સાહેબ તમે આપણા દેશની સાચી ઉજવણી કહી બતાવી..... આપણા દેશ ની સચીજ આવીજ હાલત છે.... ક્યારે બદલાશે આ દશા જ્યારે આ દશા અને વિચારસરણી બદલાશે ત્યારે ખરેખર આ આપણો દેશ આઝાદ કહેવાશે. જય હિન્દ......
વાહ સાંઈરામ સર વાહ આવી સ્પિસ મે પંદરમી ઓગસ્ટ ની કયારેય નથી સાંભળી તમે બોવ ઊંચો વિચાર કરીને દેશ ને આ શબ્દો ની ભેટ આપી છે માટે તમારો ખુબ ખુબ આભાર અમે બને તેટલું શેર કરી ને આ શબ્દો ને અમારા જીવન માં ઉતારિશું અને તેને ફોલો કરીશું અને કરાવશું
મહાદેવ સાઈ રામ ભાઈ આપના શબ્દો લોહીને નસોમાં દોડતું કરી મૂકે તેવા છે આ 15 મી ઓગસ્ટ આપના એક શિષ્ય તરીકે વચન આપું છું કે આવતીકાલે સવારે રાષ્ટ્રધ્વજને નમન કરવા હું પોતે તો જઈશ પણ શક્ય તેટલું આપના શબ્દોના આ માધ્યમ દ્વારા મારા સ્નેહી જનોને પણ લઈ જઈશ આ 15 મી ઓગસ્ટ અજર અમર છે અને હંમેશા રહેશે એક અંતિમ 15 મી ઓગસ્ટ ના બની શકે કેમકે આ દેશમાં આ ગરવા ગુજરાતમાં આપ જેવા ગુરુ હજુ ઉપસ્થિત છે ધન્યવાદ જય હિન્દ જય ભારત
🇮🇳🇮🇳 wah sairam wah 🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳 Jay hind. 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳 vande mataram🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳 Bharat mata ki jay 🇮🇳🇮🇳 🇮🇳 सारे जहां से अच्छा हिंदुस्तान हमारा🇮🇳 🇮🇳🇮🇳स्वतंत्रता दिवस की शुभकामनाएं🇮🇳🇮🇳
Jay hind, jay bharat, સર મેં તમારી આ વાત દીલ થી સ્વીકારી છે કારણ કે આમાં તો મારું ભૂતકાળ યાદ આવે છે "મન તો ઘણું છે શરહદ પર જઈને રક્ષા કરીયે પણ પગ નથી મન તો ઘણું મોટુ છે પણ પૈસા નથી દાતારી તો અમારે કરવી છે આ ભારત દેશ માટે Jay hind 🇮🇳 # 🇮🇳વન્દે માતરમ 🇮🇳
મારા વહાલા ભાઈ સાંઈરામ દવે, તમે મને બહુ જ પ્રિય અને મારા પ્રથમ પસંદગી ના અત્યાર ના સમય માં સાહિત્યકાર તમે જ છો. આવા વિડિયો જો થોડો ટાઈમ જલ્દી આવી જાય તો કોઈક આપણા મૂંગા અને બહેરા તથા lestest વિચારો માં રહેતા આપણા ભાઈઓ ને હું અને મારા જેવા અનેક ભાઈઓ આ વીડિયો ને WhatsApp પર status રાખી અથવા વધારે માં વધારે શેર કરી થોડા ગણા ભાઈઓ ને વિચાર આપી અને જાગૃત કરવાનું પ્રયત્ન કરી શકીએ. તમારા જેવા કવિઓ અને એક જાગૃત નાગરિક નું જેણે સાચા અર્થ માં ફરજ બજાવનાર કહીએ તો તમારા જેવા જ વ્યક્તિઓ છે કારણ કે તમે એક શિક્ષક પણ છો તેથી તમે ભાવિ પેઢી ના વિચારો અને વ્યક્તિત્વ બદલાવવા ની પૂર્ણ ક્ષમતા ધરાવો છો. તેથી જ મારા માટે તમારા જેવા કવિઓ અને