_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_* *_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._* *_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._* *_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._* *_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*
*_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._* *_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._* *_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._* *_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_* *_જય હિન્દ_* *_જય ભારત_* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *_By- K.C. ASALALIYA_* *_( Thegood )_*
તમારી બધા જ ની વાત સાચી છે પણ Love સારી વસ્તુ નથી તે એક મોટો નશો છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી જડતો પણ આ વાત સાચી હતી અને તે એક મોટો પડકાર છે 😎જે સમયસર રીપ્લાઈ😍 નથી આપતી એ🤠 સમય આવે ત્યારે સાથ શું આપશે ?💔💔. 😎શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું 🦁ત્યારે ખબર પડી💥, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે💔.
હુ એક પાત્ર ને પ્રેમ કરુ છુ તેને ખબર જ નથી અને તે આવું કરવા માંગતી પણ નથી but મને વિચાર આવે છે જો એક વખત મને મળે તો એેને ઘણું બધુ કહેવા માંગું છુ, હુ એમનાં સાથે આદ્યાત્મિક જીવન વિતાવવા માંગું છુ પણ તેમને કહી નથી શક્તો અને કહીદઉ તો કદાચ 99℅ તે નહિ સ્વીકારે, તે પણ આદ્યાત્મિક છોકરી છે, મારે શું કરવું જોઈએ?
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
*હા પ્રેમની પાઠશાળા ની મોજ હા*
👌👌👌👌👌👌👌👌
Nice
Ha ha
Moj
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_*
*_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._*
*_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._*
*_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._*
*_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*
*_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._*
*_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._*
*_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._*
*_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_*
*_જય હિન્દ_*
*_જય ભારત_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*_By- K.C. ASALALIYA_*
*_( Thegood )_*
👊શાયરી ની દુનિયામાં🤾 પગલું માંડ્યું ત્યારે🏍️ ખબર પડી, દુઃખ 😎ની મહેફિલમા પણ વાહ..વાહ..😎બોલાય છે.😎
Hardik Koli 👍👍👍
Vahhh vahh
ઉતમ સમાજ માટેના લામ્બા ગાળાના ટકાઉ જવાબોની અદભુતશૈલી. આભાર સાઇરામભાઇ દવે.
,,,સાહેબ પ્રેમ જીવનમાં બહુજ જરૂરી છે પણ ઈજ્જત જેટલો તો જરૂરી નથી ,,, હા પ્રેમ તો નિશ્વારથ હોવો બહુજ જરૂરી છે ,,
Bahu j ucha vicharo dharavo chho bhai tame
@@mayanksakhiya8700 નય નય ભાઈ તમે ઉચા વિચારો પારખો છો એ મોટી વાત છે યાર
વાહ ભાઇ
, વા સર સુ રસ્તો બતાવ્યો છે પ્રેમ નો ધન્યવાદ સર આપનો આભાર
Pratappura group RUclips
hii
shu vat che 😍😍
Hii
ખૂબ સરસ હો સાંઈરામ દવે 👍
પ્રેમ ની પાઠશાળા ખૂબ જ મજા આવી
વાહ સાંઈરામ સર વાહ
Jordar
Sai ram bhai... Gujarat na number 1 dayara gammat sanskriti na chintan Ane jatan karva vala aek matra kalakar che
દીકરી
Nice
Hi
Hi
મોજ આવી ગઈ નામ છે પ્રેમ ની પઠ્સાલા
પણ
વિચાર મસ્ત છે
Superb Conversation, Mind Refreshing Lecture.
Nice thouth sir
આવાશિસકનીદેશનેજરૂરછે👍👏👌
શિક્ષક
Sar apane song bahut assa gaya sar 😘😘😘😘😘😘😎😎
Jordar sairam dave 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Hii 9913293108 my whatup no
क्या बात है सर आप नई जनरेसन को जो प्रेम की पाठशाला पढ़ा रहे बहुत ही बढ़िया
Ha.moj.ha.
वाह ।।।।। वाह।।।। Sairam Whah ... પ્રેમ ની વાત તો સારી છે......🙏🙏🙏❤
👏👏👏👏👏👏👏👏😂😂😂😂good jaber jast
Vah sir vah maru man khush thai gayu
Prem ma sart na hoy... Dhanywad saheb.. 🙏🙏🙏💐💐
Vah Dave SAHEB vah
Bau saras vat kari 🙏🙏🙏👌👌
Last line mate like..👍
Moj kri didhi ho
Abhay abhay srkha na hoy😎
Tnx you so much sir ❤
Superb...
