Sir...ek bread upar vidio banavo ne saheb...ke sari bread ghare jate kai rite tyare karvi...mins ke sari olad...ghare apdi bhes ke gay ma kai rite vadhu dhudh aptu pashu tyare karvu....
સાહેબ મારી પાસે ગીર વાછડી છે એ 3 વર્ષ ઉપર ની છે ને એ પારસે આવતી નથી એ પહેલાં પારસે આવતી ને આસા નખતી એટલે એક વખત ઇજેક્શન દેવરાવયુ હતુ પણ ગામ નથી રાખ્યો તો એ પારસે આવે એ માટે શું કરવું
સાહેબ તમારો આભાર ડામોર દિલીપ ભાઈ દાહોદ જિલ્લાના વાત સારી છે
@@dilipdamor7361 🙏
ખૂબ સરસ વાત કરી સાહેબ
Khub Sara's che sir
સરસ સાહેબ માહિતી આપી
Thank u
સાહેબ વાત ટુંકમાં કરવા વિનંતી
Khub saras Patel saheb
પાડુમરીગયાપછીદુધનથીઆપતીભેસશુકરવુસમ.સાહેબ
Dudh dohva besta na adadhi kalak pela khas khas khavadao
...saras mahiti aapi saheb
❤ ખૂબ સરસ માહિતી આપી ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી નવઘણભાઈ ઝિઝુવાડીયા જય કિસાન ❤
જય કિસાન
ખુબ.સરસ.પટેલ.સાહેબ.સેગલ.સોમા.હમીર.ગામ.દોલતપુરા.તાલુકો.થરાદ.જી.બ.ક.
ખુબ સરસ સર ❤
ખુબ સરસ માહીતી સાહેબ
Thanks
સાચી વાત છે
સરસ મુકેશ ભાઈ અભિનંદન સાહેબ
🎉 ટુંકમાં વર્ણન કરો ને તો ભાઈ મજા આવે તમે કાનજી ભુટા ની વાર્તા જેવું થાય
સરસ સાહેબ વાત કરી
લીલો ચારો ખૂબ ઓછો ખાઈ છે ભેંસ છે રીપલાય આપ વા વિનંતી
Sir..khub j...saras vidio..che...avo problem lagh bhag...80..taka pashupalan no che...
Ji bija loko ne pan mokaljo
માહીતી મા કાય નથી ને વીડીઓ બોવ મોટા બનાવો છો
Ok
સાહેબ શ્રી માહિતી આપજો hf ગાય ઉથલા મારે તો સુ કરવુ
500 nu injection aapi ne A I karavo Thai jase 100% mari gay pan 5 var pasi aavi hati
ખુબ સરસ માહિતી આપી સાહેબ
10 દિવસ થયા ભેંસ વીયાણી તેને બચ્ચું છે છતાં એક ટાઈમ નથી દોવા આપતી
દાણા જોવડવો.... કોક નડતું હશે..,😂
@@hiteshchaudhari3313બસ ગામડા માં બોવ કરે આવું😅😅😅😅😅
Aaj problem mare pan bhesh ne 6 to salah ktenu nirakaran batavjo
ખુબ.સારજ
Thanks
Gud sars
સાહેબ મારી વાછરડી પ્રથમ વિયાણનું થયુ છે પણ દુધ બિલકુલ છોડતુ નથી કોઈ ઉપાય જણાવશો
100% saheb
Please share in ur farmers group
મારી ભેંસ દુધ નથી સોળતાઆવળતુ 5:13 ❤ 5:21
ખુબ સરસ 👌🏻
મારા બે પર શું છે એ બહુ મતારા નથી થતા
આ માહિતી ખૂબ જ ઉપયોગી છે
સરસ
બીજા લોકોને પણ આપણી ચેનલમાં જોડાવવું
ગાય ને તાવ આવ્યા પછી હોફે છે ગાય પ્રથમ વખત વિવાયેલછે
Bahu sarsh vat kari 🌹🙏👌🏻👌🏻👌🏻
આપનો ખુબ ખુબ આભાર
Khud srs sr
👌
Sir aa badhi j bhul ame kari a chi kale thi tamara time tebal a ame chalishu thnx sir❤
Good
જય શ્રી દ્વારકાધીશ
સાહેબ મારૂ પશુ વિયાણાના ૧૧ દિવસ થયા પણ દુધ બિલકુલ નથી ભેંસનુ શરીર પણ તંદુરસ્ત છે શું કરવુ
Calcium chalu karo
ખુબ ખુબ અભિનંદન
ખૂબ સરસ માહિતી આપી સાહેબ શ્રી
Jyi
Kub sarash saheb
ત્રણ માસમાં ગાય બચુ નીકળી જય છે
સાયબર.મારી પાસે.એક ગીર ગાય છે.2.વેતરની.વારમ વાર.ગરમી માં આવે છે.પણ ગાભણ થતી.નથી.
