જીતુભાઈ દાહોદ જિલ્લાના લીમખેડા થી ટીકે બારીયા ના ખૂબ ખૂબ તમને અભિનંદન આવું જીવન જીવો ભામા અમને પણ એટલો જ અનુભવ થયો એમાં તમે પસાર થયા એ સમગ્ર સંઘર્ષ ની બાબત મને પણ લાગુ પડી અને એની મને ખુશી છે કે આપણે હીરો છીએ ખૂબ ખૂબ અભિનંદન❤
જીતુભાઈ હું પણ બનાસકાંઠા જિલ્લાનો છુ મારૂં ગામ કંબોઈ છે હું હાલમાં છાપી રહું છું મંગુબેન તેમજ જીતુભાઈ ની હરેક સિરિયલ જોવું છું મજા પણ આવે છે રોહિત સોલંકી તરફથી ❤❤❤❤❤❤❤❤ફલ સપૉટ😮😅
જીતુભાઈ પંડ્યા ની ઝરણી વિશે વાતો સાંભળવા ની બઉ મજા આવી ગઈ. અને ખાસ એ વાત જાણવા મળી કે જીતુ ભાઈ નવી પીચર ખેડૂત એક રક્ષક આવી રહી સે તેની પોસ્ટ જીતુભાઈ એ 3 માર્ચ 2021 માં ફેસબુક પેજ પર મુકિતી પણ એ ટાઈમે નામ થોડુક અલગ હતું અને હવે સારુ ટાઇટલ નું નામ આપીને લઈ આવી રહ્યા છે.......... એજ દિવસે Dk digital ma એક વિડિયો આયો તો જીતુભાઈ કથાકાર .....આગળ ની વાત જીતુ ભાઈ સમજી જસે. Thank you so much Jitu Bhai Pandya and Guru Bhai Patel & DK Digital chanal
JAI SHRI RAM 🙏. NICE, HONEST CONVERSATIONS AND VIDEO. BEST WISHES. 🎉. YOUR SKITS ARE REFLECTIONS , THOUGHTS OF SOCIETY. YOUR SHOW AND EVERYONE ARE DOING BEST JOB. OUR FEEDBACK IS EVERYONE IS DOING GREAT IN NATURAL WAYS, MANNERS.
Khubj saras mahiti mali ane hu aapna videos jov chhu mane khubj game chhe aapni baneni comedy khubj saras chhe bija comedy real karta aapna videos vadhu saras hoi chhe aap baneni real acting hoi chhe jara pn atisayokti ke acting karta hov tevu n lage really you both r great artist 🙏💖
I am very happy to hear your family cooperation with your decision to achieve the objectives in your life putting your life struggles aside and be helpful with gratitude towards crowds with giving full of entertainment. I wish you all the best in your future endeavors and pray God to extend all His help to achieve and maintain your life style as well as personality as a entertainer . I always regularly watch Jitu Mangu show . God bless you both. I live in Chicago. JaiSiyaRam 🙏🙏
Jitu Bhai ane Vikram Bhai 2 gujrati Karan Arjun ne Bollywood ma jova mage 6 gujrati samaj jay jay garvi Gujrat gujrati sanskruti ne kalavarsa ne jivant rakhnara mara Gujrat na tamam kalakaro ne Dil thi pranam karu chu 🙏🙏🙏 Jay hind vandemataram 🇮🇳🇮🇳🇮🇳 hindu dharam yuge yug Satya sanatan dharam ki jay ho jay Shri ram 🚩🚩🚩 har har mahadev 🙏🙏🙏 mk thakur vadnagar meshana utttar Gujrat truck and travels drivar all indian parmit
જય માતાજી જીતુભાઈ આપણી દરેક ફિલ્મો માં સુપર અકટીગ હોય છે વિક્રમભાઈ સાથે હોય ત્યારે ખુબ ખુબ મજા આવતી હોય છે આપ ખુબ ખુબ આગળ વધો એવી માતાજી ને પ્રાર્થના કરી એ છીએ જય માતાજી 🙏🏾🙏🏾🌹🙏🏾
Jitu bhai hu godhra no chu ane apne khubaj sari rite janu chu ane Hal hu anand rahu chu to guru bhai ne pan sari rite janu chu and maru kutumb gandhinagar che to mamta ben ne pan khubaj sari rite janu chu
First view sir hu Vikram Thakor ji no bav moto fan chu mari najik kyay pan thiator nathi jethi hu Vikram Bhai ni movie navi ave te nathi joy sakto mobile ma jetli pan movie ave te badhi me joy che hu Vikram Bhai mate game te kari shaku mane ek var vikram bhai ni movie thiator ma jovi e maru sapnu che khabar nay maru aa sapnu kyare puru thase 😥
વિક્રમભાઈ ઠાકોર અને જીતુભાઇ ખુબ સરસ માણસ છે.અમારે ત્યા સુટીંગ દરમિયાન મળ્યો છુ
👑👑👑👑
ખેડૂત એક રક્ષક સુપર હિટ ફિલ્મ જસે
Many many thanks jitu bhai you are best artist jitu mangu s
Ciriyal all episode are super fine
Bye jitu bhai
જીતુ ભાઈ મજાનાં માણસ છે ઈ અમદાવાદમાં મારી રીક્ષામાં બેઠેલા છે, આગળ વધી ખૂબ ખૂબ પ્રગતિ કરો.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન શુભ કામના
જીતુભાઇ સદા ખુશ રહો નિરોગી રહો તેવી સાચા દિલથી માં જગત જનની મા જગદંબાના ચરણોમા સાચા દિલથી પ્રાર્થના.