Hi. Kavya
Bhai nice ho
Super motivation
બોવ મોજ આવિ હો દવે સાહેબ
Good luck thanks sir Prem thi Jindagi jivvano Anubhav that chhe
Best motivation 👌👌
Kya bat he sir
Vava 👫 love 👫
Absolutely right Sir I am big fan of you🌹
Gub
Great Motivational Speech Bhai 👍
j sarasvatichandra nu aa song Hu pan aashre 13 varsh thi sambhdu chu ane me pn ene mari life no jivan mantra banavi lidhu
Bhai su vat kari se
તમારી બધા જ ની વાત સાચી છે પણ Love સારી વસ્તુ નથી તે એક મોટો નશો છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી જડતો પણ આ વાત સાચી હતી અને તે એક મોટો પડકાર છે 😎જે સમયસર રીપ્લાઈ😍 નથી આપતી એ🤠 સમય આવે ત્યારે સાથ શું આપશે ?💔💔. 😎શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું 🦁ત્યારે ખબર પડી💥, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે💔.
Ha mara bhai ni moj ha
jordar sir👏👏👏👌👌👌super
Super ....very nice line sir
Superb 👌👌, society needs this type of video
હા મોજ હા
હામોજ 🙋🙋🙋
બહુ સરસ 👌 👌 👍 👍 🌹🌹💟💟
Super
Hallo
Love you sir 😘❤
Nice sar 🥰🥰🥰🥰😘😘 very true
Super full moj
Best motivational for new young generation sir🙏
ખુબ સરસ વાત કરી....☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
Jay Swaminarayan
Jay Mahadev
Jay Bharat
lines of sairam :facebook upr like krto hoi evu ny but aakhi zindagi tamne like krto hoi evu patra gotvu joi..salute sairam
Jordar 🤞🤞🤞
Hii 9913293108 my whatup no
એક જ વાત ન હોય બીજી બાજુ 99 વાત પણ સાચી જ છે . ભણતર કરતાં ગણતર મહત્વ હોય છે
Very inspiring sirji 😊😊
jordarrrrrr ho
Ha Mari p.d.malaviya clg ha
Nice 👌💯
Ha ha sir
Very.nice,.👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Wah sai ram life saving vidio thank you so much
Hi. Neha
Hi.neha.janu.i.love.you.i.m.bipin.patel.6352259136
Super Prem Ni Pathshala
Awesome
Hii 9913293108 my whatup no
Super ❣️....🤩🤩🤩🤩
Hi.janu.i.love.you.6352259136
Hii 9913293108 my whatup no
અદ્ભૂત
Hii 9913293108 my whatup no
હુ એક પાત્ર ને પ્રેમ કરુ છુ તેને ખબર જ નથી અને તે આવું કરવા માંગતી પણ નથી but મને વિચાર આવે છે જો એક વખત મને મળે તો એેને ઘણું બધુ કહેવા માંગું છુ, હુ એમનાં સાથે આદ્યાત્મિક જીવન વિતાવવા માંગું છુ પણ તેમને કહી નથી શક્તો અને કહીદઉ તો કદાચ 99℅ તે નહિ સ્વીકારે, તે પણ આદ્યાત્મિક છોકરી છે, મારે શું કરવું જોઈએ?
ફક્ત ગમાડતા જ રહો ને... ક્યાક તમારું પ્રપોઝ બંને ની માનસિકતા ના વિખેરી દે.
Same to same bro
Muki devay biji patavi levani ama shu thai gayu ❤ biji lai levani kya ani sivay pan biji koi nai❤❤❤❤
Ha prem ni pathasala ni moj ha
Thank u so much for motivating sir
Supar. Sir👍
Wah...sairam...wah...Jay Gopal
I like this show😊
The love is amazing.......I love you lovers....❤❤❤❤❤❤❤❤❤
Very good message to all thanks jay shree krishna Radhe Radhe Radhe sairambhai.
Super💝
વાહ સાંઇ રામ વાહ ભાઈ વાહ બહુ જ સરસ
Jordar sir... Ha moj ha 🤔
SABKO KHUSH RAKHE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV
બહુ સારી માહીતી આપી સાહૅબ.
Super 👌 👌 👌
Very nice 😘
Sairambhai mja aavi gye ...vat Sachi che .... thanks
હા મોજ હા,,,
Good 🤣👏👏👏👏👏👏
હા સર પ્રેમ પછી જીંદગી ની શરૂવાત થાય સે..
Bahu sachu kidhu Sir aatlu jo samajay jay to darek mabap sukhi thai Jay..
Hii 9913293108 my whatup no
Jordar sir
Nice😄😄😄 Hachivat che
Sir mane tamari vaat ma ketalu gyan malu che ... Abhar 🙏 Sairam Guruji 🙏
Maja avi
nice sir
Hii 9913293108 my whatup no
મન વગર નુ માળવે નો જવાય....સાહેબ..
10:50 op line🔥
Ek dum carrect 👍
👌👌👌👌👌
प्रेम ही दुनिया मा जवानी नी उम्र करवो ज़रूरी है
Ketalik vato thi sehmat chhu ketalik thi nai pan Sai Ram maanah bau majana e vat to khari! 😃👌
/////
... ં ં ં ં .
Super sir 👌👌👌👌👌
I like it very much sir...🥳🥳
Nice true line👌👌👌
Nice program sri👌👌👌
Vah Dave saheb maja aavi gy jordar