lalabhaibharvad7498 2 года назад

    કૌશિક ભરવાડ નું ઈન્ટરવ્યુ લો

  • @devsursagathiya9247
    @devsursagathiya9247 2 года назад

    માન સરોવર દાસ બાપુ ચનવાડા ની મુલાકાત લો વિજયભાઈ

  • @hamircharan4459
    @hamircharan4459 2 года назад +1

    news anchor TV channel ki news padhne wali ladkiyon ki hai ladkiyon ka bhi bataave surila samvad mein

  • @g.m.sumaniya
    @g.m.sumaniya 2 года назад

    mitalben je gaamna che jiya thi te agal aavya che te potana gaam nu nam nathe lidhu...🤔🤔

  • @thaviarbapa7389
    @thaviarbapa7389 Год назад

    Ben..chahmuda.mata....shukhi. rathe..tane

  • @umangkubavat5966
    @umangkubavat5966 2 года назад

    Ghana badha bhajaniko chhe tenu interview lo, santvani aaradhak a tamari channel ne aagar layavnar chhe

  • @VinodKaprupura
    @VinodKaprupura 2 года назад +1

    વિજય ભાઈ તમને ખાસ રિકવેસ્ટ સે કે. ગુજરાતી ફૉલક સિંગર Kamlesh Chhtraliya ( કૂણાં મારા કાળજા ફેમ ) નું ઈન્ટર્યું કરો

  • @_Ashok_rabari_3951
    @_Ashok_rabari_3951 2 года назад +1

    Jay ho