જીતુભાઈ તમારો આ ઇન્ટરવ્યુ જોવાની,જાણવાની ખૂબ જ મઝા આવી
Best wishes for your new production
હા જીતુભાઇ હું પણ દાહોદ નો શુ મારાં પરિવાર થી તમને ફૂલ સપોર્ટ જીતુભાઇ 👍🤟🤟 આવી રીતે ફિલ્મ બનાવો હિન્દી ફિલ્મ જેવી 💙
Jaymataji. Jay ambe.dhanyvad.
Nice.commedy. artist . Bhavishya na paresh raval . Nice pair
With mangu
જીતુભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન સાબરકાંઠા ના રણાસણ ગામ થી સંજયભાઈ ના અહી તમે આવો અમારી મેહમાન ગતી કરવા...most welcome જીતુભાઈ and your Team.
Jitubhai wish you all the best for yours incoming film , and God bless you .
Jitu bhai you are totally trass buster, no doubt about it
જીતુભાઈ દાહોદ જિલ્લાના લીમખેડા થી ટીકે બારીયા ના ખૂબ ખૂબ તમને અભિનંદન આવું જીવન જીવો ભામા અમને પણ એટલો જ અનુભવ થયો એમાં તમે પસાર થયા એ સમગ્ર સંઘર્ષ ની બાબત મને પણ લાગુ પડી અને એની મને ખુશી છે કે આપણે હીરો છીએ ખૂબ ખૂબ અભિનંદન❤
Best Jodi Jitu Mangu. . Best wishes . My Native proper Lunawada
Jordar Interview...Jitubhai Apana Anubhavo Kharekhar Dad Ape Teva Chhe...Nice
જીતુભાઈ હું પણ બનાસકાંઠા જિલ્લાનો છુ મારૂં ગામ કંબોઈ છે હું હાલમાં છાપી રહું છું મંગુબેન તેમજ જીતુભાઈ ની હરેક સિરિયલ જોવું છું મજા પણ આવે છે રોહિત સોલંકી તરફથી ❤❤❤❤❤❤❤❤ફલ સપૉટ😮😅
વાહ જીતુ ભાઈ પંડ્યા અમારા લુણાવાડા નું ગૌરવ છો.. અમારા દાહોદ આવો
Jitu.. Mangu ની કોમેડી... Super duper રહી... Great.. Mast.. જોરદાર.. 🌹💐🌹
ખુબ ખુબ આભાર.
જીતુભાઈ પંડ્યા.
જીતૂ પંડયા સર ખૂબખૂબ અંભિનંદન
Great 👍
Har har Mahadev 🙏❤️🌹💐🙏
Jitubhai tamara darek episod saras majana aavechhi goodluk
જીતુ ભાઈ અને વિક્રમ ભાઈ ની વાત ના થાય
👍👍👍👍👍
જીતુભાઈ પંડ્યા ની ઝરણી વિશે વાતો સાંભળવા ની બઉ મજા આવી ગઈ. અને ખાસ એ વાત જાણવા મળી કે જીતુ ભાઈ નવી પીચર ખેડૂત એક રક્ષક આવી રહી સે તેની પોસ્ટ જીતુભાઈ એ 3 માર્ચ 2021 માં ફેસબુક પેજ પર મુકિતી પણ એ ટાઈમે નામ થોડુક અલગ હતું અને હવે સારુ ટાઇટલ નું નામ આપીને લઈ આવી રહ્યા છે.......... એજ દિવસે Dk digital ma એક વિડિયો આયો તો જીતુભાઈ કથાકાર .....આગળ ની વાત જીતુ ભાઈ સમજી જસે. Thank you so much Jitu Bhai Pandya and Guru Bhai Patel & DK Digital chanal
Sada Nirogi Ane Swath Raho...Sada Agal Vadhata Raho....