Sir...ek bread upar vidio banavo ne saheb...ke sari bread ghare jate kai rite tyare karvi...mins ke sari olad...ghare apdi bhes ke gay ma kai rite vadhu dhudh aptu pashu tyare karvu....
Jaimatagi
Jau mataji
માહિતી બદલ આપવા ખુબ ખુબ આભાર
Very nice sir
ગાયના દૂધ માં છેલ્લા ૨ (બે) માસ થી S.N.F નથી આવતા તો ઉપાય બતાવો
ભાઈ ગોળ ખવરાવો
🎉🎉good
કાળાભાઇ પટેલ🎉🎉🎉
સાહેબ આજે તમારો વિડિયો જોયો મારે એક ભેંસ ને વિયાન ને બે મહિના થયા અને પાડી મારી gaye છે ભેંસ ઊભી રેછે પણ પણ દૂધ ઊતરતું નથી
દૂધ ધોવાના અડધો કલાક પહેલા ખસ ખસ ખવડાવો
Sr.vasardi gabani retinath su karu
❤🎉 Khubsurat
Sachi vat
Aeno ilaj batao 👌
❤
Khub sharsh
સાહેબ.ભેસ.ઉઠલા
💯 Sachi vat
Sara doj mukaviye sia pn rijlt saru mltu nthi
હર હર મહાદેવ
ગાભણ ગાયને ખોરાક કયો આપવો આઠમા મહીને
ખુબ સરસ સાહેબ.ગામ.રડકા.તા.થરાદ.જિ.બ.કાઠા.ચૌધરી.ગમનાભાઇ
❤ 😊😅😮😢🎉😂😂😢 11:04 11:05 11:06
પવનસિહ રાજપૂત દાહોદ જિલ્લાના ઝાલોદ થી
મારી ભેસ ને એકો ટાઈટ છે એના માટે શું કરવું
Thnx bhai🎉
👍
All the best
👍
10 દિવસ થયાં ગાય ને વિવાયે પણ વછરડું ધાવતું નથી અને ગાય પાહારોટી નથી. તો સુ કરવું સાહેબ.. Pls જણાવજો
આંચળ બંધ થાય તો શું કરવુ
સાહેબ પશુ બીજદાન ટકતું નથી તો શું કરવું જોઈએ
❤
સમય સર બીજદાન કરાવો
વાત.સાચીછે
વાત સાચી હોય તો પછી અપનાવો
Super
Thanks
13 વાર બેજદાન કરાવ્યા પછી ઉથલા ગlય
મે ભેસ લીધી છે તે દુધ આપતી બંધ થય છે તો શું કરવું જોઈએ
વાછરડું મરી ગયું છે ગાય પારો મૂકતી નથી
Good information
સાહેબ મારી પાસે ગીર વાછડી છે એ 3 વર્ષ ઉપર ની છે ને એ પારસે આવતી નથી એ પહેલાં પારસે આવતી ને આસા નખતી એટલે એક વખત ઇજેક્શન દેવરાવયુ હતુ પણ ગામ નથી રાખ્યો તો એ પારસે આવે એ માટે શું કરવું
Congretchulation thank you sir
Please share
મારી ગાયને સાહેબ મસ્ટર્ડ રોગ થયો છે તે દેશી દવા બતાવો
ખૂબ સરસ
super sir
Congretchulation
એના માટે શું કરવું પડે
ખુબ સરસ
Thanks
માહિતી ખૂબ સરસ છે
ભેંસ વીવાએ ૪ દીવસ થયા છે ભેંસ બીલકુલ દુધ ઉતાર તી નહીં એના માટે શું કરવુ
માહિતી આપવા બદલ ધન્યવાદ
5:30
13:07 13:07
ઓકે બાય બાય ઓકે
@@fojajimali3792 bye bye
Sir 1.5 varsha ni rendali che yene masha thai gya che to ye ne matadava mate koi dav
ડેરી ના ટાઈમ પ્રોપર ના આપે
સાહેબ અમારે તાજી ભેશ વિયાઈ છે પણ દોવા આપતી નથી
Bhes viyapsi khor dan khati nathi
સાહેબ મારી પાસે બે ગાય અને ત્રણવાછરડીછે તો મશીન થી ગાય દોહન કરી શકાય તેની ખરાબ કોઈ નુકસાન થઈ શકે કે કેમ
Ha karay kai nuksan na thau
ટૂંક મો માં વાત કરો... બાકી સારી માહિતી
કંટાળો આવે તેવી લોબી વાત ના કરો
મારી પાસે ૮ ગાય છે હુ મસીન થી જ દોહન કરે છે
Good ❤❤❤
Sir ભેંસ વિયાયી છે પણ ફકત 100 ગ્રામ જ દૂધ આપે છે બધો જ ખોરાક કર્યો તો પણ ફરક નથી શું કરવું sir પ્લીઝ ઉપાય બતવવા વિનંતી
અત્યારે જોઈએ તેટલાં ખાનગી માં મળે છે
🙏🙏સરસ 🌹🌹🙏
🎉
મુ માનું છું સાચિ વાતછે
Ok