Morbi Ni Vaniyar Machchhu Pani Jay(Part.74)મોરબી ની વાણીયાર મચ્છુ પાણી જાય(ભાગ.૭૪)||HD Video||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 41

  • @marutinandandigital259
    @marutinandandigital259 3 месяца назад +2

    જય રામદેવપીર બાપા🙏🏻

  • @meldichoru1204
    @meldichoru1204 3 года назад +4

    Aana jevu ekey nay ho joradar maja aavi gai

  • @marutinandandigital259
    @marutinandandigital259 Год назад +3

    સુપર 👍🏻

  • @ranabhairana1172
    @ranabhairana1172 3 года назад +5

    JAY HO

  • @meldichoru1204
    @meldichoru1204 3 года назад +3

    Jay ramapir joradar ho

  • @karanbharawad1649
    @karanbharawad1649 3 года назад +1

    Kkbharwad 👍❤️👍👍👍 supr

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +3

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પણ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +2

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @crazzzgirl2.036
    @crazzzgirl2.036 2 года назад +4

    કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
    મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
    આગળ રે મોરબીની વાણિયણ
    પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય
    એ... કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
    હે તારા બેડલાંના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ
    એ... કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
    હે તારી ઈંઢોણીના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ
    એ... કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ
    હે તારા અંબોડાના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ
    એ... કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
    હે તારી પાનિયુંના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ
    કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
    મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +3

    અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય.જય યોગેશ્વર.

  • @marutinandandigital259
    @marutinandandigital259 3 года назад +1

    Jay ho....

  • @Maheshvlogs5458
    @Maheshvlogs5458 4 года назад +3

    Jay hoo tamari moj pithalpar

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara 3 года назад +5

    Jay ho

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +2

    વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.

  • @divyeshchauhan6256
    @divyeshchauhan6256 3 года назад +1

    જય હો.....

  • @vijaydharshi4208
    @vijaydharshi4208 3 года назад +1

    Jay ho santvani

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara 4 года назад +2

    જય રામદેવપીર

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara 4 года назад +2

    Ha bhai ha

  • @pravin_rangapara
    @pravin_rangapara 2 года назад +1

    Beutiful voice

  • @rangilarajachenal7503
    @rangilarajachenal7503 4 года назад +2

    રાવત રણ સિંહ I am fan bapu ne gani khamma

  • @jayeshgohil4381
    @jayeshgohil4381 4 года назад +2

    Jay ramapir

  • @marutinandandigital259
    @marutinandandigital259 4 года назад +2

    Ha moj ha

  • @totalvideo6489
    @totalvideo6489 3 года назад +1

    Jay ramadhani

  • @vachharajdigital7379
    @vachharajdigital7379 4 года назад +1

    Pithalpur ni moj ❤️❤️❤️❤️

  • @gujjufunny1425
    @gujjufunny1425 4 года назад +5

    Jay Ramdevpir 🙏🏻

  • @mangaldigital1900
    @mangaldigital1900 4 года назад +4

    જય અલખ ધણી🙏💐💐🌷🌹

  • @દિલજલેદિજીટલ
    @દિલજલેદિજીટલ 4 года назад +4

    Comedy.vidio.banavo.shed

  • @Dharmesh-pt
    @Dharmesh-pt 4 года назад +2

    Jordar anti

  • @nkpatwa8585
    @nkpatwa8585 10 месяцев назад

    9:15

  • @gujjufunny1425
    @gujjufunny1425 3 года назад +4

    જય અલખધણી 🙏🏻🙏🏻🌹🌺🌻

  • @punambhipunambhi9128
    @punambhipunambhi9128 3 года назад +3

    it

  • @marutinandandigital259
    @marutinandandigital259 4 года назад +2

    jay Ramapir

  • @gohilmanjul2397
    @gohilmanjul2397 3 года назад +1

    Utuh Omwaslx

  • @Dharmesh-pt
    @Dharmesh-pt Год назад +1

    જય શ્રી રામદેવ પીર ની જય હો

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 года назад +2

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @mangaldigital1900
    @mangaldigital1900 3 года назад +2

    Ha moj ha