JAI SHRI RAM 🙏. NICE, HONEST CONVERSATIONS AND VIDEO. BEST WISHES. 🎉. YOUR SKITS ARE REFLECTIONS , THOUGHTS OF SOCIETY. YOUR SHOW AND EVERYONE ARE DOING BEST JOB. OUR FEEDBACK IS EVERYONE IS DOING GREAT IN NATURAL WAYS, MANNERS.
Khubj saras mahiti mali ane hu aapna videos jov chhu mane khubj game chhe aapni baneni comedy khubj saras chhe bija comedy real karta aapna videos vadhu saras hoi chhe aap baneni real acting hoi chhe jara pn atisayokti ke acting karta hov tevu n lage really you both r great artist 🙏💖
નમો બ્રાહ્મણ દેવાય જય જય શ્રીરામ જય પરશુરામ
All the best jitu bhai Tamara jitu mangu na video jovani khub ja maja aave che
Good thinking Jitu bhai ♥️♥️ vikram bhai 💕🌍💕 Love you Bhai ♥️
♥♥
Bhai ne beni ladki super movie jitu bhai 👌👌👌👌👌👌👌👌👌
જીતુભાઈ.સરસ.કોમેડી.કરે.છે
Super 🌟 Vikarm Thakor na movie ma jeetu pandya super
God gift JITUBHAI
🎉We.. like to see.you on stage as a standing.commedian .😢 super talented kalakar
સરસ રીતે એકટિંગ કરો છો જીતુભાઇ.
જીતું ભાઈ ને પેહલી ગુજરાતી મૂવી માં કામ. કોણી ઓળખાણથી મળ્યું કેવીરીતે ફિલ્મોમાં આવ્યાં.
કે.સી.શેઠ.આર્ટસ કોલેજ માં જીતુભાઈ તમારા કાર્યક્રમો જોયેલા છે.બહુજ મજા આવતી.અભિનય ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા.
Jitubhai is an incredible person as a Actor and Humorist, I am watching him from 🇬🇧 Uk
જીતુ ભાઈ પંડ્યા❤️ ગુરુ ભાઈ પટેલ❤️ વિક્રમ ભાઈ ઠાકોર 💯👑👑
I am very happy to hear your family cooperation with your decision to achieve the objectives in your life putting your life struggles aside and be helpful with gratitude towards crowds with giving full of entertainment. I wish you all the best in your future endeavors and pray God to extend all His help to achieve and maintain your life style as well as personality as a entertainer . I always regularly watch Jitu Mangu show . God bless you both. I live in Chicago. JaiSiyaRam 🙏🙏
Jaldi se milan thakor ko lunch kro me mp se hu pr frist day movie dekhne aaunga milan bhai ki
મારા ફેવરિટ કલાકાર
Jitu bhai tame bhayasar na so hu Boriya ni su Gadhvi Janka ba su jay mogal maa Bhai tame kyaa rho so
Vikrambhai vise je vat kari te so Taka saci ce jitubhai ame.pan joyu ce Vikram bhai no savbhav bav sars ce ne bav sara manas pana ce
Gujratma to vikram Thakor ni j fiml chale se bhai
જીતુ પંડ્યા સરસ હા તમારુ ભાયસર છે ખાંડા ડેમલી ગામ છે જી પંચમહાલ
Jay mataji jay shree Radh krishna khub sarash video jitu bhai congratulations.........
સફળ અભિનય કરી આપણાં લુંનાવાડા તાલુકા નું ગૌરવ વધાર્યું છે ખૂબ ખૂબ અભિનંદન જીતુભાઈ સાહેબ.
We enjoy your comedy you are great
Great. Her. Her. Mahadev
❤❤❤❤
કમલેશ બારોટ નું ઇન્ટરવ્યૂ લો ભાઈ પ્લ્ઝ🙏🙏
ચોક્કસ. તમારી વાત નોટ કરી લીધી છે! બસ, સબસ્ક્રાઇબ કરી રાખજો ને જોડાયેલા રહેજો. 🙏
જય માતાજી જીતુભાઈ🙏🙏
Jitu Bhai ane Vikram Bhai 2 gujrati Karan Arjun ne Bollywood ma jova mage 6 gujrati samaj jay jay garvi Gujrat gujrati sanskruti ne kalavarsa ne jivant rakhnara mara Gujrat na tamam kalakaro ne Dil thi pranam karu chu 🙏🙏🙏 Jay hind vandemataram 🇮🇳🇮🇳🇮🇳 hindu dharam yuge yug Satya sanatan dharam ki jay ho jay Shri ram 🚩🚩🚩 har har mahadev 🙏🙏🙏 mk thakur vadnagar meshana utttar Gujrat truck and travels drivar all indian parmit
Thanks bhai
Jitubhai no contact📞 apo ek subject che,. Ane hun GOWALIYO
હાં.. મારા મહિસાગર ના ગરણું... જીતું.. ભાઈ.. મારા વાલા અર્જુન આર મેડા... નું ઈટરીયુ લેશો... દાહોદ નાં...છે.... સંતરામપુર થી ફુલ સપોર્ટ મારો.... Balavant Taviyad
vikram bhai jitu bhai nice jodi
JITUBHAI I LIKE FOREVER 👍
jeetubhai hu tamaro bahu j moto fan chu...tamara video roj jou chu...
