Hun To Bolish | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદ
HTML-код
- Опубликовано: 15 дек 2024
- Hun To Bolish | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદ
#Abpasmita #GujaratiNews
For more videos Visit our RUclips Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
www.youtube.co....
ABP Asmita Website: abpasmita.abpl...
Facebook: / abpasmita
હરિહરાનંદ ખોટો છેઃ
સાધુ સંતોના મરણ પછી તેમની બધી સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવામાં આવે તો અડધાં સાધુ સંતો સંસારમાં આવી જાય અને કામ ધંધો કરવા લાગે.
રૂષિભારતી બાપુનું વકતવ્ય સાચું છે. ઓમ નમો નારાયણ. 🙏
વ્યક્તવ્યથી સાચા છે એવુ માની ન લેવાય! એમના ચારિત્ર, રોજીંદા ખાન પાન, મોજ શોખ, રહેણી કહેણી, વૈભવી જીવનશૈલી, સ્ત્રિઓ સાથેનાં સંબંધો, ભોગવિલાસ આ બધાનો સરવાળો કરી ને જુવો તો ખબર પડે કે કોણ સાચો છે!!!
Rusi bapu sathe 3 karod koli thakor samaj se ane hamesa reh se... Bapu no aades nu palan karva hamesa tiyar j se. Jay mandhata🙏
ઋષિ મહારાજ સત્ય છે ખુબ ખુબ અભિનંદન
રૂમની અંદરથી સ્ત્રીઓ ના અંતઃ વસ્ત્ર નીકળે તે કેટલી હદે ખરાબ કહેવાય? આવા બાવા આજ ધંધા કરે છે!
કીર્તી નો વીડિયો પણ સાચો જ છે.
ઋષી ભારતી બાપુ... ખરે ખર સત્ય વક્તા છે.. સમાજ જાગૃતિનું કામ કરે છે સાથે રાષ્ટ્ર ના હિત લક્ષી કામ કરે છે.સમાજમાં અંધ શ્રદ્ધા માંથી બહાર આવે તેવા ખુબજ કાર્ય કરી રહ્યા છે...બાપુ તમારા કામ ને સલામ છે
સત્ય હોય તો આવા કૌભાંડ ના કરે ભાઈ. રિશી ભારતી ખોટો જ છે.
ગુરુના ટાંટિયા ખેંચે એને સાચો કેમ કહેવાય. બાવા ને તે વળી ડબલ બેડ સપ્રેટ રૂમ?
બાવાની રૂમની અંદરથી સ્ત્રીઓ ના અંતઃ વસ્ત્ર નીકળે! બહુજ ખરાબ કહેવાય!
આ હરિહરાનંદ ખોટીનો છે . આશારામ નો ભાઈ
રુષિ ભારતી બાપુ સાચા છે ઓમ નમો નારાયણ
ઋષિ ભારતી બાપુ સત્ય છે જય ગિરનારી મહારાજ
કીર્તી નો વીડિયો જોઈ લેવો સત્ય બહાર આવશે.
આવા.સાધુને.પ્રજા.શુ.કામ.દાન.આપેછેતેનાકરતા.ગાયોનૈ.પંક્ષીઓ..બિમારનેદાનનાનાણા.આપોને.
Desh na tamam mandir ane. Asharamo per.sarkar no adhikar hovo joeye ane te paisa thi. Desh na garibo no
Vikas thavo joye jay hind
આવા સંતો ન કહેવાય આતો બાવા કેહેવાય બગાડે. ઈ બાવો સુધારે સાધુ કહેવાય ભાઈ સીતારામ
સાધુ ભૂખા ભાવ કા ધન કા ભુખા નહીં ધન કા ભુખા જો ફીરે ઓ સાધુ નહીં કબીરા
ઋષિ ભારતી bapu સાચા છે
રૂષીભારતીબાપુસત્યછે
કિર્તીના વિડિયો એ બધુ સત્ય જાહેર કરી દીધુ છે! કિર્તી ને ધન્યવાદ!
Kirti tari ben che. Atle tari ben ke Tara ghare re. Ama halki nav ni jroor nathi@@mansukhvaghasiya5700
@@rohitgabu3412 તારી માને ઘેરે રાખને? જ્યાં ત્યા સુકામ મોકલેશે! હલકટના?
આ સરકાર માં તદ્દન જુઠ્ઠી માહિતી મુજબ જાણ કરવા બદલ અભિનંદન પાઠવું છું
Hearing one thing in this page is being told in the study recommended for that in which even a hundred years ago there was unity.