સાહિત્યકારો પ્રત્યે વધારે લાગણી અને પ્રેમ છે, તમારા જેવા જ એક હિન્દી કવિ શ્રી કુમાર વિશ્વાસ તેઓ પણ ખૂબ વિખ્યાત વિચાર ધરાવતા કવિ છે અને દેશ ને માટે હંમેશા પોતાના વિચારો અને કવિતાઓ માં પ્રાથમિકતા આપનાર કવિ છે. તમારો આ અમૂલ્ય સમય અને દેશ ને india નહિ પણ ભારત (હિન્દુસ્તાન) દેશ કેમ બનાવવો, એક યુવાન ને વિજ્ઞાનિક ની સાથે દેશ ને માટે એક મજબૂત યોધો કેવીરીતે બનાવવો જે દેશ ની આન- બાન અને શાન માટે હંમેશા તત્પર કેવી રીતે રહી શકે તેવા પ્રયત્નો સાથે આ તમારો અમૂલ્ય ફાળો ખૂબ મહત્વ નું દેશ ને માટે હંમેશ ને માટે રહેશે. તમને ભગવાન વધુ માં વધુ દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના.... ઉદય ગઢવી ના જય માતાજી 🙏
Sairam dave Sir.tamaru ek pan evu video na hoy ke je ME na joyu hoy.& ha hu eam manu chhu ke badhana vichar tamara jeva hova joie.i verry proud of you sir.tamane sambharvani boj anand ave chhe Sir.desh ne tamara jeva Man ni j jaroor chhe Sir.hu god ne prarthana kara ke tame 1000000000000 vars jio.love u sir.
Kya likha hai sir .aap to mere guru hoo . mai aapki respect karta hu, Aap nai joo bola hai bilkul sahi hai 16 august ko tiranga dustbin mai pade rehte hai .yeh him Indians kai liye saram ki baat hai .😭😭😭
વાહ સાહેબ તમારા વિચાર પર દરેક ભારતીય થોડું વિચારવા ની જરૂર છે,🙏🙏🙏🙏
સાહેબ તમે આપણા દેશની સાચી ઉજવણી કહી બતાવી.....
આપણા દેશ ની સચીજ આવીજ હાલત છે....
ક્યારે બદલાશે આ દશા
જ્યારે આ દશા અને વિચારસરણી બદલાશે ત્યારે ખરેખર આ આપણો દેશ આઝાદ કહેવાશે.
જય હિન્દ......
jay hind
Right Sir ji Jai Hind.Vandematram
વાહ સાંઈરામ સર વાહ
આવી સ્પિસ મે પંદરમી ઓગસ્ટ ની કયારેય નથી સાંભળી તમે બોવ ઊંચો વિચાર કરીને દેશ ને આ શબ્દો ની ભેટ આપી છે
માટે તમારો ખુબ ખુબ આભાર
અમે બને તેટલું શેર કરી ને આ શબ્દો ને અમારા જીવન માં ઉતારિશું અને તેને ફોલો કરીશું અને કરાવશું
કાશ આ શબ્દ લાલ કિલ્લા પરથી કોઈના મો થી બોલાઇ શકે
જય જવાન જય કિશાન
વંદે માતરમ
🇮🇳 સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છા 🇮🇳 જય હિન્દ
સાચી વાત છે દરેકે દરેક દેશવાસીઓ ને ધ્વજ વંદન ફરજિયાત કરાવી દેવું જોઈએ, સાઈરામ તમને ખૂબ ખૂબ અભિનંદન
સર, ખૂબ સરસ...સર તમારી વેદના હું સમજી ગયો કારણકે મારી પણ આજ વેદના છે...ફક્ત 15 augest એ જ દેશ પ્રેમ યાદ આવે છે....
