હું પાંચમા ધોરણ માં હતો ત્યારે આ બા ધનકવાડા પ્રાથમિક શાળામાં આવેલા... બાને જોઇને શર્મિષ્ઠાબેન બહુ હસેલા કેમ કે તેમને થોડું ચણિયો (ધોતી) ફાટેલી હતી.... અમે આજે પણ શાળાની વાત યાદ કરીએ ત્યારે અમને આ બા અને બેન યાદ આવે....
Recording studio a sarswati nu mandir che jya chaddo peri ne besvu a enu apman j che Aap best j Manas cho gabbar bhai j Nana kalakar ne saport karo cho
બહું દુઃખિયારો કાકો લાગે છે...પણ મારો ભગવાન આ કાકા ને કાયમ હસતો રાખે...👏❤️
youtube.com/@Viju220?si=jghoCpgcK9-l_-l3
બહુ દુખિયારો કાકો છે મારા ભગવાન આ કાકા ને કાયમ રાખે
આ કાકા અમારી સ્કૂલમાં આયાતા બહુ મજા આવતી દેવસી કાકાને ફૂલ સપોટ 👍
હું પાંચમા ધોરણ માં હતો ત્યારે આ બા ધનકવાડા પ્રાથમિક શાળામાં આવેલા... બાને જોઇને શર્મિષ્ઠાબેન બહુ હસેલા કેમ કે તેમને થોડું ચણિયો (ધોતી) ફાટેલી હતી.... અમે આજે પણ શાળાની વાત યાદ કરીએ ત્યારે અમને આ બા અને બેન યાદ આવે....
સાચી વાત છે
Ha રમેશભાઈ નેકોઈ
@@Sanjaythakor-cd8hw હા ભાઈ
રૈયા પ્રાથમિક શાળામાં પણ આયા હતા ત્યારે હુ 7 મુ ધોરણ ભણતો હતો
ગબર ભાઈ,, આ કાકા ને,spot, કરજો, કાકો, મોજ,, વાળા,, લાગે છે ભાઈ
હું ઓળખું છું કાકા ને અમારી શાળામાં આવ્યા હતા ખૂબ મનોરંજન કરાવે છે
આ કાકા અમારી શાળા મા પણ આવયા તા ખુબજ મજા કરાવી તી હો 🎉❤❤
અમારે પાડુસી ગામ કુવાળા ના દેવસી બા જોરદાર મનોરંજન કરાવે હો બાકી 👌🏻👌🏻🌷
70 વર્ષની ઉંમરે બહુ સરસ ગાય છે બા
સણાવ પ્રાથમિક શાળા આ દેવસી કાકા આવેલ છે સરસ મજાનું મનોરંજન કરે છે ❤❤❤❤❤
વાહ કાકા તમારો સ્વભાવ બઉ સારો છે.....
ગબ્બર ભાઈ મારા ગામ કુવાળા ના સે ...મારે બા થાય....તમારા વેવાય થાય
જોરદાર ગબ્બર ભાઇ આ કાકા એ મોજ કરાવી હો....❤🥰🥀
આ કાકા અમારી સ્કૂલમાં આવેલા 🙏🏻🙏🏻🙏🏻👭👬👯 આ કાકા બહુ સરસ મનોરંજન કરાવેછે
જય ગોગા બાપા મંગાજી ગામ તરભ તા વિસનગર જી મહેસાણા 🌹👌⚔️ સરસ
આ કલાકાર નો મણીરાજ બરોટ હતા ત્યારે દોહકો હતો વાહ દેવસી ફુવા વાહા
૨૦૧૯ મા આ દાદા આદર્શ હાઇસ્કુલ દિયોદર ખાતે આવેલા બહુ મજા કરાવે
આટલી ઉંમરે બાપુને બિચારા ને ફેમસ થવાનો ઉમંગ હો🌹🌹🌹🙏🙏🙏👌
બા જોરદાર ડાન્સ કરેછે બલોધણ માં આવેછે
ખારી પાલડી સ્કૂલમાં પણ આ કાકા આવ્યા હતા બહુ મોજ કરાવી હતી ❤️
વિવિધ શાળાઓમાં બાળકોને ખુબ મનોરંજન કરાવે છે
વેસન મુક્તિ માટે બેસ્બદા બોલોછોએ ખુબ ગમ્યુ
અમારી શાળામાં આવેલા છે
હા ભાઈ
આતો અમારાં ગામ ના સે બા ❤️
જોરદાર
આ બાપા અહીં અમારા ઘરે પણ આવી ગયા છે,,અને એ ત્યારે પણ આ,બાપા ખુબ જ સ્ફુર્તિ વાળા હતા,,આજે છે એના કરતાં પણ ડબલ મોજીલા માણસ હતા,,,,🎉🎉🎉🎉🎉
KARANSINH VIRSINH juna malagadh deesa jordar moj ho bhai
ખુબ સરસ 👍 જય માતાજી જય ઠાકોર સમાજ 🙏🙏
ગામ જાડા શાળામાં અત્યારે પણ આવે છે
આ બા આકોલી ગામની શાળામાં આવેલા❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ખૂબ સરસ ❤નમસ્તે ભાઇ