❤❤❤😢😢😢
એક ભણેલો ને એક આભણ બોલી ઉપરથી ખબર પડે
રોનક ભાઈ સાસી વાત કરી છે હવે રોન ભાઈ સાસી વાત કરી છે ભગવા કપડા બદનામ આવા કરે છે
बिजनेस बहोत ही अच्छा है, फ़ायदा ही फ़ायदा 😊
આસારામ નું બીજું રૂપ
બાવાના વેશમાં શેતાન છે.
કેમ સ્વામિનારાયણ ના સંતો વિશે તો બિલકુલ નથી બોલતા
વાહ રોનક ભાઈ કળયુગ ના વેપારી ની મીટીગં જમાવી
Shabash ronkbhai shtya mev jayte jay mataji jay matrubhumi Raghuvirsinh jadeja ke vande matram
Hari om Hari om Hari om
માયા કારી નાગણ સોરૂ પોતાના ખાય
જો એમાં થી કોઈ ઉગરે તો મોટો મણીધર થાય ❤જય મુરલીધર રોનક ભાઈ
આ લોકો ની સંપત્તિ જપ્ત કરી સારા રોડ રસ્તા બનાવા મા વાપરો, સાધુ ને મિલકત શુ કામ છે
બાવા નથી આ અંડર વર્લ્ડ ના ડોન છે
સાચુ જ છે કેશેતાન છે.
રોનક ભાઈ આ સાધુ નથી પણ મોટા અખલા છેઃ 🎉🎉🎉🎉🎉
Taro bap a moto aakhlo se
રૂષિ ભારતી બાપુ સાથે 🙏🙏
આમને સાધુઓ કહેવું કે સંસારી કહેવું
ડબલ બેડરૂમ, સ્ત્રીઓના અંતઃ વસ્ત્ર, વૈભવી જીવનશૈલી, ઠાઠમાઠ, ખાન પાન, ઉચ રહેણી કરણી, ટીવી લાખો રૂપિયા ના મોબાઈલ ફોન, લેપટોપ આ બધુ બાવા ને હોય???
વાહ રોનકભાઇ, અભિનંદન.
સનાતન સંસ્કૃતિ આપના જેવા પત્રકાર હજુ પણ છે એટલે અમિટ અને અમર છે.🕉
માત્ર હિન્દુ સંતો નું જ કેમ બતાવો છો.બીજા નું પણ બતાવો.
વાહ રોનક ભાઈ આપે સંત અને સામાન્ય માણસની સમજ આપી સંતોએ રાષ્ટ્રની અને ધર્મની રક્ષા કરવાની છે અને આજે આપ શ્રી બંને સંતોને બે હાથ વડે
રોનકભાઇ
ખુબ સુંદર અને સચોટ.અહેવાલ
આભાર
कानून सर्वपरी जय संविधान
4:35 સાંભળો આ બાવાઓ ને... પણ આ રોનક પણ કોઈ સારો નથી... એ કેવો છે... એની છાઠ્ઠી અમે જાણીએ...
સાધુ બનવું સહેલું છે સાધુતા મેળવી લો
સંપત્તિ નો જગડો છે
ગંદા હે પર ધંધા હે 😂😂😂😂😂😂
રુશીભારતી બાપુ સાચા છે ભાઈ
Aaram ni tamam sampati sarkar ma jama karavo
પયસૉ મારૉ પરમૅશવર હુ પયસા નૉ દાસ ઍવા થય ગયા છૅ અમુક સંતૉ
બ્રહ્માકુમારીના કોઈ વિવાદ હોય તો પણ બતાવજો આ લોકો ના
કોઈ કરશો તો બહાર નથી આવતા
કાળો કળિયુગ આને કહેવાય 😊
માયા છે ભાઈ કોઈ ને ચેન લેવા ના દિયે
આ અંદરો અંદર ઝઘડવાનું પણ કારણ બની શકે હવે સાધુ સંતો ઉપર ટાર્ગેટ થાય છે
તમારી ચેનલમાં તાકાત હોય તો ક્યારેક અન્ય ધર્મ ના લોકો નો વિડિઓ પણ બતાવી જુઓ.
સુ હિન્દૂ સંતો જ ખરાબ છે?
Bapu tame hariharand na sisy Che....
આવાને છું ભગતી લાગે ભગવો લાજે સનંસારમા આવી જાવ
rushi bharti bapu 🙏
, धन्यवाद रोनकभाई
રૂષિભારથી પણ કોમ વાદી છે એક કથાકારથી કઇ બોલવામાં ભુલ થઇ ગઇ તી તો આ રૂષિ બધા કથાકારો વિષે બોલ્યો તો કે કથાકાર આમ છે ને કથાકાર આવા છે હવે આવ્યું ને પોતાના ઉપર
સાચી વાત છે. પોતાના ઉપર આવે ત્યારે જ ખબર પડે.