jay hind
મહાદેવ સાઈ રામ ભાઈ આપના શબ્દો લોહીને નસોમાં દોડતું કરી મૂકે તેવા છે આ 15 મી ઓગસ્ટ આપના એક શિષ્ય તરીકે વચન આપું છું કે આવતીકાલે સવારે રાષ્ટ્રધ્વજને નમન કરવા હું પોતે તો જઈશ પણ શક્ય તેટલું આપના શબ્દોના આ માધ્યમ દ્વારા મારા સ્નેહી જનોને પણ લઈ જઈશ આ 15 મી ઓગસ્ટ અજર અમર છે અને હંમેશા રહેશે એક અંતિમ 15 મી ઓગસ્ટ ના બની શકે કેમકે આ દેશમાં આ ગરવા ગુજરાતમાં આપ જેવા ગુરુ હજુ ઉપસ્થિત છે ધન્યવાદ જય હિન્દ જય ભારત
Aabhar
Jay Hind
Sav sachi vatt se sairam bhai dave
Jay hind Jay bharat
🇮🇳🇮🇳 wah sairam wah 🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳 Jay hind. 🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳 vande mataram🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳 Bharat mata ki jay 🇮🇳🇮🇳
🇮🇳 सारे जहां से अच्छा हिंदुस्तान हमारा🇮🇳
🇮🇳🇮🇳स्वतंत्रता दिवस की शुभकामनाएं🇮🇳🇮🇳
Wah sairambhai wah
Ha moj ha
તમે લખ્યુ નથી ... તમે આ બધું કયુઁ છે ... વાહ વાહ 🙏
.............. ...........👌
Jai HIND Jai BHARAT
દિલ રડાવી દીધું વાહ દવે સાહેબ ધન્ય છે તમને
Wah 👏👏
Jay hind, jay bharat,
સર મેં તમારી આ વાત દીલ થી સ્વીકારી છે
કારણ કે આમાં તો મારું ભૂતકાળ યાદ આવે છે
"મન તો ઘણું છે શરહદ પર જઈને રક્ષા કરીયે પણ પગ નથી
મન તો ઘણું મોટુ છે પણ પૈસા નથી દાતારી તો અમારે કરવી છે આ ભારત દેશ માટે
Jay hind 🇮🇳
# 🇮🇳વન્દે માતરમ 🇮🇳
i really respect sir your word.
i can tell sir,'such a true observation in today ?
Wah dil khush thai gyu
Jorr spich sir tame amne ghanu sikhvadyu 6 ane aa desh prem tame jatayo a badal tamaro khub khub aabhaar
Jay hind વંદેમાતરમ
Jordar sirr this short poem .Touched my heart nd was really a aspicious poem superb sir
Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳bharat mata ki jay
Jai Hind Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 l love you Bharat maa
Wah sir aapne kya khub or real bat khi. Dil ko chhu gai. Thank you &Happy Independent Day.
સારુ નિબંધ છે
Mri ek salami apne.
Jay hind sairam dave
Super 👍👍👍👍👍👍👍
Super bhai
વંદે માતરમ્
Superb...Harsh reality of today's world... Salute Sir...
Vande gau mataram
vande gau matram
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳Bharat mata ki jay
Thank for video sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ સાવજ
વાહ કાશ બધા જ લોકો આવુ વિચારે 👌 😢
જય ભારત જય હિન્દ
Sachi vat 15 August....jay hind
Vahhhh Saheb👌👌❤️🇮🇳🇮🇳🇮🇳
Best chhe 🙏🙏
મારા વહાલા ભાઈ સાંઈરામ દવે,
તમે મને બહુ જ પ્રિય અને મારા પ્રથમ પસંદગી ના અત્યાર ના સમય માં સાહિત્યકાર તમે જ છો.
આવા વિડિયો જો થોડો ટાઈમ જલ્દી આવી જાય તો કોઈક આપણા મૂંગા અને બહેરા તથા lestest વિચારો માં રહેતા આપણા ભાઈઓ ને હું અને મારા જેવા અનેક ભાઈઓ આ વીડિયો ને WhatsApp પર status રાખી અથવા વધારે માં વધારે શેર કરી થોડા ગણા ભાઈઓ ને વિચાર આપી અને જાગૃત કરવાનું પ્રયત્ન કરી શકીએ.
તમારા જેવા કવિઓ અને એક જાગૃત નાગરિક નું જેણે સાચા અર્થ માં ફરજ બજાવનાર કહીએ તો તમારા જેવા જ વ્યક્તિઓ છે કારણ કે તમે એક શિક્ષક પણ છો તેથી તમે ભાવિ પેઢી ના વિચારો અને વ્યક્તિત્વ બદલાવવા ની પૂર્ણ ક્ષમતા ધરાવો છો.
તેથી જ મારા માટે તમારા જેવા કવિઓ અને સાહિત્યકારો પ્રત્યે વધારે લાગણી અને પ્રેમ છે, તમારા જેવા જ એક હિન્દી કવિ શ્રી કુમાર વિશ્વાસ તેઓ પણ ખૂબ વિખ્યાત વિચાર ધરાવતા કવિ છે અને દેશ ને માટે હંમેશા પોતાના વિચારો અને કવિતાઓ માં પ્રાથમિકતા આપનાર કવિ છે.