❤❤❤❤❤,જય..સધીમા..ગામ...દેતાલ..ઉમેજી
હા મારા કુવાલા ની મોજ
હા કુવાળા વાળા દેવશી બા 😊😊❤❤
ગબ્બર ભાઈ તમે કીધું દાંત પડી ગયા મને હસુઆવ્યૂઆ કાકા ને કે કલાકાર નથી બનાવવું ભગવાનનું નામ લો હરિનું નામ લ્યો આવડે કેવું હિન્દી બોલે છે
ખૂબ સરસ તમે ભૂખ્યા ને ભોજન આપ્યું અને બધા ને કેવા બદલ
કાકા મોજીલા છે
Vah devsi kaka gabbr bhai spot aapjo
ગબ્બર ભાઈ કાઠીયાવાડ થી જુનિયર નરેશ કનોડિયા લાભુભાઈ ત્રિવેદી આપણા સ્ટુડિયો માં આવવાં ની પ્રવાગી માંગે છે જો તમારી પ્રવાગી હોય તો કાઠીયાવાડ થી નીકળે
Kaka lagan geet bahu saru gayu full song moklo
Recording studio a sarswati nu mandir che jya chaddo peri ne besvu a enu apman j che
Aap best j Manas cho gabbar bhai j Nana kalakar ne saport karo cho
હા અમારા ગામમમા આયા તા સ્કૂલ માં ❤❤
આકાકા કુવાળા ગામ ના છે. કાકા અમારા વડાણા ગામમાં આવેલ છે. પ્રાથમિક શાળા માં આવેલો છે. મોરલી વગાડવા આવેલ છે.
બા શાળા માં જોરદાર મનોરંજન કરાવેછે
ગબ્બર ભાઈ બાપા ને તમે મોજ માણી
ગબ્બર ભાઈ તમે આવાના ગૌરવ છો તો તમારો સ્ટુડિયો
ખુબ સરસ આમારી બલોધણ શાળા મ આવેલ છે બા
હા મોજ હા ❤❤❤
નિશાળ માં બૂમ પડાવે છે ❤
Sanaviya pan a kaka avel bau moj karavel he❤
સપોર્ટ કરજો ભાઈ મારી જોગમાયા તમારી મનોકામના પુરી કરે
હા મોજ હા
દાદા બહુજ રોમેન્ટિક અને ફિઝિકલ ફિટનેસ બી સારી સે
ફુલ સપોર્ટ કાકા 😄😄😄
હા મોજ
સુપર😄😄😄😄😄
કુવાળા વાળા દેવશી બા છે મોજ મોજ
જાડા પ્રાથમિક શાળા માં આવેલા 2011 માં 🙏
હા દેવશી બા હા
સરસ❤❤
કાકા
આ કાકા જવર ઠાકોર ભેગા રહે છે
Kaka deshi se moj avi gai gabbar bhai
જય ઠાકર ભાઈ ❤❤❤🎉🎉🎉
વિરોધ કરવાવાળા કરતા રહે ગરીબ માણસોને સપોર્ટ કરતા રહો
સાચી વાત છે ભાઈ આપણા થી બને એ સપોર્ટ કરવો જોઈએ
જય માતાજી
મારી ચેનલ પર પધારો હું પણ સોંગ ગવ સુ
રાતે ભેસાણા માં હતા રામ રમા ગોસાલા માં
હાલ મારી જોડે બેઠા સે ❤️
કંબોઇ હાઈસ્કુલ આ કાકો આવે લા સે મોજ કરાવી હતી
જય માતાજી ગબ્બર ભાઈ❤❤
આ દાદા હમણાં ખીમાના હિઆશ્કુલ માં આ યા હતા
Nice 👍
Bija videos lavo maja aave che dadane sabhlvana
Jay mataji
Jay Goga
Har har Mahadev ☘️📿🍀🍀🍀
સરસ બા❤❤❤❤❤
Jay mataji ❤ Full Sport
Supar
Ha moj ha
Good
હા દશરથ ઠાકોર નોખા ગામ ફુલ સપોર્ટ
Ha moj ha 👌
Nice ❤❤❤
જય માતાજી 🙏🙏
દેશી બાપુ
હા, મોજ, હા,❤❤❤
એક.દુખીયારો.જીવ.....😂😂😂😂
જય , ચામુંડા માં,,,,જય,, સિકોતર માં
મન મોજીલા સે Dada
વડીયા પ્રાથમિક શાળામાં આવેલા દાદા
Devsiba ne full sapot
જય ભવાની
H
Ha Moj Moj
Jay mataji
Super hit 👌👌👌
હામોજહાદાદાનિ👍👍👍👍👍👍👍👍
જય હડકાઈ માં
Moj moj 👍
તમે કેમ આવું બોલ્યા કે ચમ આવ્યા એવુ ના બોલાય અને જાહેર મોં તમે કોક ને ખોટું લાગી જાય એવુ બોલો સોં like Karo
Jordar
ધનકવાડા પ્રાથમિક શાળા માં આવી ને ગયા