એલા આ રામ ગઢવી કોણ છે
થી મંદીર મા જતો નથી
દેશ ની જન સંખીયા
Ronak bhai jeva anchor ne 100.salam
સાધુ ની સંપત્તિ મૂડી પૂંજી ઈશ્વર હોય છે સાધુ ની શોધ ઈશ્વર હોય છે
સાધુકેચેતાનછે. અવાલોને. સજાથવી. જોઇએ
Vaah ronak bhai🙏
ભક્તો દાન આપવાનું બંધ કરો..
ઋષિ ભારતી બાપુ સાચા છે
Goodronakbhai👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏
Jai Swaminarayan bapu 🎉🎉🎉
જે સ્વામિનારાયણ
Shadhu to bhukhyane jamade. Jay shri ram. Jay Swaminarayan. Ronak bhai
રોનકભાઈ,
ખૂખ ખૂબ અભિનંદન
મને લાગે છે કે હવે સરકારે દરેક સંપ્રદાય અને આવી સંસ્થાઓ ને પંચતારક હોટલ નો દરજજો આપી દેવો જોઈએ, જેથી કરીને સરકારી ખજાના માં ટેક્ષની આવક ચાલુ થાય, તથા જનતા ને પણ ખુબ મજા પડી જાય તથા જેટલા જલસા કરવા હોય તેવા કરી શકે
મારા નામ રાજેન્દ્ર ઠક્કર
પાસઠ વર્ષ મા એક પણ બાવા ને પડે નથી લાઞીયો
ચાલીષ
આવા કાંડ અને ઝગડાજ કરવા હોય તો શું કામ બાવા બનો છો,,,,,,
HU.JAMIN GOTUCHHU JO GAU.CHAR GOTUCHHU AAVI.ROJNI AAVAK.THAY TENA MATE.
મેળામંડપ માઃ બધેજ તેવુ જ છે
શૈલેષભાઇ
😮
Nokari karata to sadhu ghanu kamay 6a😅
Omnamonarain
Jai Shree kashtbhanjan dev Salangpur dham
આવા સંતો???????
બાવા છે, લફંગા બાવા!
Khub shadhune deshmathi baharkadhvajoia
Tmam sampati sarkare kabje karvi joie,ne vahivat dar nimi deva joe a🙏
Om namo Narayan ❤❤
Aagama ki dukaan Sadhu Sanyasi dhan Sangharsh
સા dhunokevaybavakevay 0:58
Jay bhagwan
Swaminarayan vs sanatan ...
Bapu vs bapu ..... Have bolo 😂😂😂
Head hunters religious veneration Maya Sarswati Laxmiji Gayatri seated on lotus flower robe people's sentiments Sharam nahi bGlO
Rishi Bali na mutarthi pak thar thar kapese
હક લગાવ વો ટી યોગ્ય નથી
Ye to chalta rahega kalyug hai bhai hamare ye aavdat honi chahiye pahichan karne ki
Junagadh ma jativad ashram ma chale j 6
રૂપિયા ૨૦૦૦ ની ડુપ્લીકેટ નોટો છાપતા ઝડપાયેલા તે સ્વામીનારાયણ વાળા.
તારે છાપવી હોય તો કહેજે!!!!
તમે.પણ.નોટો.છાપો..ભાઈ.ઔકાત.જોઈએ. લૂખા
ઋષિ ભારતી સાચા છે
કિર્તીનો વીડિયો પણ સાચો જ છે!
@@mansukhvaghasiya5700tari kirti ne Tara ghare rakh ho
@@rohitgabu3412 કેમ બળી?
Maya muke ene sadhu kevay je facility na vapre
Samptimate.vivad.karnara.sadhu.nahi.gunda.chhe 7:20
વિશ્ચગુરૂહમણાંબનીજાવાનારોનકભાઈ
હું મારુ
GUJRATMA.90%DHATING BAJO CHHE 10 %SARA.CHHE MOJ MAJANA STHAN CHHE VIP.MATE GARIB MANAS NO HOY TYA
Nvra pdya vina kam ghngho kro
Aa sachalokone khubj bhoghvvu pde se
Yar
હરીહરાનંદ ખોટો છે
AAKHA GUJRATMA JO.IT ED RED KARE TAPAS.KARE.AASHRAM.NI TO JAJU ANEK PRAKARNI.VAT BAHAR AAVE 100%.BLEK.MANI LOKER.CHHE SEPTI.HA GARIB NO.HOY TYA
Darek,jagiyae,khota,Loko,gusi,Gaya,se,mandir,ke,rajkaran,ke,koy,trsat,ke,darek,samaj,ma,gusi,Gaya,se,
Samadhan kari nakho
Aaloko nesansar ma pacha lavobholi hindu praja ne chetare che ?