તમારો આ અમૂલ્ય સમય અને દેશ ને india નહિ પણ ભારત (હિન્દુસ્તાન) દેશ કેમ બનાવવો, એક યુવાન ને વિજ્ઞાનિક ની સાથે દેશ ને માટે એક મજબૂત યોધો કેવીરીતે બનાવવો જે દેશ ની આન- બાન અને શાન માટે હંમેશા તત્પર કેવી રીતે રહી શકે તેવા પ્રયત્નો સાથે આ તમારો અમૂલ્ય ફાળો ખૂબ મહત્વ નું દેશ ને માટે હંમેશ ને માટે રહેશે.
તમને ભગવાન વધુ માં વધુ દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના....
ઉદય ગઢવી ના જય માતાજી 🙏
chokkas
Wah sairam
Salute sir
jay hind
હા સાઈરામ
Vah sai ram bhai
Jay Hind 🇮🇳 vande Mataram ...🙏
Right Jay Hindi
Vah vah Bhai vat dill ne chiri gay
aabhar
Reality of current...wah....Jay hind🇮🇳🇮🇳
JORDAR DADA
JAY HIND
जय हिंद
वंदे मातरम🇳🇪
Jay hind.
Adbhut vicharo chhe sahebji aapna...❤
Khrekhr aa speech aa 15 mi August pr bolvi joie....
Jay hind 🇮🇳🇮🇳🇮🇳 સાહેબ
Wah dave ji wah 🙏🙏
તમારી રચના દિલ સ્પર્શી અદ્ભુત છે... વંદે માતરમ્
Sairam sir aa tamari vat nibandh ma lakhi shakay
Khub Sundar vat chhe
Vahhhhh sir salute Jay hind
Vande MatraM...jay hind
જય ભારત માં
Best vidio sir ji.. Nd ek dam sachi haqiqt ...
Sir ati sindar
સાચી વાત છે સાહેબ.જય હિંદ
Jay mataji kaviraj
જય હિંદ જય ભારત🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
WAH WAH SAI.....
Vah sairam bhai Vah
Akdam right Jay hind Jay rajputana
ભારત મતા કી જય જય હિન્દ જય ભારત
વંદે માતરમ
Great🙏
Vande matram sir..
જય જય ગરવી ગુજરાત....💫
💯💯💯💯💯Jay Hind Jay Bharat 🚩💯💯💯
Wha sairam dave jay hind may loveli pichh
sir nowa days need like you for our country
Mahadev har,
SUPERB SPEECH
jay hind ..
you are right sir✅✔
I love India
Sir I'm proud of you
..
Ha moj
Jay hind સાહેબ
Wow sir selute he aapko
Aur hamare veer javano ko
Best speech
salite sir jay hind
Sairam dave Sir.tamaru ek pan evu video na hoy ke je ME na joyu hoy.& ha hu eam manu chhu ke badhana vichar tamara jeva hova joie.i verry proud of you sir.tamane sambharvani boj anand ave chhe Sir.desh ne tamara jeva Man ni j jaroor chhe Sir.hu god ne prarthana kara ke tame 1000000000000 vars jio.love u sir.
Vah
जय हिन्द वन्देमातरम
great video sir...
jay hind
Vah sairam bhai 🙏🙏🙏🇮🇳🇮🇳
🇮🇳j@y Hind 🇮🇳
વા સાઇરામ ભાઇ
🇮🇳Happy Independence Day 🇮🇳
🇮🇳वंदे मातरम् 🇮🇳
🚩जय हिन्द🚩
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Bharat mata ki Jay i love you too India 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤️❤️🙏🏻
હાર્ટ ટચ વાત કરી મારા સાહેબ
AK dam sachi vat che....Jay hind
વંદન સર તમને
Right sir
Jay hind sir sav sachi vat 6.
Vande matram❤❤
Great words sir
Jay Hind..😪😪
Happy independence day of all indian
Jay ho sairam bhai
Jay ho tamari
Kya likha hai sir .aap to mere guru hoo . mai aapki respect karta hu,
Aap nai joo bola hai bilkul sahi hai 16 august ko tiranga dustbin mai pade rehte hai .yeh him Indians kai liye saram ki baat hai .😭😭😭
Jay hind
Jarur heart touch chokkas amal karshu saheb