Jitu bhai Vikram Thakor is best 👌👌👌
Bhisan Ajnar
Very very good 👍👍.
Vikram bhai Jitu bhai ne Radha ben Gujrat ni oll pablik na Dil par raj kare se
Super.getubhai.........
Jitu Bhai/vikaramthakor/manghuben xખૂબખૂબસલામ
જય માતાજી જીતુભાઈ આપણી દરેક ફિલ્મો માં સુપર અકટીગ હોય છે વિક્રમભાઈ સાથે હોય ત્યારે ખુબ ખુબ મજા આવતી હોય છે આપ ખુબ ખુબ આગળ વધો એવી માતાજી ને પ્રાર્થના કરી એ છીએ જય માતાજી 🙏🏾🙏🏾🌹🙏🏾
Parth Dave Very Good Anchor
જીતુ પંડ્યા કા ધર❤❤
Jitubhai pandya👍👍👍
જીતુભાઈ તમે જીઈબીમા એપ્રેન્ટીશ કરેલું .....હુ પણ હમણા વાયરમેન એપ્રેન્ટીશ SMCમા કરૂ છુ...
દવે ભાઈ સરસ ઇન્ટરવ્યૂ લીધો
Jitu Bhai tmaru jodu mangu ben sathe sobheche
Jitubhai you are great 👍 👍🙏🙏
Very nice .. ભૂદેવ
🙏🙏🙏🙏
કલાકાર બનતો નથી જન્મ તો હોય.આ શબ્દ માયાભાઈ આહીર નો છે જીતુભાઇ
જીતુ પંડ્યા ની કોમેડી ઇન્ટેલિજન્ટ હોય છે.
મારે પણ સિનેમા ગ્રુપ માં આવું સે😢
હા.....પાર્થભાઈ તમારી બોલવા ની સ્પીચ હા......😁😁🤓🤓🤣🤣😂😂
ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહેજો. 🙏
JITUBHAI SUPER MAN
Bhai aatmaram Thakor nu interview lavo 😢
Jay ramapir🙏
Jitu bhai hu godhra no chu ane apne khubaj sari rite janu chu ane Hal hu anand rahu chu to guru bhai ne pan sari rite janu chu and maru kutumb gandhinagar che to mamta ben ne pan khubaj sari rite janu chu
Jitu bhai jordar ho
વિક્રમ ઠાકોર ન્યુ ફિલ્મ સાથે જીતુંભાઈ રહીને સરસ બનાવજો
First view sir hu Vikram Thakor ji no bav moto fan chu mari najik kyay pan thiator nathi jethi hu Vikram Bhai ni movie navi ave te nathi joy sakto mobile ma jetli pan movie ave te badhi me joy che hu Vikram Bhai mate game te kari shaku mane ek var vikram bhai ni movie thiator ma jovi e maru sapnu che khabar nay maru aa sapnu kyare puru thase 😥
Monile vechi nakh ane muvies joi aav
@@dmstudio6199 kya avu bhai jova
@@_smeet_joshi bhai tare mari chenal ma kam karvu che
@@dmstudio6199 ha bhai karvu che su Kam che bolo ne
@@_smeet_joshi singer nu
સરસજીતભાઈઆગરવધો
જીતુ ભાઇ તમારો ફોન નમર આપો તમારી જોડેવાત કરવી છે
Great job jitu bhai
All the best for film, jitubhai
जीतू भाई पंड्यासhii
ગબ્બર ઠાકોર નું ઇન્ટરવ્યૂ લો ને સાહેબ
હર હર મહાદેવ
હર હર મહાદેવ!
Love you જીતુભાઈ
jeetubhai hu nadiad thi chu...jeetu-mangu ni comedy series daily jou chu..
Super jitu bhai
જય માતાજી
સુપર સ્ટાર જીતુભાઈ
જય માતાજી જીતૂ દાદા
u r great . I love u.
હા મોજ હા